website

websiet

ajab gajab

પહેલા પતિને જીજા બનાવી બીજો પતિ લાવી પત્ની બે બાળકો થતાં પાછી પહેલાં પતિ સાથે ગયું,આખી સ્ટોરી એવી છે કે વાંચી….

દિલ્હીની એક અદાલતમાં એક પતિએ પોતાની પત્ની અને બે બાળકોને પાછા મેળવવા માટે ગુહાર લગાવી છે. આ મામલો જેટલો અજીબ છે એટલો જ રસપ્રદ છે. આ મહિલાએ લગ્નના અનેક વર્ષો બાદ પાડોશમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા.મિત્રો તમને જણાવી દઈએ કે બંનેએ આ લગ્ન 2021માં કર્યા હતા.

પરંતુ લગ્નનું રજીસ્ટ્રેશન 2018માં કરાવ્યું હતું હતું. આ લગ્ન બાદ મહિલાને બે બાળકો થયા હતા. પરંતુ એક દિવસ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો તો પત્ની બે બાળકોને લઈને ઘર છોડીને નીકળી પડી હતી. બીજા પતિએ જ્યારે તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે તે પિયર ગઈ છે હવે પરત આવવા માંગતી નથી.

મળતી માહિતી મુજબ પત્નીને મનાવવા માટે તે પોતાની સાસરી પહોંચ્યો તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. કારણે કે પોતાની પત્ની પિયર પહોંચી જ ન્હોતી. પરંતુ પત્ની પોતાના પહેલા પાસે જતી રહી હતી. પહેલા પતિથી પણ તેને બે બાળકો હતા. આમ બે લગ્ન થકી તેને ચાર બાળકો હતા. મહિલાએ બીજા લગ્ન કરતા સમયે એ વાતને છૂપાવી હતી કે તે પહેલાથી જ પરિણીત છે. અને બે બાળકોની માતા છે.

ત્યારબાદ આ સમગ્ર મામલો દિલ્હીના મંડાવલી વિસ્તારનો છે.બીજા પતિના ઘર અને દુકાનની આસપાસ જ્યારે પડોશીઓને આ વાતની જાણ થઈ તો તેની સામાજિક રૂપથી છાપ એટલી ખરાબ થઈ કે તેને પોતાની દુકાન બંધ કરીને પોતાનો વ્યવસાય છોડવો પડ્યો હતો. જે લોકોને તેણે ઉછીના પૈસા આપી રાખ્યા હતા તે લોકોએ તેને પૈસા પાછા આપવા માટે પણ ઈન્કાર કરી દીધો હતો.આર્થિક રીતે હાલત એટલી કંગાલ થઈ ગઈ કે તે અત્યારે રીક્ષા ચલાવીને ગુજરાન કરી રહ્યો છે.

મિત્રો આમ છતાં પણ તે પોતાના બે બાળકો અને પત્ની સાથે રહેવા માંગે છે. કારણ કે તેના પરિવારમાં કોઈપણ સભ્ય નથી. પરંતુ પત્ની સાથે વાત કરી તો તેણે પરત આવવા માટે ઇન્કાર કરી દીધો હતો.આવી સ્થિતિમાં દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં ફેમિલી કોર્ટમાં આ વ્યક્તિએ પોતાની પત્ની પાછી લાવવા અને બાળકોની કસ્ટડી લેવા માટે અરજી કરી હતી.

જોકે, કોર્ટમાં આ મામલે સુનાવણી આગામી મહિને થશે. પીડિત પતિ પોતાના બે બાળકોની કસ્ટડી લેવા માટે તે જ બાળકોનો પિતા છે એના માટે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર થયો હતો. કારણ કે પત્નીએ પોલીસ ફરિયાદ આપીને કહ્યું હતું કે તેના ચારે બાળકો પહેલા લગ્નથી જ થયા છે. હવે આગામી મહિને કોર્ટમાં સુનાવણી ઉપર પતિ આધાર રાખીને બેઠો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.લગ્ન કરવાની દરેકને મનમાં ઈચ્છા હોય છે કે એ છોકરો હોય કે પછી છોકરી.પરંતુ જો લગ્ન સમયે યોગ્ય કન્યા ન મળે તો વ્યક્તિનું જીવન અને તેનો પરિવાર બંને બરબાદ થઈ જાય છે.પરંતુ જો યોગ્ય અને સારા સંસ્કાર વાળી સ્ત્રી મળી જાય તો આખા પરિવારને સ્વર્ગ બનાવી દે છે અને પોતાના પતિનો જીવનભર સાથ આપે છે.લગ્ન પછીની પહેલી રાત એટલે સુહાગરાત સુહારાતની દરેક સ્ત્રી અને પુરુષ રાહ જોતા હોય છે.

શું તમે તે વ્યક્તિની લાગણીઓનો અંદાજ લગાવી શકો છો જે હનીમૂન પર તેની પત્નીની રાહ જોઈ રહ્યો છે. અને તે જ દિવસે તેને ખબર પડી ગઈ છે કે તેની પત્ની માત્ર એક સ્ત્રી જ નહીં પરંતુ તેના જેવી જ એક પુરુષ છે. હા, ઇન્ડોનેશિયાના નવા પરિણીત યુગલ સાથે તે બન્યું. પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેની સાથે છેડતી કરી છે. લગ્ન પહેલા પોતાનું સત્ય ન કહ્યું. તે જ સમયે, પત્ની કહે છે કે તેનો પતિ પહેલેથી જ બધું જાણતો હતો, હવે તે ખોટા આક્ષેપો કરી રહ્યો છે.

આ કિસ્સો ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા તેંગગારાનો છે જ્યાં મિટ તેના પરીવાર સાથે રહેતા હતા મીટ જ્યારે 25 વર્ષનો થયો ત્યારે તેના લગ્ન 31 વર્ષની મુહ નામની છોકરી સાથે 2 જૂને લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા. ઇન્ડોનેશિયામાં બંનેએ સંપૂર્ણ રિત રિવાજ સાથે લગ્ન કર્યા હતા અને બંનેના પરિવાર પણ આ લગ્નમાં સામેલ હતા.

ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું લગ્ન.મુહ ખૂબ જ સુંદર દેખાતી હતી તેમને દરેક ધાર્મિક વિધિ અને પરંપરાને અનુસરતા હતા પરંતુ હવે કોઈ વાત ને લઈને આજે આ પતિ-પત્ની બંને એક બીજાથી છૂટાછેડા લેવા માગે છે અને કહેછે અમારે બંને એ જીવનભર એકબીજાનું મો પણ નથી જોવું.

તેના પતિએ તેની પત્ની મુહ પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે મારી સાથે છેતરપીંડી થઈ છે મને ધોખો આપવામાં આવ્યો છે.તેના પતિને કહ્યું કે આ મારી પત્ની બનવાને લાયક નથી ભલે તે એક સ્ત્રી છે પરંતુ આ વાત સત્ય નથી મારી પત્ની એક પુરુષ છે.ત્યારે પતિનો આક્ષેપ છે કે તેની પત્ની પુરુષ છે અને આ વાત મારાથી છુપાયેલું છે.ત્યારે તેની પત્નીએ વિરોધમાં જવાબ આપતા કહ્યું કે આ આરોપ ખોટો ગણાવ્યો હતો.

પોતાના પક્ષમાં તેની પત્નીએ કહ્યું હતું કે અમારા લગ્ન પહેલા અમે બંને એ ઘણો સમય સાથે પસાર કર્યો છે અને તેની પત્નીનું કહેવું છે કે તેના પતિ લગ્ન પહેલા બધું જ જાણતા હતા.પરંતુ આ અંગે તેનો પતિ સ્પષ્ટ ના પડે છે અને કહે છે કે આ વાત મારાથી છુપાવી છે.મુહ આગળ કહે છે કે અમે બંને લગ્ન પહેલા એક સાથે એક જ ઘરમાં રોકાયા હતા અને અમારી વચ્ચે કોઈ વાત છુપાવી નથી એક દિવસ અમે બંનેએ એક રૂમમાં જઈને શારીરિક સબંધ બાંધ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.આ બંને ઘણા સમયથી એક બીજા સાથે સોશિયલ મીડિયામાં વાત કરતા હતા ક્યારે મેસેજ થી તો ક્યારેક વિડિઓ કોલથી બંને એક બીજા સાથે પરસ્પર રહેતા હતા.અને થોડા સમય પછી બંને એક બીજાના પ્રેમમાં પડ્યા અને બંને એ લગ્ન કરી લીધાં.

પરંતુ લગ્ન પછી હવે સત્ય બહાર આવ્યું છે, તે પછી પતિ પત્ની સાથે બિલકુલ રહેવા તૈયાર નથી.આ સાથે જ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસે બંનેને વારાફરતી પૂછપરછ કરી હતી.પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેને લગ્નની રાત્રે શારીરિક સંબંધ બાંધવા ન દીધા. તે જ સમયે, પત્ની કહે છે કે લગ્ન પહેલાં પણ, તેઓએ ઘણી વાર શારીરિક સુખ માન્યું છે.

પછી ર્કોટમાં કેસ થયો અને બન્ને બાજુથી ઘણા આક્ષેપો થયા. વચગાળામાં ખબર પડી કે અશ્વિનને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધો હતા. તેની વિગતવાર તપાસ કરતાં અશ્વિનને તે સ્ત્રી સાથે શરીરસંબંધમાં કોઈ સમસ્યા ન હોવાનું જાણવા મળ્યું. અર્થાત્ આ પુરુષ એક સ્ત્રી સાથે પુરુષાતન બતાવી શકે છે, પરંતુ બીજી સ્ત્રી સાથે નથી બતાવી શકતો.

અગાઉ સિલેક્ટિવ ઇમ્પોટન્સી તરીકે ઓળખાતી આ પરિસ્થિતિને હવે ઓળખવી હોય તો પાર્ટનર સ્પેસિફિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનના નામે ઓળખી શકાય.પાર્ટનર સ્પેસિફિક હોય એવા આ એક સિવાય પણ અનેક પ્રૉબ્લેમ હોય છે. જેમ કે પાર્ટનર સ્પેસિફિક ડિઝાયર ડિસઑર્ડર, પાર્ટનર સ્પેસિફિક ઑર્ગેઝિમક ડિસઑર્ડર વગેરે.

સ્ત્રી-પુરુષ બન્નેને પાર્ટનર સ્પેસિફિક અર્થાત્ ચોક્કસ કામસાથી પૂરતી મર્યાદિત એવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.સેક્સ વ્યક્તિગત નહીં પરંતુ બે જણ વચ્ચે રચાતો સંબંધ હોવાથી જેની સાથે સંબંધ રચાય છે એ વ્યક્તિ પણ મહત્વની બની જતી હોય છે.ઉપરોક્ત કિસ્સામાં અશ્વિનને મા-બાપે તેની ઇચ્છા વિરુદ્ધ એવી છોકરી સાથે લગ્ન્ કરાવી દીધાં હતાં.

જે અશ્વિનને જરાય ગમતી નહોતી. એમ છતાં તેણે શરીરસંબંધ બાંધવાની કોશિશ કરી જોઈ. એમાં તે ઉત્થાનના અભાવને લીધે નિષ્ફળ રહ્યો. આમ છતાં અશ્વિનની ઉત્થાનની સમસ્યા તેની પત્ની પૂરતી મર્યાદિત ઉર્ફે પાર્ટનર સ્પેસિફિક જ હતી.

આવી કામસાથીલક્ષી (પાર્ટનર સ્પેફિફિક) સમસ્યાઓ માટે જવાબદાર કોણ? વ્યક્તિ પોતે કે પછી પાર્ટનર? આ પ્રશ્નનો જવાબ ખૂબ મુશ્કેલ અને ગૂંચવણભર્યો છે, કેમ કે અલગ-અલગ કિસ્સાઓમાં અલગ-અલગ વ્યક્તિ અથવા ક્યારેક બન્ને પણ જવાબદાર હોઈ શકે છે.જાતીય સમસ્યાઓમાં ઘણી વાર તીવ્ર ફ્રસ્ટ્રેશન, હર્ટ, અપમાનિત થયાની ભાવના, લઘુતાગ્રંથિ, સેન્ટિમેન્ટ, મનોયાતના સંકળાયેલાં હોવાથી પાર્ટનર સ્પેસિફિક સમસ્યાઓ બહુ પેચીદી બની જતી હોય છે. એમ છતાં ધીરજ અને મનોવૈજ્ઞાનિક અપ્રોચથી એને ઉકેલી શકાય છે.

સુલક્ષણા નામની એક યુવતી પરણી અને યુવાનીમાં જ વિધવા થઈ ગઈ. પાંચ વર્ષના વૈધવ્ય પછી વડીલોના આગ્રહથી બાળકોની સિક્યૉરિટી માટે તેણે પુન:લગ્ન્ કયાર઼્. લગ્ન્નાં બે-ત્રણ વર્ષ પછી તેણે ફરિયાદ કરી કે તેનો બીજો પતિ તેને જાતીય સંતુષ્ટિ નથી આપી શકતો.

અલબત્ત, પતિના જાતીય પરીક્ષણથી સ્પષ્ટ થયું કે પતિની ઇચ્છા, શિશ્નોત્થાન, સમાગમ, પરાકાષ્ઠા બરાબર નૉર્મલ હતાં એટલું જ નહીં; ફોર-પ્લે તથા આફ્ટર-પ્લેમાં પણ કોઈ ખામી નહોતી. કેસમાં વધારે ઊંડા ઊતરતાં જણાયું કે સુલક્ષણા ડિપ્રેશનથી પીડાતી હતી. તે હજી તેના આગલા પતિના આકસ્મિક અવસાનના આઘાતમાંથી બહાર જ આવી શકી નહોતી.

આથી પોતાની હતાશાને લીધે જ કામસંતુષ્ટિનો અનુભવ કરી શકતી નહોતી, પણ તેને લાગતું હતું કે તેને જે સુખ પ્રથમ પતિ દ્વારા મળતું હતું એ બીજા પતિ દ્વારા મળતું નહોતું.આમ તેને મન આ સમસ્યા કામસાથીલક્ષી હતી. જોકે તેની અત્યારની ડિપ્રેશનની અવસ્થામાં અન્ય કોઈ પુરુષથી તેને સંતોષ મળી શકે એમ નથી. આથી આ સમસ્યા વાસ્તવમાં સ્યુડો-પાર્ટનર સ્પેસિફિક ગણી શકાય.

પાર્ટનર સ્પેસિફિક સેક્સ્યુઅલ પ્રૉબ્લેમ્સ બાબતે આટલી સમજ જરૂરી છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરે સંભવી શકે છે. ઘણી વાર એ લડાઈ-ઝઘડા નોતરે છે. આ સમસ્યાના મૂળમાં વ્યક્તિ પોતે, પાર્ટનર, બન્ને યા સંજોગો જવાબદાર હોઈ શકે છે.

એને સૉલ્વ કરવા પણ બન્ને પાર્ટનર્સનો સહયોગ (પતિનો) જરૂરી બની રહે છે.ઘણી વાર મા-બાપના પ્રેશર યા અતિશય આગ્રહને વશ થઈ સજાતીય પુરુષ લગ્ન્ કરી નાખે છે. ત્યાર બાદ તેને ખ્યાલ આવે છે કે પત્ની પ્રત્યે તે જરાય આકર્ષિત નથી થઈ શકતો, પરંતુ પોતાના પુરુષમિત્ર પ્રત્યે તેને તીવ્ર જાતીય ખેંચાણ અનુભવાય છે.

આમ પત્ની પ્રત્યે કામેચ્છા યા ઉત્થાનનો અનુભવ એ તેની પાર્ટનર સ્પેસિફિક સમસ્યા થઈ કહેવાય. એ જ રીતે ક્યારેક લેસ્બિયન છોકરીને જો દબાણપૂર્વક પરણાવી દેવાય અને તે પતિ પ્રત્યે કામભાવ, લુબ્રિકેશન યા ચરમસીમાનો અનુભવ ન કરી શકે તો તે સમસ્યા પાર્ટનર સ્પેસિફિક (કામસાથીલક્ષી) ગણી શકાય.એક સ્ત્રી કામસમાગમ દરમ્યાન પૂર્ણ અંધકાર કરવાનો જ આગ્રહ રાખતી. પતિને એમ હતું કે તે સ્ત્રી વધુપડતી શરમાળ યા સંકોચશીલ છે. વાસ્તવમાં વાત તદ્દન નોખી હતી. આ સ્ત્રીને પતિ માટે માન યા આદર નહોતા.

આથી તેને સમાગમ દરમ્યાન પરાકાષ્ઠા નહોતી અનુભવાતી. સ્ત્રીને પોતાના ભૂતકાળના એક પ્રેમીજન સાથેના કામસંબંધમાં ચરમસીમા સુધી પહોંચવાનો અનુભવ હતો એટલે તેને ખબર હતી કે પોતાની સમસ્યા પોતાના પતિ પૂરતી (પાર્ટનર સ્પેસિફિક) જ હતી.

જે નિવારવા તે સમાગમ વખતે અંધકાર કરી દઈને થોડી પળો માટે પોતાના એ ભૂતપૂર્વ પ્રેમીજનને યાદ કરી લેતી હતી. ગેરમાન્યતા,પૉર્નોગ્રાફિક ફિલ્મોમાં જે કંઈ દેખાડાય છે એ સામાન્ય માણસો પ્રૅક્ટિસ કરી શકે છે.હકીકત,જી ના. ઘણી વાર પૉર્ન ફિલ્મમાં અવાસ્તવિક ચિત્રણ થતું હોય છે. વળી કેટલીક તો કૅમેરાની જ ટ્રિક્સ હોય છે જે વ્યવહારમાં શક્ય નથી હોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *