મહિલાઓ ની કામોત્તેજના ને લઈને થયો મોટો ખુલાસો,પાછળ થયો આવો ખુલાસો..
પરિણીત મહિલાઓ અને પુરૂષો માટે સે** કોઈ હીલિંગ થેરાપીથી ઓછું નથી આ ન માત્ર મૂડને ફ્રેશ કરે છે પરંતુ તે ઘણા રોગો માટે અસરકારક દવા પણ છે આમ છતાં આજના આધુનિક યુગમાં પણ મોટા ભાગના લોકો એવા છે.
જેઓ સે* વિશે ખુલીને વાત કરતા ખચકાટ અનુભવે છે મોટાભાગના પરિણીત લોકો આ વાતથી વાકેફ હોય છે કે શારીરિક સં** એક એવો સુખદ અહેસાસ છે જે શરીર અને મનને તાજગી આપે છે.
પરંતુ દરેક વ્યક્તિ તેના વિશે વાત કરવાનું ટાળે છે સામાન્ય રીતે ઘણી વખત જોવામાં આવ્યું છે કે પુરુષો સૂતાની સાથે જ સે** પ્રક્રિયામાં સામેલ થઈ જાય છે પરંતુ તેઓ આ વાત પર ધ્યાન આપતા નથી.
કે તેમની મહિલા પાર્ટનર આ એક્ટથી સંતુષ્ટ છે કે નહીં હા મોટાભાગની મહિલાઓ સે* દરમિયાન સંતુષ્ટ નથી હોતી આવી સ્થિતિમાં તેઓ સેથી અંતર રાખવા લાગે છે તમારી સ્ત્રી પાર્ટનર સાથે આવું ન થાય તે માટે તમારે સે* દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તેઓએ શોધ્યું છે કે સ્ત્રીઓ ચરમસીમા પર પહોંચે ત્યારે તેઓના મગજનો અમુક હિસ્સો ચેતનાહિન થઈ જાય છે આ તારણ પરથી જે સ્ત્રીઓ ચરમસીમા પર નથી પહોંચી શકતી તેનો ઈલાજ શોધવામાં મદદ મળી શકે.
સ્ત્રી જ્યારે ચરમસીમા પર પહોંચે ત્યારે તેના મગજનું સ્કેન કરી તેનો અભ્યાસ કર્યા બાદ યુનિવર્સિટી ઓફ ગ્રોનિંગેનના મુખ્ય સંશોધક જેન્નિકો જ્યોર્જિઆડિસ અને તેમના જૂથે જાણ્યું કે જ્યારે સ્ત્રી ચરમસીમા પર પહોંચે છે.
ત્યારે મગજનો ઓર્બિટોફ્રોન્ટલ કોર્ટેક્સ OFC નામનો હિસ્સો નિષ્ક્રિય થઈ જાય છે જ્યોર્જિઆડિસે કહ્યું હતું કે ઓએફસી મગજનો સેક્સ્યુઅલ કંટ્રોલ કરતો હિસ્સો હશે જેના નિષ્ક્રિય થતા જ સ્ત્રીઓ ચરમસીમા પર પહોંચતી હશે.
તેમણે આગળ જણાવ્યું હતું કે એ વાત હજી નક્કી નથી કે ચરમસીમાએ પહોંચવા માટે મગજની આ સ્થિતિ જરૂરી છે કે પછી આ માત્ર આડઅસર છે આ શોધ પછી ચરમસીમાએ ન પહોંચી શકતી સ્ત્રીઓ માટે ઉપાય કે ઈલાજ શોધવામાં મદદ ચોક્કસ જ મળશે.
ચરમસીમા દરમિયાન મગજના હિસ્સાને નિષ્ક્રિય રાખવાની પ્રક્રિયા બતાડીને અન્ય સ્ત્રીઓને તેમના મગજને તે રીતે તાલીમ આપવા શીખવી શકાય જેથી તેઓ ચરમસીમા પર પહોંચી શકે દરેક વખતે બેડરૂમમાં અથવા એક જ જગ્યાએ અને એક જ પોઝિશનમાં સે* કરવાથી સે* લાઈફમાં કંટાળો આવે છે.
તમારી સે* લાઈફમાં રોમાંચ અને પ્રેમને જગાડવા માટે સે* માટેની જગ્યા પણ બદલવી જોઈએ તમારા પાર્ટનરને ખુશ અને સંતુષ્ટ બનાવવા માટે અલગ-અલગ જગ્યાએ સે** કરવાનો પ્રયાસ કરો અને દરેક વખતે કંઈક નવું કરવાનો પ્રયાસ કરો.
તમારી સ્ત્રી પાર્ટનર સે* લાઈફથી ખુશ છે કે નહીં આ જાણવા માટે સે* દરમિયાન તેમની સામેલગીરી અને હલનચલન પર ધ્યાન આપો ખરેખર તો સે** માણવા માટે પતિ-પત્ની બંનેની સમાન ભાગીદારી હોવી જોઈએ આવી સ્થિતિમાં જો તમારી સ્ત્રી જીવનસાથીની સંપૂર્ણ ભાગીદારી નથી તો તેનું કારણ જાણીને તેને હલ કરવાનો પ્રયાસ કરો