માં મોગલ નો ચમત્કાર/જે કામ શક્ય ન હતું એ કામ આ યુવકનું થઈ ગયું પૂરું,યુવક જાતે મોગલધામ આવ્યો અને…
કહેવાય છે કે ભગુડા ગામ એજ માંગલધામ ત્યારે આજે આપણે મોગલના એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મા મોગલના અનેક પરચાઓ વિશે તમે સાંભળ્યું જ હશે.
તેઓ પોતાના કોઈપણ ભક્તની દુઃખ-દર્દમાં જોઈ શકતા નથી. સાચા દિલથી માંગવામાં આવેલી દરેક મનોકામનાઓ મા મોગલ હર્ષભેર પૂર્ણ કરે છે. માં મોગલ વિશે તો જેટલી કથાઓ કહીએ એટલી ઓછી છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં મા મોગલ ના ચાર ધામો આવેલા છે. જે પૈકીનું એક છે કાબરાઉ સ્થિત મોગલ ધામ. અહીં ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે.
માં મોગલ એ તો હજારો લોકોના દુઃખ દૂર કર્યા છે અને તેમના જીવનમાં આનંદ ભરી દીધો છે. કેટલાય દંપતિઓને સંતાનસુખ ના આશીર્વાદ આપ્યા તો કેટલાક લોકોને આર્થિક સંકટમાંથી ઉગારી લીધા છે.
લોકોનો પણ માં મોગલ પ્રત્યેનો વિશ્વાસ દિવસેને દિવસે વધતો જાય છે. થોડા સમય પહેલા એક વ્યક્તિ માં મોગલના દરબારમાં આવ્યો હતો. અને તેને માં મોગલના આશીર્વાદ લઈને તેઓ મણીધર બાપુ ના આશીર્વાદ લેવા પહોંચ્યા અને એકાવન હજાર રૂપિયા આપ્યા.
તેમને મણીધર બાપુ ને કહ્યું કે આ મારી માનતા ના રૂપિયા છે જે હું મોગલના ચરણોમાં અર્પણ કરવા માગું છું મણીધર બાપુએ પૂછ્યું હતું કે બેટા આ શેની માનતા રાખી હતી.ત્યારે જયદીપ નામના આ વ્યક્તિએ જણાવ્યું હતું કે હું પહેલા ખૂબ જ દારૂ પીતો હતો અને પરિવારજનો તેનાથી ખૂબ જ હેરાન હતા.
તેથી મારી પત્નીએ માનતા રાખી હતી કે જો મારો દારૂ પીવાનું બંધ થઈ જશે. તો મા મોગલ ધામ આવીને એકાવન હજાર રૂપિયા અપર્ણ કરીશ.
મણીધર બાપુએ આ રૂપિયાને પાછા આપ્યા અને કહ્યું કે તારા ઘરમાં જો દીકરી હોય તો તેને આ પૈસા આપી દેજે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારા પરિવારનો માં મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા છે.
પછી મણીધર બાપુએ પૈસા પાછા આપ્યા અને કહ્યું આ રૂપિયા તારી બે બહેનો તારી ફઈબા અને દીકરીને સરખા ભાગે આપી દેજે તારી દરેક મનોકામના માં મોગલે સ્વીકારી છે અને ભવિષ્યમાં આવા વ્યસનો કોઈ દિવસ ન કરતા