શું દેશી વાયગ્રા લેવાથી શરીર પર તેની આડઅસર તો નહિ થાય ને….
સવાલ.હું 27 વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને 8 મહિના થયા,પણ મારે અને મારા પતિ વચ્ચે આજ સુધી સમા-ગમનો આનંદ પ્રાપ્ત નથી થયો,પણ મારા પતિને હસ્ત-મૈથુનમાં વધુ આનંદ આવે છે,તો મારે શું કરવું જોઈએ એ તમે મને જણાવો.
જવાબ.આ પ્રોબ્લેમનો એક ઉપાય થઇ શકે કે તમે તમારા પતિને આ વિશે જણાવો અને જરૂર પડે તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો,કદાચ ઘણીવાર એવું પણ બનતું હોઈ છે કે માનસિક પ્રેસર આવી બાબતોમાં બનતું હોઈ તો ઘણા લોકો ના કહી શકે પણ ડોક્ટરને કહી શકો છે. માટે તમે ડોક્ટરની સલાહ લેજો.
સવાલ.હું 34 વર્ષની છે. મારી સમસ્યા છે કે થોડા સમયથી મારી કામેચ્છા એકદમ ઓછી થઇ ગઇ છે. મારા પાંચ વર્ષ પહેલાં લગ્ન થયાં છે. લગ્ન પછી પણ મારી વાઇફ સાથે સે-ક્સલાઇફ સારી હતી, પણ પછી મોનોટોની આવવા લાગી.તેને પિયરિયાંઓનું બહુ ઘેલું હતું એટલે અમારી વચ્ચે અવારનવાર ઝઘડાનું પ્રમાણ પણ વધવા લાગ્યું.
જોકે શરૂઆતમાં આ બધી બાબતોની સે-ક્સલાઇફ પર ખાસ અસર નહોતી થતી, પણ હવે લગ્નને પાંચ વરસ થઈ ગયાં છે ત્યારે હવે મને કામેચ્છા થતી જ નથી. સે@ક્સ કરવાનું મન નથી એમ કહું તો પત્નીને લાગે છે કે મને તેનામાં રસ નથી. હવે કામેચ્છા વધારવા કરવું શું?.
જવાબ.બે પાર્ટનર્સ વચ્ચે જ્યારે-જ્યારે પણ તણાવ, ગેરસમજ અને વિવાદો વધે છે ત્યારે સે-ક્સની ઇચ્છા અને પરફોર્મન્સ બંને પર એની માઠી અસર થઈ શકે છે. સંબંધોમાં પ્રેમ, સમજણ અને હૂંફાળો સંબંધ ન હોય તો સે-ક્સની ઇચ્છા પણ મરી પરવારે છે.
તમારા પત્ની સાથેના સંબંધોમાં જે કોઈ પણ મતભેદો છે એને દબાવી દેવાને બદલે પત્ની સાથે બેસીને વાતચીત કરો. મતભેદો જ્યારે મનભેદ બની જાય છે ત્યારે સંબંધો વચ્ચે ખાઈ વધે છે.
જો કોઈક કારણસર તમે એમ ન કરી શકતા હો તો મારી સલાહ એ છે કે તમારે કોઈ મેરેજ કાઉન્સેલરની મદદ લેવી જોઈએ. તે તમને અંગત સંબંધોમાં પ્રેમની ઓટ કેમ આવી રહી છે એ સમજવામાં અને ઓછી કરવામાં મદદરૂપ થશે.
સવાલ.મારી ઉંમર 60 વર્ષ છે. હું ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો દર્દી છું. આ કારણે મારી બંને કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. મેં 20 વખત ડાયાલિસિસ કરાવ્યું છે. પણ હવે મારી તબિયત ઘણી સારી છે.
છેલ્લા બે વર્ષથી ડાયાલિસિસ સંપૂર્ણપણે બંધ છે, પરંતુ મારે ડાયાબિટીસને કારણે કિડનીની દવા, બ્લડ પ્રેશરની ગોળીઓ અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે.
અગાઉ મારા લિં-ગમાં ઉત્તેજના ન હતી, પરંતુ હવે તે થઈ રહ્યું છે. મારે પણ સે-ક્સ જોઈએ છે. હું પહેલેથી જ ઘણી દવાઓ લઈ રહ્યો છું. તો શું હું દેશી વાયગ્રા લઈ શકું? શું તે મારા શરીર પર કોઈ નકારાત્મક અસર કરશે?
જવાબ.એ સાચું છે કે સે-ક્સ જીવનમાં અલૌકિક આનંદ આપે છે. સે-ક્સનું ખૂબ મહત્વનું સ્થાન છે, પરંતુ તે ગમે તેટલું મહત્વનું હોય, તે જીવન કરતાં મોટું અને મહત્વપૂર્ણ હોઈ શકે નહીં. એક સમયે તમારી બંને કિડની ફેલ થઈ ગઈ હતી, તમે ડાયાલિસિસ પર હતા. હૃદયની દવાઓ લો અને ઈન્સ્યુલિનના ઈન્જેક્શન પણ લો.
મારા મતે, આટલી બધી દવાઓ લીધા પછી અને આટલી નાજુક તબિયત હોવા છતાં, તમારે કોઈપણ પ્રકારની વાયગ્રા ન લેવી જોઈએ, પછી ભલે તે દેશી હોય કે વિદેશી. મેં ભૂતકાળમાં ઘણી વખત હાઇલાઇટ કર્યું છે કે આ દવાઓ શરીર પર નકારાત્મક અસર કરે છે.
આવી દવાઓના ઉપયોગને કારણે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ઘણા લોકોના મોત થયા છે. મારી આ દવાઓ સાથે કોઈ અંગત દુશ્મનાવટ નથી. જ્યારે આ દવાઓ ભારતીય બજારમાં આવવાની હતી.
ત્યારે દેશભરમાંથી છ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી હતી. હું પણ એ ટીમનો સભ્ય હતો. શરૂઆતના વર્ષોમાં, આ દવાઓએ સારા પરિણામ આપ્યા, પરંતુ સમય જતાં તેના ખરાબ પરિણામો પણ જોવા મળ્યા.
તાજેતરના પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે જો કોઈ યુવાન આ દવાઓ લે છે, તો તે તેની પિતા બનવાની ક્ષમતાને સીધી અસર કરે છે. આ સંદર્ભમાં ઇન્ટરનેટ પર ઘણા લેખો ઉપલબ્ધ છે જે તમારી શંકાઓને દૂર કરી શકે છે. એકંદરે સત્ય એ છે કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.
પછી ભલે તમારી ઉંમર ગમે તે હોય. યુવાનથી લઈને વૃદ્ધ પુરુષો સુધી, આ દવાઓ નકારાત્મક અસર કરે છે. જો કે, આનો અર્થ એ નથી કે તમારે તમારા જીવનમાં જાતીય આનંદની આશા છોડી દેવી જોઈએ.
કેટલીકવાર ઉંમરની સાથે પુરુષોના હોર્મોન્સમાં ઘટાડો થાય છે, જેના કારણે નપુંસકતા આવી શકે છે. જો તમારા પ્રોસ્ટેટનું સ્તર સામાન્ય મર્યાદામાં છે, તો તમે તેને દવા, ઇન્જેક્શન, સ્પ્રે દ્વારા વધારી શકો છો.
તે તમને ફરીથી યુવાન અનુભવવામાં મદદરૂપ થશે. આ સિવાય તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જાતીય શક્તિને કુદરતી રીતે પાછી મેળવવાનો પ્રયાસ કરો. કૃત્રિમ દવાઓ પર નિર્ભરતા જોખમી બની શકે છે.
સવાલ.હું નિયમિત રીતે ઘણા સમયથી એક્સરસાઇઝ કરી રહી છું પણ આમ છતાં મારું વજન ઘટી નથી રહ્યું. આવું કેમ થઇ રહ્યું હશે?.
જવાબ.ઘણી વાર કસરત કરવા છતાં વજન ઘટતું નથી, પણ ઘણા લોકોને એ ખબર નથી હોતી વજન ઘટાડવા માટે કસરત કરવી જ પૂરતું નથી. તમારી ખાણી-પીણી અને જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. યોગ્ય કસરત પસંદ કરી અને સવારના સમયે કસરત કરો.
જો શરીરનાં બંધારણમાં પરિવર્તન લાવવું હોય તો ટ્રેનિંગ સતત ઇન્ટેન્સ અને વિવિધતાવાળી હોવી જોઇએ.જો તમે રોજ એક જ પ્રકારની એક્સરસાઇઝ કરશો તો તમારા શરીરને એની આદત પડી જશે.
તમારે તમારા શરીરને સતત નવા નવા પડકાર આપવા પડશે જેથી એને તમે જે એક્સરસાઇઝ કરી રહ્યા છો એની આદત ન પડી જાય. કસરત કરવા સાથે રોજની આઠ કલાકની પૂરતી ઊંઘ લો.
તે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવાનું રાખો અને ખાવા-પીવામાં પણ ફેરફાર કરો.ભોજનનો સમય નિશ્ચિત રાખવા સાથે પૂરતો નાસ્તો કરો. જંક ફૂડથી દૂર રહો અને આહારમાં પોષકતત્ત્વોથી સભર હોલ ફૂડ જ લો. હંમેશાં તાજો આહાર જ લો.
પેકેજ્ડ જંક ફૂડ લાંબો સમય ટકે એ માટે એમાં એવા ઘટકો ઉમેરેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે ઝડપથી ભોજન કરતા હો તો શરીરનો સંકેત મળતાં પહેલાં તો તમે વધારે કેલેરી લઇ ચૂક્યાં હો છો.
આથી ઝડપથી ન ખાઓ કેમ કે ઝડપથી ખાનારા લોકોમાં સ્થૂળતાની શક્યતા વધારે રહે છે. ભોજન ધીમેથી અને બરાબર ચાવીને ખાઓ. આનાથી શરીરમાં વજન ઘટાડનારા હોર્મોન્સનો સ્રાવ વધે છે અને તેથી વજન ઘટે છે.
સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે અને મારા લગ્ન થાયે હજુ 6 મહિના જ થયા છે,ત્યારે હું મારી પત્ની જોડ સમા-ગમ માણતો હોઈ ત્યારે મારુ વીર્ય બોવ જલ્દી નીકળી જાય છે અને બીજીવાર સમા-ગમની મને ઈચ્છા નથી થતી,હું શું કરું
એક યુવાન
જવાબ.તમારા લગ્ન થયા એ માટે તમને અભિનંદન,બીજું તમે કહો છો કે તમને ઉત્થાન વધુ સમય નહિ રહેતું, આ માટે હું તમને કહું કે બજારમાં સારી મેડિસિન અને સારા એવા પ્રોડક્ટ આવ્યા છે, તો તમે તમારા ડોક્ટરને મળીને પ્રોડક્ટ લઇ શકો છો.