20 વર્ષની યુવતી એકલી હતી ઘરમાં અચાનક પાડોશી યુવક આવ્યો અને ત્યારબાદ થયું એવું કે……
અમદાવાદના જમાલપુરમાં રહેતી 20 વર્ષીય યુવતી સાંજે ઘરે એકલી હતી. તે દરમિયાન તેના પાડોશીએ તેની લાજ લૂંટવાના ઈરાદે ઘરમાં પ્રવેશી દરવાજાની સ્ટોપર બંધ કરી દીધી હતી.
જો કે યુવતીએ બૂમો પાડતાં આસપાસના લોકો ભેગાં થઈ ગયા હતા અને પાડોશી યુવકને પકડી પોલીસને સોંપી દીધો હતો. યુવતીની ફરિયાદ અનુસાર ગાયકવાડ પોલીસે પાડોશી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.જમાલપુરમાં રહેતી 20 વર્ષીય યુવતી સાંજના સમયે ઘરે એકલી હાજર હતી. તે દરમિયાન તેમના ઘરની બાજુમાં રહેતો સલીમ કુચામવાલા અચાનક મહિલાના ઘરમાં પ્રવેશ કરીને ઘરના દરવાજાની સ્ટોપર બંધ કરી દીધી હતી.
જેથી યુવતીને પોતાની લાજ લૂંટવાનો પ્રયાસ કરતો હોવાની આશંકા જતાં તે જોરજોરથી બૂમો પાડવા લાગી હતી. તે દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.બીજી બાજુ લોકો ભેગા થઈ જશે તે ડરથી સલીમે દરવાજો ખોલી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકોએ ભેગા થઈને તેને પકડી લીધો હતો. ડરી ગયેલી યુવતીએ પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી.
જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલીમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.રાજ્યમાં જાણે નરાધમ લોકોને કાયદાનો કોઇ ડર જ ના રહ્યો હોય તેમ છેડતી, બળાત્કાર અને જાતિય સતામણીના કિસ્સાઓ સામે આવતા રહે છે.
હવસના ભૂખ્યા શેતાનો યુવતીઓ, ઘરેલુ મહિલાઓ અને નાની બાળકીઓને પણ પોતાનો શિકાર બનાવવાથી ખચકાતા નથી. સરાજાહેર યુવતીઓની છેડતીના કિસ્સાઓ બને છે ત્યારે હવે તો આ નરાધમો મહિલાના ઘરમાં ઘૂસીને પણ બળજબરી કરવા લાગ્યા છે.
આવો એક કિસ્સો દેડિયાપાડા તાલુકાના એક ગામે બન્યો છે. જ્યાં એક નરાધમે પરણિતાની ઈજ્જત લેવાની કોશિશ કરી હતી.દેડિયાપાડા તાલુકાના એક ગામમાં પરિણીતા પોતાના ઘરે એકલા હતા. તે વખતે આરોપી નરાધમ ઘરનો દરવાજો ખોલી ઘરમાં અંદર જતાં ફરિયાદી પરિણીતાએ જણાવેલું કે હું ઘરે એકલી છું તમે કેમ ઘરમાં આવ્યા છો?
તેવું ફરિયાદી પરિણીતાએ આરોપીને કહેતાં આરોપીએ જણાવેલું કે હું કેમ ના તમારા ઘરમાં આવી શકું તેવું કહી ફરિયાદી બેનના ઘરમાં પલંગ ઉપર ઈજ્જત લેવા સારું ધક્કો મારી દઈ પાડી દઈ બંને હાથ પકડી લઈ પરિણીતા સાથે કીસ કરવાની કોશિશ કરી હતી.જોકે આ મામલે પરિણીતાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે નરાધમ આરોપી યુવક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.
વધુ માહિતી આપતા નવાઇની વાત તો એ છે કે તે યુવકોએ આ 90 વર્ષીય મહિલા પર બળાત્કાર કર્યો છે તે યુવક આ મહિલાને ઓળખતા હતા અને તેને ‘દાદી’ કહીને બોલાવતા હતા. અધિકારીએ કહ્યું, “એક આરોપી મહિલાને ‘દાદી’ કહી બોલાવતો હતો. આ ઘટનામાં મહિલા ઘરમાં એકલી રહેતી હતી. ઘટનાની રાત્રે આરોપી અન્ય વ્યક્તિ સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.”
આ ઘટના બાદ મહિલા બીમાર પડી હતી પરંતુ પોલીસને જાણ નહોતી કરી.તેણે કહ્યું કે જ્યારે તેના સંબંધીઓને આ ઘટનાની ખબર પડી ત્યારે તેણે પાંચ દિવસ પછી ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ જણાવ્યું કે પોલીસ તેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને તેનું નિવેદન પણ નોંધ્યું હતું, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તેણે કહ્યું કે મહિલા હવે તેના ઘરે છે. પોલીસનું કહેવું છે કે પીડિતા વૃદ્ધ મહિલાનું મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યું છે.
જો કે પોલીસે હજુ સુધી કોઇ આરોપીની ધરપકડ કરી નથી.નોંધનીય છે કે હાલના સમયમાં મહિલાઓ પર બળાત્કારના ગુના વધી રહ્યા છે. આવી ઘટનામાં અનેક વાર તેવું પણ જોવામાં આવ્યું છે કે આરોપી તેમના ઘરની આસપાસ કે પરિવારનો જ કોઇ વ્યક્તિ હોય. જો કે 90 વર્ષીય વુદ્ધા પર ગેંગરેપની આવી હેવાનિયત ભરેલી ઘટના બન્યા પછી અહીંના લોકોમાં આ ઘટનાને લઇને રોષ છે.અને આ કેસમાં આરોપીને સખત સજા આપવાની પણ લોકો માંગ કરી રહ્યા છે.