website

websiet

ajab gajab

આ સમયે શારી@રિક સં@બંધ બાંધવાથી 4 ઘણો વધારે મળે છે આનંદ,મોટા ભાગ ના લોકોને નથી ખબર આ વાત…

શારીરીક સબંધ બાંધવા માટેનો યોગ્ય સમય કયો છે તો તેમા પણ મોટાભાગ ના લોકો સમાગમ માટે રાત નો સમય પસંદ કરતાં હોય છે પરંતુ રાત કરતાં બેસ્ટ સમય બપોર નો માનવામાં આવે છે કારણ કે બપોરે પુરુષના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ વધારે હોય છે જે તેમને સંભોગ દરમિયાન માનસિક રીતે વધારે પ્રસ્તુત રાખે છે. અને સમાગમ દરમિયાન ખુબજ આનંદ મળે છે તેથી બપોર ના સમાગમ કરવાથી ખુબજ આનંદ મળે છે.

ઘણા યુગલો એવા હોય છે જેમના મગજ એકવાર તેના જીવનસાથી સાથે સંભોગ કરવાનો યોગ્ય સમય શું છે તે વિશે વિચારે છે કારણ કે શરીરમાં ઘણા હોર્મોન્સ હોય છે જે સંભોગ કરતી વખતે પ્રતિક્રિયા આપે છે તો ચાલો જાણીએ કે સંભોગ માટે યોગ્ય સમય શું છે રિલેશનશીપ, પ્રેમ અને શારીરિક સંબંધોને લઇને ઘણા પ્રકારના સર્વે સામે આવતા રહે છે. આ સર્વેમાં ઘણી ચોંકાવનારી વાતો પણ સામે આવી છે. તાજેતરમાં બ્રિટીશ બ્યૂટી રિટેલર સુપરડ્રગે તો શારીરિક સંબંધ બનાવવાનો યોગ્ય સમય અને દિવસ સુધીનો સર્વે કરી નાંખ્યો છે.

તેમજ મિત્રો આ સર્વેમા સવારનો સમય પણ સમાગમ માટે રાત કરતાં સારો માનવામાં આવે છે અને રિલેક્સ પણ રહેવાય છે, સવારના સમયે કોઈ પણ પુરુસ રિલેક્સ હોય છે. તેથી તેને સમાગમ દરમિયાન ખુબજ આનંદ આવે છે કેમકે એ દરમિયાન પુરુષ વધારે ઈરેક્શન અનુભવે છે. સવારે સંભોગ માટેનો બેસ્ટ ટાઈમ 7:30 છે લોકોનું માનીએ તો સવારે સેક્સ કરવાથી તણાવ ઓછો થાય છે અને આખો દિવસ મૂડ સારો રહે છે.

મિત્રો જેમા અલગ અલગ સમય પ્રમાણે અલગ અલગ તારણ કાઢવામા આવ્યુ છે જેમા સવારે 6:00 થી 8:00 સુધી આ સમયે સ્ત્રીઓ શારિરીક રીતે સક્રિય હોતી નથી કારણ કે તેમના શરીરમાં મેલોટોનિન નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેમ જ શરીરનું તાપમાન પણ ઓછું હોય છે પરંતુ બીજી બાજુ સંભોગ માણવા માટે પુરુષો તે સમયે શારીરિક રીતે સક્રિય હોય છે.

જેમા સવારે 8:00 થી રાત્રે 10: 00 સુધી સવારના આ સમય દરમિયાન સ્ત્રીઓ સંભોગ માટે સક્રિય બને છે કારણ કે એન્ડોર્ફિન નામનું હોર્મોન ખૂબ વધારે છે અને આને કારણે તેમની ઇચ્છા પણ વધે છે પરંતુ પુરુષોનું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટે છે અને તેમની ઇચ્છા પણ ઓછી થાય છે અને 2:00 થી 4: 00 આ સમયે, સ્ત્રીઓની પ્રજનન પ્રણાલી સક્રિય રહે છે 4 વાગ્યાની આસપાસ વીર્યનું ઉત્પાદન વધુ સારું છે અને તેથી, જો તમે ગર્ભવતી બનવા માંગતા નથી, તો પછી આ સમય દરમિયાન સંભોગ ને અવગણો.

રાતના 8:00 થી રાત્રે 10:00 સુધી આ રાતના આ સમયે, સ્ત્રીઓમાં વધુ ઉર્જા શક્તિ હોય છે અને તેથી તેમની જાતીય ઇચ્છા વધે છે અને પુરુષોને પણ સંભોગ માણવાની સમાન ઇચ્છા હોય છે અને તેથી આ સમય બંને માટે સંભોગ માણવાનો યોગ્ય સમય છે કારણ કે બંનેની ઈચ્છા સમાન હોય છે તેમજ રાતના 10:00 થી12:00 સુધી રાતના આ સમયે સ્ત્રીઓમાં મેલોટોનિનનું સ્તર ઉંચું હોય છે અને આને કારણે તેઓ રોમેન્ટિક લાગણી અનુભવે છે અને વળી, પુરુષોને સંભોગ માણવાની ઇચ્છા હોય છે. તેથી સંભોગ માણવાનો આ શ્રેષ્ઠ સમય છે.

આ સર્વેમાં પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકાની વચ્ચે ઇન્ટીમેટ થવાનો યોગ્ય સમય અને દિવસ જણાવવામાં આવ્યો છે. તો ચલો જાણીએ શું કહેવાયું છે સર્વેમાં વાસ્તવમાં આપણે પહેલા પણ મનુષ્યના યૌન ઇચ્છા અને વ્યવહારને લઇને ઘણા સર્વે જોઇ ચુક્યા છીએ મોટાભાગે એવા સર્વે થાય છે જેમાં વ્યક્તિના યૌન સુખ અને યૌન સમસ્યા માટે ખુલીને જાણકારી આપવામાં આવે છે પરંતુ જો કોઇ સર્વેએ પહેલી વખત યૌન સંબંધ બનાવવાનો યોગ્ય સમય અને દિવસ માટે જણાવ્યું છે તો એ બ્રિટિશ બ્યૂટી રિટેલર સુપરડ્રગનો સર્વે છે.

આ સર્વે 2 હજાર લોકો પર કરવામાં આવ્યો અને ત્યારબાદ પતિ પત્ની, પ્રેમી અને પ્રેમિકાના ઇન્ટિમેટ થવાનો યોગ્ય સમય સવારે 9 વાગ્યાનો છે અને આ ઉપરાંત શનિવારે પણ કપલનો ઇન્ટિમેટ થવાનો યોગ્ય દિવસ છે અને આ સર્વેને લોકોના જવાબના આધાર પર તૈયાર કરવામાં આવ્યો હતો. સર્વેનું કહેવું હતું કે દરેક લોકોની સેક્શુઅલ ફેન્ટેસી હોય છે અને એને લઇને શરમાવું જોઇએ નહીં, ના કોઇએ પોતાના બોડી ટાઇપ પર શરમાવું જોઇએ.

સવારે સમાગમ કરવાથી ઇમ્યુનો ગ્લોબ્યુલીન એ નામની એન્ટીબોડી બને છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જેનાથી કોઇ રોગ જલ્દી થી થતો નથી. આ ઉપરાંત સવારે સંભોગ કરવાથી વીર્યની ગુણવત્તામાં 12 ટકાનો વધારો થયો છે.સ્ત્રીઓ સવારે સંભોગ કરે તો સગર્ભાવસ્થાની શક્યતામાં વધારો થાય છે અને ઘણી લૈંગિક સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. સવારમાં સેક્સ કરવાથી શરીરમાં ઝડપથી એસ્ટ્રોજનનું સ્તર વધે છે.

દરેક વ્યક્તિ જ્યારે સવારે ઉઠે ત્યારે એ ખુબજ રિલેક્સ હોય છે અને એટલા માટે સવારે સમાગમ કરવું એ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો મૂડ સારો હોય અને તે દરમિયાન સમાગમ કરવામાં આવે તો પાર્ટનર સાથે વધુ નજીક આવી શકાય છે. આ રીતે આખો દિવસ પાર્ટનર સાથે કનેક્ટ રહેવાનો અનુભવ થશે તેમજ શાવર સમાગમ નો આનંદ માણો બંને સવારે ઓફિસ જાતા હોય તો વારાફરતી નહાવા કરતાં જોડે નહાવું જોયએ. સવારે સાવર સમાગમ ટ્રાય કરી શકો છો ટાઈમ બનશે અને એક નવી જરૂરિયાત ઊભી થશે ઠંડા વાતાવરણ માં હોય તો સમાગમ ની ઈચ્છા નહીં થાય.

પરંતુ જો ગરમ પાણીનું શાવર લઈ લેશો તો બોડી ટેમ્પ્રેચર નોર્મલ થઇ જશે. અને યૌન ઈચ્છા વધી જશે. તમારી પાર્ટનર સાથે પણ સમાગમ શાવર માણી શકો છો વર્કઆઉટ કર્યા બાદ બોડી સારું ફિલ કરે છે .અને અડ્રેનલીન અને ડ્રોપામીન હોર્મોન્સનું લેવલ વધી જાય છે. આવા ઠંડીના વાતાવરણમાં સ્ટેટ સેક્સનો અનુભવ માણી શકાય છે. મહીનામાં એક વખત સમાગમ કરનારા પુરૂષોની તુલના અઠવાડિયામાં બે વખતથી વધારે સમાગમ કરનારા લોકોને હાર્ટ એટેક આવવાનો ખતરો ઓછો થઇ જાય છે.

મિત્રો જીવનસાથી અને જીવનસાથી સાથે પ્રેમ અને પ્રેમની વાતો કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સાથે શારીરિક સંબંધ રાખવો પણ એટલું જ મહત્વનું છે અને જો તમે તેમાં સંપૂર્ણ નથી, તો સંબંધમાં ખાટાપણું થઈ શકે છે પરંતુ તે સંબંધ બાંધવાનો પણ યોગ્ય સમય છે જોકે તેના વિશે કોઈ વિચારતું નથી, પરંતુ સંશોધનકારોએ તેના પર ખૂબ ઉડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને ઇટાલિયન સંશોધનકારો અનુસાર સવારે 9:00 નો સમય એ શારીરિક સંબંધ બાંધવાનો શ્રેષ્ઠ સમય છે અને આ તે સમય છે જ્યારે મોટાભાગના લોકો મોર્નિંગ વોક અને યોગ માટે જાય છે.

આ સમયે, પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ઉચ્ચતમ સ્તરનું ટેસ્ટોસ્ટેરોન હોય છે અને સંભોગ સંબંધ માટે ટેસ્ટોસ્ટેરોન એ પ્રથમ આવશ્યકતા છે આ ઉપરાંત બંનેનું ઉર્જા સ્તર પણ ઉંચું છે અને તે જ સમયે આ બંને માનસિક રીતે ફસાયેલા નથી હોતા અને આ દ્રષ્ટિકોણથી સંભોગ માટે આનાથી વધુ સારો સમય હોઈ શકે નહી આ સમય દરમિયાન ઘનિષ્ઠ સંબંધોમાં સંતોષ પણ વધારે છે અને અગાઉ અન્ય એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું હતું કે સૂર્યપ્રકાશને કારણે ટેસ્ટોસ્ટેરોન વધુ સક્રિય બને છે અને સવાર દરમિયાન માણસ તેની આંખો ખોલે ત્યાં સુધી તેનું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઉંચું રહે છે.

તમને જણાવી દઇએ કે નિયમિત રીતે સંભોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારનારી એન્ટીબોડીની માત્રા શરીરમાં વધી જાય છે. જેનાથી શરદી અને તાવથી લડવાની તાકાત મળે છે તેમજ સમાગમ થી ન ફક્ત મૂડ સારો થાય છે. નિયમિત રીતે સમાગમ કરનારા લોકો તનાવનો મુકાબલો સારી રીતે કરી શકે છે અને જો માથામાં દુખાવો એ સંભોગ ન કરવાનું બહાનું છે તો એવું ન કરો મથામાં દુખાવો થતો હોય તો સંભોગ કરવું જોઇએ.

તેમજ ઓર્ગેજ્મ સમયે ઓક્સીટોસિનનું સ્તર પાંચ ગણું વધી જાય છે. જોકે ઇંડોર્ફિનથી દુખાવા અને કષ્ટથી આરામ મળે છે તેમજ ઓર્ગેજ્મના સમયે એક એવો હોર્મોન પરણ રિલીઝ થાય છે. જે ઇમ્યુનિટી વધારવાની સાથે, ટિશ્યુને રિપેર કરે છે. અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. જે લોકો અઠવાડિયામાં બે વખત ઓર્ગેજ્મનો અનુભવ કરે છે. તે લોકો ઓછું સેક્સ કરનારની તુલનામાં વધારે જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *