મારી ઉંમર 65 વર્ષની છે આ ઉંમરે પણ લાબું સમાગમ થાય એવો કોઈ ઉપાય બતાવો….
પ્રશ્ન.મારી ઉંમર ૬૧ વર્ષ છે. ત્રણેક વર્ષ પહેલાં મને છાતીમાં હળવો દુખાવો થયેલો અને એ પછી ઍન્જિયોપ્લાસ્ટી કરાવેલી. એ પછી હું દેશી વાયેગ્રા લઈને સંબંધ રાખતો હતો.જોકે હમણાં ૬ મહિના પહેલાં બાયપાસ સર્જરી કરાવી છે. અત્યાર સુધી અમે સારી રીતે સેક્સ માણી શકતાં હતાં, પણ બાયપાસ પછીથી મને કડકપણું ઓછું લાગે છે.
મને અને મારી વાઇફને સેક્સ માણવાની ઇચ્છા થાય છે, પરંતુ ઓછા ઉત્થાનને કારણે એટલો આનંદ નથી મળતો તો આ માટે હવે ફરી દેશી વાયેગ્રા લઈ શકાય ખરી? પહેલાં હું ક્યારેક લેતો હતો, પણ હવે સર્જરી પછી થોડું સંભાળીને આગળ વધવું ઠીક કહેવાય.કેટલા ગ્રામની વાયેગ્રા લઈ શકાય? સમાગમ લાંબો સમય ચાલે એ માટે પણ કોઈ ગોળી જણાવશો.
જવાબ : સામાન્ય રીતે જો આરામ અવસ્થામાં અને કસરત પછી બન્ને અવસ્થામાં તમારો કાર્ડિયોગ્રામ નૉર્મલ આવે તો તમે વાયેગ્રા લઈને સમાગમમાં રાચી શકો. જ્યાં કાર્ડિયોગ્રામની સર્વિસ ઉપલબ્ધ નથી હોતી ત્યાં એમ માનવામાં આવે છે કે જો એક વ્યક્તિ અડધો કલાક સુધી રિઝનેબલ સ્પીડથી રોકાયા વગર ચાલી શકતી હોય તો અને અજુગતું બ્લડપ્રેશર વધ-ઘટ ન થતું હોય અથવા છાતીમાં કોઈ પણ પ્રકારનો દુખાવો ન થતો હોય તો એ વ્યક્તિ સમાગમમાં ચોક્કસ રાચી શકે. આ જનરલ ગાઇડલાઇન છે,
પરંતુ તમારે વાયેગ્રા લઈ શકાય કે કેમ એનો સચોટ જવાબ તમારું રેગ્યુલર ચેક કરનારા કાર્ડિયોલૉજિસ્ટને પૂછીને જાણવો જોઈએ.દેશી વાયેગ્રા ભૂખ્યા પેટે સમાગમના એક કલાક પહેલાં લેવી જાઈએ. એનાથી તમારી ૫૦ ટકા ઉત્તેજના ૯૦થી ૯૫ ટકા સુધી સહેલાઈથી પહોંચી શકે. આ ગોળી ૨૪ કલાકમાં એક જ વાર લઈ શકાય. બીજું કે જો બ્લડપ્રેશર માટે કોઈ નાઇટ્રેટયુક્ત ગોળીનું સેવન કરતા હો તો દેશી વાયેગ્રા તમારાથી ન લઈ શકાય.
તમારા ડૉક્ટર એ ચેક કરીને કહી શકશે. સમાગમના ચારથી પાંચ કલાક પહેલાં ડૅપોક્સિટિનની ૩૦ મિલીગ્રામની ગોળી લેવામાં આવે તો શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે. આ ગોળીઓ હંમેશાં તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ હેઠળ પ્રિસ્ક્રિપ્શન સાથે જ લેવી જાઈએ.
પ્રશ્ન.મારી ઉંમર 61 વર્ષ છે અને કોઈ મોટી બીમારી કે હેલ્થ પ્રોબ્લેમ વિના હું સારી હેલ્થ એન્જોય કરી રહ્યો છું.જોકે, એક અઠવાડિયાથી હું પ્રોપર ઇરેક્શન મેળવી શકતો નથી. હું માસ્ટરબેટ કરી શકું છું અને ઇજેક્યુલેટ કરું છું, પરંતુ ઇરેક્શન પૂરતું સોલિડ નથી. મારે શું કરવું જોઈએ? શું ઉંમરના લીધે આમ થાય છે
જવાબ: જો તમને આ પ્રોબ્લેમ રહે તો પછી ડાયાબિટીસ અને બીજા હેલ્થ પ્રોબ્લેમ્સ છે કે નહિ એ ફરી ચેક કરાવો. એના પછી કોઈ સેક્સપર્ટને મળો. દરરોજ રાત્રે આઠ વાગ્યે બે ટેનટેક્સ રોયલ કેપ્સ્યુલ્સ લેતા રહો.
પ્રશ્ન.મારો દીકરો ટીનેજર છે.મને જસ્ટ ખબર પડી કે, તે 14 વર્ષનો હતો ત્યારથી તેણે માસ્ટરબેટ કરવાનું શરૂ કર્યું છે. શું માસ્ટરબેટિંગ માટે આ ઘણું વહેલું કહી શકાય? જ્યાં સુધી મને ખ્યાલ આવ્યો છે ત્યાં સુધી તેને એનું અબ્સેશન છે. શું આ નોર્મલ છે?
જવાબ: શું તમે આ ઉંમરમાં હતા ત્યારે પોતાની જાતને આ સવાલો કર્યા હતા? ‘ઇટ્સ નોર્મલ’ નામની બુક વાચો. એનાથી કદાચ સેક્સ્યુઅલ મામલે ચિંતાની વાત છે તો તમારા દીકરા સાથે વધુ સારું કમ્ફર્ટ લેવલ એસ્ટાબ્લિશ કરવામાં તમને મદદ મળશે
પ્રશ્ન.હું છેલ્લાં 18 વર્ષથી મેરિડ છું. મારી વાઇફ સાથે મારી સ્ટેડી સેક્સ લાઇફ છે. અમે હંમેશા કોન્ડોમ્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ મેં ક્યારેય મારી ફોર્સ્કિનને પાછળ ખેંચી નથી. હું જાણવા માગું છું કે, એ કેવી રીતે કરી શકાય જવાબ: તમારા સવાલના જવાબમાં ખૂબ ખુલાસો કરવો પડે. શા માટે આટલાં વર્ષો પછી તમને ફોર્સ્કિનને પાછળ ખેંચવાની ઇચ્છા થઈ? તમને કદાચ પાછળ ખેંચવામાં ખૂબ મુશ્કેલી થશે અને એમાં ખૂબ દુખાવો થશે. તમારે કદાચ સર્જન પાસે જવાની અને સિમ્પલ પ્રોસીજર કરાવવાની જરૂર પડે
પ્રશ્ન.હું ૧૯ વર્ષની છું.હમણાં થોડા સમય પહેલા જ એટલે કે ૨ મહિના પહેલાં જ અમારાં લગ્ન થયાં છે. મારા પતિનું કહેવું છે કે, મારી યોનિમાં કસાવની ખામી છે. આમ હોવાથી એમને સંભોગ કરતી વખતે આનંદ આવતો નથી. તો મને કોઈ એવો કોઈ ઘરગથ્થુ ઉપાય જણાવો, જેથી હું આ સમસ્યા દુર કરી શકું. અને મારા પતિને ખુશ કરી શકું.
ઉકેલ : તમારી સમસ્યામાં એ તરફ ઇશારો થઇ રહ્યો છે કે, તમે તમારા શ્રોણિપ્રદેશમાં ટિશૂઓમાં નવી ચુસ્તી અને કસાવ લાવવા માંગો છો.યોનિના ટિશૂઓને મજબૂત બનાવવાથી તમારી યોનિની ઢીલાશ છે એ દૂર થઈ જશે અને જાતીય સંભોગ કરતી વખતે ચરમ સુખની અનુભૂતિ થઇ શકશે.
આ સમસ્યા માટે એક માત્ર સરળ એવો એક ઘરેલું ઉચાર છે કે, તમારે વ્યાયામ અને યોગ કરવા પડશે, એમ કરવાથી પ્યૂબોકાકસીજિયસ ટિશૂઓ ધીરે ધીરે મજબૂત થવા લાગશે.હવે તમને એ પ્રશ્ન થશે કે, આ વ્યાયામ ક્યાં સ્થાને અને ક્યાં સમયે અને કઈ મુદ્રામાં કરવી? એનો જવાબ છે કે, વ્યાયામ તમે ગમેં તે સમયે, ગમે સ્થળે, અને જુદી જુદી મુદ્રાઓ દ્વારા કરી શકો છો.
તેમાં ફક્ત, એટલું જ કરવાનું છે કે, મૂત્ર પ્રવાહ રોકવા માટેના ટિશૂઓને અંદરની તરફ એવી રીતે ખેંચો કે જેવી રીતે તમે મૂત્રના આવેગને રોકતા હોવ છો. ૩ સેકન્ડ સુધી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને એવી રીતે અંદર જ ખેંચી રાખો.ત્યારબાદ થોડા સમય માટે ૩ સેકન્ડ સુધી શરીરને ઢીલું છોડી દો. હવે ફરીથી પ્યૂબોકાકસીજિયસ ટિશૂને ૩ સેકન્ડ સુધી અંદર ખેંચો, ત્યારબાદ ફરી ૩ સેકન્ડ માટે ફરીથી શરીર ઢીલુ છોડી દો.
આવું એ ૧૦-૧૦ વાર સવાર-સાંજ કરો અને દિવસે ને દિવસે આ પ્રક્રિયા વધારતાં જાવ અને ૨૫-૨૫ વખત સવાર અને સાંજ આવા વ્યાયામ કરો. આ ટેવ પડી જાય પછી આ વ્યાયામ કરવાની ઝડપ વધારતા જાઓ.આ વ્યાયામથી ફક્ત ૧૦-૧૨ જ અઠવાડિયામાં તમે તમારા શરીરની અંદર થતા મોટાં પરિવર્તનનો અનુભવ કરવા લાગશો. આમ કરતાં રહેવાથી તમારા શ્રોણિકગુહાનાં અંગોને યોગ્ય આધાર મળતો રહેશે.મહિલાનો
પ્રશ્ન : હું ૨૨ વર્ષની કોલેજની વિદ્યાર્થિની છું અને મારા ગાલ પર એક કાળો ડાઘ છે, જે ચહેરાને સાફ કરતી વખતે પડયો હતો. કોઈ એવો સરળ ઉપાય બતાવો, જેનાથી આ ડાઘ દૂર થઈ જાય. અને ચહેરો એકદમ સુંદર દેખાય.
ઉકેલ : ચહેરો વધુ પડતો ઘસવાના કારણે જે ભાગ પર સોજો આવી જાય અને ઊપસી ગયો છે, તેનાથી થયેલા હાયપરપિગમેન્ટેશનને કારણે ડાઘ પડયો છે, તે ડાઘ સમય જતાં જ આપોઆપ નીકળી જશે. જો તમે ઇચ્છો તો હાઈડ્રોક્વીનોન યુક્ત હોય તેવી કોઈ ક્રીમ પણ લગાવી શકો છો. બપોરના તડકાથી ચહેરાને દૂર રાખવો.