આ મહિલા પોતાના બીમાર ભાઈને લઈને પોહચી માં મોગલ ધામ ત્યારે થયો એવો ચમત્કાર કે….
મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે.
અને જીવનમાં દુઃખ દૂર થયા છે માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે.
અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે.
અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે દરેક વ્યક્તિ માટે મા મોગલ ના દરવાજા ૨૪ કલાક ખુલ્લા રાખવામાં આવ્યા છે.
થોડા સમય પહેલા એક મહિલા તેના ભાઈ ને લઈને માં મોગલ ના દર્શન કરવા માટે આવી હતી મણીધર બાપુ તે મહિલાને આશીર્વાદ આપતા પૂછ્યું હતું કે દીકરી તે શેની માનતા માની હતી ત્યારે મહિલાએ કહ્યું હતું કે તેના ભાઈની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી.
મોટા મોટા ડૉક્ટરો ને બતાવ્યું છતાં પણ તેનો ભાઈ સાજો થતો નહોતો એટલે મેં માં મોગલને યાદ કરીને પોતાનો ભાઈ જલ્દી સાજો થઈ જાય તે માટે માનતા રાખી હતી કે જો તેનો ભાઈ જલ્દી સાચો થઈ જશે.
તો હું કબરાઉ ધામ આવીને 50,000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરીશ પછી થોડાક જ દિવસોમાં માં મોગલ ની કૃપાથી આ મહિલાનો ભાઈ સાચો થઈ ગયો હતો આ મહિલાની માનતા પૂરી થતાની સાથે જ તે પોતાના ભાઈને લઈને માનતા પૂરી કરવા માટે મહિલા કબરાઉ ધામેલા માં મોગલનાં દર્શન કરવા આવી હતી.
ત્યારે બાપુએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારો માં મોગલ પરનો વિશ્વાસ છે મણીધર બાપુ એ મહિલાના 50,000 રૂપિયા લઈને તેમાં એક રૂપિયો ઉમેરીને મહિલાને પાછા આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તું તારી દીકરીને આપી દેજે.
મા મોગલના આશીર્વાદ હંમેશા તમારી ઉપર રહશે અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે આ દરેક ભક્તોને પ્રસાદી પૂરી પાડવામાં આવે છે એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભૂખ્યા પેટે પોતાના ઘરે પરત ફર્યો હોય આ માં મોગલ ની માયા નથી તો શું છે.
માં મોગલના આશીર્વાદ માત્રથી અહીંના અન્નક્ષેત્રો ભરાયેલા રહે છે અને મોટી સંખ્યામાં લોકોને ભોજન કરાવવામાં આવે છે માતા મોગલના પરચા અપરંપાર છે ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે.
માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે મણીધર બાપુએ એ યુવકને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી જ તમારી માનતા પૂર્ણ થઈ છે.