website

websiet

ajab gajab

પોતાની જ ભત્રીજા ને મોહજાળ માં ફસાવી કાકી એ રમી એવી હવસની રમત કે…….

તાજેતરના ગુનાના સમાચારથી ચારે બાજુ સનસનાટી ફેલાઈ ગઈ છે. ખરેખર, બિજનોર શહેરનો આ કિસ્સો છે.જ્યાં કાકી અને ભત્રીજા વચ્ચે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા બાદ કાકીની હત્યા કરવામાં આવી હતી.બંને એક બીજાને પહેલા ખુબજ પ્રેમ કરતા હતા પરંતુ આ સમય દરમિયાન કાકી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને લગ્ન કરવાની જીદ કરવા લાગી.જેથી ભત્રીજાએ તેની સગી કાકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ કેસમાં ઝડપાયેલા આરોપી ભત્રીજાએ કહ્યું કે તે બંને એક બીજાને પ્રેમ કરે છે અને પ્રેમમાં તેઓ શારીરિક સંબંધ બની ગયા અને થોડા સમય પછી કાકી ગર્ભવતી થઈ અને તેણે લગ્ન કરવાની જીદ કરી.આ કિસ્સામાં કાકી જે કોર્બેટ નેશનલ પાર્કમાં મૃત મળી હતી. તેના ભત્રીજાએ ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

જે પછી પોલીસે તમામ માહિતી દ્વારા આ ભત્રીજાની ધરપકડ કરી જેમાં ભત્રીજાએ વિગતે જણાવતા કહ્યું હતું.આ કિસ્સામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભત્રીજો તેની કાકીના ઘરની બાજુમાં જ રહેતો હતો તેના કાકાનું લગ્ન હમણાં થોડા મહિના પહેલા જ થયું હતું.

કાકા લગ્ન પહેલાથી જ નોકરી કરતા હતા.તેઓ સવારમાં જતા તો સાંજે ઘરે પાછા ફરતા.આ સમય દરમિયાન તેનો ભત્રીજો અવારનવાર કાકાના ઘરે આવતો હતો અને તે હંમેશા કાકીની કામમાં મદદ કરતો હતો.દુકાનેથી કઈ લાવાનું હોય તો કાકી હંમેશા તેના ભત્રીજાને બોલાવતી હતી.આવું લાંબા સમય સુધી ચાલતું રહ્યું આમ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા બંને એક બીજાને કઇ કહેતા નહીં પરંતુ એક દિવસ કાકી કપડા બદલતી હતી.

ત્યારે ભત્રીજો કાકીના ઘરે આવી પહોંચ્યો તે સમયે ઘરે કોઈ હતું નહી.કાકી એ ભત્રીજાને તેના બ્લાઉઝનું હૂક બાંધવા માટે આમંત્રણ આપ્યું ભત્રીજો ખુશ થઈ ગયો તે આ સમયની રાહ જોઈને બેઠો હતો.પરંતુ તેને બ્લાઉઝનો હુક બંધ કરવાને બદલે ખોલી નાખ્યો અને કાકી ખાનગી ભાગો તરફ લઈ જઈને સ્પર્શ કરવા લાગ્યો જોકે કાકી પહેલેથી જ તેની તરફ આકર્ષિત થઈ ગઈ હતી આને કારણે તેણે પણ ના પાડી ન હતી અને બંનેએ એક સાથે સંબંધ બનાવવાનું શરૂ કર્યું હતું.

જ્યારે કાકા ઘરે ના હોય ત્યારે તે બંને પોતાની શારીરિક સુખનો આનંદ લેતા હતા.એક દિવસ કાકા અચાનક ઘરે આવી ગયા અને આ સમયે બંને નિર્વસ્ત્ર થઈને સમાગમ કરી રહ્યા હતા પરંતુ દરવાજો બંધ હોવાથી કાકાને કઈ ખબર પડી નહીં.પરંતુ વધારે શારીરિક સંબંધ બાંધવાથી કાકી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તે તેના ભત્રીજાને ખૂબ પ્રેમ કરતી હતી.

માટે તેને ભત્રીજા સાથે લગ્નની વાતનો પ્રસ્તાવ મુક્યો પરંતુ બંનેને લગ્ન થાય એવું ન હતું માટે એક દિવસ ભત્રીજાએ કાકીએ નક્કી કર્યું એ એ બન્ને દવા પીને આત્મહત્યા કરી લેશે આવી.સ્થિતિમાં, બંનેએ ઘણી વાર રાત્રે સંબંધ બનાવવાનું શરૂ કર્યું અને રોજ બનાવવાનું શરૂ કર્યું.

તે દરમિયાન કાકી ગર્ભવતી થઈ અને ભત્રીજા સાથે લગ્ન કરવાની જીદ કરી.આ પછી કાકીએ ભત્રીજાને કોર્બેટ પાર્કમાં એક સાથે ઝેર ખાવા બોલાવી હતી કેમ કે બંનેના લગ્ન થઈ શક્યા ન હતા.પરંતુ ભત્રીજાએ જાતે ઝેર ન ખાધું હતું અને કાકીને ઝેર આપ્યા બાદ કાકી દવાની અસર થવા લાગી આ સાથે ભત્રીજાએ કાકીનું ગળું દબાવવાનું શરૂ કર્યું જેમાં કાકીનું મૃત્યુ થઈ ગયું.

જે પછી ભત્રીજો ત્યાંથી ફરાર થઈ ગયો હતો કાકાને આ વાતની જાણ થતાં તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં પોલીસે આરોપી ભત્રીજાની ધરપકડ કરી જેલમાં પુરી દીધો હતો.વધુ માહિતી આપતા તમને જણાવીએ એવો જ કિસ્સો આજકાલ બળાત્કારના કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે જેમાં ભાભી ઉપર, નણંદ ઉપર, યુવતી પર, કોઈ સગીરા પર વગેરે જેવી ઘટનાઓ તમે આજ સુધી સાંભળી હશે.

પરંતુ મિત્રો આજે અમે તમને એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં કાકી અને ભત્રીજાના અવૈધ સબંધ ની જાણ કાકાને થઈ જતાં કાકાએ ગુસ્સમાં આવીને ભત્રીજા નું ગુપ્તાંગ કાપી નાખ્યું.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરત શહેરમાં કાકી અને ભત્રીજાની પાપલીલાનો પર્દાફાશ થયો હોવાની ઘટના બની છે.

સુરતના અમરોલી વિસ્તારમાં સગી કાકી સાથે સેક્સ કરી રહેલા ભત્રીજાને કાકા જોઈ ગયા હતા. જેના પગલે ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજાનું ગુપ્તાંગ કાપી હાથ ઉપર પણ ચપ્પુના ઘા માર્યા હતા.મળતી માહિતી પ્રમાણે સુરતના અમરોલીના કોસાડ વિસ્તારમાં આવેલા આવાસમાં દંપતી પ્રકાશ અને સુનિતા રહે છે. સુનિતાએ પતિની જાણ બહાર તેના ભત્રીજા સાથે જ પ્રેમ સંબંધ બાંધ્યા હતા. આ સંબંધો આગળ વધતાં બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાવાના શરૂ થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ તમને જણાવી દઈએ કે કાકા ઘરે ન હોય ત્યારે તેઓ એકાંત માણતા હતા. ગઈ કાલે(રવિવાર) રાત્રે કાકા નોકરીએ ગયા હોવાથી ભત્રીજો કાકી સાથે રંગરેલીયા કરવા આવી પહોંચ્યો હતો.કાકી-ભત્રીજો રૂમમાં પ્રણયફાગ ખેલી રહ્યા હતા ત્યારે પ્રકાશ નોકરી પરથી અચાનક ઘરે આવ્યો હતો. ઘરનું દ્રશ્ય જોઇને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રકાશ પોતાના ભત્રીજાને પત્ની સાથે કઢંગી હાલતમાં જોતાં જ તે ઉશ્કેરાઇ ગયો હતો.

બંને વચ્ચે બોલાચાલી પછી ઝઘડો થયો હતો. જેથી ભારે હોબાળો મચી ગયો હતો. દરમિયાન પ્રકાશે ચપ્પુ વડે ભત્રીજા પર હુમલો કરી દીધો હતો. ઝપાઝપી દરમિયાન કાકાએ ભત્રીજાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. ઉપરાંત ભત્રીજાને ડાબા હાથે પર ચપ્પુના ધા માર્યા હતા અંતે એવી માહિતી મળી છે કે તમે આ આગળ ગુપ્તાંગ કપાઇ જતાં અને હાથે ઇજા થતાં ભત્રીજાને તાત્કાલિક 108 દ્વારા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર બનાવના કારણે કોસાડ આવાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.હાલ યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે અમરોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. અને કાકીની અટકાયત કરી છે. જ્યારે કાકા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *