એક બે નહીં 10 વાર બાંધ્યા શારી-રિક સં-બંધ અને ત્યારબાદ જે થયું તે જાણી….
આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.
આજકાલના દિવસો સોશિયલ મીડિયાનો સમય છે જ્યાં ઘણા લોકોનો પ્રેમ શરૂ થયો છે અને તે સફળ પણ થયા છે.પરંતુ,બીજી બાજુ,ઘણા લોકો સાથે ધોખો પણ કરવામાં આવ્યો છે.આવી જ કેટલીક આશ્ચર્યજનક ઘટના લંડનમાં જોવા મળી હતી જ્યાં એક છોકરીએ બીજી છોકરી સાથે છોકરો બનીને શારીરિક સંબંધ બાંધ્યા.પરંતુ તે ઘણી વખત સંભોગ કર્યા બાદ બહાર આવ્યું છે.
જ્યારે છોકરીને ખબર પડે છે કે તે તેની સાથે સંબંધ બાંધે છે,ત્યારે તે છોકરો નહીં પરંતુ એક છોકરી છે.બાદમાં તેણે પોલીસમાં કેસ દાખલ કર્યો હતો.કોર્ટે આરોપી યુવતીને આઠ વર્ષની સજા સંભળાવી છે. મળતી માહિતી મુજબ ન્યુલેન્ડ નામની 25 વર્ષીય યુવતીએ ફેસબુક પર છોકરાના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.થોડા દિવસોમાં ન્યુલેન્ડની ફેસબુક એકાઉન્ટ પર એક યુવતી સાથે મિત્રતા થઈ.ન્યુલેન્ડ તેની સાથે ફેસબુક પર માત્ર છોકરાની જ વાતો કરતી.
જ્યારે બંને વચ્ચે ગાઢ સંબંધ હતા,ત્યારે તેઓએ સંબંધ બનાવવાની તૈયારી પણ કરી હતી. ન્યુલેન્ડે આ છોકરી સાથે લગભગ દસ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.યુવતીનું કહેવું છે કે જ્યારે પણ ન્યુલેન્ડ તેની સાથે મળતી ત્યારે તે છોકરાની જેમ મળતો.સંબંધ બનાવતી વખતે તે સંભોગ રમકડાંનો ઉપયોગ કરતી હતી.જ્યારે મહિલાને ન્યુલેન્ડ વિશેની સત્ય ખબર પડી ત્યારે તે ખૂબ જ નર્વસ થઈ ગઈ.સ્થાનિક કેસ દ્વારા ન્યુલેન્ડને આઠ વર્ષની સજા સંભળાવી હતી,આ સમગ્ર કેસનો ચુકાદો આપ્યો છે.
આવોજ એક બીજો કિસ્સો સુરત શહેરમાં ફરી બની દુષ્કર્મની ઘટના બની છે. જ્યાં પરિણીત મહિલાને વ્યાજખોરો એ આપેલા રૂપિયાના બદલામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને વ્યાજના રૂપિયા માટે બોલાવી તેને ઘેની પ્રદાર્થ પીવડાવી હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું. અમરોલી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.અમરોલી વિસ્તારમાં આવેલા મોટા વરાછામાં રહેતી 30 વર્ષીય મહિલાનો તેની બહેનના ઘરે આવતા જતા રાજેશ નામનો વ્યક્તિ પરિચય થયો હતો.
મિત્રો મહિલા સાથે રાજેશે ધીમે ધીમે મિત્રતા કેળવી હતી અને મહિલાને બ્યુટી પાર્લર ખોલાવનું હોઈ તેને રૂપિયાની જરૂર હોઈ રાજેશે તેને વ્યાજે રૂપિયા આપી મદદ કરી હતી. પણ રાજેશની દાનત આ પરિણીત મહિલા પર ખરાબ હોઈ તેણે તેની મજબૂરી જોઈ તેને રૂપિયા આપ્યા હતા. રાજેશને મહિલા સમયસર વ્યાજ ચૂકવતી રહેતી હતી પરંતુ એક દિવસ તેને રાજેશ વ્યાજની વાત કરવી હોઈ કતારગામ વિસ્તારમાં બોલાવી હતી અને ત્યાં કારમાં બેસાડી હતી ત્યાં તેને કોલ્ડડ્રિન્કસ પીવા આપ્યુ હતું અને તેમાં ઘેની પ્રદાર્થ પીવડાવ્યું હતું.
ત્યારબાદ એવી માહિતી સામે આવી છે જેમાં બાદમાં મહિલાને વરાછાની એક હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ આચાર્યું હતું. ત્યાર બાદ તેણે તેને ધમકી આપી કે જો તે આ અંગે કોઈને કહેશે તો તે વાત તેના પતિને કહી દેશે અને તેને બદનામ કરી નાખશે. એટલું જ નહીં તેના પિતાને જાનથી મારી નાખશે તેની દીકરીને પણ ઊંચકી જશે, મહિલાએ ગભરાઈ અને ઈજ્જત જવાની બીક અને ધમકીથી કોઈ ને કઈ પણ કીધું નહીં.
બસ આ જ ધમકી અને મહિલાએ કોઈ ને વાત નહીં કેહતા આરોપીની હિંમત વધી ગઈ અને તે એ જ વાતની વારંવાર ધમકી આપી તેને અલગ અલગ જગ્યાએ ધમકી આપી તેની પર દુષ્કર્મ આચારતો રહ્યો. આટલેથી અટકાતા નહી તે નરાધમ મહિલાના પાર્લર પર જઈ ત્યાં હંગામો કરતો ત્યાં તેના પાર્લર બહાર બેસી તેને હેરાન પરેશાન કરતો હતો. એક વર્ષ સુધી હેરાન પરેશાન કરતા આખરે મહિલાએ પોલીસનો સહારો લીધો અને જ્યાં અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યા અમરોલી પોલીસે ફરિયાદ નોંધી ફરાર આરોપીની શોધ કરી છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો સુરતનો હોવાનું પ્રકાશ વામાં આવ્યું છે જેમાં સુરતના ડિંડોલીમાં પરીણિત યુવતીને બેહોશ કરીને તેની સાથે યુવકે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે.
યુવકે પરિણીતા પાસેથી અલગ અલગ બહાને રૂપિયા લીધા હતા. આ રૂપિયા આપવાના બહાને ડીંડોલી વિસ્તારમાં મિત્રના ઘરે બોલાવી કોલ્ડ ડ્રિંકમાં કેફી પદાર્થ નાંખી બેહોશ કરી નાંખી હતી. એ પછી તેણે શારીરીક સંબંધો બાંધીને બળાત્કાર કર્યો હતો. મળતી માહિતી મુજબ આ નરાધમ યુવકે તેનો વીડિયો બનાવીને તેણે પરીણિતાને બ્લેકમેઈલ કરીને વારંવાર બલાત્કાર ગુજાર્યો હતો. ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
સુરતના કતારગામની 27 વર્ષિય પરિણીતા અને તેનો પતિ ડભોલીમાં ડેરીની એજન્સી ચલાવે છે. પરિણીતા ડેરીના કામ માટે મહિધરપુરા ડેરી પર જતી ત્યારે દૂધના ટેમ્પો ડ્રાયવર તેજસ દિપક પાટીલ સાથે મિત્રતા થઈ હતી. તેજસે યુવતી પાસેથી ઉછીના 15 હજાર અને મોબાઇલ ખરીદવા 40 હજાર લીધા હતા.
ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના 2 લાખ સહિત તેજસે કુલ રૂપિયા 10.50 લાખ લીધા હતા.અંતે જાણવા મળ્યું તે મુજબ તમને જણાવી દઈએ કે પરિણીતાએ રૂપિયા પરત માંગતા તેજસે તેને ડિંડોલી મિત્રના ઘરે બોલાવી હતી. તેજસે ઘેનવાળું કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો.
અઠવાડિયા પછી પરિણીતાએ ફરીથી રૂપિયા માંગતા તેજસે તેના નગ્ન ફોટો-વીડિયો પરિણીતાના પતિને બતાવી દેવાની ધમકી આપીને તેની સાથે ડિંડોલીમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. આખરે કંટાળેલી પરિણીતાએ તેજસ સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.