છેલ્લામાં છેલ્લી કઈ ઉંમર સુધી મહિલાઓને થાય છે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા? ચોક્કસ તમે નહીં જાણતાં હોય..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે સંભોગ એ એક ખુબજ આનંદમય પ્રક્રિયા છે. ઘણી વાર આપણે આપણા વ્યસ્ત જીવનશૈલી, નોકરી, પરિવારની જવાબદારી અને સંભોગ માટેના સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ.

Advertisement

આજની ભાગદોડ વાળી જીવનશૈલીમાં સમયના અભાવના કારણે પણ ઘણા લોકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ જાળવવાનું ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે.બંને વચ્ચે પ્રેમ જાળવી રાખવા નાતે યુગલો સબંધ બનાવીને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવે છે. જાતીય સબંધ દરેક સબંધને મજબુત બનાવે છે. લગભગ વધારે ઉંમર થઇ ગયા પછી સેક્સ પાવર ઘટવાની શરૂઆત થતી હોય છે.

જોકે ઘણી વાર ઘણા લોક સમય કરતા પહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બની જાય છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે.ગંભીર બાબત એ પણ છે કે ઘણા લોકો આ સમસ્યાને કોઈની સાથે શેર પણ નથી કરતા. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બને છે. અમે તમને જણાવી દઈએ કે જ્યારે સ્ત્રીઓ વૃદ્ધાવસ્થા શરૂ કરે છે, ત્યારે તેઓ સં-ભોગ માટે ઓછી સક્રિય હોય છે એટલે કે સેક્સ પ્રત્યેની તેમની રુચિ ઓછી થવા લાગે છે .

સંભોગ સમય વધારવા માટે ઘણા લોકો પ્રયત્ન પણ કરતા હોય છે. પરંતુ આજે પણ ઘણી મહિલાઓ છે જે ૬૦ કે એનાથી વધારે ઉંમર થઇ ગઈ હોવા છતાં, સતત સં-ભોગ માટે તૈયાર હોય છે અને એ મહિલાઓ તેમની જાતીય ઇચ્છાઓને જાળવી રાખે છે.હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું જે મુજબ વધતી જતી ઉંમર સ્ત્રીઓનું માનસિક અને શારી-રિક સ્વાસ્થ્ય મહિલાની જાતીય ઇચ્છાઓ પર અસર કરે છે

પરંતુ આજકાલ મહિલાઓ તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ જ સક્રિય થઈ ગઈ છે, ઘણા લોકોને એ જાણવાની ઇચ્છા થાય છે કે સ્ત્રીઓની સેક્સ કરવા વિશે શું લાગણી હોય છે. તેમજ કઈ ઉંમરે સ્ત્રીઓ સૌથી વધુ સેક્સ કરવા ઈચ્છે છે.આ સંશોધનમાં જે મહિલાઓને સામેલ કરવામાં આવી હતી તે ૧૬ થી ૭૪ વર્ષની ઉંમરની હતી, જેમાં જાતીય પ્રવૃત્તિની સાત હજાર મહિલાઓ પર સંશોધન કર્યું.

ઘણાં ઉંડા સંશોધન કર્યા બાદ એવું જાણવા મળ્યું હતું કે ૧૬ થી ૪૦ વર્ષની વયની મહિલાઓ ખુબ જ જાતીય સંભોગની મજા લે છે.મોટા ભાગની ૫૫ થી ૬૦ વર્ષની ઉંમરની મહિલાઓ સંબંધ બાંધવાની ઇચ્છા રાખે છે, પરંતુ ૪૫ થી ૫૨ વર્ષની ઉંમરમાં મેનોપોઝ થાય છે શરીરમાં અચાનક ઝડપથી હોર્મોનલ ફેરફારો થાય છે જેના લીધે સ્ત્રીઓનું જાતીય જીવન વધારે પ્રભાવિત થાય છે.

પરંતુ છતાં પણ મોટાભાગની મહિલાઓ ૬૦ કે એનાથી વધારે ઉંમર થઇ જાય ત્યાં સુધી પણ સંભોગ કરવાની ઇચ્છા રાખતી હોય છે.૬૫ વર્ષની ઉંમર પછી, ખૂબ જ ઓછી સ્ત્રીઓ નિયમિત રીતે સેક્સ કરવામાં સક્ષમ રહી છે અથવા ખૂબ સક્રિય છે. જો કે, ૭૪ કે તેનાથી વધારે ઉંમરની સ્ત્રીઓ વિદેશમાં જાતીય રીતે સક્રિય હોય છે અને સંબંધ બાંધવા માંગે છે. જેનાથી એનું જાતીય જીવન પ્રભાવિત થાય છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે એક સર્વેક્ષણથી આ વાત વધુ સ્પષ્ટ થઈ છે કે સ્ત્રીઓને સૂતા પહેલાં રાતના 11 વાગે સેક્સ કરવાની ઈચ્છા થાય છે તો પરૂષોને વહેલી સવારે 6 વાગે સેક્સ કરવાની ઈચ્છા જાગૃત થાય છે.સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાઓમાં રાત્રે 11થી 2 વાગ્યા સુધી યૌનસંબંધ બનાવવાની ઈચ્છા ચરમ સીમાએ હોય છે.આમ જ્યારે પુરૂષોમાં સવારે 5થી 9 વાગ્યા સુધી યૌનસંબંધ બનાવવાની ઈચ્છા પ્રબળ હોય છે.આ સેક્સ કરવાના અલગ અલગ સમયને લીધે સ્ત્રી અને પુરુષો બંને હતાસ થતા હોય છે.

કારણકે બંનેના અલગ સેક્સ સમયને કારણે સંભોગ કરવામાં મજા આવતી નથી આના લીધે ટે બંને હતાસ અને થાક અનુભવે છે. આ ઉપરાંત એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, પુરૂષોમાં સવારના સમયે યૌનસંબંધ બનાવવાની ઈચ્છા પ્રબળ હોય છે, પણ આ દરમિયાન માત્ર 11 ટકા મહિલાઓમાં જ યૌનસંબંધની ઈચ્છા હોય છે, જ્યારે એ સૂતા પહેલા ફક્ત 16 ટકા પુરૂષો જ યૌનસંબંધ બનાવવા માટે ઈચ્છુક હોય છે.

એક સર્વે અનુસાર પુરૂષ નાસ્તા પહેલા યૌનસંબંધ બનાવવા માટે તૈયાર રહે છે જ્યારે મહિલાઓ રાતના સમયે યૌનસંબંધ બનાવવાની ઈચ્છા રાખે છે.બ્રિટનમાં 2100 લોકો પર કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યુ છે કે લોકો એવા સાથી સાથે ઘર વસાવવા માંગે છે જેનામાં યૌનસંબંધ બનાવવાની ઈચ્છા સમાન હોય.સ્ત્રી પુરુષના જીવનમાં રોમાન્સનું કઈક અલગ જ મહત્વ રહેલું છે.બંને સાથી માંથી કોઈ એક રિસાય કે કોઈ એકને દુખ  લાગે તો તેને મનાવવામાં રોમાન્સ કારગર નીવડે છે.

પરંતુ એવી પણ અનેક ક્ષણો આવતી હોય છે જ્યારે સેક્સ બાબતે એકબીજા સાથે તકરાર પણ થઈ જાય છે, જેનું મુખ્ય કારણ એ હોય છે કે સાથી શારીરિક સંબંધ માટે તૈયાર છે કે નહીં એ જાણ્યા વગર બીજો સાથી પહેલ કરતો હોય છે. અને બાબતમાં સ્ત્રીની ઈચ્છા ક્યારે છે અને ક્યારે નથી એ જાણવું મુશ્કેલ સાબિત થાય. તેવા સમયે એક એવા સામાની રાહ જોવી પડે છે જ્યારે સ્ત્રી સાથી કામોત્તેજિત હોય અને અને કામેચ્છાને સંપૂર્ણ પણે માણી શકે. તો હવે પ્રશ્ન એ રહ્યો કે એવો ક્યો સમય છેજ્યારે સ્ત્રીને સેક્સ માટે ઈચ્છાઓ જાગૃત હોય છે.

સ્ત્રીમાં જ્યારે માસિકધર્મની શરૂઆત થાય છે તે દરમિયાન અને પહેલા અનેક પ્રકારની પીળા સહન કરવી પડતી હોય છે, પરંતુ એ પીડાના ફળ સ્વરૂપ જે લાગણીઓ મળે છે એ ખરેખર સોનાના સમય જેવુ જ છે. જ્યારે પિરિયડના દિવસો પૂરા થાય છે તેના 5-7 દિવસ સુધી સ્ત્રી સેક્સ માટે સંપૂર્ણ તૈયાર હોય છે.

આ સમય દરમિયાન તેનામા સેક્સ માટેના હોર્મોન્સ વધુ સક્રિય થાય છે.અને એટ્લે જ તે એકલી જ નહીં પરંતુ સેક્સ પાર્ટનરને પણ પૂરો સંતોષ આપી શકે છે. જેની સીધી અસર તેના સુખી લગ્નજીવન પર પડે છે.આ બાબત સંશોધન દારમિયા પણ સાબિત થયી છે કે માસિકધર્મ બાદના 5-7 દિવસ સુધી સ્ત્રીના બ્રેઇન વેબ વધુ પ્રફુલ્લિત હોય છેજેનીસીધી અસર સેક્સ પર પડે છે.

જેના કારણે એ દિવસોમાં યુવતીઓને સેક્સ માટે તીવ્ર ઈચ્છાઓ પણ ઉદભાવતી હોય છે. આ ઉપરણ પરણિત સ્ત્રીઓને એ સમય દરમિયાન ગર્ભ રહેવાની પણ સંભાવના રહેતી હોય છે એટ્લે જ તે કાંકરીદને વધુ અનાદિત બનવી શકવા સક્ષમ રહે છે.

Advertisement