website

websiet

ajab gajab

હું મારી પત્ની જોડે લાંબા સમય સુધી કેમનો મજા માણી શકું મને ઉપાય જણાવો

પ્રશ્ન. મારી પાર્ટનર સંબંધ બાંધતી વખતે ખૂબ જ ઉદાસ ફીલ કરે છે મારે શું કરવું જોઈએ?

જવાબ : તમારી પાર્ટનર સંબંધ બાંધતી વખતે ખૂબ જ ઉદાસ કરે છે તેની માટે તમારે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તો તમારે નક્કી કરવું પડશે કે શું હકીકતમાં તમારી જે પાટણ છે તેને બધું કરવાનું મન થાય છે કે નહીં અથવા તો તેને શારીરિક સંબંધ બાંધવાનું મન થાય છે કે નહીં જો તેને કંઈ મન નહીં થતું હોય અને તમે પરાણે તેની પાસે બધું કરાવશો તો તે તો કરશે

પરંતુ તેને ખૂબ જ ઉદાસ રહેશે કારણ કે તેને તો મજા આવતી જ નહી હોય જેથી તેનું જ્યારે મનુ છે ત્યારે તમે કરવાનું રાખો બીજી વસ્તુ એ પણ છે કે જો તેમને ઉદાસી ફિલ થતી હોય તો તેમને પૂછો કે તેનું શું કારણ છે તમે જેટલી વાતચીત કરશો જેટલું તેમના મનના પ્રશ્નો નિરાકરણ લાવશો તેથી મજા તમને આવશે એટલે તમારે આ વસ્તુ કરવાની જરૂર છે

બીજી વસ્તુ એ પણ છે કે તમારી પણ સંબંધમાંથી વખતે ખૂબ જ ઉદાસ ફેલ કરતી હોય તો તેને હેપ્પી ફીલ કરાવો તેને સારું ફીલ કરાવો તેની માટે તમે શું કરો છો તમે વિચારો ઘણી બધી એવી બાબતો હશે કે જે તમારા પાઠને ગમતી હશે તેની વિશે વાતચીત કરો અને ત્યારબાદ તમે સંબંધ બાંધવાની શરૂઆત કરો જો સંબંધ બાંધતી વખતે અથવા સંબંધ બાંધવા દરમિયાન તમે ઘણું બધું જોરથી બોલતા હોય અથવા તેમને ખીજવાતા હોય અથવા તો તમે તેમને કહેતા હોય કે તારે તો બસ આમ જ કરવાનું છે

તું જલ્દી કર તું આ કર આવું તમે બોલો છો તો પણ તેમણે ઘણું બધું દુઃખ થઈ શકે છે તેવું તમારે કરવાની કોઈપણ જરૂર નથી જે ઈઝીલી નેચરલ વે માં ચાલતું હોય તે બધું તમારે ચલાવવાનું છે અને ધીમે ધીમે બધું કામ કરતો જવાનું છે તો ખૂબ જ મજા આવશે.

પ્રશ્ન. હું લાંબા સમય સુધી મારા પાર્ટનર ને કેવી રીતે સંબંધ બંધાવી શકું?

જવાબ : તમે લાંબા સમય સુધી તમારા પાર્ટનરને કેવી રીતે સંબંધ બંધાવી શકો તેવું તમે પૂછી રહ્યા છો જેના કારણે હું એવું માની શકું છું કે તમારો જે પાર્ટનર છે તે વધુ સમય સંબંધ બાંધવા માટે સક્ષમ નથી તો સૌ પ્રથમ તો તમારે તેની માટે ઘણી બધી વસ્તુઓ તમે કરી શકો છો સૌ પ્રથમ તો તમે તેને સમજાવી શકો છો કે તે જે કાર્ય કરે છે

તે ઓવર એક્સાઇડે થઈને નથી કરવાનું કારણ કે તમે તેની પાસે જ છો એટલે જ્યારે તે પ્રોપર વીમા સવાર બાંધી છે તેને સારી રીતે સંબંધ બાંધવાનો છે કે જ્યારે સરસ રીતે અને સારી રીતે સંબંધ બાંધે એટલે તેને સંબંધ બાંધવાની ખૂબ જ અલગ પ્રકારની મજા પડવાની છે અને તે મજા જે છે તે તેને ચરમશીમાં સુધી લઈ જશે બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે તે લાંબા સમય સુધી સંબંધ બાંધે છે ત્યારે તેને ખૂબ જ મજા આવશે

પરંતુ તેની માટે તમારે તેમને શીખડાવું પડશે તેમને વધારે નથી થવાનું તેઓ કોન્ડમનો પણ ઉપયોગ કરી શકે છે કારણ કે કોન્ડમનો ઉપયોગ માત્ર પ્રોટેક્શન માટે નથી થતો પરંતુ વધારે સમય ગાળો છે તો પણ કોન્ડમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી તેઓ કોન્ડમનો પણ ઉપયોગ કરી શકે છે સાથે તમે તેમને સમજાવી શકો છો કે ફોર પ્લે ની અંદર તેઓ વધુમાં વધુ સમયગાળો જેટલું ફોર પ્લે વધારે કરવામાં આવશે તેટલું વધારે તેમને પણ મજા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *