સાંજે બિસ્તર પર મજા કર્યા બાદ પત્ની મારુ વસ્તુ પી જાય છે,શુ આગળ કોઈ તફલિક થાય ખરી?.
સવાલ.મારા લગ્નને ત્રણ મહિના થયા છે પરંતુ સં-ભોગ સુખ પ્રાપ્ત થયું નથી મને વીર્ય સ્ખલનની સમસ્યા છે સં-ભોગ દરમિયાન વીર્ય સ્ખલન થતું નથી પરંતુ હસ્ત મૈથુન દ્વારા વીર્ય સ્ખલન થાય છે.
અને શિશ્નમાં દુ:ખાવો થાય છે ડોકટરની સલાહ લઈ સારવાર કરાવી પણ કોઈ ફાયદો થતો નથી મારી સમસ્યાનું નિરાકરણ કરવા વિનંતી.એક યુવક (જુનાગઢ)
જવાબ.ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે કોઈ સારા સેકસોલોજીસ્ટની સલાહ લો તેમનું માર્ગદર્શન મળતા જ તમારી તકલીફ દૂર થઈ જશે.
સવાલ.હું 23 વર્ષનો છે મારા લગ્ન થવાના છે સં-ભોગ કેવી રીતે કરવો એનું મને જ્ઞાાન નથી લગ્ન પછી અમારે ત્રણ વર્ષ સુધી સંતાન જોઈતું નથી તો શું કોન્ડોમનો ઉપયોગ કરી શકીએ?મારા શિશ્નને ઉત્તેજત થતા વાર લાગે છે તેમજ હસ્તમૈથુનથી કોઈ નુકસાન થઈ શકે છે?એક યુવક (મહુવા)
જવાબ.સં-ભોગ કેવી રીતે થાય એ અંગે તમે તમારા પરિણિત મિત્ર કે તમારા ડોકટરની તેમજ તમારા શહેરમાં આવેલા પરિવાર નિયોજનના ડોકટરની સલાહ લો આ જ્ઞાાન કુદરતી જ મળે છે તમે તમારી પત્ની સાથે લગ્નજીવનની શરૂઆત કરશો ત્યારે તમને ધીરે ધીરે આ જ્ઞાાન મળી જશે.
બાળક જલ્દી જોઈતું ન હોય એ માટે ૧૦૦ ટકા સુરક્ષિત માર્ગ કોઈ નથી તમારે કોન્ડોમ કે ગોળીઓનો ઉપયોગ કરવો જ પડશે કોન્ડોમ પણ સો ટકા સુરક્ષિત નથી આથી તમારા ડોકટરને મળી કયું સાધન વાપરવું એની સલાહ લો અને હા હસ્ત મૈથુનને કારણે કોઈ નુકસાન થતું નથી જાતીય આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે.
સવાલ.હું 22 વર્ષની છું મારા લગ્ન ટૂંક સમયમાં થવાના છે મારી સગાઈ હું 20 વર્ષની હતી ત્યારે થઈ હતી તે વખતે મારા મમ્મી-પપ્પાએ પસંદ કરેલા યુવક સાથે લગ્ન કરવાની મેં હા પાડી હતી.
પરંતુ હવે મને લાગે છે કે મારે આટલી જલદી સગાઈ કરવી જોઈતી નહોતી મારા ભાવિ પતિ મારાથી પાંચ વર્ષ મોટા છે આથી અમારી વચ્ચે મનમેળ નથી તે સ્વભાવમાં સારો છે પરંતુ એક પતિ તરીકે મને જોઈતા પુરુષના ગુણો તેનામાં નથી.
શરૂઆતમાં જરા પ્રોબ્લેમ થતા હતા પણ હવે અમારા સંબંધ ઘણા સુધર્યાં છે આમ છતાં મને ડર લાગે છે સગાઈ તોડીશ તો બદનામ થઈશ એવો ડર લાગે છે મારા ફિયાન્સને મજાક કરવાની આદત છે અને મને પસંદ નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (નવસારી)
જવાબ.તેની મજાક કરવાની આદતને કારણે તમને તમારું લગ્નજીવન નિષ્ફળ જશે એમ લાગે છે?આવા એક ક્ષુલ્લક કારણ માટે તમારા ભાવિ પતિની કિંમત ઓછી આંકો નહીં લગ્નજીવનમાં બન્ને પક્ષે ઘણો સમાધાન કરવા પડે છે.
એકબીજાને સમજીને અનુકૂળ થવાની જરૂર છે તમારા ભાવિ પતિ સાથે મુક્ત મનથી ચર્ચા કરો મનનો ડર તેમની સમક્ષ રજૂ કરો પાંચ વર્ષનો તફાવત વધુ નથી તમે જ કહો છો કે આ છોકરો બધી રીતે સારો છે.
તો પછી ડર છોડી દો એકબીજાને સમજવાનો પ્રયાસ કરો આપણા ઘરમાં પણ બધાના સ્વભાવ અલગ હોય છે તો પણ આપણે એકબીજાને અનુકૂળ થઈને સાથે રહીએ છીએ તો પછી સાસરિયા અને પતિ સાથે અનુકૂળ કેમ ન થવાય?નિર્દોષ મજાક કરવાની આદત ખરાબ નથી.
હા મજાકને કારણે કોઈને દુ:ખ કે નુકસાન થાય તો એ આદત સારી નથી તમારી ઉંમર નાની છે એટલે તમારા મનમાં જાતજાતના ડર પેદા થાય એ સ્વાભાવિક છે આથી એકવાર તમારા મનનો ડર તમારા ફિયાન્સ સમક્ષ રજૂ કરી હળવા ફૂલ બની સુખી સંસારના સપના જોવાની શરૂઆત કરો.
સવાલ.મારી પત્ની હંમેશા શિશ્ન લેવાનું પસંદ કરે છે અને શુક્રાણુ ગળી જાય છે શું તે ગર્ભાવસ્થા અથવા કોઈ પણ પ્રકારની આડઅસરનું કારણ બની શકે છે?એક પુરુષ(ગોધરા)
જવાબ.ચિંતા કરવાની કંઈ જરૂર નથી વીર્ય ચૂસવું અથવા પીવું ગર્ભાવસ્થાનું કારણ નથી અને જો વીર્ય સ્વસ્થ છે તો તેને પીવાથી કોઈ આડઅસર પણ થતી નથી.
સવાલ.હું મારી જ્ઞાાતિની જ એક યુવતીને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ કરું છું હું 21 વર્ષનો છું અમારે લગ્ન કરવા છે પરંતુ તેના મમ્મી-પપ્પા આ માટે રાજી નથી તે તેના પરિવારની વિરુદ્ધ જઈ શકે તેમ નથી.
તેમજ મને પણ છોડી શકે તેમ નથી મેં ભાગીને લગ્ન કરવાની સલાહ આપી હતી પણ તેને આ સલાહ મંજૂર નથી અમારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.એક યુવક (રાજકોટ)
જવાબ.લગ્ન માટે તમારી ઉંમર હજુ નાની છે ભાગીને લગ્ન કરવાની તમારી સલાહ તમારી પ્રેમિકાએ માની નહીં એ માટે તે ધન્યવાદને લાયક છે માતા-પિતાની મરજી વિરુધ્ધ લગ્ન કરતા નહીં શું તમે ભણી-ગણીને તમારા પગભર છો?
પરિવારનો બોજો ઉઠાવી શકો તેમ છો?આ પ્રશ્નોના ઉત્તર હા માં ન હોય ત્યાં સુધી લગ્ન વિશે વિચારતા નહીં થોડી રાહ જુઓ તમે બધી રીતે લાયક બનો પછી કોઈ વડીલ મારફતે તેના માતા-પિતાને મનાવવાનો પ્રયાસ કરો તમે બન્ને મક્કમ હશો તો તેના મમ્મી-પપ્પા જરૂર માની જશે.