આ ભૂલો ના કારણે કપાળ પર થાય છે ખીલ, જાણો તેને દૂર કરવાનો આ સરળ ઉપાય…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઘણા બધા ઉપાયો એવા હોય છે કે જેના વિશે આપણને બિલકુલ જાણકારી નથી હોતી પણ જ્યારે કપાળ પર ખીલ થવા એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે.

તેનાથી ખૂબ મુશ્કેલી થાય છે કારણ કે માથા પર ખીલના કારણે ચહેરાની સુંદરતા ખરાબ થઇ શકે છે અને તેમજ કહેવામાં આવે છે કે તે જોવામાં પણ ખરાબ લાગે છે અને જેથી ઘણી વાર શરમના કારણે લોકો ઘરની બહાર નીકળતા પહેલા તેને છુપાવવાની કોશિશ કરતા હોય છે અને ખીલના કારણે સરમાય છે.

તેમજ કહેવાય છે કે તેનાથી કોઇ ફરક પડતો નથી કે કપાળ પર આવેલા ખીલ લાલ, નાના કે મોટા હોય છે પણ તેની સાથે તે સુંદર દેખાવવા માટે તેનો જલદી ઇલાજ કરાવવો જરૂરી છે તો આવો જાણીએ કે કયા કારણોસર ખીલ થાય છે અને તેના ઉપાય કયા છે.

ત્યારબાદ કહેવામાં આવે છે કે માથા પર ખીલ સામાન્ય રીતે ગંદીકી અને ત્વચાની સાચવણી ન કરવાના કારણે થાય છે અને તેમજ તે સિવાય પણ અન્ય ઘણા કારણો હોય છે તેવું જાણવા મળ્યું છે.કહેવામાં આવે છે કે આપણી ત્વચા એક કુદરતી ઓઇલ ઉત્પન્ન કરે છે અને જેને સીબમ કહેવામાં આવે છે પણ એવામાં તે સેબેસિયસ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે અને ત્વચાને મોશ્ચરાઇજ કરવાની સાથે ત્વચાની સુરક્ષા કરે છે તેવું પણ કહેવાય છે પણ જ્યારે જ્યારે સીબમનું ઉત્પાદન સામાન્યથી વધારે થાય છે તો ત્યારે રોમછિદ્ર બંધ થઇ જાય છે અને જેના કારણે માથા પર ખીલ થવા લાગતા હોય છે.

તેમજ આ કિશોરાવસ્થામાં હોર્મોનમાં બદલાવ અને તણાવના કારણે આ ત્વચામાંથી ઓઇલ વધારે નીકળે છે અને કહેવાય છે કે જેનાથી રોમ છિંદ્ર પણ બંધ થઇ જાય છે અને આ ખીલ થવા લાગે છે એવામાં માસિક ધર્મ ચક્ર દરમિયાન હોર્મોનમાં પરિવર્તન પણ થઇ શકે છે અને જે તમારા માથા પર ખીલ ઉત્પન્ન કરી શકે છે અને તે ધીમે ધીમે વધવા લાગે છે.

કેવી રીતે રોકી શકાય કપાળ પર થતા ખીલ.પહેલા તો તમારા ચહેરાને બરાબર રીતે સાફ કરો અને ત્યારબાદ અઠવાડિયામાં બે વાર ચહેરા પર ક્લિંજર લગાવીને સ્કિનને એક્સફોલિએટ કરો.ત્યારબાદ વાળમાં ચિકાશ આવતા પહેલા જ શેમ્પુ કરવાનું ભૂલશો નહીં.તેમજ જો કોઇ સ્કિન પ્રોડક્ટ લગાવાથી ચહેરા પર બળતરા થાય છે તો તમારે તેનાથી દૂર જ રહેવું જોઈએ.

તેની સાથે જ તમારે રાતે ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઉંઘ જરૂરથી લેવી જોઇએ. ત્યારબાદ તમારા કપાળને વધારે લાંબો સમય સુધી ઢાંકીને ન રાખો કારણ કે તેનાથી ખીલ વધી શકે છે.તડાકામાં તમારે વધારે ન ફરવું જોઈએ.તેમજ તમે રાતે સૂતા પહેલા જો મેકઅપ કર્યો છે તો તેને જરૂર ધોઈ નાંખો.