આવું આલીશાન જીવન જીવે છે કૈરી મીનાટી,યુટ્યુબ ની આવક જાણીને તમે પણ ચોંકી જશો….

કેરી યુટ્યુબર કૅરી મિનાટી ની મિત્રો કૅરી મિનાટી યુ ટ્યુબ અને શોસિયલ મીડિયા મા ખુબ જ જાણીતુ નામ છે હમણા જ તેઓએ યુ ટ્યુબ મા ટિક ટૉક યુઝર્સ ને રોસ્ટ કર્યા ત્યાર બાદ તેઓ ખુબ ચર્ચામા આયા છે 20 વર્ષયી કૅરી મિનાટી આજ કરોડો ની સંપતિ ના માલિક છે મિત્રો એક એવો પણ સમય હતો.

જ્યારે તેઓએ પોતાની પેશન ને ફોલો કરવા ઈન્ટર્મીડીસ્ટ ની પરીક્ષા પણ છોડી દીધી હતી કૅરી મિનાટી નુ નામ અજય નાગર છે જે હરિયાણા ના ફરિદાબાદ મા રહે છે.અજય નાગર જેને લગભગ અડધા થી વધારે લોકો ઓળખતા ના હતાં પરંતુ રાતોરાત મીનાટી નું જીવન જાણે ચમકીજ ગયું.

આજે કેરી ઉંચાઈઓ પર છે પરંતુ એક સમય કેરી નું જીવન ખુબજ નકારાત્મક બની ગયું હતું.કૅરી જ્યારે ઈન્ટર્મીડીસ્ટ મા હતા ત્યારે ઇકોનોમિક્સ નુ પેપર ખરાબ થઈ જવાથી તેમનુ શિક્ષણ કરતા તેઓનુ ધ્યાન યુ ટ્યુબ તરફ વધારે હોવાથી તેઓએ પરીક્ષા આપવાની જ છોડી દીધી અને પછી ક્યારે પણ તેઓ સ્કૂલ જ ના ગયા કૅરી મિનાટી ઉર્ફ અજય નાગર એ માત્ર 14 વર્ષે જ તેમની પેહલી યુ ટ્યુબ ચેનલ શુરુ કરી હતી પરંતુ તેઓ તેમા વધારે સફળ ના થયા.જોકે કેરી એ હિંમત હારી ના હતી.

તેમજ ‘કેરીમિનાટી’ સિવાય, ભુવનબમનું નામ પણ દેશના ટોચના યુટ્યુબર્સમાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભુવનબામ દેશનું પહેલું યુટ્યુબર છે જેણે પહેલા 10 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા હતા. સમાચાર અનુસાર, ભુવનબામ 22 કરોડની નેટવર્થના માલિક છે. ભુવન મિન્ત્રા અને મીવી જેવી બ્રાન્ડ્સના એમ્બેસેડર પણ છે અને અહીંથી તેમને અનુક્રમે 5 કરોડ અને 4 કરોડ રૂપિયા મળે છે.

કેરીમિનાટી’ સાથે સંબંધિત અન્ય એક ખૂબ જ રસપ્રદ તથ્ય એ છે કે જ્યારે દેશમાં ટિકટોક વિશે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તેમના દ્વારા બનાવેલ એક વીડિયો ‘યુટ્યુબ વિ ટિકટોક- ધ એન્ડ’ લગભગ 70 મિલિયન વ્યૂઝ લાવ્યો હતો. જો કે, જો આપણે ‘કેરી મિનાટી’ની વાર્ષિક આવક વિશે વાત કરીએ, તો તે ઘણી કંપનીઓના મોટા સીઈઓ કરતા વધારે છે. હા, મીડિયા અહેવાલો અનુસાર, ફરીદાબાદના રહેવાસી અજય નગર કેરી મિનાટી ની વાર્ષિક આવક લગભગ 3 કરોડ રૂપિયા છે.

કેરી કાઈ ને કાઈ કન્ટેન્ટ લઈ ને આવતા અને તેના પર પોતાનું નશીબ આજમાવતો.પહેલી વાર અસફળતા ની હાર ના માનતા કૅરી ને ઇન્ટર ની પરીક્ષા છોડ્યા બાદ તેઓએ કૅરી દેઓલ નામની થી પોતાની પેહલી ચેનલ ચાલુ કરી તેમા તેઓ ઘણા બધા સ્ટારની મીંમીક્રી કરવા લાગ્યા અને તેમ કરવાથી તેઓ ના ફોલોવર્સ પણ વધવા લાગ્યા પરંતુ તેમને હકીકત મા સાચી ઓળખાણ ત્યારે મળી જ્યારે ઘણા વર્ષો પેહલા તેમણે જાણિતા યુ ટ્યુબસૅ ભુવમ બામ ને રોસ્ટ કર્યા હતા ત્યાર થી તેમના સબસ્ક્રાઈબો પણ ઝડપ થી વધવા લાગ્યા છે.કૅરી આજે ભારત ના જાણીતા યુ ટ્યુબસૅ છે એટલુંજ નહીં પરંતુ આજે કેરી ભારતમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ધરાવતાં યુટ્યુબર પણ છે.

હાલમાં કેરી ની બે યુટ્યુબ ચેનલ છે જેમા એક કૅરી મિનાટી ના નામ પર છે જેના 20 મિલયન સબસ્ક્રાઇબો છે તેમજ બીજી ચેનલ કૅરી લાઈવ છે જેમા તેઓ લાઇવ થઈ ને ગેમ્સ તેમજ ચેટ કરે છે મિડીયા ના જણાવ્યા મુજબ કૅરી વર્ષ ના 40 થી 50 લાખ રુપિયા તો માત્ર યુ યુટ્યુબ દ્વારા જ કમાણી કરે છે.

તેમજ તેઓ પોતાની ચેનલ મા બ્રાન્ડ ને પ્રમોટ કરવા માટે પણ ખાસી મોટી એવી રકમ લે છે.ઈન્ટરનેટ મા કૅરી મિનાટી ની કુલ કમાણી નો કોઇ ખાસ ખ્યાલ નથી પરંતુ મીડિયા રિપોર્ટ ના પ્રમાણે તેમની નેટવર્થ 13 કરોડ છે તો કોઇ કહે છે 28 કરોડ છે વર્ષ 2019 મા પ્રખ્યાત મેગેઝીન ટાઈમ્સ એ તેમની નેક્સટ જનરેશન લોર્ડ મા પણ શામીલ કરેલ છે.કેરી હોલિવૂડ એકટર નું ઇન્ટરવ્યૂ પણ લઈ ચુક્યો છે.

કેરી ના કન્ટેન્ટ ખુબજ પસંદ કરવામાં આવે છે કારણ કે કેરી ની રોસ્ટ વિડ્યો માં અલગ જ આનંદ લોકો ને મળતો હોય છે.મિત્રો કૅરી મિનાટી કોઇક ને કોઇ સમયે પોતાના યુ ટ્યુબ ચેનલ વડે ઘણા લોકો ના રોસ્ટ કરી ચુક્યા છે.જેમા ટિક ટોક ના ફેઝલ સિદ્દીકી ને રોસ્ટ કરેલ વિડીયો ખુબ જ વાયરલ થયો હતો જેમા આ વિડીયો ને 60 લાખ થી વધારે વ્યુઝ અને 10 લાખ લાઈકસ મેળવી હતી જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

ને ભારત મા સૌથી વધારે પસંદ કરવાવાળો વિડીયો પણ બની ગયો હતો પરતુ 5 દિવસ બાદ યુ ટ્યુબ એ આ વિડીયો ડેલિટ કરી નાખ્યો હતો કેમ કે તે તેની માર્ગદર્શિકા વિરુધ હતો તેમ જાણવા મળ્યું હતુ ત્યારબાદ કેરી મીનાટી ના નામે હેસ્ટેગ પણ ખુબજ ટ્રેન્ડ થઈ રહ્યા હતા આ વીડિયો બાદજ લોકોએ કેરી ને સપોર્ટ કર્યો હતો અને માત્ર એકજ મહિના ની અંદર 1 કરોડ થી વધારે સબ્સ્ક્રાઇબર થઈ ગયાં છે.