તમારી કારને લાંબા સમય સુધી નવી અને ચમકદાર બનાવી રાખવા અવશ્ય કરો આ 5 કામ..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે જો તમે ગાડીની ખરીદી કર્યા પછી તમે થોડા દિવસ સુધી તેની ખૂબ જ સારી રીતે કાળજી લેશો એટલે તે થોડા દિવસો માટે તો તમને નવા જેવી જ લાગશે પરંતુ, અમુક સમય વિતતા તમે ગાડીની સાર-સંભાળ પ્રત્યે બેદરકાર બની જશો અને તેના કારણે ગાડીમા અનેકવિધ પ્રકારની સમસ્યાઓ ઉભી થવા લાગે છે. જો તમે તમારી કારની સુંદરતા લાંબા સમય સુધી જાળવવા ઈચ્છતા હોવ તો આ દસ વસ્તુઓ અંગે વિશેષ સાવચેતી રાખો. તો ચાલો જાણીએ કઈ છે આ દસ વસ્તુઓ.

Advertisement

મિત્રો ગાડીનુ કવર,જો તમે તમારી ગાડીની ચમકને જાળવી રાખવા ઈચ્છતા હોવ તો આ માટે તમે તમારી કારને એક સારુ કવર ઢાંકો. તે તમારી ગાડીને ફક્ત તડકા, વરસાદ અને ધૂળથી જ નહિ પરંતુ, બર્ડ ડ્રોપિંગથી પણ બચાવશે. તેનો લાભ એ થશે કે, કાર વોશિંગ અને પોલિશિંગ પર ઓછો ખર્ચ કરવો પડશે અને કલરને પણ નુકસાન નહીં પહોંચે.વેક્યૂમ ક્લિન, ગાડીના ઈન્ટિરિયરની સાફ-સફાઈ કરવી જરાપણ સરળ નથી. તેથી સાફ-સફાઈ માટે સૌથી સારુ એ રહેશે કે, તમે એક સારુ કાર વેક્યૂમ ક્લિનર રાખો. તેનાથી તમારી કારના દરેક ખૂણાની સારી રીતે સફાઈ કરી શકાશે.

મલ્ટી પિન ચાર્જર,આજની તારીખમા સ્માર્ટફોન સાથે ના હોય તો એવુ લાગે છે કે, કોઈ વસ્તુની કમી છે અને સ્માર્ટફોન ત્યા સુધી સ્માર્ટફોન નથી કહેવાતો કે જ્યા સુધી તેની બેટરી ઓકે ના હોય. તેથી, તમારી કારમાં મલ્ટી પિન ચાર્જર રાખવુ અત્યંત આવશ્યક છે.એર ફ્રેશનર, બજારમા ઢગલાબંધ એક ફ્રેશનર છે, જેમાથી તમે તમારી મનપસંદ સુગંધ પ્રમાણે તેને ખરીદી શકો છો. તેને ગાડી ડ્રાઈવ કરતી વખતે તમને સારુ લાગશે અને પોઝિટિવ ફીલ થશે.

સિક્યોરિટી સિસ્ટમ,આજના સમયમા ગાડીઓની ચોરી ખુબ જ વધી રહી છે, તેથી ગાડીમા સિક્યોરિટી સિસ્ટમ હોવી અત્યંત આવશ્યક છે. જો તમે હજી સુધી આ સીસ્ટમ નથી લગાવી તો તુરંત જ લગાવી દો અને ગાડી ચોરી થવાના ટેન્શનમાથી મુક્તિ મેળવો.રિવર્સ પાર્કિંગ સેન્સર, આ સીસ્ટમની મદદથી કારને રિવર્સ કરતી વખતે જાણવા મળે છે કે, પાછળ પૂરતી જગ્યા છે કે નહીં અથવા કોઈ અન્ય વાહન તો ગાડીની પાછળ નથી ને. આ સીસ્ટમની મદદથી ગાડી પાર્ક કરવી સલામત રહેશે.

મોબાઇલ હોલ્ડર, વાહન ચલાવતા સમયે ખિસ્સામા મોબાઇલ ફોન રાખવો કમ્ફર્ટેબલ નથી હોતો. આવી સ્થિતિમા જો તમારી ગાડીમા મોબાઈલ હોલ્ડર હોય તો તેમા મોબાઈલ રાખીને તમે ટેન્શન મુક્ત થઈને ડ્રાઇવિંગની મજા લઇ શકો છો.નેક કમ્ફર્ટ કીટ.સ્વાસ્થ્યથી સભાન લોકો માટે નેક કમ્ફર્ટ એ એક ખુબ જ સારો આઇડિયા છે કારણકે, જ્યારે પણ તમે લોન્ગ ડ્રાઇવ પર જાવ છો ત્યારે નિરંતર ડ્રાઇવ કરતી વખતે ડોકમા દુ:ખાવો થવા લાગે છે. આવી સ્થિતિમા નેક કમ્ફર્ટ કમ્ફર્ટ કીટ તમને થાક અને દુ:ખાવાથી ઘણી રાહત આપી શકે છે.

ફર્સ્ટ એઇડ બોક્સ.ફર્સ્ટ એઇડ બોક્સ, ફાયર ફાઇટીંગ ઇક્વિપમેન્ટ, પંક્ચર રિપેરિંગ કીટ અને એડિશનલ સ્ટેપની આ બધી જ એવી વસ્તુઓ છે કે જેની કોઈપણ સમયે જરૂર પડી શકે છે તેથી, આ બધી જ વસ્તુઓ ગાડીમા પહેલેથી જ રાખી લો.ગાડીના સીટ કવર.જો તમે તમારી ગાડીની સીટો પર કવર લગાવો છો તો તમારી ગાડીનો લૂક ખુબ જ આકર્ષક બની શકે છે અને તમને કમ્ફર્ટ પણ મળી રહે છે.

અહિયાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કારને સાફ કરતી વખતે તમારે શું ન કરવું જોઈએ.પહેલા સાફ થવી જોઈએ ધૂળ, કારના બહારના ભાગ ઉપર જામેલી ધૂળ સાફ કરવા માટે ક્યારેય સુકા કોટનના કપડાનો ઉપયોગ ન કરવો. તેનાથી તમારી કાર ઉપર સ્ક્રેચ પડી શકે છે અને કારની ચમક પણ જઈ શકે છે. તેથી કારને પાણીથી સાફ કરવી વધુ સારું રહેશે.

શું ગરમીમાં ઠંડુ પાણી કામ આવશે,ગરમી વધુ છે તો તમે ધારો તો તમારી કારને ઠંડી થઇ જાય તો કેમ ન તેને ઠંડા પાણીથી સાફ કરી. આવું ન કરો તો સારું રહેશે. ગરમ કાર ઉપર જો તમે ઠંડુ પાણી નાખશો તો તેનાથી કલર ઉખડવાની શક્યતા વધી જશે. તેથી તમારી કારને તડકામાં સાફ ન કરો પણ છાયડા માં કારને સાફ કરો.શેમ્પુ કે વોશિંગ પાવડર,તમે તમારી કારને સાફ કરવા માટે તેનો ઉપયોગ કરો છો શેમ્પુ કે વોશિંગ પાવડર કે ડીશ સાબુ. વોશિંગ પાવડર કે ડીશ સાબુ બન્ને નકામાં હોય છે. જો તમે આ બન્ને થી કાર સાફ કરો છો તો આવું બિલકુલ ન કરો કે તે સ્વભાવમાં કડક પણ હોય છે અને તેનાથી કારના સરફેસ ને નુકશાન પહોચી શકે છે.

કપડાને આવી રીતે ફેરવો,વોટરલેસ વોશ સોલ્યુશન ને સ્પ્રે કર્યા પછી સીધી લાઈન માં હળવા દબાણ સાથે સાફ કરો એટલે માઈક્રોફાઈબર કપડાથી સાફ કરો. કપડું કેટલું સાફ છે તેની ઉપર ધ્યાન આપતા રહો. જો તે ગંદુ થઇ ગયું હોય છે તો કપડાની બીજી બાજુથી સાફ કરવાનું શરુ કરી દો. કપડાને ગોળ ગોળ ફેરવવાથી ધૂળ પાછી ફરીને આવી શકે છે. કારને સાફ કરનારા સ્પંજ/કપડું હમેશા સીધું રાખો. તેનાથી કાર ની ચમક લાંબા સમય સુધી ટકે છે.

ડોલ નહી પાણીની ધાર છે વધુ ઉત્તમ,જે લોકો ડોલ દ્વારા કાર ને ધોવે છે તે આ વાત ઉપર ધ્યાન આપે કે ડોલમાં પાણી ભરીને કાર ધોતી વખતે વારંવાર સ્પંજ નાખવાથી પાણી ગંદુ થઇ જાય છે અને ધૂળના કણ સ્પંજમાં ચોંટી જાય છે. તેનાથી તમારી કાર ઉપર સ્ક્રેચ પડવાની શક્યતા વધુ રહે છે. તેથી પાણીની ધાર થી કારને ધોવી સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. ધોતી વખતે ગાડીના કાચ હમેશા બંધ કરો જેથી પાણી કારની અંદર ન જાય.

કોટનને બદલે આ કપડાનો કરો ઉપયોગ,ધોયા પછી કારમાંથી વધારાનું પાણી સાફ કરવા માટે કોટન ને બદલે સાબર લેદર કે ટેરી ના રૂમાલનો ઉપયોગ કરો. તે પાણીને સારી રીતે શોષી લેશે અને કારને જલ્દી સુકાવા માં મદદ કરશે. લાંબા સમય સુધી પાણીના ટીપા રહી જવાથી પણ કારનો રંગ ખરાબ થઇ શકે છે.

કાચ રાખો બંધ, કાર ધોતી વખતે ધ્યાન રાખશો કે બધી બારીઓના કાચ બંધ હોય. પાણી અંદર જવાથી ઈંટીરીયર કે ઇલેક્ટ્રિક સાધનો ખરાબ થઇ શકે છે.ઉપરથી કરો કાર ધોવાની શરૂઆત, પાણી ની ધાર હમેશા પહેલા ઉપરની તરફ થી મારો પછી નીચેની તરફ લઇ જાવ. તેનાથી સાફ થઇ ગયેલ જગ્યા ઉપર ફરી ગંદકી નહી જામે.

એક વખતમાં એક જ ભાગ.કારની સફાઈ કરતી વખતે ધ્યાન રાખશો કે એક વખતમાં ઘણા ભાગની સફાઈ ન કરવી. એક વખતમાં આખી કાર સાફ કરવાથી શેમ્પુ સુકાઈ જાય છે. એક વખતમાં એક ભાગ ની સારી રીતે સફાઈ કર્યા પછી જ બીજા ભાગ ની સફાઈ કરો.સમય સમયે થાય પોલિશિંગ, ૩ મહિના માં એક વખત કારની પોલિશિંગ જરૂરી હોય છે. પોલીશ તમારી કાર ઉપર એક રક્ષણ કવચ જેમ ચોંટી જાય છે અને બહારના પરીબળ સામે લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે.

Advertisement