website

websiet

News

ભાભીએ પહેલાં દેવરનાં હાથ પગ બાંધી દીધાં ત્યારબાદ શરૂ કર્યું એવું કૃત્ય કે જાણી અચક પામી જશો.

નમસ્તે આજે આપણે એક એવી ઘટના જેમાં ભાભી દેવર સાથે જબરજસ્તી સંબંધ વિશે વાત કરીશું. ઉત્તર પ્રદેશના રાયબરેલી ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે દેવર-ભાભીના સંબંધોને કલંકિત કાર્ય છે. ગામની એક ભાભીએ તેના જ દેવર સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે તેના દેવરે ના પાડી ત્યારે ભાભીએ દેવર પર હુમલો કર્યો અને આ ઘટના બાદથી મહિલા ભાભી ફરાર છે. આ ઘટના બની ત્યારથી તે મહિલાની શોધમાં હતી. અને તે કહે છે કે તે શોધી કાઢશે

યુવકને હોસ આવ્યા બાદ બાદ યુવકે પોલીસને જણાવ્યું હતું કે ભાભીએ અગાઉ પણ તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે ઇનકાર કર્યો હતો. તો પણ તે કોશી કરતી રહી . પરંતુ બનાવની રાત્રે ભાભીએ તેના હાથ-પગ બાંધી તેના પર ચાકુથી હુમલો કર્યો હતો.

પોલીસે કહ્યું કે મામલો જટિલ છે. જ્યાં સુધી મહિલા મળે નહીં ત્યાં સુધી કંઇપણ પુષ્ટિ થઈ શકે નહીં. પોલીસ મહિલાની શોધ કરી રહી છે. ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

આવીજ બીજો કિસ્સો ભાભીએ દિયર સાથે બઘ્યા શારીરિક સંબંધ, આ ઘટના કવી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી મહિલાના પતિના કાકાના પુત્ર દિયર સાથે સંબંધ હતો અને હવે દિયરે કવિનગર પોલીસ સ્ટેશનમાં જુબાની આપી કે તેના કાકાના છોકરાની પત્ની એટલે કે તેની ભાભી, તેનો ભાઈ નોકરી માટે બહાર જતો હતો

ત્યારે તેની સાથે ઘરે સૂવા માટે બોલાવતી હતી અને તે બંને સૂઈ જતા અને તેની સાથે મજા કરીને તેની સાથે સંબંધ બાંધી લીધો હતો.

પકડાયેલા દિયરે પોલીસને જણાવ્યું હતું કે થોડા સમય પછી તેની ભાભીએ તેની સાથે અભદ્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું અને તેને સંબંધ બાંધવાની ફરજ પાડી હતી. તે પછી બંને વચ્ચે સંબંધ બન્યા અને બંને રોજ રાતે સંબંધ બાંધવા લાગ્યા. દિયરે જણાવ્યું હતું કે ભાભી તેની ઘણી વખત પૈસા, સોનાની વીંટી અને અન્ય વસ્તુઓ પણ લઈ ચૂકી છે.

એક દિવસ ભાભીએ તેને તેના ભાઈને મારી નાખવાનું કહ્યું, જેનાથી તે બંનેનો સાથે રહેવાનો રસ્તો સાફ થઈ જશે. આવી સ્થિતિમાં દિયરે એમ ન કરીને તેના પરિવારને બધુ કહ્યું. હવે આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બાબતે વધુ વિગતો આપતા દિયરે જણાવ્યું હતું કે ભાભી લગ્ન કરીને આવી ત્યારથી જ બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો. પહેલા તો તેને એમ કરવામાં શરમ આવતી હતી પરંતુ ભાભીએ તેને બધું શીખવ્યું હતું. તેથી પોતે એમ કરવા રાજી થયો હતો.

પહેલા તો બંને જણાં વચ્ચે માત્ર ઔપચારિક વાતો થતી હતી. પછી ધીમે ધીમે બંને જણાં એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. પછી ફોનમાં પણ ઘણી વાર વાતો થતી હતી.

ભાઈ ઘરે ના હોય ત્યારે ભાભી તેને ફોન કરીને ઘરે મળવા બોલાવતી હતી. ભાઈ બહાર નોકરી કરતો હોવાથી ખૂબ ઓછા સમય માટે ઘરે આવતો હતો. તેથી એ જાય પછી બંને જણાં મળતા હતા અને શારીરિક સંબંધ બાંધતા હતા. આ ભાભી દેવર બંને વચ્ચેનો સંબંધ વધતો ચાલ્યો.

આ સમય દરમ્યાન ભાભીએ તેની ઘણી વસ્તુઓ પણ લઈ લીધી હતી. ઉપરાંત તેણે ઘણા કીમતી ગિફ્ટ પણ ભાભીને આપ્યા હતા. હવે ભાભી ક્યારેક તે ન જાય તો તેની ઉપર દબાણ કરવા લાગી હતી. તેથી તેને સમજાતું નહોતું કે હવે શું કરવું. તેથી પોતે ક્યારેક બહાના કાઢીને જતો નહિ.

અચાનક એક દિવસ ભાભીએ તેને બોલાવ્યો. એ રાત્રે તો પોતે ગયો નહિ તેથી ભાભી ખૂબ ગુસ્સે થઈ હતી અને તેને એક બચકું પણ ભર્યું હતું. પછી રાત્રે આખી રાત સંબંધ બાંધવા કહ્યું હતું. અને તે બંને જણાં આખી રાત સાથે જાગીને શારીરિક સંબંધ બાંધતા રહ્યા હતા. આ દરમ્યાન જ ભાભીએ તેને પોતાના પ્લાન વિશે જણાવ્યું.

પકડાયેલ ભાભીએ કહ્યું કે આ રીતે તો આપને યોગ્ય રીતે જીવી શકીશું નહીં તેથી તે પોતાના ભાઈને મારી નાખે તો બંને સાથે રહી શકે. એટલું જ નહીં આમ કરવા માટે ભાભીએ તેની પર દબાણ પણ કર્યું હતું. પરંતુ તેને લાગ્યું કે આમ કરવું યોગ્ય નહીં કહેવાય તેથી તેણે બધી વિગત ઘરના સભ્યોને જણાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *