યુવતીને બીજા સામે નગ્ન થવાનું કંઈક વધારેજ પસંદ હતું,એકવાર આ આદત એટલી ભારે પડીકે…
સવાલ:આ મારા માટે ઓકવર્ડ છે પરંતુ હવે હું આ બાબતે એક્સપર્ટની સલાહ લેવા માગુ છું. બીજા કોઈની સામે એક્પોઝ કરવામા કે નગ્ન થવાના વિચાર માત્રથી હું એકદમ ઉત્સાહિત થઈ જાવ છું. અને આ રીતે હું મારી જાતને બ્યુટિફૂલ હોવાનું અનુભવું છું. કોઈ અજાણ્યું પણ મને આ રીતે જુવે તો મને કોઈ ફરક પડતો જ નથી. ક્યારેક આ ઇચ્છા એટલી તો પ્રબળ બની જાય છે કે હું મારી જાત પ્રત્યે જ શરમ અનુભવા લાગું છું. શું તમને લાગે છે કે એક સ્ત્રી તરીકે આ પ્રકારની ઇચ્છાઓ શું યોગ્ય છે?
જવાબ:આ એક એક્ઝિબિશનિઝમ ડિસઓર્ડર હોઇ શકે છે આપણું સબકોન્સિયસ માઇન્ડ ખૂબ અલગ જ રીતે કામ કરતુ હોય છે તેને સમજવું હજુ સુધી શક્ય બન્યું નથી. તમે કદાચ પેરાફિલિક ડિસઓર્ડરનો શિકાર હોઈ શકો છો. આ ડિસઓર્ડરને એક્ઝિબિશનિઝમ કહે છે જેમાં વ્યક્તિ પોતાની તરફ કોઈનું ધ્યાન આકર્ષિત થાય તેવું સતત ઇચ્છતી હોય છે.
સામાન્ય રીતે મહિલાઓમાં આ ડિસઓર્ડર ઓછો જોવા મળે છે. તેની પાછળ પણ એક જ કારણ છે કે સમાજ શું કહેશે તે ભયના કારણે તે સામે આવીને સ્વીકારતી જ નથી.એક્ઝિબિશનિઝમ એટલે પ્રાઈવેટ બોડી પાર્ટને પ્રદર્શિત કરવા-જેમ તમે કહ્યું હતું કે બીજાની સામે અને અજાણ્યા વ્યક્તિની સામે પણ પોતાની જાતને એક્સપોઝ કરવાની તમને અદમ્ય ઇચ્છાઓ થઈ જાય છે.
આ ડિસઓર્ડરમાં મોટાભાગે એવું જ બનતું હોય છે કે જે વ્યક્તિ આ રોગની શિકાર હોય છે તેની પોતાની ઇચ્છા ન હોય તો પણ તે આવું કરવા પ્રેરાય છે.એક્ઝિબિશનિઝમના ત્રણ પ્રકાર હોય છે- જો આપણે વધુ વિસ્તારથી વાત કરીએ તો એક્ઝિબિશનિઝમ ડિસઓર્ડરના ત્રણ પ્રકાર છે.
1.પુખ્ત ન બન્યા હોય તેવા બાળકો સામે એક્સપોઝ કરવાની ઇચ્છા થાય.2.વયસ્ક વ્યક્તિ સામે નગ્ન થવાની ઇચ્છા.3.બંને પ્રકારના લોકો સામે નિર્વસ્ત્ર થવાની ઇચ્છા.એક્ઝિબિશનિઝમ છે કે નહીં ચેક કરવા પોતાની જાતને આટલું પૂછો- તમે એક્ઝિબિશનિઝમના શિકાર છો કે નહીં તે જાણવા માટે પોતાની જાતને આટલા પ્રશ્નો પૂછવા જ જોઈએ.
1.પાછલા 6 મહિનામાં ક્યારેય તમને વારંવાર કોઈ અજાણ્યા સામે નગ્ન થવાની ફેન્ટસી થઈ ગઈ છે.2.શું આવી ફેન્ટસી તમારા કામના સ્થળે અથવા જાહેર સ્થળે ફરતા હોવ ત્યારે પણ થાય છે કે ફક્ત ઘરે.3.શું તમે ક્યારેય તેના મુજબ કામ કર્યું છે? જો હા, હોય તો શું તેના કારણે ક્યારેય મુશ્કેલીમાં મુકાયા છો.
આ ડિસઓર્ડર થવાના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા જ નથી. પુરુષોને આવા વિચાર આવવા ખૂબ સામાન્ય છે. તેમજ મોટા ભાગે આપણે આવા ન્યુઝ પણ સાંભળીએ છીએ કે કોઈ પુરુષે જાહેરમાં પોતાનું પેન્ટ કાઢી નાખ્યું અને મસ્ટરબેટ કરવા લાગે છે. જ્યારે સ્ત્રીઓ મોટાભાગે આવી ઇચ્છાઓને દાબી શકે છે. જે હકીકતમાં ખૂબ નોર્મલ હોય છે.
આવી સ્ત્રીઓના લક્ષણ,સમાન્ય રીતે જો મીડિયાની વાત કરવામાં આવે તો જે ગર્લ કે વુમન ઉંડું ગળુ અને સ્તન દેખાય તેવું ટોપ પહેરે અને પેટના ભાગને એક્સપોઝ કરે, નાના સ્કર્ટ પહેરે, દેહયષ્ટીને દેખાડતા ચપોચપ ટાઇટ ડ્રેસ પહેરે કે ખૂબ જ પાતળા ડ્રેસ પહેરે વગેરે લક્ષણો ધરાવતી ગર્લની સેક્સી એવી ગણતરી કરવામાં આવતી હોય છે. તમે ઉત્તેજક અને સેક્સી દેખાવ તેવા કપડા પહેરો તે મહિલાઓનો વિશેષાધિકાર હોય છે. જે સમાજ દ્વારા જેને બનાવવામાં આવ્યો છે.
તો એવું તો નથીને કે તમે ફક્ત સેક્સી લાગવા માગો છો,તમારી જાતને હજુ એક પ્રશ્ન પૂછો કે એવું તો નથીને કે નિર્વસ્ત્ર થઇ તમે ફક્ત સેક્સી જ લાગવા માગો છો? શું તમારા મગજમાં આ જવાબ આવે છે? જો તમે ફક્ત દરેક પુરુષ સામે ઉત્તેજક દેખાવાનું પસંદ કરતા હોવ છો તો દરેક મહિલા માટે આ ખૂબજ સામાન્ય બાબત હોય છે.
તમારે કાઉન્સેલિંગની જરુર છે તેમ છતા પણ જો તમને એવું જ લાગતું હોય કે તમે પેરાફિલિક ડિસઓર્ડર એક્ઝિબિશનિઝમથી પીડાવ છો તો તમારે તરત જ મનોચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ. અને આ ડિસઓર્ડરના ઉપચાર માટે કેટલાક સેશનની મનોવૈજ્ઞાનિક ટ્રીટમેન્ટ અને કેટલીક દવાઓની જરુર છે.