કુંવારા યુવક સાથે કામ કરતી પરણીત સ્ત્રીઓ આપે શારીરિક સંબંધ બાંધવાની ઓફર પરંતુ રાત્રે થઈ ગયા એવા હાલ કે ….
સવાલ.હું એક પરિણીતા છું. મારાં માતાપિતાની મરજીથી જ મારાં લગ્ન નાની વયે થયાં હતાં પરંતુ મને મારા પતિ બિલકુલ પસંદ નથી. ખરેખર તો લગ્ન પહેલાં, મારા ઘર પાસે જ રહેતા એક યુવકને હું પસંદ કરતી હતી. મારા પિતાજીને જ્યારે આ વાતની ખબર પડી હતી ત્યારે તેમણે ઊતાવળ કરીને મારા અને મારી મોટી બહેનનાં લગ્ન કરી નાખ્યાં હતા. હું પણ મારાં માતાપિતાની આબરુનો વિચાર કરીને ચૂપ જ રહી હતી અને લગ્ન માટે તૈયાર થઇ ગઇ.મારો એ મિત્ર હજુ પણ મને પ્રેમ કરે છે. અને હું કોઇ પણ રીતે તેને ભૂલી શક્તી નથી તો મારે શું કરવું જોઇએ
જવાબ.તમે તમારા પતિની તુલના તમારા મિત્ર સાથે કરો છો તેથી જ તમે તમારા પતિ સાથે મનમેળ સાધી શકતાં પણ નથી. પિતાની આબરુને ધ્યાનમાં રાખી તેમની મરજી મુજબ તમે ચૂપચાપ લગ્ન કરી લીધાં હતાં અને હવે તમારી પસંદગીને કોઇ અવકાશ જ નથી. ત્યારે તમે ભૂતકાળની જૂની વાતો ઉખેળી તમારાં દામ્પત્ય જીવનમાં ખોટી મુશ્કેલી ઊભી કરી રહ્યાં છો પતિ કોઇ ચીજવસ્તુ તો નથી હોતી કે જેની બીજા સાથે સરખામણી કરી શકાય. તે તો તમારો જીવનસાથી છે માટે તેમની બીજા સાથે તુલના કરવાનું બંધ કરી હતી પતિ સાથે મનમેળ સાધવાનો પ્રયત્ન કરો. આ જ વાસ્તવિકતા છે.
સવાલ.હું એક એન્જિનિયર છું. ગવર્નમેન્ટ ઓફિસર તરીકે અહીં નોકરી કરું છું. સુખી-સંપન્ન પણ છું, પરંતુ ૩૫નો થવા છતાં પણ મને કોઈ કન્યા જ મળતી નથી. જ્યારે કોલેજમાં હતો ત્યારે કોઈ છોકરીને લવ કરવા ઈચ્છતો હતો પરંતુ મને ક્યારેય એમાં સફળતા મળી જ ન હતી. એ પછી એરેન્જ મેરેજ માટે મારા ફેમિલીએ ખૂબજ પ્રયત્ન કર્યા પરંતુ કોઈ મને કન્યા આપવા રાજી નહોતુ થતું
બધી છોકરી મને જોઈને જ ના પાડી દેતી હતી. એનું કારણ મારો દેખાવ જ છે. મારી એક આંખ ત્રાંસી છે, ડોક વાંકી છે, દાંત મોટા બધા છે અને ઊંચાઇ પણ પોણા પાંચ ફૂટ જેટલી છે. મને જોઈને કોઈ કેવી રીતે પસંદ કરી શકે? કોઈ ગરીબ ઘરની કન્યા પણ ન મળતાં મેં એકદમ આશા છોડી દીધી હતી ત્યારે જ મને એક આશાનું કિરણ જોવા મળ્યું છે, પરંતુ હું ખુબજ ખચકાઉં છું. મારી હકીકત એવી છે કે મારા ડિપાર્ટમેન્ટમાં જ એક મહિલા કર્મચારી બદલી થઈને આવી ગઈ છે એ મારી અંડરમાં જ કામ કરે છે. એ દેખાવે પણ સુંદર છે.
એ મારી સાથે બહુ જ સારી રીતે વાતો કરતી હોય છે અને મને રિસ્પેક્ટ પણ આપે છે. એણે મને સામેથી લવ કરતી હોવાનું કહ્યું હતું અને હવે મારી સાથે મેરેજ કરવા પણ તૈયાર છે. એણે મને ખૂબ જ નિખાલસતાથી કહ્યું હતું કે તે મને છેતરવા નથી માંગતી. એ ડિવોર્સી છે અને બે બાળકો પણ થયેલા છે! મને એ ગમે છે.
પરંતુ એ બે બાળકોની માતા અને ડિવોર્સી છે. એ મારા જેવા બદસૂરત માણસ સાથે એટલે જ મેરેજ કરવા તૈયાર થઈ હશેને? એનો ઈરાદો મારી સંપત્તિ પણ હોઈ શકેને ? એ આને લવ કહે છે પણ એ કઈ રીતે શક્ય બની શકે! તમે મને યોગ્ય સલાહ આપો કે મારે એની ઓફર સ્વીકારવી જોઈએ કે નહીં.
જવાબ.દોસ્ત તારા મેઈલમાં જાણે શબ્દે શબ્દે તારી મનોવ્યથા ટપકે છે. તું સારું એવો ભણેલો, વેલ એજ્યુકેટેડ છે. ગવર્નમેન્ટ ઓફિસર પણ છે આ વાત ખૂબ અભિનંદનીય છે. તું કહે છે તે મુજબ તેં કોલેજમાં લવ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ ન થયો હતો. એ પછી પણ તને કોઈ છોકરીએ પસંદ નથી કર્યો એનું મૂળ કારણ છે તારો અસુંદર દેખાવ છે! તારા એરેન્જ મેરેજ પણ શક્ય ન બન્યા હતા.
દોસ્ત આ ખરેખર કરુણતા જ કહેવાય કે તું ખૂબ સારું ભણેલો અને ઊંચો હોદ્દો ધરાવતો હોવાથી સારી યુવતીની જ અપેક્ષા રાખે છે, પરંતુ તેં સમાધાનકારી વલણ અપનાવવા છતાં સફળ નથી થયો. તારું દુઃખ સમજી શકાય એવુ છે પરંતુ લવ અને મેરેજ જેવી બાબતમાં અન્ય પાસાઓ સાથે દેખાવ પણ જોવાતો જ હોય છે.
જોઈને જ ન ગમે, એને પરણીને આખી જિંદગી કોણ બરબાદ કરી શકે? કદાચ તને તારી જેવી જ ભણેલી યુવતી મળી ગઈ હોત તો તે શક્ય બન્યું હોત પરંતુ એમ થયું જ નથી. તું કેરેક્ટરનોય સારો છે. બાકી અઢળક નાણાં હોય છે એટલે કોલગર્લના રવાડે ચઢતા કેટલી વાર લાગે પરંતુ તું એમાંય પડયો નથી. એ ખૂબ સારી વાત છે.
હવે જાણે તારી ધીરજનો અંત આવી ગયો હોય એમ એક મહિલાએ તને પસંદ કરી લીધો છે અને તને લવ કરતી હોવાનું પણ કહે છે! આશ્ચર્ય તો થાય જ છે પરંતુ તે તારી સાથે જ કામ કરતી હોવાથી એણે તારો બરોબર અભ્યાસ કર્યો છે. હકીકતમાં એને તારા સારા સ્વભાવે જ આર્કિષત કરી હોવાનું મને જણાય છે. એ દેખાવે પણ સારી છે. એના પક્ષે નબળી બાબત તો એ છે કે એ ડિવોર્સી છે અને બે બાળકોની માતા પણ છે. જ્યારે તું તો સાવ કુંવારો છે. એની ઓફરથી શંકા થાય જ છે. કોઈપણ મહિલા આ રીતે સામેથી તૈયાર થાય છે તો એની પાછળ કોઈ હેતુ હોય જ છે.
અહીં તેની નજર તારી સંપત્તિ પર હોઈ શકે એવો તારો તર્ક કંઈ ખોટો ન કહેવાય. એ જાણે જ છે કે તને કોઈ છોકરી મળી જ નથી અને હવે મળે એમ પણ નથી. એટલે તું એની ઓફર સ્વીકારી લઈશ જ! પછી એને ખૂબ સારી સલામતી મળી જશે અને તારું બધું એનું જ થઈ જશે. સુખ જ સુખ એના બાળકોય સચવાઈ જશે. આવા તર્ક સામે એ પણ શક્ય વાત છે કે તે દેખાવમાં સુંદર હોવાથી એને છેલ્લે કોઈ સારો વેલસેટલ્ડ વિધુર પુરુષ મળી શકે એમ છે.
અને એવા જરૂરતમંદ પુરુષો સમાજમાં હોવાના જ છે! એટલે તારી સાથે તું માને છે એવા હેતુથી જ એ લગ્ન કરવા માગે છે એવું પણ નથી. એણે બધી સલામતી વિચારી જ હશે તે સાચું હોઈ શકે છે. એવું તો કોઈ પણ મહિલા વિચારે છે. જ્યારે આને તો બે બાળકો પણ થયેલા છે એટલે તે મુદ્દો મુખ્ય રહેવાનો જ છે!
આ બધામાં મહત્ત્વની વાત તો એ છે કે એણે તને પ્રેમ કરવા લાગી હોવાની વાત કહી તે છે! હસવા જેવી લાગતી આ વાત શું હકીકત હોઈ શકે છે. કારણ કે દેખાવ, વય, હોદ્દો કે બીજી બાબતો જોતો નથી. એ ક્યારે,કેમ,કોને,કઈ રીતે થઈ જાય એ કહી શકાય જ નહીં. આ બાબતે બહુ શંકા કર્યા વિના તું એની ઓફર સ્વીકારી લે. પણ તકેદારી રાખજે. બાકી કોઈ શંકામ
સવાલ.હું એક વિદ્યાર્થિની છું. હું હોસ્ટેલમાં જ રહું છું અને મારી સગાઇ થઇ ગઇ છે અને કોઇ એ મારા ભાવિ સાસુને કહ્યું છે કે હોસ્ટેલમાં છોકરાઓ મને મળવા આવતા હોય છે. આ વાત બિલકુલ ખોટી જ છે. હોસ્ટેલમાં શિસ્તપાલનનો આગ્રહ રાખવામાં આવતો હોવાથી છોકરાઓ ત્યાં આવી શકતા જ નથી. ભાવિ સાસુના મનમાંથી મારા વિશેની ગેરસમજ દૂર કર્યાં પછી જ હું સાસરે જાઉં એવી મારી ઇચ્છા છે પરંતુ એવું કેવી રીતે શક્ય બની શકશે?
જવાબ.લગ્નની બાબતમાં લોકો આ પ્રકારના વિધ્નો નાખતાં જ હોય છે. તમારા ઘરના વડીલો અને વરપક્ષના વડીલોને મળીને તેમની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે. તેઓ સાંભળેલી વાતો પર વિશ્વાસ પણ ન કરે. અને હોસ્ટેલ સંપૂર્ણ શિસ્તવાળી છે તેવું વડીલોને સમજાવી શકાય. કોઇ પણ સમજદાર વ્યક્તિ સાંભળેલી વાતો પર વિશ્વાસ કરતી નથી. માટે તમે બિનજરૃરી ચિંતા કરવાનું સાવ છોડી દો.
સવાલ.મારા લગ્નને ૩૦ વર્ષ થઇ ગયાં છે અને ત્રણ યુવાન બાળકો પણ છે. હું નોકરી કરતી મહિલા છું. છતાં પણ હંમેશા પતિના ત્રાસનો ભોગ બનતી જ રહી છું. અત્યાર સુધી તો જેમ તેમ કરીને સહન કર્યું, પરંતુ હવે સહન નથી થતું. ડર છે કે પુત્રીનાં લગ્ન પહેલાં કોઇ ખોટું પગલું ન ભરી બેસું. પતિ રંગીન મિજાજના છે.
કોઇ પણ છોકરીને જોઇને, પછી તે તેમની ઓફિસમાં સાથે કામ કરતી હોય કે પછી ઘરની કામવાળી બાઇ હોય પણ પ્રેમનો ઢોંગ કરવાનું નથી ચૂકતાં હોતા. હૂં ના પાડું છું. તો સંબંધ તોડી નાખવાની ધમકી આપે છે. સમાજમાં બદનામી થવાના ડરથી હું અત્યાર સુધી સમાધાન કરતી રહી છું. કોઇ એવો ઉપાય જણાવો જેથી પરિસ્થિતિ સુધરે.
જવાબ.લાંબો સમય પતિ સાથે રહેવાં છતાં તમે તાલમેળ નથી બેસાડી શક્યાં અને તેની પાછળ કોઇ ખાસ કારણ હશે તેમ લાગે છે. કદાચ તમે ખૂબ જ શંકાશીલ સ્વભાવના હશો અને પતિ પર ચોકી પહેરો રાખતા જ હશો. આ જ વાત તેમને પસંદ નહીં હોય અને ઝઘડાનું કારણ પણ આ જ છે.
સવાલ.હું એક અપરિણીત યુવતી છું. છેલ્લાં ત્રણ વર્ષથી મારા જીજાજી સાથે મારે અનૈતિક સંબંધો છે. ના પાડવાથી તેઓ જીવ આપી દેવાની ધમકી પણ આપે છે. તેથી હું ડરી જાઉં છું અને મારે લાચાર બની તેમની વાત માનવી જ પડે છે. હવે મારા લગ્નની વાત ચાલી રહી છે તેથી હું ખૂબ ટેન્શનમાં છું. જો પતિને લગ્ન પહેલાંનાં સંબંધોની ખબર પડી જશે તો હું ક્યાંયની નહીં રહું. થાય છે કે આત્મહત્યા કરી લઉં, પરંતુ મારે કારણે મારા કુટુંબની ઘણી બદનામી થશે એ ખ્યાલથી આત્મહત્યાનો વિચાર પણ માંડી વાળું છું. આનો કોઇ ઉપાય જણાવશો.
જવાબ.જો તમારી સંમતિ ન હોય તો તમારા જીજાજી કંઇ જબરજસ્તી કરીને સંબંધ ન બાંધી શકે. લગ્ન પહેલાંના અનૈતિક સંબંધો ભવિષ્યમાં ખતરો ઊભો કરતા હોય છે. લગ્ન પહેલાંનો આ પ્રકારનો સંબંધો અનૈતિક માનવામાં આવે છે જેનો સમાજ ક્યારેય સ્વીકાર નથી કરતો હોતો. તમે તમારા જીજાજીની વાતોને માનશો નહીં અને તેમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દો. જીવ આપવાની ધમકી ફક્ત બહાનું છે. તેઓ એવું ક્યારેય નહીં કરે. તમે આ ઘટનાને બાળપણમાં થયેલી ભૂલ સમજીને ભૂલી જ જાવ.
સવાલ. હું એક વિદ્યાર્થિની છું. હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે મારાથી બે વર્ષ મોટી છોકરી સાથે દોસ્તી થઇ હતી. તેણે મારી સાથે સજાતીય સંબંધ બાંધ્યો હતો પરંતુ હવે મને આ બધું પસંદ નથી. કારણ કે તેને ઘણાબધાની સાથે આ પ્રકારના સંબંધ છે. તેથી મેં તેની સાથે સંબંધ ઘટાડી નાખ્યો છે. અને બીજી સખીઓ સાથે વધુ રહું છું, પરંતુ આ તેને પસંદ નથી.આજકાલ તે મને બદનામ કરવાની ધમકી પણ આપે છે. કહે છે કે મારા તેની સાથેના સંબંધની વાત તે બધાને જણાવી દેશે. હું તેના પંજામાંથી છૂટી શકું તેવો કોઇ ઉપાય બતાવશો.
જવાબ.આવી ચારિત્ર્યહીન છોકરીઓ ભલીભોળી છોકરીઓને ફસાવી તેની પાસે ખોટાં કામ કરાવતી જ હોય છે. તમે સમયસર તેના પંજામાંથી છટકી ગયા છો. એ સારું કર્યું. હવે તે તમને ધમકી આપીને ફક્ત ડરાવી રહી છે કે કદાચ તમે ફરીથી તેની જાળમાં ફસાઇ જાઓ, પરંતુ તમે એવી ભૂલ ક્યારેય પણ ન કરતાં.
સવાલ. હું શરમાળ છું. લોકોને સાથે હું હળી મળી શકતો નથી. આ સ્વભાવ દૂર કરવાના મેં ઘણા પ્રયત્ન કર્યાં છે પણ મને એમા સફળતા મળીજ નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
જવાબ.તમે જેટલા વધુ મિત્રો બનાવશો એ તમારા લાભમાં છે. તમારું મિત્ર વર્તુળ વધારો અને તેમની સાથે વાત કરી તમારી શરમ પણ દૂર કરો. મન મક્કમ બનાવશો તો જ તમારી આ તકલીફ દૂર થશે. સામે ચાલીને લોકો સાથે વાત કરો. અને શરૂઆતમાં પરિવારજનો તેમ જ નજીકના સગા-સંબંધી અને મિત્રો સાથે વાતચીત કરી સંકોચ પણ દૂર કરો. આ માટે કોઈ દવા નથી. તમારે જ પ્રયત્નો કરવાના છે. મિત્રો સાથે હરવા-ફરવા જાવ, સામાજિક મેળાવડામાં ભાગ લો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.
સવાલ. મને કોઈ જાતનું વ્યસન નથી. મારી તકલીફ એ છે કે મને શીધ્રપતન થઈ જવાથી મારી સે ક્સ લાઈફ પર અસર પડી ગઈ છે. લગ્નની શરૂઆતમાં ચાર-પાંચ વર્ષ કોઈ તકલીફ જ નહોતી પરંતુ એ પછી આ સમસ્યા ઉદ્ભવી છે જેનોે કારણે મારી પત્ની પણ કંટાળી ગઈ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ. શીધ્રસ્ખલન માટે ચાર કારણ જવાબદાર હોય છે. તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયની આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટમાં કોઈ ઈન્ફેક્શન અને ડાયાબિટીસની શરૂઆત, આમાંનું યોગ્ય કારણ શોધી ઉપચાર કરાવવાની જરૂર છે. પત્નીને તમે ઓ રલ સે ક્સથી સંતોષ આપી શકો છો. મહત્ત્વની વસ્તુ સંતોષ છે સં ભોગ નહીં. પત્નીને સંતોષ મળે નહીં તો તે ચિડચિડી બની જાય એ સ્વાભાવિક વાત છે. આથી તેને ઓ રલ સે ક્સથી સંતોષ આપો જેથી તેની ફરિયાદ પણ દૂર થઇ જાય.
સવાલ.દિવસમાં બે કે ત્રણ વાર હસત મેથુન કરવાથી સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી આવે છે ખરે? શરીરની તંદુરસ્તી પર કોઈ અસર પડે કે સે ક્સની ઈચ્છા ઓછી થાય? સે ક્સની દવા લેવાથી કોઈ નુકસાન થાય?
જવાબ. હસત મેથુન એ શરીરનો આવેગ દૂર કરવાનો એક કુદરતી માર્ગ છે. તેનાથી શરીરને, સે ક્સ લાઈફ કે સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ થતી જ નથી. પરંતુ દરેક વસ્તુનો અતિરેક ટાળવો જરૂરી છે. સે ક્સની દવાની વાત છે તો આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ પણ છે. આ દવા લેનારને કોઈ ફાયદો થતો નથી. ફાયદો માત્ર દવા વેચનારને જ થાય છે. આથી આવી દવા લેવાનો વિચાર પણ પડતો મૂકો.
સવાલ.અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા છે. મારી પત્નીને ગરભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસે સંબંધ બાંધવાથી ગરભ રહે છે.
જવાબ.સંભોગ દરમિયાન તમે જેવી કે તેલ જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરી દો. કારણ કે આનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે અને સામાન્ય રીતે માસિક પછી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવાથી ગરભ રહેવાની શક્યતા છે.
મતલબ પહેલો મહિનો આવી જાય એનું એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધવો જોઈએ આ ઉપરાંત પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવી અડધો કલાક એ સ્થિતિમાં રાખીને સૂઈ રહે છે તો પણ ગરભ રહેવાની શક્યતા છે. પરંતુ આ ઉપાય અજમાવાથી ગરભ રહેવાની કોઈ ગેરન્ટી નથી હોતી. તમે બીજીવાર કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમનું માર્ગદર્શન લો.
સવાલ.હું પરિણીત છું. મારી છાતી પર ઘણી ચરબી છે. આથી સ્ત્રીના સ્તન હોય એવું જ લાગે છે. મારી કમર ઉપર પણ ચરબીના સ્તર છે જેથી મારું શરીર સ્ત્રી જેવું જ લાગે છે. મારી આ સમસ્યા દૂર કરવા કોઈ ઉપાય જણાવો.
જવાબ.તમારા હોર્મોન્સમાં કોઈ અસમતુલા નથી એની તપાસ પણ કરાવો. કોઈ પણ સારી હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટમાં આ તપાસ થઈ શકે છે. પરંતુ તમને આ સમસ્યા હોય નહીં તો તેલવાળા, તળેલા અને ચરબીવાળા પદાર્થોનો ત્યાગ કરી દો તેમ જ ચાલવાનું રાખો. કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ પણ કરો. આમ શરીર પરથી ચરબી ઘટી જશે તો સમસ્યા પણ ઘટશે. આ ઉપરાંત થાઈરોઈડ કે કોઈ બીજા હોર્મોન્સને કારણે પણ સ્થૂળતા સર્જાય છે. શરીરની સ્થૂળતા દૂર કરે એવો આહાર લેવો જોઈએ.