અમારા લગ્નને હજી ૩ મહિના જ થયા છે, મારા પતિની ઇચ્છા મુજબ અમે દરરોજ સંબંધ બાંધીએ એ છીએ, પરંતુ મને….
સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષની છે, મારા લગ્ન થઇ ગયા છે અને હજી અમારા લગ્નને ૩ મહિના જ થયા છે. હું મારા પતિની ઇચ્છા મુજબ દરરોજ પ્રણય કરું છું, પરંતુ હું હજી આનંદ માણી શકતી નથી. મને ઘણા લોકો એવું કહે છે કે દરરોજ પ્રેમ કે સં@ભોગ કરવાથી દુખ થાય છે.મને સમજાતું નથી કે હવે મારે શું કરવું જોઈએ? હું મારા પતિને ના નથી કહી શકતી. હું એને દુખી કરવા માંગતી નથી. મને જણાવો કે શું દરરોજ પ્રેમ કરવાથી દુખ થાય છે?, મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવા વિંનતી.
જવાબ.તમારા લગ્ન થઇ ગયા છે, જેથી તમારી ઈચ્છા અનુસાર તમારે આનંદ લેવો જોઈએ. દરરોજ સં@ભોગ કરવાથી કોઈ નુકશાન કે દુખ થતું નથી, હકીકતમાં દરરોજ સં@ભોગ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે.તમને જે એવું કહે છે કે સં@ભોગ કરવાથી દુખ થાય તો તે બિલકુલ ખોટું છે.
જો બંને યુગલો પ્રેમ દર્શાવવા માટે તૈયાર હોય તો કોઈ સમસ્યા આવતી નથી. તમે પણ તમારા પતિને પૂરો સાથ આપશો એટલે આનંદ પણ જરૂર આવશે. એટલા માટે એ ખાસ ધ્યાનમાં રાખવું કે કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ પણ જરૂર કરવો, જેથી અનિચ્છનીય ગર્ભ ન રહી શકે.
સવાલ.મારી ઉંમર ૨૯ વર્ષની છે હું કુંવારી છું અને એક વર્ષથી રિલેશનશિપમાં જોડાયેલી છું, પરંતુ અમે હજી સુધી સબંધ બનાવ્યા નથી. મને બધા એવું કહે છે કે તે ખૂબ પીડાદાયક હોય છે પરંતુ શું મારી ઉંમરની છોકરી માટે તે સાચે પીડાદાયક હોઈ શકે છે?હું મારા જીવનસાથીને નિરાશ કે દુખી કરવા માંગતી નથી, પરંતુ મને ડર લાગે છે કે સબંધથી મને કોઈ નુકસાન થશે તો, મારે શું કરવું જોઈએ? મને મારી સમસ્યાનો ઉકેલ જણાવશો.
જવાબ.પ્રથમ વાર સબંધ બનાવવાથી થોડી પીડા જરૂર થાય છે.પરંતુ એ દરેક માટે દુઃખદાયક હોતું નથી. એક સારો લુબ્રિકન્ટ તમને આનંદનો અનુભવ કરાવશે. જો તમે પીડાને લઈને બેચેન કે નર્વસ રહેતા હોય તો તમે સબંધ બનાવતા પહેલાં ૧૫ મિનિટ માટે યોનિની આજુબાજુમાં તેમજ યોનિની લગભગ એક ઇંચ જેટલા અંદર ૨% સંવેદનાહારી લગાવી શકો છો. જેનાથી તમને વધારે દુખાવો કે પીડા થશે નહિ, તમને થોડી વાર લાગશે પરંતુ આ પીડા સહનશીલ હોય છે, એટલા માટે તમારા મનમાંથી ડર એકદમ દુર કરીને સંભોગનો આનંદ માણી શકો છો.
સવાલ:હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ:સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.
જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.
સવાલ:હું 35 વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.
જવાબ:તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે. શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે. તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.
સવાલ:હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.
જવાબ:અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.
સવાલ:હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સેક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારીરિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ:કપડા પહેરી સેક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.
સવાલ:હું 13 વર્ષની છું. મને પગના દુ:ખાવાની સમસ્યા છે. આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું. પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે. ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ:નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે. કેલ્શિયમ, વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે. સંતુલિત આહાર લો. આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો. આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો. ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.
સવાલ:હું 30 વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ:આ સમસ્યાને તબીબી ભાષામાં ‘પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ’ કહે છે. આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો. ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.
સવાલ,હું 25 વર્ષની અપરિણીત છોકરી છું.હું ચાર વર્ષ પહેલા રિલેશનશિપમાં હતી અને અમે બંને સેક્સ લાઈફ માણીએ છીએ.આ સંબંધ બે વર્ષ પહેલાં તૂટી ગયો હતો અને ત્યારથી હું એકલો છું.હવે મારો એક છોકરા સાથે સંબંધ છે અને તે કહે છે કે ઘૂંસપેંઠ પછી તેને કશું જ નથી લાગતું.એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.કે મારી યોની ઢીલી અને મોટી છે.
શું આ શક્ય છે કારણ કે મને ન તો કોઈ બાળક થયું છે કે ન ગર્ભપાત.શું હસ્તમૈથુન યોનિને ઢીલું કરે છે?વાજિન તેના ભૂતપૂર્વ સ્વરૂપમાં પાછા આવી શકે છે તે કરીને, એટલે કે, તે સજ્જડ થઈ શકે છે.હું આ વિશે ખૂબ જ ચિંતિત છું.આ જાતીય સંબંધ સ્થાપિત કરતી વખતે મારો આત્મવિશ્વાસ ગુમાવવાનું કારણ બને છે.હું એકલી છું અને મારુ આખું જીવન પસાર કર્યું છે.મને સલાહની જરૂર છે.
જવાબ, સેક્સ્યુઅલ હેલ્થ ફિકશન મેડિકલ સેક્સ ચિકિત્સક ડો.વિજયસરાથી રામાનાથન,મને એ જાણીને આનંદ થાય છે કે તમે આ વસ્તુને છુપાવવા માંગતા નથી અને કોઈ અનુભવી વ્યક્તિની વ્યાવસાયિક સલાહ લેશો નહીં.તમારા જીવનસાથી દ્વારા કરવામાં આવેલ પ્રશ્ન ન્યાયી નથી કે તમારી યોનિર્ગ (વાજિન) મોટી અને ઢીલી છે.તેમને કેવી રીતે ખબર પડી કે તે મોટું અને છૂટક છે? શક્ય છે કે તેમનું શિશ્ન કદમાં નાનું હોય અથવા તેઓ કંઈપણ અનુભવવા સક્ષમ ન હોય.
એવું પણ થઈ શકે છે કે સેક્સ દરમિયાન લુબ્રિકેશન સારી રીતે થાય છે અને તેઓ જડતાનો અનુભવ કરવામાં અસમર્થ હોય છે.તરત જ કોઈ પણ નિર્ણય પર પહોંચશો નહીં કારણ કે આ પહેલા પણ તમે સેક્સ લાઇફને સારી રીતે માણી હશે.કેટલીકવાર સંભોગ કર્યાના બે વર્ષ પછી, યોનિઓગ થોડો ઢીલો થઈ જાય છે.આ માટે, તમે કેગલની કસરતનો ઉપયોગ કરી શકો છો.આની મદદથી તમે થોડા યોગ અને ધ્યાન પણ કરી શકો છો.
ઘણા પ્રકારનાં ક્રિમ અને જેલ્સ પણ નેટ પર જાહેરાત કરે છે, પરંતુ હું તેની ભલામણ કરી શકતો નથી.જો તમને તેમના વર્તનથી લાભ થાય છે, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.તમારા જીવનસાથી સાથે આ વિશે ખુલ્લેઆમ વાત કરો.સેક્સ એ જીવનનો એક ભાગ છે પરંતુ સંભોગ એ થોડી ક્ષણોનો હોય છે.આ થોડી ક્ષણો તમારું આખું જીવન નક્કી કરી શકશે નહીં.
સવાલ: હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.
જવાબ: હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.
ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે. જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થામાં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં. અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે.બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી. એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે.
હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ (વ્રજોલી, અશ્વિની મુદાષી) અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે.અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ)થી સંતોષ આપવો.