હવે મને આખો દિવસ માત્ર સે-કસ જ દેખાયા કરે છે મારે શું કરવું જોઈએ?
પ્રશ્ન. મને ખરાબ વિડિયો જોવાની ટેવ પડી ગઈ છે તે મારે કેવી રીતે કાઢવી?
તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો તેવો પ્રશ્ન માત્ર તમારો નથી પરંતુ ઘણા બધા લોકોનું હોય છે અને આજે હું તેનું નિરાકરણ લાવવા માગું છું ઘણા બધા લોકોને એવું હોય છે કે તેઓને ખરાબ વિડિયો જોવાની ટેવ પડી ગઈ હશે અને તને કાઢવા માટે તેઓ ઘણું મહત્વ હોય છે પરંતુ નીકળી શકતી નથી પરંતુ આનો સૌથી વધારે સમસ્યા તારે આવતી હોય છે
જ્યારે તમે હકીકતમાં કંઈ કરવા માટે જાઓ છો તે પણ તમને તે જોવાનો શોખ ચડ્યો હોય છે જેના કારણે તમે કે સરખી રીતે કરી શકતા નથી પણ હું તમને જણાવવા માંગુ છું કે તમને જો ખરાબ વિડિયો જોવાની ટેવ પડી ગઈ છે તમે મેડીટેશન કરી શકો છો તમે ધ્યાન ધરી શકો છો તેની સાથે તમે યોગા કરી શકો છો અને પોતાની જાતને વ્યસ્ત રાખી શકો છો
જેના કારણે તમારા મગજમાં ખરાબ વિચાર નહીં આવે જો ઘણી વખત એવું પણ થાય છે કે તમને ખરાબ વિચાર આવે છે અને તમને વિડિયો પણ ચાલુ કરી દેશો તો તમારે સ્ક્રીન નથી જોવાની આજુબાજુમાં જે લાઇન્સ હોય છે તે જોવાની છે આજુબાજુમાં જોવા લાગવાનું છે અને તમારા મનને એવું સમજાવવાનું છે કે ત્યાં વસ્તુ ખરાબ છે અને તમારા જોવાની નથી
જો તમે આવું કરો છો તો તમને ખૂબ જ પ્રકારની હેલ્પ મળવાની છે અને તમે આ ખરાબ વિડિયો જોવાની જે ટેવ હશે તે થોડાક સમયની અંદર નીકળી જશે આજે ટેવ હતી એ પણ તમને પડવામાં કોઈ વાર નથી લાગી પરંતુ છોડવામાં તમને ઘણો સમય લાગી શકે છે તો એની માટે તમારે આ વસ્તુ કરવી પડશે.
પ્રશ્ન. હવે મને આખો દિવસ માત્ર સેકસ જ દેખાયા કરે છે મારે શું કરવું જોઈએ?
તમને આખો દિવસ માત્ર સેક્સ જ દેખાય એ કરે છે તેની માટે તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું જાણવા માંગુ છું કે ઘણા બધા પુરુષો અને ઘણી બધી સ્ત્રીઓ જ્યારે 20 વર્ષની ઉપરની થઈ જતી હોય ત્યારે તેના અંદર એવા હોર્મોન્સ પેદા થતા હોય છે કે જેના કારણે તેને આખો દિવસ દેખાય કરે છે અને તેને સેક્સ મળતું હોતું નથી
જેના કારણે તેઓની અતૃપ્તિ જેવો છે તો વધતી જતી ઓછામાં સમયની અંદર હું જણાવવા માંગુ છું કે જ્યારે તમને આવું બધું થાય છે ત્યારે તમે વિચાર કરો કે તમે શું કામ દુનિયાની અંદર આવ્યો છે માત્ર સેક્સ કરવું અથવા તો કંઈ કરવું તેમની માટે દુનિયામાં જન્મ નથી લીધો તેની વગર પણ જો વાત કરવામાં આવે તો બીજા ઘણા બધા કાર્યો છે
જેના માટે આપણે દુનિયામાં જન્મ લીધો છે હું તમને એક વાત જણાવવા માગું છું કે સામાન્ય રીતે તમે દુનિયામાં આવ્યા છો તો શું કામ આવ્યા છો? તો માત્ર સેક્સ કરવા માટે નથી આવ્યા તો તમારે વિચારવું પડશે બીજી વસ્તુ એ છે કે તમારી આજે સ્થિતિ છે એ તમારી સારી સ્થિતિ નથી પણ તમારી માનસિક સ્થિતિ છે અને માનસિક સ્થિતિ જે છે એ હું તમારી સુધારી શબ્દો નથી પરંતુ તમને એટલું તો જરૂર કહી શકું છું કે સેક્સ વગર પણ જીવન જીવી શકાય છે માત્ર સેક્સ જે છે એ બધું હોતું નથી હા સેક્સ એક જીવનનો ભાગ બની શકે પણ તું શેખ જે છે એ જીવન બની શકતું નથી જે તમારે વિચારવું પડશે.