શારિરીક સબંધ બાંધતી વખતે કઈ જગ્યાએ અડવું જોઈએ અને કઈ જગ્યા ન અડવું જોઈએ એકવાર જરૂર વાંચો…
સેક્સ એક એવી પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિ ને પસંદ જ હોય છે,પણ તમે નથી જાણતા કે સેક્સ દરમિયાન તમારા પાર્ટનરના અમુક ભાગને સ્પર્શ કરવાથી તમારા પાર્ટનર ને પીડા પણ થતી હોય છે. અને જો તમે સેક્સ દરમિયાન અમુક ભાગો ને સ્પર્શ કરવાની કોશિશ કરો છો તો તે તમારા માટે ખુબજ હાનિકારક પણ સાબિત થઈ શકે છે.તેથી આજે જાણીલો કે સેક્સ દરમિયાન કયા ભાગો ને સ્પર્શ ન કરવા જોઈએ.સેક્સમાં સમજો સ્પર્શનું આ મહત્વ સેક્સ એક એવી પ્રક્રિયા છે
જે દરેક વ્યક્તિ ને પસંદ જ હોય છે.પરંતુ અમુક વખત સેક્સ દરમિયાન અમુક ભાગને સ્પર્શ કરવાથી મહિલાઓ ને પીડા થાય છે.એટલા માટે આ વાત ની તમારે કાળજી લેવી જોઈએ અને સેક્સનું એક સારુ સેશન શરીરની સાથે માનસિક પણ ખૂબ જ આનંદ આપનારું હોય છે.શરત એટલી જ હોય કે બન્ને પાર્ટનરને એકસમાન આનંદ આવવો જ જોઈએ.
આવું થાય તે માટે બન્ને પાર્ટનર વચ્ચે સમજણ હોવી ખૂબજ જરૂરી હોય છે. જો આમ ન થાય તો આનંદની ક્ષણો દર્દની પળોમાં પણ ફેરવાઈ જાય છે. અને આ જ કારણે પાર્ટનરને પૂરતો આનંદ આપવા માટે તમારે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અને સેક્સમાં સ્પર્શ એ એક મહત્વનો ભાગ ભજવે છે પરંતુ તમારે એ વાત પણ ધ્યાનમાં રાખવી જ જોઈએ કે પાર્ટનરની એવી કેટલીક ખાસ જગ્યાઓ હોય છે.
જ્યાં સ્પર્શ કરવાથી તેનો મૂડ બગડી પણ શકે છે.ક્લિટટરસ આપણે બધા જાણીએ છીએ કે કલીટટરસ એ ખુબજ નાનો ભાગ હોય છે.સમાગમ દરમીયાન આ ભાગ ને જો શાંતિ પૂર્વક સ્પર્શ કરવામાં ના આવે તો તમારા પાર્ટનર ને પીડા પણ થઈ શકે છે. અને ક્લિટટરસ એ વજાઈનાનો સૌથી સુપર સેન્સિટિવ ભાગ હોય છે. પરંતુ આ જ ક્લિટટરસને જોરથી મસળવું અથવા તો ખરાબ રીતે સ્પર્શ કરશો તો તે તમારા પાર્ટનર માટે સૌથી ખરાબ અનુભવ બની શકે છે
સાદા ઉદાહરણથી જ સમજો કે પહેલા તમને હાથમાં કોલ્ડડ્રિંક પકડો છો અને પછી તરત જ જો ગરમાગરમ તપેલી પકડાવી દેવામાં આવે તો? બસ આવો જ કંઈક તમારા પાર્ટનરને પણ અનુભવ થતો હોય છે. અને આથી ક્લિટટરસને સ્પર્શ કરવાના બદલે આસપાસના વિસ્તારમાં જ હળવો સ્પર્શ કરવો.જો સેક્સ દરમિયાન તમારા પાર્ટનર ના ક્લિટટરસ ભાગ ને શાંતિપૂર્વક અને ધીમે થી સ્પર્શ કરવામાં આવે તો તમારા પાર્ટનર અને તમને સેક્સ દરમિયાન સારો આનંદ મળશે.
અને જો ક્લીટટરસ ને જોરથી અથવા ઝડપી સ્પર્શ કરશો તો તમારા પાર્ટનર ને પણ પીડા થશે.અને એટલા માટે તમે સમાગમ દરમિયાન ક્લીટટરસ ને શાંતિથી સ્પર્શ કરો.સર્વિક્સ જો તમે સેક્સ દરમિયાન આંગળી અથવા અન્ય સાધનની મદદથી સર્વિક્સ શોધવાની ભૂલ કરી દો છો. તો તે એક ખતરાની નિશાની છે. સર્વિક્સ એ વજાઈના અને યુટેરસને જોડતી એક નાની કેનાલ જેવું જ કામ કરે છે.
અને જ્યાંથી બેબી મોટું થતું હોય છે અને ત્યાં જ આ પોઈન્ટ આવેલો હોય છે. આ જગ્યાને ભૂલથી પણ સ્પર્શ ન કરવો જોઈએ. તમારે એવી પોઝિશન પસંદ કરવી જોઈએ જે પાર્ટનરને ઓછું દર્દ આપતી હોય.અને એટલા માટે સમાગમ દરમિયાન તમે અલગ અલગ પોઝીશન ન લો,જો અલગ અલગ પોઝીશન કરવામાં આવશે તો તમારા પાર્ટનરને ખુબજ પીડા પણ થશે જેનાથી તમને સેક્સ દરમિયાન આનંદ આવશે જ નહીં. અને એટલા માટે તમારે સેક્સ દરમિયાન આ બાબત નું ધ્યાન રાખવું જ પડશે.
તળિયા સેક્સ દરમિયાન દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યા એ સ્પર્શ કરીને સેક્સ ની મજા માણતા હોય છે,પરંતુ અમુક જગ્યા એવી પણ હોય છે જે તમારા પાર્ટનર ને પસંદ નથી હોતી,તેમાં નું એક છે પગ ના તળિયા,જો તેણે મોજા પહેર્યા હોય તો તેના તળિયાને સ્પર્શ કરવાની ભૂલ ક્યારેય પણ ન કરતાં. જાણો છો શા માટે? એક રિસર્ચ અનુસાર મોજા પહેર્યા હોય તો જલદી ઓર્ગેઝમ થવાની શક્યતા વધારે રહેતી હોય છે. આ જ વાત પુરુષોને પણ લાગુ પડે છે.
અને બીજું કારણ એ કે જ્યારે ક્લાઈમેક્સ ઉપર પહોંચે ત્યારે મહિલા તદ્દન રીલેક્સ મૂડમાં હોવા ઈચ્છતી હોય છે. જ્યારે પગમાં મોજાના કારણે થોડું અનકમ્ફર્ટેબલ થઈ શકે છે. એટલા માટે સેક્સ દરમિયાન જો તમારા પાર્ટનરે પગ માં મોજ પહેર્યા હોય તો તમે તેને સ્પર્શ કરશો જ નહિ,નહીંતર તમારી પાર્ટનર ખુબજ નારાજ પણ થઈ જશે. તમને સેક્સ દરમીયાન પૂરતો આનંદ મળશે જ નહીં,તેથી તમારે આ વાત નું ધ્યાન રાખવું જ પડશે.નિપ્પલ્સ દરેક પુરુષ સેક્સ દરમિયાન સ્ત્રીઓ ના નિપ્પલ ને સ્પર્શ કરવાની આદત હોય જ છે,
પરંતુ તે નથી જાણતા કે એ તેમના માટે કેટલું હાનિકારક હોય છે. જો પાર્ટનર બ્રેસ્ટ ફીડીંગ કરાવતું હોય અથવા તો પીરિયડ્સમાં હોય છે તો નિપ્પલ્સને ચૂંટણી ખણવાની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ. જો આવું કરશો તો તેને થતું દર્દ હદ બહારનું જ હોય છે જેની તમે કલ્પના પણ નહી કરી શકો!એટલા માટે તમે સમાગમ દરમિયાન નિપ્પલ ને સ્પર્શ કરવાની ભૂલ ભૂલથી પણ ન કરતા,નહીં તો તમારી પાર્ટનર તમારાથી નારાજ થઈ જશે.
અને તમને સેક્સ દરમિયાન મજા પણ નહીં જ આવે.ગુદા ઘણા લોકો સેક્સ દરમિયાન એનલ સેક્સ કરવાનું વિચારતા હોય છે પરંતુ તે જનતા નથી કે આ તેમના માટે ખુબજ હાનિકારક હોય છે,જો તમે એનલ સેક્સ માણવાનું વિચારતા હોવ તો ચેતી જજો. તમારે એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આવું પગલું તમારે ત્યારે જ ઉઠાવવું જોઈએ જ્યારે તમારી પાર્ટનર ચરમસીમાએ પહોંચી હોય અને તેની પણ આમાં સહમતિ હોય.દર વખતે એડલ્ટ મૂવીમાં જેવુ બતાવવામાં આવે છે
એ સાચું નથી હોતું. આ રિયલ લાઈફ હોય છે રીલ લાઈફ નહીં.જો તમારી પાર્ટનર સેક્સ માટે તૈયાર હોય છે તો જ તમે એનલ સેક્સ કરો. જો તેની સંમતિ ના હોય તો તમે એનલ સેક્સ ના કરશો.જો તેની સંમતિ વગર સેક્સ કરશો તો તે તમારાથી નારાજ પણ થઈ જશે અને તમને સેક્સ દરમિયાન મજા પણ નહીં જ આવે.એટલા માટે તમારે આ વાત નું ધ્યાન રાખવું જ પડશે. વાળ ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સેક્સ દરમીયાન વાળ ખેંચવા,પરંતુ તે નથી જાણતા હોતા કે તે તેમના માટે કેટલું હાનિકારક હોય છે.
આ તમને થોડું વિયર્ડ લાગશે પરંતુ આ વાત એક સત્ય છે. કોઈપણ સ્ત્રીને એ ગમતું જ નથી કે તેના વાળ ખેંચવામાં આવે, અસ્તવ્યસ્ત કરી નાખવામાં આવે અથવા તો સેક્સ દરમિયાન બેડમાં કે પછી અન્ય જગ્યાએ તેના વાળ ફસાઈ જાય.સેક્સ દરમિયાન કોઈ પણ સ્ત્રીને વાળ ખેંચવા એ જરાય પસંદ નથી હોતું.પરંતુ અમુક વ્યક્તિ ને સેક્સ દરમિયાન વાળ ખેંચવાની ખરાબ ટેવ હોય છે. જો તે સેક્સ દરમિયાન આમ કરે છે તો તેના પાર્ટનર ને ખૂબ જ દુઃખ પણ થશે અને તમને સેક્સ કરવાની ના પણ ના પડી દેશે.