મારો પતિ બહાર છે,પણ મને સે-ક્સ ની બહુ ઈચ્છા થાય છે શું કરું?.

સવાલ.હું 33 વરસની અપરિણીત મહિલા છું મને એક પુરુષ સાથે પ્રેમ છે અમારા આ પ્રેમની વાત અમારા સગા-સંબંધી તેમજ મિત્રો જાણે છે પરંતુ હું તેને મારા મમ્મી-પપ્પાને મળવાનું કરું છું તો એ ટાળે છે તેનો ઇરાદો શું છે એ હું સમજી શકતી નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.એક મહિલા (વલસાડ).

Advertisement

જવાબ.એ પુરુષનો ઇરાદો તમારી સાથે લગ્ન કરવાનો નથી. તે તમારી લાગણીઓ સાથે ચેડાં કરી રહ્યો છે તેને માટે તમે માત્ર ટાઈમ-પાસનું જ સાધન હો એમ લાગે છે આથી એ પુરુષને છોડી દેવામાં જ તમારી ભલાઈ છે અને પડતો મૂકી બીજો કોઈ યોગ્ય જીવનસાથી શોધી પરણી જાવ તેની પાછળ સમય વેડફવાનો કોઈ અર્થ નથી.

સવાલ.હું 23 વર્ષની વિવાહિતા છું મને છ મહિનાનો ગર્ભ છે મારા પતિને લગ્ન પહેલાં એક યુવતી સાથે પ્રેમ હતો સામાજિક કારણોને લીધે તેઓ લગ્ન કરી શક્યા નહીં હવે મારા પતિએ તે યુવતી સાથે જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા મારી સમક્ષ વ્યક્ત કરી છે હું ખૂબ જ માનસિક તાણ હેઠળ છું શું કરવું તેની સમજ પડતી નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (રાજકોટ)

જવાબ.તમારી સમસ્યાની સારી બાજુ એ છે કે તમારા પતિ તમારી સમક્ષ જુઠુ બોલી પડદા પાછળ વ્યભિચાર કતા નથી તેની ભાવનાની કદર કરી પરિવાર તેમજ સંતાનના ભવિષ્યનો વિચાર કરવાનું જણાવી તમારા પતિને સાચા માર્ગ પર લાવવાનો.

પ્રયત્ન કરો અને તેને માનસિક સહારો પૂરો પાડવાનો પ્રયાસ કરો ગર્ભમાં પોષાતા બાળકના સ્વાસ્થ્ય માટે તમારે મન પ્રફુલ્લિત રાખવાની જરૂર છે અને એ વિશ્વાસ રાખો કે બાળકના જન્મ પછી તમારા પતિની વર્તણુકમાં જરૂર બદલાવ આવશે.

સવાલ.હું 32 વર્ષની સ્ત્રી છું અને લગ્ન જીવન સારું છે મારા પતિ 16 મહિના માટે યુકે ગયા છે અને હું અહીંયા એકલી રહું છું અમે રોજ વાત કરીએ છીએ અને વીડિયો ચેટ કરીએ છીએ પણ મારે સે-ક્સ કરવું છે.

ત્રણ મહિના થઈ ગયા અને હું મારી જાતને જાતીય રીતે સંતુષ્ટ કરી શકી નથી હું મારા પતિને પ્રેમ કરું છું અને તેની સાથે છેતરપિંડી કરવાનું વિચારી પણ શકતી નથી પણ ન તો તે જલ્દી પાછો આવવાનો છે કે ન તો હું જઈ શકીશ કૃપા કરીને મને કહો કે મારે શું કરવું જોઈએ?એક મહિલા(વડોદરા)

જવાબ.હું સમજું છું કે તમે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો હું તમને પહેલી વાત કહેવા માંગુ છું કે સે-ક્સ એ મૂળભૂત જરૂરિયાત છે ઘણા નિષ્ણાતોએ પણ કહ્યું છે કે ખાવું પીવું અને સૂવું તે પણ જરૂરી છે.

તેથી હું સમજી શકું છું કે તમારી જૈવિક જરૂરિયાતો પૂરી નથી થઈ રહી તેથી તમે પરેશાન છો હું સૂચન કરવા માંગુ છું કે તમે આ વાત તમારા પતિ સાથે શેર કરો તે અહીં આવી શકતી નથી અને તમે ત્યાં જઈ શકતા નથી પરંતુ તમે વચ્ચે ક્યાંક નાનું વેકેશન પ્લાન કરી શકો છો જો તમને વાંધો ન હોય તો તમે હસ્તમૈથુન કરી શકો છો આ એક સુરક્ષિત પ્રક્રિયા છે.

સવાલ.હું શિક્ષિત મહિલા છું મારા લગ્નને ૧૫ વર્ષ થયા છે મારે બે સંતાન પણ છે મારી સમસ્યા એ છે કે મારા પતિને એક અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને આ અંગે મારી ચર્ચા થાય તો મને મારે પણ છે મારા સાસરિયાં મારી વાત માનવા તૈયાર પણ નથી કેટલીકવાર તો આત્મહત્યા કરવાનું મન થાય છે યોગ્ય ઉપાય સુઝાવવા વિનંતી એક સ્ત્રી (કલોલ)

જવાબ.તમારી સમસ્યાનો સીધો-સાદો ઉકેલ શક્ય નથી તે છતાં પણ કેટલાંક વિકલ્પો રજૂ કરું છું ઘરની શાંતિ અને બાળકોના ભવિષ્ય ખાતર આ પરિસ્થિતિ સ્વીકારી લો અથવા તો પતિને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરો કે બાળકોના પાલનપોષણ તેમજ તમારા મનની શાંતિ માટે નોકરી જરૂરી છે.

અંતિમ ઉપાય એ છે કે પતિથી છૂટા થઈ આત્મનિર્ભર બની તમારા બાળકોના ઉજળા ભવિષ્યનો વિચાર કરો આ ઉપરાંત કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે તમારી સમસ્યાની ચર્ચા ન કરો તેમ જ આત્મહત્યાનો વિચાર છોડી દો તમે દોષી નથી અને આત્મહત્યા જેવું કાયર પગલું બીજું એક પણ નથી.

Advertisement