મારી ઉંમર ૪૫ વર્ષની છે. અને મારામાં હવે પહેલા જેવો પાવર રહ્યો નથી. મારો પાવર વધારવા મારે શું કરવું જોઈએ?
પ્રશ્ન. મને દરરોજ સાંજે સંબંધ બાંધવાનું મન થાય છે અને હું અલગ અલગ પ્રકારની વસ્તુઓ મારામાં ભરાવીને મજા કરું છું મને કોઈ સમસ્યા થઈ શકે?
જવાબ : તમને દરરોજ સાંજે સંબંધ બાંધવાનું મન થાય છે એટલે તમે અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમારામાં ભરાવીને મજા કરી લેતા આવજો પરંતુ આનાથી કોઈ સમસ્યા થઈ શકે કે કેમ હું તમને કહેવા માગું છું
આનાથી ઘણી બધી સમસ્યા થઈ શકે છે ઘણી બધી વખત એવું થતું હોય છે અને ઘણી બધી વખત એવા કિસ્સાઓ પણ મેં જોયેલા છે કે જેની અંદર જે છોકરી હોય છે તેમની અંદર ગાજર કે તેવી વસ્તુઓ નાખતી હોય છે અને ત્યારબાદ તે ગાજર તૂટી જતું હોય છે અને અંદર જતું રહેતું હોય છે ત્યારબાદ ઘણી બધી સર્જરીઓ કરવી પડે છે અને ત્યારબાદ તે ગાજર જેવું છે
ધીમે ધીમે બહાર આવતું હોય છે તો તમને તો હું માત્ર એટલું જ કહેવા માગું છું આવી વસ્તુ આપણે કરવાની નથી કારણ કે જો તમે જ્યારે આવી વસ્તુઓ કરો છો ત્યારે સૌ પ્રથમ તો તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે અને તેમાં હાઈ જીનનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તમને બહુ જ ઈચ્છા થતી હોય તો તેની માટે તમે વાઈબ્રેટર નો ઉપયોગ કરી શકો છો અને ડુબલીકેટ પ્રકારના જે પોપટ આવે છે
તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો આવું બધા તમે ઉપયોગ કરીને કરી શકો છો કોઈ એમાંય આવવાનો નથી પરંતુ તમે જ્યારે અલગ અલગ વસ્તુઓ ભરાવીને બધી કરવાની કોશિશ કરો છો ત્યારે તમને ઘણી બધી સમસ્યાઓ તમારી સંભાવના રહેતી હોય છે જેથી આ સમસ્યાઓથી તમારે બચવું હોય તો તમારે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં કે તમે બીજી બધી વસ્તુઓને પોતાની અંદર નાખો અને તમને નુકસાન કરો.
પ્રશ્ન. મારી ઉંમર ૪૫ વર્ષની છે. અને મારામાં હવે પહેલા જેવો પાવર રહ્યો નથી. મારો પાવર વધારવા મારે શું કરવું જોઈએ?
જવાબ : તમારી ઉંમર 45 વર્ષ છે અને હવે તમારામાં પહેલા જેવો પાવર રહ્યો નથી તો તમારો પાવર વધારવા માટે તમારે શું કરવું જોઈએ તો આની માટે ઘણી બધી ટ્રીક હોય છે પરંતુ તમારી ઉંમર હવે 45 વર્ષની થઈ ચૂકી છે અને ૪૫ વર્ષ બહુ મોટી ઉંમર છે અને તમારે પહેલા જેવો જો પાવર કરવો છે તો તેની માટે ઘણા બધા રસ્તાઓ છે
સૌપ્રથમ તમારે આ અશ્વગંધાનો સહારો લેવો જોઈએ તમારે નિયમિત કસરત કરવી જોઈએ. અને ત્યારબાદ તમે યોગાસનને મેડીટેશન ને બધું કરશો તો તેના કારણે તમને ઘણો બધો ફાયદો થશે અને જો તેનાથી પણ કોઈ ફાયદો નથી થતો તો તમારો પાવર વધારવા માટે તમે બજારમાં કેટલીક ગોળીઓ ઉપલબ્ધ છે આ ગોળીનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને તેની દ્વારા તમારો પાવર જે છે
તે વધારી શકો છો આના કારણે તમારો પાવર સદંતર ઘણો બધો વધવાનો છે અને આ ઘોડી પીધા પછી પણ જો તમારો પાવર નથી હોતો તો તમે ડોક્ટરનું સજેશન લઈ શકો છો ડોક્ટર પાસે બીજા ઘણા બધા રસ્તાઓ હોય છે જેમકે વેક્યુમ નો રસ્તો હોય છે તેના દ્વારા પણ તમે વધારી શકો છો પછી ત્યારબાદ તે તમારા પોપટ ઉપર ઇન્જેક્શન આપીને પણ તમારો પાવર વધાવી શકે છે એટલે કે તમારો પાવર વધારવા માટે ડોક્ટરો પાસે ઘણા બધા રસ્તા હોય છે જેથી તમે પહેલાં ગોળીનો ઉપયોગ કરો અને ત્યારબાદ જો તે શક્ય નથી બનતું તો તમે ડોક્ટર પાસે જઈને બીજા વધારે સજેશન પણ લઈ શકો છો.