મારા મેરેજ થયા તેને એક વર્ષ થયું પણ મારા પતિ મને મજા નથી આપો શકતા મારે શું કરવું?
પ્રશ્ન. મારા મેરેજ થયા તેને એક વર્ષ થયું પણ મારા પતિ મને મજા નથી આપો શકતા મારે શું કરવું?
એક વર્ષ થઈ ગયું છે પરંતુ તમારા પતિ તમને પહેલાની જેમ મજા આપી શકતા નથી તો તેની માટે તમે શું કરી શકો છો સૌ પ્રથમ હું તમને કેમ માંગું છું કે પહેલા તો તમે જણાવી રહ્યા છો કે તમારા મેરેજ ને એક વરસની ચૂક્યું છે અને હું માનું છું કે તમારા અરેન્જ મેનેજ હશે કારણ કે તમે અરેન્જ મેરેજ જે હોય છે તે લોકો સામાન્ય રીતે લગ્ન બાદ બધું કરતા હોય છે
મને બધી ખબર પડતી હોય છે પરંતુ તમે જણાવી રહ્યા છો કે તમારા જે પતિ છે તે પહેલાંની જેમ તમારી સાથે બધું કરી શકતા નથી તો તેની અંદર તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તો તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો સામાન્ય રીતે તમે કહેવા માંગો છો કે મેરેજ થઈ ગયો તો પણ તમારા પતિ તમને મજા નથી
આપતા તો સામાન્ય રીતે પહેલા તો તમારે ડોક્ટરના ટેસ્ટ કરાવવા પડે અને ત્યારબાદ તમારે નક્કી કરવું પડે કે કેમ તમારા પતિ તમને મજા નથી આપી શકતા તમારા પતિની અંદર કોઈ વાંધો છે અથવા તો તમારી અંદર કોઈ વાંધો છે
તે વસ્તુ તમારે જોવી પડે અને ત્યારબાદ તમારા પતિ તમને મજા આપી શકશે બીજી વસ્તુ એ પણ છે કે તેઓની અંદર કદાચ એનર્જીની કમી રહે છે તેવું તમે કહેવા માંગતા હોય તો એનર્જીની કમી કસરત કરે છે અથવા ઘણી બધી કેપ્સુલ પીવે છે તો તેમાંથી પણ સોલ્વ થઈ શકે છે.
પ્રશ્ન. હું મારી પત્ની ને જ્યારે સંબંધ બાંધવાની ના પાડી ત્યારે તે ગુસ્સે થઈ જાય છે મારે તેને સમજાવવા શું કરવું?
તમે પૂછી રહ્યા છો કે તમારી પત્નીને સંબંધ બાંધવાની તમે જ્યારે ના પાડો છો તેવા સમયની અંદર તે ગુસ્સે થઈ જાય છે અને તેને સમજાવવા માટે તમે શું કરી શકો છો પણ હું તમને કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. સામાન્ય રીતે તમારી જે પત્ની છે તેને સમજવાની તે તમને ના પાડતી હોય ત્યારે તેવો સમયની અંદર તે ગુસ્સે થઈ જાય છે
તો તેને તમારે સમજાવી જોઈએ અને તેને તમારે કહેવું જોઈએ કે સામાન્ય રીતે આપણો જે સંબંધ છે તે માત્ર ને માત્ર આવા બધા સંબંધો બનાવવા ઉપર હોતો નથી પરંતુ આજે સંબંધ હોય છે તે ખૂબ જ મુલ્ય સંબંધ હોય છે અને ખૂબ જ કિંમતી સમય હોય છે અને સમાન રીતે આ સમય જેવો છે તે આપણે સાથે વિતાવવાનું હોય છે માનીએ છીએ કે પ્રેમ હોય તો આ બધી વસ્તુ કરવી પડે
અથવા તો ઈચ્છા શક્તિ હોય ત્યારે આ બધી વસ્તુ કરવી જોઈએ હોય છે તેની મારી જતી હોય છે પરંતુ તેનો મતલબ એવો નથી હોતો કે સંબંધ બની ના પાડીએ તો ગુસ્સે થઈ જવું પરંતુ હા તમારે એક વસ્તુ એ પણ વિચારવું જોઈએ કે તમે તમારી પતિને હમેશા તમારા બધા સંબંધો વિશે ના પાડતા હોય તો તેવા સમયની અંદર તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે
એટલે તમારે તે વસ્તુ વિચારવી જોઈએ તો બની શકે કે તમે અઠવાડિયાની અંદર બે વખત ના પાડો છો તો કોઈ પણ પ્રકાર વાંધો નથી પરંતુ તમે દર વખતે ના પાડો છો તો તેવા સમયની અંદર તમને પ્રોબ્લેમ પડી શકે છે એટલે તમારે તેમને સમજાવવા કરતાં તમારે તેમનું માનવું પણ જોઈએ દર વખતે ના ના પાડવી જોઈએ.