website

websiet

ajab gajab

પુરૂષને હતો વિચિત્ર રોગ,લિંગ મોટું થવાને બદલે દિવસે ને દિવસે નાનું થતાં કર્યું આવું.

સવાલ: લગ્નની પહેલી રાત્રે આવું ન થયું,પ્રતિકાત્મક તસવીરમારા તાજેતરમાં જ લગ્ન થયા છે. લગ્નની પહેલી રાત્રે સમાગમ સમયે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું અને કામાર્ય પટલ પણ ન જોવા મળ્યુ. શું તે ક્યારેય ફિઝિકલ રિલેશનમાં નહીં રહી હોય?

જવાબઃ આટલું તો તમારે બરાબર સમજી લેવું જોઈએ,એક વાત તમે બરાબર સમજી લો કે પહેલા સમાગમ સમયે લોહીનું નીકળવું જરૂરી નથી. મારી પાસે એવા તમામ લોકો આવ્યા જેમની ફરિયાદ હતી કે પહેલી વખત સમાગમ કરવા પર પણ તેમના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી ન નીકળ્યું. તેમણે હાઈમન (કૌમાર્ય પટલ) શોધ્યું, પરંતુ ક્યાંય જોવા ન મળ્યું.

હકીકત એ છે કે ,આવા લોકો કારણ વિના નાના ટિશૂ (હાઈમન)ને ઘણો મોટો ઈશ્યૂ (મુદ્દો) બનાવી દે છે. તેનાથી બંનેના જીવનમાં કારણ વિના કડવાશ ઊભી થાય છે. હકીકત તો એ છે કે હાઈમન બાળપણમાં રમત-ગમત સમયે સાઈકલ ચલાવતી વખતે કે ટેમ્પૂન (સોફ્ટ મટીરિયલથી બનેલી વસ્તુ જે પીરિયડ્સ દરમિયાન ઉપયોગમાં લેવાય છે)ના ઉપયોગથી પણ ઘણી વખત ફાટી જાય છે.

સવાલ,સેક્સ ટૉનિક તરીકે કેટલાંક શહેરોમાં વેચવામાં આવતા મોંઘાદાટ પાન વિશે શું અભિપ્રાય છે?એક યુવક (મુંબઈ)

જવાબ, સુહાગરાતે સંભોગ દરમ્યાન પુરુષત્વ દેખાડી શકાય એ માટે પલંગતોડ પાન તરીકે ઓળખાતું પાન લગ્નના થોડાં દિવસો પહેલાં કેટલાક યુવાનો લેતા હોય છે. આ પાનમાં કૅફી દ્રવ્યો નાખવામાં આવતાં હોવાથી પુરુષને ખૂબ ઘેન ચડે છે. આ ઉપરાંત સમયનું પણ એને ભાન ન રહેતું હોવાથી એકાદ મિનિટ સુધી સંભોગ કર્યો હોવા છતાં કલાક સુધી સંભોગ કર્યો હોવાનું એને લાગે છે. આવા પાનથી એને ફાયદો થવા કરતાં નુકસાન થાય છે.

સવાલ2,માસ્ટરબેશનની મૂઝવણ,પ્રતિકાત્મક તસવીરહું 22 વર્ષની છું. એક ફિલ્મને જોઈને મેં પણ માસ્ટરબેશન કર્યું. તેનાથી મને કોઈ મુશ્કેલી તો નહીં થાય?

જવાબ- એઈડ્સ થાય તેના કરતા માસ્ટરબેશન સારું,માસ્ટરબેશન સમાગમનો એક એવો પ્રકાર છે, જેમાં વ્યક્તિ પોતાને ઉત્તેજિત કરી ક્લાઈમેક્સ સુધી પહોંચે છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ કરી એઈડ્સ જેવી ખતરનાક બીમારી કે વણજોઈતા ગર્ભને આમંત્રણ આપવા કરતા હસ્તમૈથુન સારો વિકલ્પ છે.

માસ્ટરબેશનથી કોઈ મહિલા કે પુરુષને ફાયદો થઈ શકે છે, તેનાથી નુકસાન તો નથી જ થતું. મારા અનુભવ મુજબ, જો માસ્ટરબેશનને રોકવામાં આવે તો સમાજમાં રેપ જેવા સેક્સુઅલ ક્રાઈમ વધવાની આશંકા વધી જશે. આયુર્વેદ અને કામસુત્રમાં એવું નથી લખ્યું કે, વ્યક્તિને માસ્ટરબેશનથી કોઈ નુકસાન થાય છે.

સવાલ, પર્સનલ મસાજર શું છે? એ શી રીતે ઉપયોગી બને?એક સ્ત્રી (સૂરત)

જવાબ, પર્સનલ મસાજરને વાઈબ્રેટર પણ કહે છે. વાઈબ્રેટરને કારણે અમુક લોકો વધારાની ઉત્તેજનાનો અનુભવ કરી શકતા હોય છે. અમુક સ્ત્રીઓ તો સંભોગ દરમ્યાન પણ વાઈબ્રેટરનો ઉપયોગ કરતી હોય છે કે જેથી ક્લિટોરિસ (મદનાંકુર)ને વધારાનું ઘર્ષણ પેદા થાય. મોટા ભાગના પુરુષો વાઈબ્રેટરનો એકદમ ધીમી ગતિએ વૃષણના મૂળ પાસે એને શિશ્નના નીચેના હિસ્સામાં ઉપયોગ કરે છે.વાઈબ્રેટર ખાસ કરીને મોટી ઉંમરના પુરુષોને વધારે સહાયરૃપ બને છે, કારણ કે યુવાન પુરુષોની સરખામણીમાં તેમને વધારે તીવ્ર શારીરિક ઉશ્કેરાટની જરૃર પડે છે. વાઈબ્રેટર આ દ્રષ્ટિએ ઉપયોગી ઉપકરણ સાબિત થઈ શકે છે.

સવાલ, મારી ઉંમર ૨૪ વર્ષની છે. મારાં બાળલગ્ન થયાં હતાં. હવે હું મારી પત્નીને લેવા મારા સાસરે જવાનો છું. મારી ઊંચાઈ ૬ ફૂટ ૩ ઈંચ છે અને મારી પત્નીની ઊંચાઈ ૩ ફૂટ ૯ ઈંચ છે. મારે એ જાણવું છે કે ઊંચાઈમાં રહેલા આ તફાવતને કારણે અમારા લગ્નજીવનમાં કોઈ તકલીફ તો નહીં થાયને?એક યુવક (જામનગર)

જવાબ, તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે આપણે ત્યાં લોકો લગભગ સૂતાં-સૂતાં જ સંભોગ કરતા હોય છે. ઊભાં-ઊભાં સંભોગ કરવાની રીત હજી આપણે ત્યાં એટલી પ્રચલિત નથી થઈ. સૂતાં-સૂતાં સંભોગ કરવાને કારણે પુરુષ અને સ્ત્રીનાં પ્રજનન અંગો મોટા ભાગના કિસ્સામાં એકબીજાની સાથે બરાબર મળી જાય છે. એને ઊંચાઈના તફાવત સાથે કોઈ સંબંધ નથી. એક વાત ધ્યાનમાં રાખવી કે જો ગાડીમાંથી નીચે ઊતરવું હોય અને ગાડી પ્લેટફોર્મની બહાર ઊભી રહી હોય તો પણ આપણને ઊતરવામાં કોઈ તકલીફ નથી થતી.

સવાલ,પતિ ઈચ્છે છે પોર્ન ફિલ્મો જેવું સેક્સ,પ્રતિકાત્મક તસવીરમારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પોર્ન ફિલ્મોની લત છે. તે પોર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?

જવાબ- પતિ ઈચ્છા જીદ બને તો પ્રતિકાત્મક તસવીરજો તમારા પતિ સેક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સેક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

સવાલ,મેનોપૉઝ પિરિયડ ચાલુ થયા પછી કેટલા સમય સુધી સંભોગ વખતે નિરોધ વાપરવો જરૃરી ગણાય? મેનોપૉઝ ચાલુ થયા પછી ગર્ભ રહેવાની શક્યતા કેટલી?એક યુવતી (ગોધરા)

જવાબ, મેનોપૉઝ પિરિયડ ચાલુ થયા પછી કેટલા સમય સુધી સતત મહિનો ન આવે એનો અર્થ એ કે તમે મેનોપૉઝમાં આવી ગયાં છો. મેનોપૉઝમાં સ્ત્રી હૉર્મોનનું પ્રમાણ થોડું ઓછું થઈ જાય છે એટલે સંવનનની ક્રિયા (સંભોગ પહેલાંની ક્રિયા)માં થોડો સમય વધારે ગુજારવો, કારણ કે ચીકાશ પેદા થતાં થોડો સમય લાગે છે.

સવાલ,મારી ઈન્દ્રિય દિવસે-દિવસે નાની થતી જાય છે. વર્ષો પહેલાં એની લંબાઈ પાંચથી છ ઈંચ હતી. અત્યાર તે ફક્ત બેથી ત્રણ ઈંચ છે. આનું શું કારણ હોઈ શકે? મારા એક મિત્રને પણ આવી જ સમસ્યા છે. તો શું કરવું જોઈએ?એક યુવક (વડોદરા)

જવાબ,યોનિમાર્ગની એકચ્યુઅલ લંબાઈ ૬ ઈંચ છે. આગળના એક તૃતીયાંશ ભાગમાં જ જ્ઞાાનતંતુઓ એટલે કે સ્પર્શજ્ઞાાન છે. અંદરનો બે તૃતીયાંશ ભાગ સંવેદનારહિત છે. આપણે આના પરથી એ અનુમાન પર આવી શકીએ કે પુરુષની ઉત્તેજિત ઈન્દ્રિયની લંબાઈ જો બે ઈંચ કે એથી વધુ હોય તો પણ ચાલે, કારણ કે જરૃર છે સ્ટ્રેંગ્થની, નહીં કે લેંગ્થની.

સૂતેલી ઈન્દ્રિયની લંબાઈ ઘણી વખત અલગ-અલગ હોઈ શકે અથવા નાની-મોટી હોઈ શકે, પણ હકીકતમાં ઈન્દ્રિયની લંબાઈ અચાનક ઘટી જવાનું કોઈ કારણ છે જ નહીં. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈનો કાન કે નાક અચાનક નાનાં થઈ ગયાં સૂતેલી ઈન્દ્રિય પર ધ્યાન ન આપો, કારણ કે સૂતેલી ઈન્દ્રિય માત્ર પેશાબ કરવાનું કામ કરે છે. ઈન્દ્રિય ઉત્તેજિત હોય ત્યારે વ્યક્તિ યોનિપ્રવેશ કરીને સમાગમ કરતી હોય છે.

સવાલ, મારી ઉંમર ૪૮ વર્ષની છે. મને છેલ્લાં ૮ વર્ષથી ડાયાબિટીઝ છે. મને સંભોગ કરવાની ખૂબ ઈચ્છા થાય છે,પણ સંભોગ નથી કરી શકતો અને પત્નીને સંતોષ નથી આપી શકતો.મારું શિશ્ન કડક થતું નથી તેમ જ શીઘ્રસ્ખલન થઈ જાય છે. કોઈ ઉપાય બતાવો કે હું સંપૂર્ણ રીતે સંભોગ માણી શકું અને પત્નીને પણ પૂર્ણ સંતોષ આપી શકું.એક પતિ (અમદાવાદ)

જવાબ, તમારી સમસ્યા એ છે કે તમને ઈચ્છા થાય છે, પણ ઈન્દ્રિયમાં જોઈએ એવું કડકપણું નથી આવતું અને તમે જ્યારે સમાગમ કરવા જાઓ છો ત્યારે યોનિમાં પ્રવેશ કરતી વખતે અથવા કર્યા પછી તરત જ વીર્ય નીકળી જાય છે. એટલે ટૂંકમાં ઈન્દ્રિયમાં કડકપણાની કમજોરી સાથે તમને શીઘ્રપતનની સમસ્યા છે.

સમાગમના ચાર કલાક પહેલાં ૧૦૦ મિલીગ્રામની દેશી વાયેગ્રા સાથે ૨૦ મિલીગ્રામની ગોળી જો સમાગમના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો તમારી ઈન્દ્રિયના અયોગ્ય કડકપણાની તકલીફ દેશી વાયેગ્રાને લીધે અને શીઘ્રસ્ખલનની સમસ્યા પૅરોક્સિટિનને કારણે દૂર થવાની સારી એવી શક્યતા છે.આ ગોળીઓ હંમેશાં તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ હેઠળ લેવી જોઈએ. જો તમે બ્લડપ્રેશરની નાઈટ્રેટયુક્ત ગોળી લેતા હો તો આ ગોળીઓ તમે ન લઈ શકો.

સવાલ : મારાં અરેન્જ્ડ મૅરેજ થયાં છે. લગ્નને બીજું વર્ષ પૂરું થશે અને મારે ૬ મહિનાનું એક બાળક પણ છે. બહારથી જોઈએ તો સુખી પરિવાર છીએ, પણ પતિ સાથે જોઈએ એવી આત્મીયતા નથી. તેઓ પોતાને બહુ ધાર્મિક ભાવ ધરાવનારા માણસ બતાવે છે, પરંતુ અંદરખાને વાસનાથી ભરપૂર છે. મારી સાથે માત્ર કામ પૂરતી જ વાતચીત કરે છે અને રાતના સમયે પણ તેઓ ખાસ કોઈ રોમૅન્સ વિના જ ફિઝિકલ રિલેશન રાખે છે.

તેઓ માત્ર મારી સાથે જ નહીં, ઘરના બધાની સાથે ઓછું બોલે છે. સાસુ અને જેઠની વાતમાં હાએ હા ભરતા રહે. જેઠાણી મને કારણવિના દબડાવતી હોય તોય ચૂપચાપ જોયા કરશે. હું બહુ ભણેલી નથી, પરંતુ પિયરમાં કેટલાક કોર્સ કરેલા એટલે ઘરમાં જ કામ કરીને હાથખર્ચ પૂરતું કમાઉં છું. ઘરમાં સાસુ-સસરા, જેઠ અને બે નણંદો છે. આખો દિવસ તેમનું કામ કરીને ખૂબ જ થાકી જાઉં છું. કહેતાં સંકોચ થાય છે, પરંતુ તેમને સેક્સ સિવાય મારામાં કોઈ જ રસ નથી.

મને યાદ નથી કે લગ્ન પછીનાં આટલાં વર્ષમાં અમે સાથે બેસીને કોઈ વાત કરી હોય. તેઓ અઠવાડિયામાં પાંચ વાર મારી સાથે સંબંધ રાખવાનો આગ્રહ રાખે છે. ના પાડું તો બળજબરી ન કરે, પણ પીઠ ફેરવીને સૂઈ જાય. નાનું બાળક, ઘરનું કામ અને પાતળી આર્થિક સ્થિતિને કારણે ખેંચાઈ જવાય છે. શું લગ્ન એટલે માત્ર સેક્સ જ હોય? શું એ સિવાય પતિ-પત્ની વચ્ચે બીજો કોઈ વાર્તાલાપ ન થાય? તેમણે કદી મને સામેથી બહાર જવાનું પૂછ્યું નથી. જેઠ-જેઠાણી જતાં હોય ત્યારે પણ કદી ચાલ આપણે પણ જઈએ એવું તેમના મોઢેથી નીકળતું નથી. પતિ મને પસંદ કરે છે કે નહીં એની પણ ખબર નથી પડતી.

જવાબ : તમારી અસમંજસ વાજબી છે. લગ્ન એ માત્ર સેક્સ નથી. લગ્નજીવનમાં હૂંફ, સમજણ, ખાટી-મીઠી વાતોની ઉષ્મા જ્યાં સુધી ન ભળે ત્યાં સુધી સહજીવનની સુગંધ નથી આવતી. લગ્નનાં બે વર્ષ પછી પણ તમે કહો છો કે શારીરિક સંબંધ અને કામ પૂરતી વાત સિવાય તમારી પતિ સાથે કોઈ જ વાતચીત નથી થતી તો એ જરા વધુપડતું કહેવાય. તમને એવું નથી લાગતું કે ભલે તેમણે ક્યારેય વાત કરવાની પહેલ ન કરી છતાં તમારે સામેથી વાત કરવી જોઈએ.

મને એવું લાગે છે કે કદાચ તમને પતિ તરફથી મળતા હળવા રોમૅન્સની અપેક્ષા છે, જે નથી મળી રહી.તમારા પતિને તમારી સાથે માત્ર સેક્સમાં જ રસ છે એવું તારણ કાઢવું સહેલું છે, પરંતુ તેમને બીજી પણ કોઈ તકલીફ હોઈ શકે એવું શક્ય છે? તેમની પર્સનાલિટી ખૂબ જ ઇન્ટ્રોવર્ટ હોય અથવા તો તમારા પ્રતિભાવ એકદમ ઠંડા હોય એને કારણે પણ વાતચીત ન થતી હોય એવું છે?

એક કામ કરો. ભલે તે તમારી સાથે વાત ન કરે, તમે તો તેમની સાથે વાત કરી શકો છોને? હવે તો બાળક પણ છે. બાળકને ફરવા લઈ જવાને બહાને ગાર્ડન કે મંદિરમાં સાથે જાઓ. તેઓ ક્યારેય તમારા પર બળજબરી નથી કરતા એ બતાવે છે કે તેમને તમારી પડી છે. કોઈ વ્યક્તિ એવી ન હોય જેને સંબંધોની હૂંફ ન જોઈતી હોય. પેલા નથી બોલાવતા તો પછી હું શા માટે બોલાવું એવી મમત ન કરો. જરા કૂણા થઈને તમે તેમની તકલીફો સમજવાની કોશિશ કરો. પતિ સાથે તેને ગમતા વિષયની વાતચીતથી શરૂઆત કરો. તેના બાળપણ અને તમારા બાળકના બાળપણ વિશે વાત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *