બાળક ન થતું હતું તો ભાભી એ મને બેટિંગ કરવા બોલાવ્યો,મેં ઉપર ચડી મજા કરી અને ભાભી પ્રેગ્નેટ થઈ ગયા પણ…
સવાલ.હું 25 વર્ષની પરિણીતા છું મને અઢી વર્ષનો દીકરો છે મારા સાસુ અને સસરા બંને સરકારી નોકરીમાંથી નિવૃત થયેલા છે હું મારા દીકરાના જન્મ પહેલાં નોકરી કરતી હતી પણ છેલ્લા ત્રણેક વર્ષથી ઘરે છું.
કારણ કે અમે સાથે રહેતા હોવા છતાં મારા સાસુએ મારા સંતાનની જવાબદારી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે તેઓ મારા દીકરાને પિયરમાં રાખવાની પણ ના પાડે છે મારે ફરી નોકરી ચાલુ કરવી છે પણ આ મામલામાં મારા પતિ પણ મને ટેકો નથી આપી રહ્યા જેના કારણે મને બહુ હતાશા અનુભવાય છે મારે શું પગલું ભરવું જોઈએ? એક મહિલા (વડોદરા)
જવાબ.ધીરજ જાળવવામાં દરેક સમસ્યાનો જવાબ રહેલો હોય છે નાનું બાળક હોવા છતાં પણ મહિલા સારી રીતે તો જ નોકરી કરી શકે જો તેને પતિ અને પરિવારનો પુરેપુરો ટેકો હોય તમારી પરિસ્થિતિ અલગ છે આ સંજોગોમાં ધીરજ જાળવવી એ જ સારો ઉકેલ છે તમે પહેલાં પણ જોબ કરતા હતા એટલે પ્રોફેશનલ જીવનની પરિસ્થિતિથી વાકેફ છે.
હાલમાં તમારો દીકરો નાનો છે અને ઘરે હોવાથી જે તમને થોડોઘણો સમય મળે છે એનો ઉપયોગ તમારી સ્કિલને ધારદાર બનાવવામાં અને નવીનવી વસ્તુ શીખવા માટે કરો
થોડાં સમય બાદ તમારો દીકરો શાળાએ જવા લાગશે ત્યારે તેની સંભાળ માટે તમે કોઈ હેલ્પર રાખી શકો છો તેનાથી તમારી સાસુને કોઈ વાંધો નહીં હોય દીકરાની વ્યવસ્થા થતાં તમે ફરી નોકરીએ પણ જઈ શકશો.
સવાલ.મારા ભાઈના લગ્નના 20 વર્ષ પછી પણ કોઈ સંતાન નહોતું ભાભીએ મારી સાથે શરીર સં*બંધ બાંધ્યા પછી એક છોકરીનો જન્મ થયો આ વાત ભાઈ ને ખબર પડશે તો શું થશે હવે મારે શું કરવું જોઈએ.
જવાબ.લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે તમે જેવી ભૂલ કરી છે તેના માટે તમારો ભાઈ તમને માફ નઈ કરી શકે આમાં વાંક તમારા એકલા નો નથી તમારી ભાભી નો પણ છે એટલા માટે તમારે સામે ચાલીને તમારા ભાઈને બધી જ વાત કરી દો કદાચ એ તમને માફ કરી દે.
સવાલ.મારા લગ્નને ચાર વર્ષ થઇ ગયા છે હું અને મારા પતિ કેટલીક વાર એકલાં બેઠાં હોઇએ ત્યારે મારાં સાસુ મને ટોકે છે કે અમારા જમાનામાં આવું નહોતું કે ઘરમાં વડીલો હોય ત્યારે આખો દિવસ પતિ સાથે રૂમમાં ભરાઇ રહીએ મેં શરૂઆતમાં તો એમ માનીને જતું કર્યું કે વડીલ છે પણ હવે તો મારાં સાસુ કોઇ ને કોઇ બહાને મને એમની પાસે જવા જ નથી દેતાં મારે શું કરવું? એક યુવતી (વડોદરા)
જવાબ.તમારાં સાસુ જો તમને પતિ સાથે એકાંતમાં બેસવા માટે ટોકતા હોય તો જેમ તમે કહ્યું એમ શરૂઆતમાં તો સમજી શકાય કે વડીલોને ક્યારેક આ બાબત ન ગમે તો કહે અથવા ટોકે જોકે હવે જો તમને તમારા પતિ સાથે થોડી વાર પણ બેસવાનો સમય ન આપતાં હોય તો તમારે એમને શાંતિથી સમજાવવાની જરૂર છે.
એમને સમજાવો કે હવે સમય બદલાયો છે અને થોડો સમય પોતાના માણસ માટે ફાળવવામાં કંઇ ખોટું નથી ઘરમાં વડીલોની હાજરી હોય તો તેમની આમન્યા રાખવી જરૂરી છે.
પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે તમારા પતિ સાથે થોડી ક્ષણો પણ ન ગાળી શકો જો એ તમારી વાત ન માને તો તમારા પતિને આ અંગે વાત કરો અને એમને કહો કે તમારાં સાસુ એટલે કે પોતાની માતાને આ વાત શાંતિથી સમજાવે