સહવાસ દરમિયાન આવો અવાજ કાઢવાથી આનંદ થઈ જાય છે ડબલ વધે ઓર્ગેઝમ….
ઉહ..આહ..આઉચ..સેક્સ દરમિયાન આ પ્રકારના અવાજો કાઢવાની શું જરૂર છે. શું તમને લાગે છે કે માત્ર પોર્ન ફિલ્મોમાં સેક્શુઅલ એક્ટ દરમિયાન અવાજ કાઢવામાં આવે છે અને રિયલ લાઈફમાં પણ લોકો આવું નથી કરતા શું સેક્સ દરમિયાન અવાજ કાઢવાથી ઓર્ગેઝમ મેળવવામાં મદદ મળે છે અને પ્લેઝર વધે છે. જો તમારા મનમાં પણ આવા કોઈ સવાલ છે તો જાણી લો આવા બધા જ પ્રશ્નનો જવાબ.
શું અવાજ કાઢવાથી એક્ટ વધારે હોટ બને છે, Moaning એટલે કે સેક્સ દરમિયાન અવાજ નીકળે તેને સુપર સેક્સી માનવામાં આવે છે અને મુખ્ય રીતે તેને પોઝિટિવ એક્સપીરિયંસ તરીકે જોવામાં આવે છે. બેડ પર તમારું પરફોર્મન્સ સારું છે કે નહીં, જો તેનું કન્ફર્મેશન તમને પાર્ટનરથી મળી જાય તો તેનાથી વધારે સારું શું હોય.સેક્સ દરમિયાન કેમ નીકળે છે અવાજો. એ વાતની સંભાવના વધારે છે કે તમે સેક્સ દરમિયાન એન્જોઈ કરી રહી છે કે કરી રહ્યા છો અને તેના આ કારણથી નેચરલી અવાજ નીકળે છે.
જ્યારે પણ તમને પ્લેઝરનો અનુભવ થાય છે તો તમારો શરીર પર કંટ્રોલ રહેતો નથી. નર્વસ સિસ્ટમ પાછળ રહી જાય છે. આ દરમિયાન જે અવાજ નીકળે છે તેના પર આપણો કોઈ કંટ્રોલ રહેતો નથી. તેની બીજી સાઈડ ઈફેક્ટ પણ છે. બની શકે છે તમે ફેક સેક્સ એટલે કે બનાવટી સેક્સની કોશિશ કરો છો એટલા માટે વધારે અવાજ નીકળે છે. ઘણી વખત મેલ પાર્ટનરના ઈગો સેટિસ્ફાઈ કરવા માટે ફીમેલ પાર્ટનર અવાજ કાઢે છે.
તો સેક્સ દરમિયાન અવાજ કાઢવનો અર્થ શું, ટેક્નિકલી જોવામાં આવે તો moaning એટલે કે અવાજો કાઢવાનો અર્થ છે કે પાર્ટનર જે કરી રહ્યા છે તે તેનાથી તમને ફીલ ગુડ થઈ રહ્યું છે. અવાજ કાઢવો આ વાતનો સંકેત છે કે એક્ટ દરમિયાન જે થઈ રહ્યું છે તે તમને પસંદ છે. પરંતુ સાયલન્સ અને ચૂપ રહેવું તેનો અર્થ છે કે તમને એક્ટ પસંદ આવી રહ્યો નથી. જોકે દરેક વધારે અવાજથી સહજ અનુભવતું નથી. એટલા માટે પહેલા જ પાર્ટનર સાથે વાત કરી લો કે તેમને શું પસંદ છે અને શું નથી.
ઘણીવાર, શારીરિક સંબંધો દરમિયાન, પુરુષો માને છે કે સ્ત્રીઓ તેઓની ઇચ્છા મુજબ તેમની સાથે આનંદ માણી શકતી નથી. તે જ રીતે મહિલાઓને એવું પણ થાય છે કે તેમનો પાર્ટનર તે જે ઇચ્છે છે તે કરી શકતા નથી અને આ કારણોસર સ્ત્રીઓ પણ અસંતુષ્ટ રહે છે. મહિલાઓ ઇચ્છે છે કે તેમનો જીવનસાથી તેમની સાથે પ્રેમભરી વાતો કરે, તેઓ તેમ કરવાનું પસંદ કરે છે.
મહિલાઓને આ ચીજો જોઈએ છે, સંભોગ દરમિયાન મહિલાઓને ફોરપ્લે કરવું ગમતું હોય છે અને તેઓ ઇચ્છે છે કે તેમનો પતિ કે પ્રેમી કંઈક આવું કરે. આ સર્વે માં ખુલાસો થયો છે કે મહિલા ઓ ઇચ્છે છે કે તેમના પાર્ટનર સંભોગ પહેલાં ફોરપ્લે કરે. સ્ત્રીઓ ઇચ્છે છે કે તેમના જીવનસાથી સંભોગ પછી તેમની સાથે પ્રેમથી વાતો કરે અને જેને તેઓ તેમની વિશેષ ક્ષણ બનાવી શકે.
સંભોગ કરતી વખતે, સ્ત્રીઓ પથારી પર હાથ પકડવાનું પસંદ કરે છે, અને બાહોં માં ભરી ને પ્રેમ કરવાનું પસંદ કરે છે. ઘણી વાર સ્ત્રીઓ સંભોગ કરતી વખતે તેમના પાર્ટનરને આવું કરવા કહે છે. તમારા જીવનસાથી ને ખુશ કરવા માટે, પહેલા તેને ફોરપ્લે કરો અને સંભોગ દરમિયાન પણ વાત કરો અને તેને તમારી બહોં માં રાખો.સંભોગ કરતા પહેલાં, તમારે તમારા પર વિશ્વાસ કરવો પડશે, કે તમે લાંબા સમય સુધી સેક્સ કરી શકો છો. આ માટે, તમારે તમારા શ્વાસની સંભાળ લેવી જોઈએ.
સેક્સ કરતા પહેલા તમારે કેળું ખાવું પડશે, આ તમારી સેક્સ પાવરને વધારે છે અને તમે વધુ સમય સંભોગ કરી શકો છો. કેળામાં પોટેશિયમ વધુ હોય છે.વધારે સેક્સ માણવાના સમયને વધારવા માટે તમારે ક્યારેય ધૂમ્રપાન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં ઓક્સિજનનો અભાવ જોવા મળે છે.દારૂનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આલ્કોહોલ પીવાથી તમારું માનસિક સંતુલન બગડે છે અને તે તમારી સેક્સ લાઈફ પર ખૂબ ખરાબ અસર કરે છે.
સમાગમ દરમિયાન મહિલાઓ ની કેટલીક ભૂલો ને કારણે તેમને ચરમસુખ પ્રાપ્ત થતું નથી જે ભૂલો અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઘણીવાર જોવા મળે છે કે સમાગમ દરમિયાન પતિ એકબીજાની ઇચ્છા અને લાગણી સમજી શકતા નથી. પરંતુ તેઓ ભૂલી જાય છે કે ખાનપુરતીથી ફક્ત જાતીય જીવનને અસર થાય છે, પતિના સંબંધોની હૂંફ પણ ધીરે ધીરે ઓછી થાય છે. આ માટે પ્રેમ અને લાગણીઓને અવગણશો નહીં. શારીરિક સંબંધ કે સમાગમ પ્રેમનો અભિન્ન અંગ છે.
દરેક લોકોની લાઇફમાં આ મહત્વ રાખે છે અને મહત્વ પણ હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં યૌનસબંધ હોવું જરૂરી છે.તમને જણાવી દઇએ કે મહિલાઓને શારીરિક સંબંધ સંતુષ્ટિ પુરૂષોના મુકાબલે મોડા મળે છે. પરંતુ ઘણી વખત દરેક વસ્તુ યોગ્ય હોવા છતા પણ મહિલાઓ શારીરિક સંબંધ સંતુષ્ટિ હાંસલ કરી શકતી નથી.જેમા મહિલાઓની કેટલીક ભૂલો હોય છે. જે તેમનાથી જાણતા-અજાણતા થઇ જાય છે. તો સંભોગ લાઇફને બેસ્ટ બનાવવી છે તે જાણી લો અહીં કેટલીક વાતો જેનાથી તમને સંતોષ મળી શકે છે.
જયપુરના સંજય અને રૂપાલીએ 2007 માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો સુધી સંજય ખુલ્લેઆમ રૂપાળી સાથે સેક્સ કરતો રહ્યો. પરંતુ અહીં 1 વર્ષથી તેણે રુપાલી સાથે શારીરિક સંબંધ બાંધીને સંબંધો કાપવાની શરૂઆત કરી છે. રૂપાલી કહે છે કે સંજય ગહેબગાએ શારીરિક સંબંધ બનાવે છે, પરંતુ બાદમાં અલગ થઈને સૂવાનું શરૂ કરે છે.
ખરેખર, સંજયની નજરમાં, યૌનસબંધ ફક્ત પુરુષની ભૂખ હોય છે, તેથી રૂપાલી પણ સંજયને સંપૂર્ણ રીતે સહકાર આપી શકતી નથી.મનોચિકિત્સક ડો.દિનેશ ત્યાગીનું માનવું છે કે સારી જાતીય આનંદ માટે, સમાગમ દરમિયાન પતિ-પત્નીએ પ્રેમથી વાતો કરવી જરૂરી છે. જો આ સ્થિતિ નથી, તો પત્નીને લાગે છે કે પતિ ફક્ત સમાગમ માટે ભૂખ્યો છે, પ્રેમ માટે નથી. તેથી, પ્રેમથી ભરેલી વસ્તુઓને અવગણશો નહીં.
ખાસ કરીને મહિલાઓ સમાગમ દરમિયાન પેશાબ રોકીને રાખે છે. તેનાથી પણ ચરમ સુખની પ્રાપ્તિ થતી નથી.સમાગમ દરમિયાન લુબ્રિકેશનનો ઉપયોગ ન કરવાથી પણ ચરમ સુખ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે.
જે મહિલાઓ હસ્તમૈથુન નથી કરતી તેમણે ચરમ સુખ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે.મહિલાઓ સમાગમ દરમિયાન તેમના શરીર અંગે વધારે વિચારે છે.આજ કારણથી ક્લાઇમેક્સ દરમિયાન ચરમ સુખની પ્રાર્તિ થઇ શકતી નથી. કેટલીક વખત સમાગમ દરમિયાન વધારે પોઝિશન્સ બદલવાથી પણ મહિલાઓને ચરમ સુખ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે.
કહેવાય છે કે નશાએ કેટલાય ઘર બરબાદ કર્યા છે, અને એ નશાની અસર શારીરિક સંબંધ પર પણ પડ્યા વગર નથી રહેતી. જે વ્યક્તિને નશો કરવાની આદત હોય અને એમાં પણ નશા બાદ શારીરિક સંબંધ બાંધતા હોય તે વ્યક્તિની શારીરિક ક્ષમતાને નકારાત્મક અસર પડે છે. તેવી એડિક્ટેદ વ્યક્તિ નશો અને સેકસ વગર રહી નથી શકતા તેમજ એના કારણે તેની ઉત્તેજના પર પણ અસર પડે છે.
સમાગમ માટે ખાલી પેટ અને ભરેલું પેટ એ બંને પરિસ્થિતિની અસર અલગ જોવા મળે છે, જેમકે જ્યારે પણ તમે ભરપેટ જમ્યા હોવ અને ત્યાર બાદ તુરંત જ સંભોગ કરો છો તો તેનો સંપૂર્ણ રીતે આનંદ નહીં માણી શકો. જેનું મુખ્ય કારણ ભરપેટ જમ્યા બાદ ઓડકાર આવવા એ સામાન્ય બાબત છે પરંતુ એ સેક્સ દરમ્યાન આવે તો તો થોડું અણછાજતું લાગે છે. તેમજ જમ્યા બાદ સમાગમ કરવાથી શરીર પર પણ નકારાત્મક અસર થાય છે.
એવું કહેવાય છે કે સ્ત્રીનો જ્યારે પિરિયડનો સમય ચાલતો હોય ત્યારે સમાગમ કરવામાં કઈ નુકશાન નથી. જી હા આ વાત સાચી તો છે પરંતુ આ બાબત સમયે થોડી સાવચેતી રાખવાની પણ જરૂરત હોય છે. જેમાં સમાગમ સમયે જો કોઈ પણ જાતના પ્રોટેક્ષન વગર ઇન્ટર કોર્ષ કરવામાં આવે છે તો ઇન્ફેક્ષન લાગવાનો ખતરો રહે છે. એટલા માટે જો તમે પણ સ્ત્રીના માસિક ધર્મ સમયે તેની સાથે શારીરિક સંબંધ સ્થાપપીટ કરો છો તો પ્રોટેક્ષનનો ઉપયોગ કરવો અનિવાર્ય બને છે.
માહોલ. જી હા કામક્રીડા માટે રોમાંતીક માહોલ ઊભો કરવો જરૂરી છે, જેના માટે લગભગ દરેક કપલ ફોર્પ્લેથી શરૂઆત કરતાં હોય છે જેના માટે મુખમૈથુન ખુબજ અસરકારક સ્ટેપ છે પરંતુ એ સમયે પણ કેટલીક એવી ભૂલ થાય જેના કારણે સ્વાસ્થ્યને નુકશાન થતું હોય છે. જ્યારે પણ મુખમૈથુન કરતા હોવ અને યોનિમાર્ગમથી નીકળતો ચીકણો પદાર્થ મોથમાં જાય છે તો એ પણ સ્વસથયાને નુકશાન પહોચડે છે. આ ઉપરાંત પેનિસની નસો વધુ પ્રમાણમા ખેચાય છે.