સં-ભોગ માણતી વખતે શું વિચારે છે છોકરીઓ ??? જાણો તમે પણ
શું તમે કોઇ દિવસ વિચાર્યુ છે કે ચરમસુખ કરતી વખતે મહિલાઓના મગજમાં શું ચાલી રહ્યુ હોય છે, જો આ વાતમાં તમારી ના, હોય તો તમારી આ દુવિધા અમે અત્યારે જ દૂર કરી દઇએ છીએ. ચાલો તો આજે જાણીએ ચરમસુખ દરમિયાન શું વિચારે છે મહિલાઓ…
1. કેટલીક વખત પોતાના સાથી સાથે વારંવાર ચરમસુખ કરવાથી મહિલાઓ બોર થઇ જાય છે અને તે સમયે તે પોતાના મનપસંદ હોલીવુડ, બોલીવુડ સ્ટારને ઇમેજ કરી લેતી હોય છે.
2. મહિલાઓ દિવસભર પોતાના કામમાં એટલી વ્યસ્ત રહેતી હોય છે કે ચરમસુખ દરમિયાન પણ તેના મગજમાં ઘરના પેન્ડિંગ કામો માટે વિચારતી હોય છે. જેમ કે તેને કયો સામાન ખરીદવાનો છે તેમજ શું સાફ કરવાનું છે વગેરે જેવા કામો વિચારતી હોય છે.
3. ઘણી વખત તો મહિલાઓ તેના એક્સ બોય ફ્રેન્ડ અથવા જૂના પ્રેમ માટે વિચારતી હોય છે.
4. ઘણી મહિલાઓ ચરમસુખ દરમિયાન કેટલાક ગંભીર પ્રશ્નોથી ઘેરાઇ જાય છે. શું આ વ્યક્તિ મારો જિંદગીભર સાથ આપશે? શું એ મને સાચો પ્રેમ કરે છે કે પછી ટાઇમ પાસ કરી રહ્યો છે?
5. જો ચરમસુખ દરમિયાન તમે તેના વખાણ કરી દો તો તે ઓવર કોન્ફિડેન્ટમાં આવી જાય છે અને મનમાંને મનમાં ખુશ થાય છે