આત્મહત્યા કરવા જતાં માં મોગલની યાદ આવી,પછી એવો ચમત્કાર થયો કે..
મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.
માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.
મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.થોડા સમય પહેલા રાજકોટના અમિતભાઈ પંડ્યા મા મોગલ ના દરબારમાં આવ્યા હતા.
તેમણે માં મોગલના ચરણોમાં આશીર્વાદ લીધા પછી મણીધર બાપુ પાસે આવ્યા અને બાપુને 5100 રૂપિયા આપ્યા અને જણાવ્યું કે ઘણા સમયથી હું પરિવારની સમસ્યાઓથી કંટાળી ગયો હતો. મારા જીવનમાં અનેક દુઃખ હતા.
આર્થિક રીતે ભાંગી પડ્યો હતો. માનસિક રીતે તૂટી ગયો હતો હું આત્મહત્યા કરવા પણ જઈ રહ્યો હતો. ત્યારે માં મોગલ નું ધ્યાન ધર્યું અને મા મોગલ ને બે હાથ જોડીને બોલ્યો કે હે મા મોગલ જેમ તારા ભક્તોના દુઃખ દૂર કરે એમ મારા પણ દુઃખ માં મોગલ દૂર કરજે.
મા મોગલ એ મારા અંતરનો અવાજ સાંભળી લીધો અને થોડા જ સમયમાં મારા દુઃખ દર્દ તકલીફો દૂર થઈ આર્થિક રીતે હું સુખી સંપન્ન થયો અને આજે મોગલ ના દરબારમાં હસતા મુખે આવ્યો છું અને મા મોગલના દરબારમાં એકાવન સો રૂપિયા ની ભેટ અર્પણ કરું છું.
એ સમયે ચારણ ઋષિ મણીધર બાપુએ જણાવ્યું કે તમારી ભક્તિ આસ્થા અને શ્રદ્ધાના કારણે આજે તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ છે આ કોઈ ચમત્કાર નથી અંધશ્રદ્ધાઓ થી દૂર રહી ભક્તિ કરો આ તમારો વિશ્વાસ છે જેનાથી માં મોગલ તમારા દુઃખ દૂર કરી રહી છે પૈસા પાછા.
આપતા મણીધર બાપુએ જણાવ્યું કે આ તમારી દીકરી ને તમારી બહેનને આપી દેજો અહીં રુપીયા લેવામાં આવતા નથી માં મોગલ ના દરબારમાં ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવો માં મોગલ રાજી છે