તમારા રોજિંદા કાર્યમાં કરો માત્ર આટલું કામ, મળશે ચમકતી અને ગ્લોઈંગ ત્વચા, જાણી આ કાર્ય વિશે…..

કોઈનો પણ ચહેરો એ એની પેહેલી ઓળખાણ હોય છે. બધા સુંદર દેખાવા માંગે છે દર કોઈ ઈચ્છે છે કે મારી ત્વચા સાફ સુથરી હોય, ક્લીન અને ગ્લોઇંગ હોય પણ પોલ્યૂશનના કારણે બધાની આ ઈચ્છા અધૂરી રહી જાય છે. આજે અમે જણાવીશું થોડી ટિપ્સ જે તમારી સ્કિનને સાફ અને ગ્લોઇંગ બનાવશે. તો ચાલો જણાવીએ તમને ગ્લોઇંગ માટે થોડી ટિપ્સ

Advertisement

સાબુનો ઉપયોગ એક દમ ઓછો કરો.કેમ કે આપણા શરીરથી ચહેરાની ત્વચા ખૂબ નાજુક હોય છે. આપણે શરીર માટે સાબુ ઉપયોગ તો કરીએ છીએ પણ ચહેરા માટે સાબુ હાનિકારક હોય છે. તમે તમારા ચહેરા પર ખૂબ ઓછો સાબુનો ઉપયોગ કરો તમે તમારા શરીર પર જેટલો ઓછો સાબુ ઉપયોગ કરશો એટલું સારું રહેશે. જણાવી એ કે તમે સાબુની જગ્યા એ ફેશવોશ, ફેસ પેક અથવા મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો

વધારે માં વધારે વૉક કરો.જણાવી દઈએ કે શરીર ને ફિટ રાખવા માટે વૉક કરવું પણ જરૂરી છે શરીરને ફિટ રાખવા અને ત્વચાના ફાયદા માટે પણ વૉક કરવું જરૂરી છે જો તમે રોજ આસન કરો છો તો આ સોના પર સુહાગા વારી વાત થશે વૉક કરવાથી શરીરમાંથી પરસેવો નીકળે છે જે તમારી સ્કિન પર સાઇનિંગ પણ લાવે છે જો તમે વૉક કર્યા પછી 10 મિનિટ માટે આરામ કરો છો તો એ પણ તમારા માટે સારું છે.

પૂરતી ઊંઘ લેવી જોઇએ.જણાવી દઇએ કે સ્વસ્થ સેહત માટે દરેક વ્યક્તિ એ ઓછામાં ઓછા 6 થી 8 કલાક ઊંઘ લેવી જોઇએ જો તમારી નિંદ પુરી નથી થતી તો એનો અસર તમારા સ્વસ્થની સાથે તમારા ચહેરા પર પણ જોવા મળશે માટે જો તમે ઇચ્છો છો તો કે તમારી સ્કિન સારી રહે અને બેદાગ રહે તો તમારે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે માટે તમારે કોઈ પણ રીતે પૂરતી ઊંઘ લેવી જોઈએ.

જંકફૂડ ઓછું અને ફળ શાકભાજી વધારે.જણાવી દઇએ કે તમારે સારી સ્કિન માટે તમારે ખોરાક પર પણ ધ્યાન આપવું જોઈએ તમારી સ્કિનને સાફ અને ગ્લોઈંગ બનવાવા માટે તમારે તમારા ખાવામાં જંક ફૂડથી દુર રહેવું જોઈએ અને એની જગ્યા એ લીલા શાકભાજી અને ફળો લેવા જોઈએ. જો તમે આવું કરી શકો છો તો મહિનામાં તમારી સ્કિન ચમકવા લાગશે.

રોજ કરો ચહેરાની ક્લિનજિંગ.આની સાથે તમારે તમારી સ્કિનને સાફ પણ રાખવી પડશે રાત્રે સુતા પહેલા તમારે તમારા ચહેરાને સાફ કરવો પડશે શરદી હોય તો ક્લિનજિંગ મિલ્કથી અને જો ગરમી હોય તો કોઈ પણ ક્લિનજિંગ એઝન્ટથી જેમ કે મુલતાની માટી, ઠંડુ દૂધ અથવા ફેસ વોશ આખા દિવસની ધૂળને હટાવવી જરૂરી છે.

સન સ્કિન લગાવવાનું ના ભુલશો.ઘરથી નીકળતા સમયે સન સ્કિન લગાવવાનું ના ભુલશો ઘણા લોકો માને છે કે ગરમીઓ માંજ સન સ્કિન લગાવવાની હોય છે, પરંતુ ઠંડીમાં પણ સન સ્કીન લગાવી શકો છો એવામાં આનો મુકાબલો કરવા સન સ્કિનનો પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે સન સ્કિન વગર જો તમે ઘરની બહાર વધારે ધૂપમાં નીકળ્યા તો તમારી ત્વચાને થયો કબાડો.

Advertisement