આવા પુરુષો કોઈ પણ મહિલાને કરી દે છે સંતુષ્ટ,જાણો આવા હવસના ભૂખ્યા યુવકો..
એક બિનજરૂરી ડર સામાન્ય રીતે પુરુષોમાં જોવા મળે છે આ ડર વૃદ્ધ થવાનો ડર છે વૃદ્ધાવસ્થાનો ડર તેમને એટલો સતાવે છે કે તેઓ તેના વિશે વાત કરવાનું પણ પસંદ કરતા નથી જે લોકો વૃદ્ધાવસ્થામાં પુરુષોની ઘટતી વીરતાની મજાક ઉડાવે છે.
તેઓ તેમના ડરને વધુ આંચકો આપવાનું કામ કરે છે તેમને ડર છે કે વધતી ઉંમર સાથે તેમની સે* લાઈફ પર અસર થશે નિષ્ણાતોનું માનવું છે કે ઉંમરના આ તબક્કે પણ તમારી સે* લાઈફને ખુશ રાખવાના ઘણા રસ્તાઓ છે.
તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોની સીધી અસર તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે તમારા જીવનને ખુશ રાખવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારતા રહો એક શોધમાં ખુલાસો થયો છે કે જે પુરુષો તેના પાર્ટનરની વાતો સાંભળે છે.
અને તેને સમજે છે તેઓ તેના પાર્ટનરને વધુમાં વધુ વખત ઓર્ગેઝમની અનુભૂતિ કરાવી શકે છે જ્હોન હૂપકિંસ બ્લૂમર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક રિસર્ચમાં આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે.
પોતાની પાર્ટનરનું સંપૂર્ણ ધ્યાન રાખનાર અને તેને શાંતીથી સાંભળનાર અને સમજનાર પુરુષ સરખામણીમાં વધુ વખત અને વધુ સારી રીતે તેની પાર્ટનરને સેક્સુઅલી સેટિસ્ફાય કરી શકે છે.
એક અહેવાલ પ્રમાણે મહિલાઓને સ્વભિમાની અને સે* બાબતે સરળતાથી જ્ઞાન અને સંતોષ આપનારા પુરુષો વધુ પસંદ હોય છે આવા પાર્ટનરની સે* લાઈફ વધુ ખુશહાલ હોય છે દરેક પુરુષ પોતાની જાતિય સાથીને સંતોષ આપવાની વાત આવે ત્યારે પોતે ક્યાંય ઉણાં ના ઉતરેતેવું ઈચ્છે છે.
આ અંગેનો વિચાર માત્ર પુરુષને હચમચાવી દે છે મહિલાને સંતોષ નહીં આપી શકવાનો ભય પુરુષના મનમાં અનેક સવાલો ઉભા કરે છે તે એવું વિચારે છે કે શું તે જાતિય સંતોષ મેળવવા અન્ય કોઈ પુરુષનો સહારો લેશે?
આ અન્ય કોઈ પુરુષ નો વિચાર તેને વધુ મંઝવણમાં મૂકી દે છે આ મુદ્દો એક વિષચક્ર જેવો છે પુરુષ તે અંગે જેટલું વધારે વિચારે છે તેની જાતિય ક્ષમતા અંગે તેનો ઉચાટ વધવા માંડે છે અને તેનાથી તેના પર્ફોર્મન્સ પર અસર થાય છે.
અને છેવટે તે પોતાની મહિલા સાથીને પુરતો સંતોષ આપી શકતો નથી જો તેમના લિંગનું કદ પુરુષોમાં સામાન્ય મનાતા કદથી ઘણું વધારે ના હોય તો મોટાભાગના પુરુષો એવા ભય હેઠળ જીવતા હોય છે કે પોતાનું શિશ્ન બહું નાનું હોવાથી હું મારી મહિલા સાથીને પૂરતો જાતિય સંતોષ આપી શકતો નથી.
મહિલા દ્વારા તેમનો આ ભય નાહકનો છે તેવું અથવા તો તેને જાતિય ક્રિયાથી પુરતો સંતોષ મળે છે તેવી વારંવારની ખાતરીથી જ પુરુષમાં રહેલો આ ડર દૂર થાય છે મહિલાઓ શિશ્નના કદ અંગે બહું વિચારતી નથી જોકે મોટાભાગના પુરુષો તેનાથી ઉલટું વિચારે છે.
સ્ત્રી-પુરુષના જાતિય વિચારો અંગે મેં કરેલા વિશ્લેષણ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોને લિંગના કદ અને આકારની વધારે ચિંતા હોય છે અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે મહિલાઓને જાતિય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ 5 સે.મી કે તેથી વધુ હોય તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી