મને કોન્ડોમ વગર સંબંધ બાંધવો વધારે ગમે છે તો શું હું મારી કળાથી મારું વીર્ય રોકી લવ તો ના ચાલે?
પ્રશ્ન. મે ભૂતકાળ ની અંદર ઘણા બધા છોકરાઓ સાથે સંબંધ રાખ્યા છે તો લગ્ન બાદ મારા પતિને હું કેવી રીતે ખુશ રાખી શકું?
જવાબ : તમે કહો છો તે રીતે અમે ભૂતકાળની અંદર ઘણા બધા છોકરાઓ સાથે સંબંધ રાખે અને લગ્ન બાદ તમારા પતિને તમે કેવી રીતે ખુશ રાખી શકો તો હું સૌપ્રથમ તમને જણાવવા માંગુ છું કે ભૂતકાળની અંદર તમે ઘણા બધા લોકો સાથે સંબંધ રાખ્યા હશે તે તમારો અંગત પ્રશ્ન છે તેનું તમારી પત્ની સાથે કોઈ લેવાદેવા નથી
પરંતુ હા જો તમારા લગ્ન થઈ જાય અને ત્યારબાદ તમે તે છોકરાઓ સાથે સંબંધ રાખો છો અથવા તો તે છોકરાઓ સાથે બારોબાર મળો છો અથવા તો પછી પણ તમે લગ્ન બાદ સંબંધ રાખો છો તો તમારા પતિને 100% લેવાદેવા છે તો તમારે આ વસ્તુ કરવાની નથી તમે જે સંબંધ રાખ્યા હતા તે તમારો ભૂત કાઢો તો તમે જે કર્યું તે તમારો ભૂતકાળ હતો પરંતુ હવે ભવિષ્ય તમારું તમારા પતિ સાથે છે એટલે તમારા જે પણ કાર્ય હતા જે કામ હતા તે તમારે બંધ કરવા પડશે અને સંપૂર્ણ તમારા પતિને સમર્પિત રહેવું પડશે
જો તમે તેમાં સમર્પિત નથી રહેતા તો તમારા લગ્ન જીવનની અંદર પણ ઘણી બધી પ્રોબ્લેમ આવી શકે છે અને સામાન્ય રીતે વાત કરો તો તમે જ્યારે શારીરિક સંબંધ બાંધતો છો ત્યારે પણ ઘણી બધી પ્રોબ્લેમ આવશે એટલે તમારે જો આ સમસ્યા દૂર કરવી હોય તો તમે આ વસ્તુ કરીને પણ સમસ્યા દૂર કરી શકો છો બાકી તો
હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે તમે ભૂતકાળમાં જે કર્યું છે જેના કારણે એવું પણ થયું હશે તમે સંબંધ બાંધે એટલે તમારું સીલ પણ તૂટ્યું હશે પરંતુ તેમાં તમારે ગભરાવાની કોઈ જરૂર નથી આ વસ્તુ તમારે તમારા પતિને સમજાવી પડશે ને કહે એવી પણ પડશે જે તમને કોઈ સમસ્યા ભવિષ્યમાં નહીં થાય તેની અમે આશા રાખીએ છીએ.
મને કોન્ડોમ વગર સંબંધ બાંધવો વધારે ગમે છે તો શું હું મારી કળાથી મારું વીર્ય રોકી લવ તો ના ચાલે?
જવાબ : તમે કહો છો તે રીતે તમને કોન્ડમ વગર સંબંધો ખૂબ જ ગમે છે તો શું તમે તમારી કળાથી તમારું વીર્ય રોકી લો તો ના ચાલે તો ઘણા બધા છોકરાઓને હું થતું હોય છે કે તેમની પાસે તો ખૂબ જ શક્તિઓ છે અને ખૂબ જ તેમને પાવર છે કે તેઓ પોતાની રીતે રોકી લેશે અને પછી આગળ કંઈ થવાનું નથી
પરંતુ જો આવું જ બધું ચાલતું હોત તો કોઈ કોન્ડમનો યુઝ કરે જ નહીં એટલે તો સૌપ્રથમ તમારે જાણવું પડશે કે કોન્ડમનો ઉપયોગ શું કામ થાય છે સૌપ્રથમ હું તમને જણાવવા માંગીશ કે કોન્ડમનો ઉપયોગ માત્ર બાળકના થાય તેની માટે કરવામાં નથી આવતો પરંતુ કોન્ડમનો ઉપયોગ બીજી ઘણી બધી બાબતો માટે કરવામાં આવે છે
જેમ તમે પહેરો છો તમને વાયરસ લાગવાની સમૂહના સદંતર ઓછી રહે છે અને જ્યારે તમને વાયરસ લાગતો નથી તે તમે સ્વસ્થ રીતે સેક્સ કરી શકો છો સૌ પ્રથમ તો હું તમને કહેવા માંગીશ કે તમે જે રીતે કહો છો તે વસ્તુ સદંતર ખોટી છે તેવું કરીને તમને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી અને તમને નુકસાન થવાનું છે જેથી મારું માનવું છે કે તમે જ્યારે સબંધ બાંધવા માટે જાવ છો ત્યારે કોન્ડમ નો ઉપયોગ કરો તમારૂ કૌશલ્ય ત્યાં કામમાં નહિ આવે.