ગીતોમાં એકદમ રૂપ રૂપ નો કટકો લાગતી કાજલ મહેરિયા મેકઅપ વગર લાગે છે કંઈક આવી તસવીરો જોઈ ચોંકી જશો….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે આજકાલ તમે યુટ્યૂબ પર નજર કરશો તો ઉત્તર ગુજરાતની એક છોકરીએ ધમાકો મચાવ્યો છે. અમે વાત કરી રહ્યા છે કાજલ મહેરિયાની. 28 વર્ષની સિંગર કાજલ મહેરિયાના મધુર અવાજના લાખો ચાહકો છે.

Advertisement

તેમાં પણ ખાસ કરીને ‘બેવફા’ વિષય પર તેના સોંગ લોકોમાં ખૂબ ક્રેજ છે. તેના સોંગને હજારો નહીં પણ લાખોમાં વ્યૂઝ મળી રહ્યા છે. આ ઉપરાંત કાજલ મહેરિયાનો જ્યાં પણ પોગ્રામ હોય ત્યાં હઠડેઠઠ માનવમેદની ઉમટી પડે છે.ગરીબ ખેડૂતના ઘરે જન્મેલી કાજલે તેના જિંદગીની શરૂઆતમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આજે ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જે કાજલ મહેરિયાને ન ઓળખતો હોય.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે તેઓ એક ખેડૂત છે.કાજલ મહેરિયા ધોરણ 8માં હતી હતી ત્યારે સ્કૂલના ફંક્શનમાં તેના ટીચરે તેને પહેલી વખત લોકગીત ગાવાનો ચાન્સ આપ્યો હતો.

અહીં કાજલે ‘વનમાં ચાંદલિયો ઉગ્યો રે..’ સોંગ ગાયું હતું.આ ગીત ગાવા પર કાજલને જીવનની પહેલી ટ્રોફી મળી હતી અને અહીંથી કાજલની સિંગગમાં કરિયર ચાલુ થઈ હતી કાજલ મહેરિયાએ શરૂઆતની જિંદગીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

કાજલ અને તેમના માતા રીક્ષામાં પોગ્રામ કરતાં હતા. આખી રાત ગાવાના માત્ર 300 રૂપિયા મળતાં હતા.બાદમાં કાજલે મહેસાણામાં નવરાત્રિના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું હતું. અહીં કાજલના મામા સંગીત વગડતા હતા અને કાજલ પોતે ગાતી હતી.કાજલે સિંગિગ ચાલુ કર્યાના ચાર વર્ષ સુધી ખૂબ સંઘર્ષ કર્યો હતો. એક રાતના માત્ર 300 રૂપિયા મળતા હતા.રીક્ષામાં પોગ્રામ કરવા જવું પડતું.

ક્યારેક ખાવાનું પણ મળતું નહોતું.કાજલ મહેરિયાના મોસાળમાં બ્રહ્માણી માતાજીનો ઉત્સવ હતો ત્યારે સિંગર તેજલબેન ઠાકોરને બોવાવવામાં આવ્યા હતા. ત્યારે સ્ટેજ પાસે બધા લોકોની જેમ કાજલે પણ તેજલબેનની આતુરતાથી રાહ જોઈ હતી. આ સમયે કાજલે નક્કી કરી નાંખ્યું હતું કે હું પણ એવી કલાકાર બનીશ કે બધા મારી પણ રાહ જોતા હશે.કાજલના ઘણા બધા ગીતમાં બેવફા શબ્દ તો આવે જ છે.

આ અંગે કાજલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેનું દીલ તૂટ્યું નથી, પણ ચાહકો અને આયોજકની ફરમાઈશના કારણે તેને આ ગીત ગાવું પડે છે. કલાકાર માટે તો બઘા ગીત સરખા જ હોય છે.આજે કાજલ પાસે 4થી વધુ કાર છે. જોકે કાજલને ફોર વ્હિલરનું ડ્રાઈવિંગ આવડતું નથી.

કાજલને ગયા વર્ષે બર્થ-ડે પર તેના પરિવારે ફોર્ચ્યુનર કાર ગિફ્ટમાં આપી હતી.કાજલ મહેરિયાને ભારત બહાર ફોરેનમાં પોગ્રામ કરવાનું સપનું છે.તેમાં પણ ખાસ કરીને યુએસએમાં પોગ્રામમાં તેને ગાવા જવું છે. જોકે અહીના વ્યસ્ત શિડ્યુઅલના કારણ તે ફોરેન પોગ્રામમાં જઈ શકતી નથી.કાજલ મહેરિયાની સફળતામાં સૌથી વધુ તેમના માતાનો ફાળો છે.મહેસાણામાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર સોમવારે મોડીરાત્રે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ કાજલ મહેરિયા મોઢેરા ખાતે ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામથી ગયા હતા. આ દરમિયાન બાબાખાનના વિરોધીઓએ કાજલ મહેરિયા પર હુમલો કર્યો હતો. ‘મળ્યા માના આશીર્વાદ’ ફેમ સિંગર કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં લાફો ઝીંકાયો હતો. જણાવી દઈએ કે, કાજલ મહેરિયા એક ગુજરાતી સિંગર છે અને તેમના અનેક ગીતોએ પોપ્યુલારિટીના રેકોર્ડ પણ તોડ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે કાજલ મહેરિયા મોઢેરા ખાતે ઈવેન્ટટ ઓર્ગેનાઈઝર બાબાખાનના ઘરે ગયા હતા. જ્યાં બાબાખાનના વિરોધીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન વિરોધીઓની બાબાખાનની સાથે સાથે કાજલ મહેરિયા સાથે પણ બોલાચાલી થઈ હતી. ત્યારપછી વિરોધીઓએ કાજલ મહેરિયાને અપશબ્દો બોલીને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર ઘટના અંગે એ કાજલ મહેરિયાનો સંપર્ક કરતા થઈ શક્યો નહોતો.

તાજેતરમાં જ કાજલ મહેરિયાએ ગલવાનમાં ભારતના શહીદ સૈનિકોના સમર્થનમાં આવીને ચીનને પાઠ ભણાવવા ચાઈનીઝ વસ્તુઓને બોયકોટ કરવાની અપીલ કરી હતી. ભારત સરકારે ટિકટોક સહિતની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દેતા કાજલ મહેરિયાએ ટિકટોક અને ચાઈનીઝ વસ્તુઓનો બોયકોટ કર્યો હતો. વિગતો મુજબ ટિકટોક પર કાજલ મહેરિયાના 1 મિલિયન ફોલોઅર્સ હતા જોકે બહિષ્કાર કરતા કાજલે ટિકટોક એકાઉન્ટ ડિલિટ કર્યું હતું.

તેમજ લોકોને પણ આવી એપ્લિકેશન્સનો બોયકોટ કરવાની અપીલ કરી હતી.જ્યારે જ્યારે બેન કાજલ નો પ્રોગ્રામ હોય છે ત્યારે તે સ્થાન પે એક લાખથી વધુ ચાહકો ઉમટી પડતા હોય છે.એક સામાન્ય કુટુંબમાં જન્મેલા અને પોતાના માનસિક શક્તિ ના લગન અને મહેનતના દમ પર પૂરા ગુજરાતમાં લોકપ્રિયતા મેળવનાર કાજલ બેન મહેરીયા વિશે.

આજે આપણે વિસ્તારમાં જાણીશું ગુજરાતી સિંહણ ભકકકમ વગાડો જેવા નામથી જાણીતાં કાજલ બેન મહેરિયા ગુજરાતી મ્યુઝિક ના ક્ષેત્ર હિન્દી સોન્ગ, રાસ, ગરબા થતાં અન્ય સ્ટેજ પ્રોગ્રામ માં ખુબ જ લોકપ્રિય છે. કહેવાય છે કે જ્યારે તેઓ ગાતા હોય છે ત્યારે લોકોની નજર તેમનાં પરથી હટતી નથી.હાલમાં સોશિયલ મીડિયામાં પણ કાજલ બેન મહેરિયા છવાયેલા જ હોય છે અને એમાં સ્પેશ્યલ યૂટ્યુબમાં તો તેમનાં રોલા પડતાં હોય છે. યૂટ્યૂબ માં તેમનાં ગીતોના 20 મિલિયન કરતાં પણ વધારે વિવ્સ હોય છે.

કાજલ બેન દરેક કેટેગરીમાં ખૂબ જ સુંદર ગીતો ગાયા છે.જેમાં નવા સોન્ગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં કાજલ મહેરીયા ચાર ચાંદ લગાવી દેતાં હોય છે. તો ચાલો દોસ્તો ગુજરાતના લોકપ્રિય ગાયક કાજલ બેન મહેરીયા ના લાઈફ સ્ટોરી ની શરૂઆત કરીએ.

મિત્રો કાજલ બેન મહિરિયાની કહાની શરૂઆત થાય છે ગુજરાત મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકા ના ગોઠવા ગામથી જ્યાં થયો હતો કાજલ બહેનનો તેમના પિતાનું નામ નગીનભાઈ છે જેઓ એક ખેડૂત છે.કાજલ મહેરીયા અને બાળપણથી જ ગીતો ગાવાનો ખૂબ શોખ હતો જ્યારે તે ભણવા જતાં ત્યારથીજ સ્કૂલના કાર્યક્રમમાં ગીતો ગાતા અને સ્કૂલ તરફથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતાં અને તેઓના પરફોર્મન્સ થી લોકો રાજીપન થતાં.

ધીરે ધીરે સમયાંતરે કાજલ મહેરીયા અને સિંગિંગ પ્રત્યે રૂચિ વધતી ગઈ અને ગીતો ગાવાની સ્કિલ ડેવલપ થઈ ગઈ કાજલ મહેરીયા સૌથી પહેલા ઈન્ટ્રોડ્યુસ થયા જીગ્નેશ કવિરાજ ના તાલે આલ્બમ અને સોંગમાં જે વર્ષ 2004 માં આવ્યો હતો.જેમાં તેમણે પોતાનાં જિલ્લા તો પ્રસિદ્ધ મેળવીજ લીધી હતી સાથે સાથે આજુબાજુ ના ગામોમાં પણ પ્રસિદ્ધ મેળવી હતી.હવે તેઓનામાં થોડી ઘણી હિંમત તો આવીજ ગઈ હતી હવે સમય એવો હતો કે બસ કાજલ બેન ને એક એવો જોરદાર ચાન્સ મળી જાય અને તે પોતાને પરફોર્મ કરી ને સૌથી અલગ સાબિત કરે.

Advertisement