મોટી બહેનએ નાની બહેનને બનાવી દીધી વૈશ્યા અને ત્યારબાદ થયું એવું કે જે જાણી ચોંકી જશો……
એવું કહેવામાં આવે છે કે બહેનો વચ્ચેનો સંબંધ ખૂબ જ અદભુત હોય છે. તેઓ એકબીજાના મિત્રો જેવા જ છે. જેઓ એકબીજાના સુખ અને દુખને વહેંચે છે. પરંતુ રાજધાની ભોપાલથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મોટી બહેને તેની નાની બહેનને એવી રીતે નરકમાં ધકેલી દીધી કે તેનું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું.મોટી બહેને નાની બહેનનું જીવન નર્ક બનાવ્યું આ વાતની હકીકતમાં, ગાંધીનગર ભોપાલમાં રહેતી એક મોટી બહેનને તેની 15 વર્ષની નાની બહેનને ડ્રગ્સની લત લગાવી હતી.
પછી, જ્યારે તે તેની આદત થઇ ગઈ તો, ત્યારે તેને શરીરના વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી. તેનું જીવન નરક કરતાં બદતર બન્યું હતું.15 વર્ષ નાની બહેન દેહવ્યાપારમાં વેચી દીધી થોડાક જ દિવસો પહેલા પીડિતાએ મોટી બહેનના અત્યાચારથી કંટાળીને પોલીસમાં આ ફરિયાદ નોંધાવી હતી.કે જેમાં લખવામાં આવ્યું હતું કે તેની બહેને તેનું જીવન નર્ક બનાવી દીધું છે.
તેણે મને ચારથી પાંચ લોકોને વેચી દીધી છે. તે દરરોજ મારા પર બળાત્કાર ગુજારે છે અને તેની મોટી બહેન તે જોતી રહે છે.નિર્દોષએ આ વાતને રડતા રડતા કહી પુલસીએ પરિવારની મદદથી પીડિતાને એક એનજીઓ પાસે મોકલવામા આવી છે. જ્યાં તેની આ લત સામે બચાવ કરવામાં આવી રહ્યો છે.
આ સમયમાં , જ્યારે તેની વાતને સંભાળવામાં આવી ત્યારે તેણે તેની સાથે બનેલી દુર્ઘટના સંભળાવી.તેણે કહ્યું કે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે દીદીએ તેને ગાંજા પીવા માટે આપ્યો હતો. પછી તેણે બીયર પીવાની પણ ટેવ પડાવી.ત્યાર પછી, તે મને ઇન્દોર લઈ ગઈ, જ્યાં તેણે દરરોજ હાઈ-પ્રોફાઇલ પાર્ટીઓ લઈ જવાનું શરૂ કર્યું. આ જોઈને, તેણે મને દેહના વેપારમાં ધકેલી દીધી.
વધુ માહિતી આપતા તમને જણાવીએ કે પૈસાની લાલચ સગાને પણ પારકા કરી નાંખે છે. પૈસાની ચમકની સામે લોહીના સંબંધ પણ ઝાંખા પડી જાય છે. ત્યારે પૈસાની લાલચમાં સગા માતા-પિતા તેની દીકરીને બળજબરીથી દેહ વ્યાપારના ધંધામાં ધકેલતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પોતાની જ સગીર વયની દીકરી ગર્ભવતી બનતા માતા-પિતાની આવી કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.થોડાં પૈસાની લાલચમાં આવીને માતા-પિતા જ દીકરી પાસે દેહ વ્યાપાર કરાવે તો મહિલાઓ અને અન્ય યુવતીઓએ કોના પર ભરોસો કરવો. એક તરફ દેશમાં બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરવામાં આવે છે અને બીજી તરફ પરિવારજનો દ્વારા થોડા પૈસાની લાલચમાં દીકરીનું શારીરિક શોષણ કરાવવામાં આવે છે.
એક રીપોર્ટ અનુસાર, અમરેલીના ચલાલા નજીક આવેલા એક ગામમાં 17 વર્ષની સગીરાએ તેના માતા-પિતા સામે જ ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સગીરાએ તેના જ માતા-પિતા તેને અન્ય વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મોકલતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતથી છ મહિના પહેલા એક પરીવાર ચલાલાના એક ગામમાં રહેવા માટે આવ્યો હતો.
આ પરિવાર દ્વારા દેહ વ્યાપારનો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. માતા-પિતા તેની સૌથી નાની અને દેખાવડી સગીરવયની દીકરીને જબરજસ્તીથી અન્ય વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મોકલતા હતા. આ સગીરાને ત્રણ મોટી બહેનો છે.
પણ ચારેય બહેનોમાં તે વધારે દેખાવડી હોવાથી માતા-પિતા દેહ વ્યાપાર કરાવવા માટે સગીરાનો ઉપયોગ કરતા હતા. શારીરિક સંબંધ બાંધનાર પાસેથી તેઓ પૈસા લેતા હતા. માતા-પિતા દ્વારા જબરજસ્તીથી કરાવવામાં આવતા દેહ વ્યાપારના કારણે સગીરા ગર્ભવતી બની હતી અને તેને એક માસનું ગર્ભ છે.
સગીરાએ કરેલી પોલીસ ફરિયાદની જાણ તેના માતા-પિતાને થતા તેઓ ઘરના દરવાજે તાળું મારીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને પોલીસનું કહેવું છે કે, છોકરી સગીરવયની હોવાની વાત જાણ્યા પછી પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધનાર તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે.
કારણ કે, સગીરા સાથે તેની મરજીથી પણ શારીરિક સંબંધ બાંધવો એ ગુનો છે. હાલ આ સગીરાને મહિલા વિકાસગૃહમાં સલામત રીતે રાખવામાં આવી છે. સગીરા ગર્ભવતી હોવાના કારણે પોલીસ દ્વારા સોનોગ્રાફી અને ગાયનેકનો અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ કોર્ટ સમક્ષ ગર્ભપાતની મંજૂરી માગવામાં આવશે.