બે છોકરીઓ જ્યારે એકલી હોય તો શરૂ કરે છે આવું કાર્ય ચોક્કસ નહીં જાણતાં હોય……..
પ્રેમ એ એવો શબ્દ છે કે, જેને કોઈ શબ્દો મા વર્ણવી જ ના શકે, કોઈપણ વ્યક્તિ ફક્ત આ લાગણી નો અનુભવ કરી શકે છે. પ્રેમ ના અર્થમા પણ સમય સાથે પરિવર્તન થયા રાખે છે. આજે ઘણા યુગલો સમલૈંગિક સંબંધમા જોવા મળે છે અને હાલ ધીમે-ધીમે સમાજ પણ આ સબંધ ને સ્વીકારતો થયો છે. હા હજુ આપણા દેશમા થોડી રૂઢીચુસ્તતા ના કારણે આ સંબંધો ને એટલી બધો સહકાર મળતો નથી પરંતુ, બહાર વિદેશમા આ પ્રકારના સંબંધો ને સ્વતંત્ર રીતે સ્વીકારવામાં આવ્યા છે.
આ સમલૈંગિક સંબંધો વિશે હાલ હજુ પણ જુદા-જુદા લોકોના જુદા-જુદા મંતવ્યો છે. આ સંબંધ વિશે તજજ્ઞો પણ જુદો-જુદો મંતવ્ય ધરાવે છે. કોઈ આ સંબંધ ને યોગ્ય ગણાવે છે અને તેને સહકાર આપે છે તો કોઈ આ સંબંધ પર આક્ષેપો લગાવી ને તેને સૃષ્ટિ વિરુદ્ધ નુ કૃત્ય દર્શાવવા ના પ્રયાસો કરે છે અને જણાવે છે કે, શાસ્ત્રોમા આ પ્રકારના સંબંધ ને પાપ ગણવામાં આવે છે.
આ સંબંધો તો હાલ ધીમે-ધીમે સમાજમા સ્વીકાર્ય બની રહ્યા છે ત્યારે હંમેશા મનમા એવો એક પ્રશ્ન ઉભો અવશ્ય રહે છે કે, આ સમલૈંગિક સંબંધોમા યુવતીઓ ને કેવા પ્રકારની યુવતીઓ જીવનસાથી સ્વરૂપે ગમે છે? યુવતીઓ કોઈપણ યુવતી ને પોતાનુ જીવનસાથી બનાવવા માટે શું-શું જુએ છે? તો ચાલો આજે આ લેખમા આ અંગે માહિતી મેળવીએ.
લાંબી યુવતીઓ.જે યુવતીઓ સમલૈંગિક સંબંધ ધરાવે છે તે પોતાના જીવનસાથી તરીકે લાંબી યુવતીઓ ને વધુ પસંદ કરે છે. લાંબી યુવતીઓ તરફ આ સમલૈંગિક યુવતીઓ વધુ પડતી આકર્ષાય છે. મર્દાના હાથ-પગ ધરાવતી યુવતીઓ.જે યુવતીઓ સમલૈંગિક સંબંધ પસંદ કરે છે.
તે પોતાના જીવનસાથી તરીકે એવી યુવતી ની પસંદગી કરે છે જે યુવતી મર્દાના હાથ અને પગ ધરાવતી હોય. મોજીલો સ્વભાવ ધરાવતી યુવતીઓ.જે યુવતીઓ સમલૈંગિક સંબંધ ધરાવે છે તે મુખ્યત્વે પોતાના જીવનસાથી તરીકે મોજીલો સ્વભાવ ધરાવતી યુવતીઓ ને પસંદ કરે છે. સમલૈંગિક યુવતીઓ આ પ્રકાર નો સ્વભાવ ધરાવતી યુવતીઓ તરફ વધુ પડતી આકર્ષાય છે.
વિશ્વાસુ યુવતીઓ.જે યુવતીઓ સમલૈંગિક સંબંધ ધરાવે છે તે મુખ્યત્વે પોતાના જીવનસાથી તરીકે એક એવા પાત્રની પસંગી કરે છે કે, જે વધુ પડતી વિશ્વાસપાત્ર હોય કારણકે, દરેક પ્રકાર ના સંબંધોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ હોય છે અને તે છે વિશ્વાસ.
તેના વિના તમારો પ્રેમ કેવી રીતે આગળ વધી શકે? અને તમે તમારા સંબંધ ને તમે કેવી રીતે જાળવી શકો સેક્સમા વધુ રસ ધરાવતી યુવતીઓ.જે યુવતીઓ સમલૈંગિક સંબંધ ધરાવે છે તે મુખ્યત્વે પોતાના જીવનસાથી તરીકે એક એવા પાત્રની પસંગી કરે છે કે, જે તેમને સેક્સ દ્વારા સંપૂર્ણપણે સંતુષ્ટ રાખે છે.
આ સમલૈંગિક યુવતીઓ આ પ્રકારની યુવતીઓ પ્રત્યે વધુ પડતી આકર્ષિત થાય છે.સમલૈંગિક સંબંધોનું પ્રમાણ પ્રાચીન કાળથી મળતા આવે છે, પરંતુ આવા સંબંધો માટે કેટલાક વિચિત્ર નિયમો પણ છે જેના વિશે લોકો અજાણ હોય છે. તો ચાલો આજે જાણીએ કે અલગ અલગ દેશમાં સમલૈંગિક સંબંધો માટે કેવા કેવા નિયમો છે.
રોમમાં બે વયસ્ક પુરુષો વચ્ચેના સંબંધનો ખરાબ માનવામાં આવે છે. સમલૈંગિક સંબંધ માટે અહીં એક વયસ્ક અને એક કિશોર વયના વ્યક્તિને માન્યતા આપવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ વચ્ચેના આવા સંબંધોને પણ રોમમાં હિન ગણવામાં આવે છે. તેમનું માનવું છે કે સ્ત્રીઓ એકબીજા પ્રત્યે આકર્ષાઈ શકે નહીં. જો આમ હોય તે એક મૃત પ્રાણી સાથે સંબંધ બનાવ્યા સમાન ગણાય છે.
ચીનમાં પ્રાચીન કાળમાં સમલૈંગિકતાને મંજૂરી હતી પરંતુ આવા સંબંધમા રહેવા માટે કોઈ એક પાર્ટનરના લગ્ન થયા હોવા જરૂરી છે. કારણ કે પુરુષો માટે વંશને આગળ વધારવો જરૂરી હતો.અસીરિયામાં એક કાયદો હતો કે કોઈપણ પુરુષ પોતાના પાડોશી પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવી ન શકે. આમ કરનારને નપુંસક બનાવી દેવાનો કાયદો હતો. આ કાયદાના કારણે સમલૈંગિકતા અહીં પ્રતિબંધિત હતી.
જાપાનમાં સમલૈંગિકતાને સાચો પ્રેમ માનવામાં આવતો. તેઓ મહિલાઓ સાથે લગ્ન કરતા પરંતુ તેને એક બોજ સમાન જીવન ગણતા. મધ્યકાલીન યૂરોપમાં સમલૈંગિક સંબંધોને માન્યતા આપવામાં આવી હતી. ફ્રાંસમાં એફરેરમેંટ નામનો એક સમારોહ થતો જેમાં બે વયસ્ક પુરુષો એકબીજા સાથે રહેવા માટે સંકલ્પ કરતા. આ સમારોહને બે પુરુષો માટેનો વિવાહ સમારોહ પણ કહી શકાય.
વિક્ટોરિયા યુગમાં જોન કેલોગ નામના એક ચિકિત્સક થયા હતા. 26 જાન્યુઆરી 1852માં જન્મેલા કેલોગએ જ કોર્ન ફ્લેક જેવી વસ્તુનો આવીષ્કાર કર્યો હતો. તે લોકો વચ્ચે યૌન સંબંધો ન બને તેવી વાત કરતા હતા. તેણે એવા ખોરાકનો વિકલ્પ આપ્યો જેનાથી યૌનેચ્છા ઘટી જાય.
આ ઉપરાંત તેણે હસ્તમૈથુન માટે પણ કડક સજાનું સૂચન કર્યુ હતું. તેણે કહ્યું હતું કે જો કોઈ યુવક આ કામ કરતો ઝડપાય તો તેને બેભાન કર્યા વિના જ તેનું ખતના કરી દેવામાં આવે. તેથી તે બીજીવાર આવી ભુલ કરવાનું ટાળે. મહિલાઓ માટે તેણે સૂચન કર્યુ હતું કે તેના ક્લિટરિસમાં કાર્બોલિક એસિડ નાખી દેવામાં આવે.
આપણાં દેશ માં પણ હવે મનુષ્ય ની ત્રીજી ને અપનાવી લીધી છે.ત્યારે હવે એક નવો પ્રશ્ન ઉદભવે છે જેમાં સમલિંગી પુરૂસો અથવા સ્ત્રીઓ ના સબંધ માં વધારો જોવા મળ્યો છે.ત્યારે તામર દરેક ના મનમાં પ્રશ્ન થતો હશે કે એક સ્ત્રી ના શરીરમાં એવું તો હું થતું હશે કે જે તેને બીજી સ્ત્રી તરફ આકર્ષિત કરે છે.
તો આવો આપણે જાણીએ તેના વિશે વિગતે.યુનિવર્સિટી ઓફ સાયપ્રસના મનેલોસ એપોસ્ટોલુના સંશોધન રિપોર્ટ મુજબ એક સ્ત્રી બીજી સ્ત્રી તરફ સેક્સ્યુઅલ આકર્ષાય તેનું કારણ પુરૂષ છે.હવે તમને થતું હશે કે પુરૂસ કેમનો જવાબદાર આ કારણ જાણવા માટે તમારે આ લેખને વધુ વાંચવો પડશે.
સમલિંગીક આકર્ષણ,સંશોધનકર્તાનું માનવું છે કે પુરૂષોને તેવી ગર્લ વધુ પસંદ આવે છે જે બીજી ગર્લ માટે સેક્સ્યુઅલી આકર્ષિત થઈ શકે.તેમના મતે બાયોસેક્સ્યુઅલ મહિલાઓ પુરૂષોને વધુ પસંદ પડે છે.
બોય એવી ગર્લ તરફ આકર્ષાય છે જેમને સેમસેક્સ પ્રત્યે એક્સાઇટમેન્ટ હોય,આ જ કારણ છે કે પોતાના પુરૂષ પાર્ટનરને ખુશ રાખવા માટે કોઈ ગર્લ અન્ય ગર્લ તરફ આકર્ષાય છે.જો કે ઘણા લોકો આ વેટ ને સાચી માનતા નથી પરંતુ સંશોધન આજ વાત ને સાચી માને છે.
પુરૂષોને એવી ગર્લફ્રેન્ડ ગમે છે જે સમલિંગીક હોય અથવા તેના પ્રત્યે એક્સાઇટમેન્ટ ધરાવતી હોય.કેટલાય સંશોધન સાથે નથી સહમત,જોકે સંશોધનકર્તાની આ થિયરીને અનેક ચેલેન્જ મળી રહી છે.આ થિયરીના રજૂ થયા બાદ કેટલીક ગર્લે ટ્વિટ કરી કહ્યું કે હું લેસ્બિયન છું અને મને પુરૂષ પ્રત્યે કોઈ આકર્ષણ નથી થતું મને ફક્ત ગર્લ પ્રત્યે જ આકર્ષણ છે તો આ મુદ્દાને મારી સાથે કઈ રીતે કમ્પેર કરી શકાય.
સંશોધનકર્તાએ કહ્યું કે આ સંશોધન હાલ ફક્ત બાયો સેક્સ્યુઅલ અથવા હેટ્રો સેક્સ્યુઅલ વુમન પૂરતું જ સિમિત છે. માટે લેસબિયનિઝમનો મુદ્દો અહીં ઉઠાવી ન શકાય.આવો એક કિસ્સો આપના દેશમાં બની ચુક્યો છે જે કિસ્સાએ બધાને ચોંકાવી દીધો હતો.આ કિસ્સો ઉત્તર પ્રદેશના વારાણસીમાં બે માસીઆઈ બહેનોએ હિંમત ભર્યો ફેસલો લેતા પોતાના પરિવારની ઈચ્છા વિરુદ્ધ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે.
છોકરીઓએ ત્યારબાદ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કરી છે જેણે ધાર્મિક નગરી માં દરેકને મૂંઝવણ માં લાવી દીધા છે. વારાણસીમાં કદાચ આ પહેલા સમલિંગી લગ્ન છે.રોહાનીયા નિવાસી આ છોકરીઓ બુધવારે એક શિવ મંદિરમાં પહોંચી અને પુજારીને તેમના લગ્ન કરાવવા માટે કહ્યું, જેના માટે પૂજારીએ ના પાડી.
પરંતુ આ બંને છોકરીઓ મંદિરમાં જ બેસી ગઈ અને પૂજારીના માનવા સુધી બેસી રહી. જીન્સ ટી શર્ટ પહેરી અને લાલ ચુંદડી ઓઢી બંને છોકરીઓ એ લગ્ન કરી લીધા.લગ્ન પુરા થયા ત્યાં સુધી મંદિરમાં મોટી ભીડ જામી ગઈ હતી.ઓય અનિશ્ચિત બનાવ બને તે પહેલા જ છોકરીઓ ત્યાંથી ચાલી ગઇ.કેટલાક લોકોએ લગ્ન કરાવવા માટે પૂજારીની કડી નિંદા કરી.
પુજારીએ ત્યાર પછી સંવાદદાતાઓને જણાવ્યું કે એક છોકરી કાનપુરની છે અને તે અહીંયા ભણવા માટે પોતાની માસી ની છોકરી સાથે રહેતી હતી.હોવી તમને જરૂર થતું હશે કે આ લોકોએ લગ્ન તો કરી લીધા પરંતુ ત્યારબાદ નું આ લોકો નું જીવન કેવું રહેશે શુ તેમનાં માટે પણ આપડા જેવાજ કાયદા છે.આ લોકો માટે તેઓનો સમાજ અલગ હોઈ છે અને તેઓ માટે તેમના સમાજ સમુદાય મુજબ ના કાયદાઓ હોઈ છે.