website

websiet

ajab gajab

એકવાર બે થી વધુ યુવકો સાથે સંભોગ કરવાની આદત પડી જતાં યુવતીને એક વ્યક્તિમાં સંતોષ ના થતો તો કરી નાખ્યું આવું કાર્ય.

આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે મંછા થોડા દિવસ માટે પિયર ગઈ હતી. ત્યાં પણ તેનો જીવ ઉચાટમાં જ હતો. જુવાન જોધ ચંપા એકલી ઘરે હતી એ વાતે તેનો જીવ ઊંચો રહેતો હતો. પણ શું કરે. મા માંદી હતી એટલે આવ્યા વિના છૂટકો જ નહોતો. માને જરા સારું થતા જ મંછા ઘરે જવા નીકળી પડી.

તેનું ઘર બસ સ્ટેન્ડ નજીક આવેલા બજારમાં શાકની તેની નાનકડી દુકાન હતી. આમ તો મા-બેટી આ દુકાન ચલાવતા હતા પરંતુ તે તેને પિયર જતી ત્યારે ચંપા દુકાનનું ધ્યાન રાખતી હતી. મંછાનો પતિ રવલો છેલ્લા એકાદ વર્ષથી જેલની હવા ખાઈ રહ્યો હતો. ચંપા એકલી જ દુકાનમાં હશે અને અત્યારે ગરદીનો સમય છે આથી તેને મદદ કરવા તે સીધી દુકાને જ ગઈ.

દુકાન બંધ જોતા જ મંછાને નવાઈ લાગી. તેના મનમાં જાત જાતના વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં. ગભરાતી ગભરાતી તે ઘરે ગઈ. પરંતુ ઘરને તાળું લટકતું હતું. અને ચંપા ક્યાંયે જોવા મળી નહીં. ચંપા ક્યાંક ગઈ હશે અને થોડીવારમાં પાછી આવશે એમ માની તે તેની રાહ જોવા લાગી. ‘કેમ મંછાબુન આવી ગયા? તમારી મા કેમ છે?” પાડોશના રેવતીબેનના અવાજે મંછાની તંદ્રામાં ભંગ પાડયો.સારું છે બુન.

તમે મારી ચંપાને જોઈ ના જવાબ આપી રેવતીબેન તેના ઘરમાં ભરાઈ ગયા. રેવતીબહેનના ચહેરા પર રમી રહેલા અણગમાના ભાવ જોઈને મંછાની શંકા વધુ દ્રઢ બની. સાંજ ઢળી ગઈ અને અંધારાના ઓળા ઊતરી આવ્યા છતાં પણ ચંપાનો પત્તો નહોતો. મંછા ચંપાની રાહ જોતી બેસી રહી. તેની ઉંઘ હરામ થઈ ગઈ હતી.

પરોઢનો ઉજાસ પેલાતા જ મંછાની સઘળી આશા પર પાણી ફરી વળ્યું. કંઈ અજુગતુ થયું હોવાની તેની શંકા વધુ દ્રઢ બની. ચંપાની ચાલચલગતને કારણે મંછાની ચિંતા વધતી ચાલી. દસ વાગ્યે મંછા તેના ઘર નજીક આવેલી પોલીસ ચોકી પહોંચી ગઈ. પોલીસ ચોકીના સિનિયર અધિકારી રાજેન્દ્રભાઈએ મંછાની ફરિયાદ નોંધ્યા બાદ પૂછપરછ શરૂ કરી.શું બહેન તમને કોઈના પર શંકા છે. થોડાં ખચકાટ બાદ મંછાએ જવાબ આપ્યો હા, સાહેબ અમારી દુકાનની બાજુમાં બબન અને છગનની દુકાન છે.

આ બંનેએ જ ચંપાનું અપહરણ કર્યું હશે.આમ માનવાનું કંઈ કારણ સાહેબ ગયે મહિને હું જ્યારે મારે પિયર ગઈ હતી ત્યારે આ બંને ફોસલાવીને ચંપાને તેમની સાથે ડુમ્મસ લઈ ગયા હતા. તે સમયે તેઓ પાંચ દિવસ બાદ ચંપા સાથે પાછા ફર્યા હતા. મેં જ્યારે એ લોકોને ધમકાવ્યા ત્યારે તેમણે મારી માફી માગી હતી. આથી મેં વાત આગળ ન વધારતા ત્યાં જ બંધ કરી દીધી હતી.”મંછાને બીજા કેટલાક પ્રશ્નો પૂછી કાનૂની કાર્યવાહી બાદ રાજેન્દ્રભાઈએ પોલીસ સાથે લઈ બબનના ઘરે પહોંચી ગયા અને બબનની ધરપકડ કરી.

પોલીસ ચોકીમાં કરાયેલી પૂછપરછ બાદ બબને તેણે અને છગને ચંપા સાથે જાતીય સુખ માણ્યું હોવાની કબૂલાત કરી. પરંતુ હમણા ચંપા ક્યાં છે તેની તેને ખબર ન હોવાનું ભારપૂર્વક જણાવતા ઉમેર્યું, સાહેબ, તમે નાહકના અમારા પર શંકા કરો છો. અમે છેલ્લા કેટલાક દિવસથી ચંપાને મળ્યા જ નથી.પરંતુ બબનની આંખોમાં સળવળતા ભયના સાપોલિયા રાજેન્દ્રભાની ચકોર નજરમાંથી છટકી શક્યા નહીં. દાળમાં કંઈક કાળું જરૂર છે અને બબન સત્ય છુપાવી રહ્યો છે એ વાત તેઓ પામી ગયા.

ઉપરાંત વીરેન્દ્રભાઈએ કરેલી તપાસ દરમિયાન બબનનું ચારિત્ર શંકાસ્પદ હોવાનું જાણવા મળતા જ તેમનો શક વધુ મજબૂત બન્યો. તેમને જાણવા મળ્યા મુજબ બબન ગામની યુવતીઓને ભોળવીને તેમનું જાતીય શોષણ કર્યા પછી તેમને કુટણખાને વેચી મારતો હતો. થોડાં સમય પહેલા જ ઓલપાડની એક યુવતીને વેચી મારવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.

શંકાસ્પદ આરોપીને માનસિક દબાણ આપી રાજેન્દ્રભાઈએ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. પરંતુ બબન પોતાના બયાનમાંથી ટસનોમસ ન થયો. છેવટે રાજેન્દ્રભાઈએ થર્ડ ડીગ્રીનો ઉપયોગ કર્યો અને ભાંગી પડેલા બબને સત્ય ઓકી દીધું છગન ક્યાં છે.કદાચ તેના ઘરમાં જ હશે.સારું એને અમે સવારે જોઈ લઈશું. અત્યારે તું કહે કે ચંપાને તમે ક્યાં રાખી છે. આ સાંભળી બબન ગભરાઈ ગયો. તેના ચહેરા પર ભયના ઓળા ઊતરી આવ્યા. તે પોક મૂકીને રડવા લાગ્યો.

થોડીવાર પછી તે શાંત થઈ ગયો. મૌન રહેવાથી કંઈ વળશે નહીં. આને કારણે તું વધુ મુસીબતમાં આવી પડશે. તે હમણા જ કબૂલ કર્યું કે તમે બંને ચંપાને લઈ આવ્યા હતા. હવે નાટક કર્યા વિના કહી દે કે તમે તેને ક્યાં છૂપાવી છે.ચંપા કર્યા વિના સીધેસીધું ભસી મર કે તેને ક્યાં રાખી છે? શું તેને વેચી મારી છે ના સાહેબ બબન પાછો રડવા લાગ્યો. ડુસકાં ભરતાં ભરતાં તે બોલ્યો, ચંપા મરી ગઈ છે.

બબનનું આ વાક્ય સાંભળતા જ મંછાને વીજળીનો કરંટ લાગ્યો હોવાનો અનુભવ થયો.ઓ મારા ભગવાન આ શું કહે છે તેણે ચંપાને મારી નાખી છે તેણે તારું શું બગાડયું હતું સાલા, હરામી તે તેનું કાસળ કાઢી નાખ્યું પોતાના મનનો આક્રોશ વ્યક્ત કરતા કરતા મંછાએ ઝડપથી બબનનું ગળું પકડી દબાવવાનો પ્રયાસ કર્યો.

રાજેન્દ્રભાઈએ વચ્ચે પડી બબનને મંછાની પકડમાંથી છોડાવ્યો અને મંછાને કહ્યું, બહેન તમે શાંતિ રાખો. કાયદાને હાથમાં લો નહીં. કાયદો ગુનેગારને તેના ગુનાની સજા આપશે. તમારા હાથ ગંદા કરો નહીં.પોતાના ગુનાનો એકરાર કરતા બબને બયાન આપ્યું કે તેણે અને છગને ચંપાની હત્યા કરી તેને વિરાન જગ્યાએ દાટી દીધી હતી. બબને આ એકરાર કર્યો ત્યારે મધરાત થઈ ગઈ હતી.

પરંતુ અત્યારે જ મૃતદેહને કબજે કરવો જરૂરી છે એમ વિચારી રાજેન્દ્રભાઈ તેમના વરિષ્ઠ અધિકારીઓને વાયરલેસ પર જાણ કર્યા પછી બબન અને મંછા તેમ જ તેમની પોલીસ ટુકડીને લઈને નીકળી પડયા. થોડાં જ સમયમાં તેઓ ચંપાને દાટી હતી તે સ્થાન પર પહોંચી ગયા. પાંચ ફૂટ ઊંડે ખોદ્યા પછી મૃતદેહ મળી આવ્યો.

મૃતદેહ કોહવાઈ ગયો હતો. ઓળખાય તેવી પરિસ્થિતિમાં હતો નહીં. પરંતુ કપડા, વાળ જેવી નિશાનીઓ પરથી મંછાએ મૃતદેહ ઓળખી કાઢ્યો. તરત જ પોલીસે પંચનામું કર્યું અને મૃતદેહને તાબામાં લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધો. આ કાર્ય પૂરું થયું ત્યારે સવાર પડી ગઈ હતી.

પાછા ફર્યા પછી તરત જ છગનને ઘરે છાપો મારી તેની પણ અટક કરવામાં આવી. બબન અને છગન પર ખૂનના આરોપસર કેસ નોંધવામાં આવ્યો. પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી એક વધુ ચોંકાવનારી વાત બહાર આવી. અપરિણિત ચંપાના ઉદરમાં ચાર મહિનાનો ગર્ભ હતો. અહેવાલમાં એ પણ જાણવા મળ્યું કે મૃત્યુ પૂર્વે પહેલા તેને સાઈનાઈડની ગોળી આપવામાં આવી હતી. ત્યાર પછી બેભાનાવસ્થામાં તેને ગળુ ટૂંપી મારી નાખવામાં આવી હતી. તપાસ દરમિયાન નીચે રજૂ કરેલી હકીકત જાણવા મળી. મંછાનો પતિ રવલો જાતે કાછિયો હતો.

તેની શાકની નાનકડી દુકાન હતી. ચંપા તેની એકમાત્ર પુત્રી હતી. લગ્નજીવનના વીસ વર્ષો દરમિયાન મંછાએ માત્ર એક જ પુત્રીને જન્મ આપ્યો હતો. રવલાને પુત્રની ઈચ્છા હતી પરંતુ મંછા તેને પુત્ર આપી શકી નહીં. છેવટે કંટાળીને મંછાએ તેના પતિને બીજા લગ્ન કરવાની મંજુરી આપી. અને રવલાએ બે લગ્ન કર્યા.

પરંતુ તેની બંને નવી પત્નીઓ પણ રવલાને પુત્ર આપી શકી નહીં. એટલું જ નહીં પણ તેની ત્રીજી પત્ની જીવતી સળગી મૂઈ આ કારણે રવલાને બે વર્ષની સજા થઈ. રવલાની ગેરહાજરી દરમિયાન મંછા અને વીસ વર્ષની ચંપાએ શાકની દુકાન સંભાળી લીધી. મંછાને કશે જવાનું થતું તો ચંપા દુકાનમાં બેસતી.

ચંપાના યૌવન પર વસંત બેઠી હતી. તેની સુડોળ કાયા પર ભલભલા મોહી ઉઠતા. ચંપા શ્યામળી પણ કામણગારી હતી. ચંપા ચંચળ મિજાજની હતી. જિંદગીમાં તેને એશોઆરામની ઈચ્છા હતી. તે મન મૂકીને જિંદગી માણવા ઈચ્છતી હતી. તેના પિતાની આસપાસ કેટલીક શાકની દુકાનો હતી.

આ દુકાનો યુવાનો ચલાવતા હતા. પિતાના જેલવાસ દરમિયાન તેને છૂટોદોર મળી ગયો હતો. હવે તેના પર રોકટોક રાખનાર કોઈ હતું નહીં. આ યુવાનો ઉપરાંત બીજા કેટલાક યુવાનોપણ તેની આસપાસ પતંગિયાની જેમ ભમતા હતા. આ કારણે ચંપા પોતાની જાતને ‘કંઈક’ સમજવા લાગી. તે તેના ચાહકોને લલચાવવા જાતજાતના લટકા-મટકા કરતી.

દિવસેને દિવસે તે સ્વચ્છંદી બનતી ગઈ. તેના વિસ્તારમાં રહેતા ચારેક યુવકો સાથે તેણે શરીર સુખ પણ માણ્યું. આ કારણે તેની વાસના વધુ પ્રજવલિત થઈ ગઈ. એક પુરુષથી તેને સંતોષ થતો નહીં. સાથેસાથે તેના હલકા ચારિત્રને કારણે કોઈ પણ યુવક તેની સાથે પરણવા તૈયાર થતો નહીં. તેમને તો બસ ચંપાનું શરીર ચૂંથવું હતું. મંછા ચંપાને કાબુમાં રાખવા નિષ્ફળ ગઈ.

ત્યાર પછી ચંપાના જીવનમાં બબન અને છગનનો પ્રવેશ થયો. તેને નોકરી અપાવવાને બહાને તેમણે ચંપા સાથેનો સંબંધ વધાર્યો. તેઓ તેની જરૂરિયાતોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા તેમ જ વારતહેવારે તેને ભેટસોગાદો આપતા હતા. આથી ચંપા આ બંને તરફ વધુ આકર્ષાઈ. મંછાની ગેરહાજરીમાં ચંપા આ બંને સાથે બહારગામ જતી અને હોટલના એક રૂમમાં રહી આ ત્રણે ભરપૂર જાતીય સુખ માણતા. વાસનાની ગુલામ બની ગયેલી ચંપાને પુરુષ વગર ચાલતું નહીં. આમાંને આમાં ચંપા ગર્ભવતી બની.

આ વાત મંછાથી છૂપી રહી શકી નહીં. કેટલાક પડોશીઓને પણ ચંપાની આ સ્થિતિની ખબર પડી ગઈ. ચંપાના કરતૂતો જોતા તેના પેટમાં કોનું બાળક છે એ જાણવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ બબન અને છગન સાથેના સંબંધો શરૂ થયા પછી ચંપાએ અન્ય યુવકોને મળવાનું બંધ કરી દીધું હોવાથી આ બાળક બંનેમાંથી એકનું જ હશે એની મંછાને ખાતરી હતી.

આથી આ બંનેને મંછાએ બંનેમાંથી એકે ચંપા સાથે લગ્ન જરૂર કરવા પડશે એવું દબાણ કર્યું. શરૂઆતમાં આ બંનેએ જવાબદારીમાંથી છટકી જવાના પ્રયાસ કર્યા. ચંપા હલકા ચરિત્રની હોવાથી આ સંતાનના પિતા અન્ય કોઈ હોઈ શકે છે એવી તેમણે દલીલ પણ કરી. પરંતુ પોલીસને ફરિયાદ કરવાની ધમકી આપી તેણે આ બંનેને ચૂપ કરી દીધા.

હવે બબન અને છગન મુશ્કેલીમાં મૂકાઈ ગયા. તેઓ જાણવા હતા કે મંછાની ધમકીઓ પોકળ નહોતી. આથી તેઓ હવે આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ ખોળવા લાગ્યા. બંનેમાંથી કોઈ ચંપાને પોતાની પત્ની બનાવવા માંગતા નહોતા. આથી શ્રેષ્ઠ માર્ગ ચંપા નામના ખૂબસૂરત કાંટાને તેમના માર્ગમાંથી દૂર કરવાનો જ હતો.

છેવટે તેમણે એક પ્લાન બનાવ્યો. પરંતુ તે સમયે તેમને સપને પણ ખ્યાલ હતો નહીં કે આ પ્લાન તેમને માટે મોટી મુસીબત ઊભી કરશે. તેમને અપહરણ, બળાત્કાર અને હત્યાના આરોપસર જેલની હવા ખાવી પડશે. યોજના મુજબ નક્કી કરેલા દિવસે તેઓ ચંપાની દુકાનમાં આવ્યા. આ સમયે ચંપા તેની દુકાનમાં એકલી હતી. તેની મમ્મી હંમેશની જેમ તેને મૂકીને પિયર ગઈ હતી. તેની મમ્મી હંમેશની જેમ તેને પિયર ગઈ હતી.

બબન અને છગને ચંપાને તેમની સાથે સૂરત આવવાનું આમંત્રણ આપ્યું. ત્યાં શાંતિથી બેસીને તેઓ આ મુદ્દાનું સમાધાન લાવશે અને લગ્નની તારીખ નક્કી કરશે. એવી ચંપાને બાંયધરી આપવામાં આવી. લગ્નની વાત સાંભળી ચંપા ગેલમાં આવી ગઈ. તરત જ તે આ બંને સાથે સૂરત જવા તૈયાર થઈ ગઈ.

હજીરા પહોંચ્યા પછી તેઓ ભોજન લઈ એક થિયેટરમાં સિનેમા જોવા ગયા. સિનેમા જોઈ રાત્રે નવ વાગ્યે તેઓ એક પાર્કમાં ગયા. સામે આવેલા ટી સ્ટોલમાં બબલુ ચા લેવા ગયો. પોતાની ચા પી લીધા પછી બબને બે કપ ચા લીધી. રસ્તામાં એક ગોળી કાઢી તેણે એક કપમાં નાખી દીધી. પાર્કમાં પહોંચ્યા પછી તેણે એ કપ ચંપાને આપી દીધો. ચા પીધા પછી ચંપાને ચક્કર આવવા લાગ્યા.બબન મને બહુ ચક્કર આવે છે.

ચંપાએ કહ્યું.કદાચ તું થાકી ગઈ હશે. થોડી જ વારમાં આપણે હોટલમાં જઈશું ત્યાં તું આરામ કરજે પછી તને સારું થઈ જશે.બબને કહ્યું. ત્યાર પછી રિક્શા કરી તેઓ શહેરની બહાર ગયા. રિક્શામાંથી ઊતરી તેઓ ચાલવા લાગ્યા. ચંપાને ચક્કર આવવા લાગ્યા. આથી આ બંને તેનો હાથ પકડી ચાલવા લાગ્યા. આખો રસ્તો સુમસામ હતો.

તેઓ તેને એકદમ એકાંત સ્થળે લઈ ગયા. અને ત્યાં બંનેએ વારાફરતી તેના પર બળાત્કાર કર્યો. બેભાન ચંપાને તેના શરીરને ભૂખ્યાં વરૂઓ ચૂંથી રહ્યાં છે એ વાતનો જરા પણ ખ્યાલ આવ્યો નહીં. પોતાની વાસના શાંત કર્યા પછી તેમણે ચંપા માટે કબર ખોદવાની શરૂ કરી.

છગને ચંપાની સાડીમાંથી એક લાંબો ચીરો ફાડી ચંપાનું ગળું ટૂંપી નાખ્યું. ત્યાર પછી ખાડામાં ચંપાનો મૃતદેહ નાખી તેમણે તેની ઉપર માટી નાખી દીધી. થોડાં જ સમયમાં તેઓ શહેરમાં આવ્યા અને ત્યાંથી બસ પકડી ઘરે આવી ગયા.પરંતુ પાપ છાપરે ચઢી પોકારે છે. તેમ આ બંનેના પાપનો ઘડો છેવટે ફૂટી ગયો અને તેઓ અત્યારે જેલની હવા ખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *