લગ્ન માટે આ ગામ માં નથી રહ્યો એક પણ પુરુષ,કારણ જાણીને તમે પણ ચોંકી જશો….
આપણા ભારતમાં લગ્ન દરમિયાન જે સાત ફેરા લેવામાં આવે છે આ સાત ફેરામાં પતિ પત્ની એક બીજાને જીવનભર સાથ આપવનો હોય છે. આપણે સામાન્ય રીતે એવું જ સાંભળ્યું હોય છે કે પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે માટે પુરુષોને ઝડપથી કોઈ છોકરી લગ્ન કરવા માટે મળતી નથી.
કારણ કે છોકરીઓનું પ્રમાણ છોકરાની તુલનાએ ઓછું હોય તો એવું પણ બની શકે કે ઘણા પુરુષો કુંવારા જ રહી જતા હોય છે અને લગ્ન કરવા માટે અત્યારે છોકરીઓ મળતી નથી પરંતુ આજે આ સમયમાં કેટલા પુરુષોને લગ્ન કરવા માટે મહિલાઓ મળતી નથી આજે અમે તમને આ લેખમાં જણાવવાના છે કે જ્યાં એક ગામ છે.
ત્યાં અત્યાર સુધી તમે જોયું હશે કે છોકરાઓ લગ્ન માટે છોકરીઓ શોધે છે પરંતુ આ ગામમાં આનાથી કંઈક ઊલટું જ ઉભરી આવે છે એટલે કે તમે જણાવી એતો આ એક એવું ગામ છે જ્યાં મહિલાઓ લગ્ન કરવા માટે પુરુષોની રાહ જોતી હોય છે એટલે કે તેમને અહીંયા લગ્ન કરવા માટે પુરુષોની રાહ જોવી પડે છે.મિત્રો એવું નથી કે તે ગામની છોકરીઓમાં કોઈ ખોટ છે અથવા તે સુંદર નથી પરંતુ આ મહિલાઓ તો ખુબ જ સુંદર છે તો પછી સવાલ એ થાય કે આટલી સુંદર સ્ત્રીઓ હોવા છતાં પણ કેમ તેને કોઈ પુરુષ સાથી નથી મળતો.આ બઉ વિચિત્ર વાત છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ ગામની મહિલાઓ ખુબજ સુંદર છે પરંતુ આ મહિલાઓ જ્યાં રહે છે ત્યાં પુરુષો જ નથી.ચાલો તમને જણાવી દઇએ આ ગામ ક્યાં આવેલુ છે અને કેમ ત્યાં કોઈ લગ્ન કરવા માટે તૈયાર હોતું નથી આ લેખમાં તમને જણાવીશુ કે આ ગામની કુંવારી મહિલાઓ લગ્ન કરવા માટે પુરુષોની આતુરતાથી રાહ જોતી હોય છે આ ગામ આપણા દેશમાં નથી આપણા દેશમાં આનાથી કંઈક ઉલટું જ છે અહીંયા પહેલા જે બાળકીની ભ્રુણ હત્યા થતી હતી જેના કારણે આપણા દેશમાં મહિલાઓ કરતા પુરુષોની સંખ્યા વધારે છે.
મિત્રો આ કારણે આપણે દેશમાં પુરુષોને લગ્ન કરવા માટે મહિલાઓની રાહ જોવી પડે છે.પરંતુ મિત્રો આજે આપણે એક દેશના એક એવા ગામ વિશે માહિતી મેળવીશું કે જ્યાં સુંદર અને યુવાન છોકરીઓ રાહ જોઈ રહી છે છોકરાની જેથી તે તેની સાથે લગ્ન કરી શકે આ લગ્ન કરવા માટે આ ગામમાં એક રહસ્યમય વાત છે જે જાણીને તમને ખુબજ આશ્ચર્યજનક લાગશે ચાલો તમને જણાવી દઈએ કે આ પાછળનું કારણ શું છે અમે તમને જે ગામ વિશે જણાવી રહ્યા હતા કે જ્યાંની મહિલાઓ લગ્ન માટે તરસી રહી છે.
આ મહિલાઓના ગામમાં એક પણ પુરુષ નથી માટે ત્યાંની મહિલાઓ લગ્ન માટે પુરુષોને શોધતી હોય છે.તો અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે ગામ બ્રાઝીલનું એક ગામ છે અને તે ગામનું નામ છે કોર્ડેરો.ગામમાં છોકરીઓ ખુબ જ સુંદર અને યુવાન છે પરંતુ કોઈ પણ છોકરો તેની સાથે લગ્ન નથી કરતો.આ ગામમાં લગભગ ૬૦૦ જેટલી છોકરીઓ કુંવારી બેઠી છે.છોકરીની ઉમર વીસ વર્ષથી શરૂ અને પાંત્રીસ વર્ષે ખતમ થઇ જતી હોય છે ત્યારબાદ તેમની લગ્ન કરવાની ઉંમર જતી રહેતી હોય છે.
મિત્રો આ ગામમાં જે છોકરીઓ કુંવારી છે તે ખુબજ સુંદર છે તો પણ અહીંયા કોઈ પુરૂષ લગ્ન કરતા નથી જેથી આ મહિલાઓ લગ્ન માટે તરસી રહે છે છોકરીઓની સ્થિતિ એવી થઇ ગઈ છે કે તે પોતાનું ગામ છોડીને શહેર જવા લાગી છે પરંતુ મિત્રો આશ્ચર્ય ની વાત તો એ છે કે આ છોકરીઓ શહેર ગયા પછી પણ આ સુંદર અને યુવાન છોકરીઓને સરળતાથી કોઈ છોકરાઓ પસંદ કરતા જ નથી.
અને પસંદ કરે તો પણ લગ્ન નથી કરતા પરંતુ મિત્રો તમે જ વિચારો કે કેમ કોઈ છોકરો લગ્ન કરે કારણ કે આ ગામની છોકરીઓની શરત પણ ખુબ મોટી છે. અને તે શરત એ છે કે જે કોઈ પણ છોકરો આ ગામની છોકરી સાથે લગ્ન કરે તે છોકરાએ છોકરી સાથે લગ્ન કર્યા બાદ તે છોકરીના ગામમાં જ રહેવાનું રહેશે. તમે જ વિચારો આવી શરતો પર ક્યો છોકરો તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે.