website

websiet

ajab gajab

મહિનાઓ સુધી સોતેલા ભાઈએ બહેન સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી એક દિવસ થયું એવું કે….

ભાઈ-બહેનોનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ રક્ષાબંધનનો તહેવાર છે જે આજે પણ આપણે બધા ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ છીએ જેમાં એક બહેન તેના ભાઈના હાથ પર રાખી બાંધે છે અને તેને લાંબું જીવન જીવવાની ઇચ્છા રાખે છે અને ભાઈ જીવનભર તેની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે પરંતુ આજે અમે તમને જે ઘટના જણાવવા જઈ રહ્યા છે તે સાંભળતા જ તમે વિચારવા માટે મજબુર કરવામાં આવશે કે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે.

ભાઈ બહેન નો સબંધ ખુબજ પવિત્ર માનવામા આવે છે પરંતુ અમુક ખરાબ લોકો ના દુષ્કર્મો ના લીધે આ ભાઈ બહેન જેવા પવિત્ર સબંધ મા દાગ લગાવે છે મિત્રો આપણા સમાજ મા આવા ઘણા કિસ્સા ઓ એવા બને છે જે આપણને શર્મશાર કરે છે મધ્યપ્રદેશના ભોપાલમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધોને કલંકિત ઘટના સામે આવી છે.

ત્યારે અહીં પોલીસે એક યુવક વિરુદ્ધ સગીર યુવતી પર દુષ્કર્મનો કેસ નોંધ્યો છે.ત્યારે આશ્ચર્યની વાત એ છે કે સંબંધમાં આરોપી પીડિતાનો સાવકો ભાઈ છે.આ ઘટના આશબાગ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે એક સગીર છોકરી તેના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન આવી હતી અને તેણે પોતાના સાવકા ભાઈ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરી છે.

ત્યારે પીડિતાની ફરિયાદ પ્રમાણે આરોપી તેના પિતાની પહેલી પત્નીનો પુત્ર છે. અને પહેલી પત્નીથી છૂટાછેડા લીધા બાદ આરોપીના પિતાએ બીજા લગ્ન કર્યા હતા, જેનાથી પુત્રીને જન્મ થયો હતો.ત્યારે તેની ફરિયાદ પ્રમાણે પહેલી પત્નીના પુત્ર અને બીજી પત્નીની પુત્રી વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી ત્યારે લગભગ 6-7 મહિના યુવતીને એકલી જોઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી પણ આરોપીએ પીડિતા સાથે ઘણી વખતઆ કૃત્ય કર્યું અને આ દરમિયાન તેનો વીડિયો પણ બનાવ્યો.

હાલ માંજ આરોપીએ પીડિતાના મોબાઇલ પર તેના અશ્લીલ ફોટા મોકલ્યા, ત્યારે સગીર યુવતીની માતાએ તે જોયું. આ પછી જ્યારે પરિવારજનોએ યુવતીની પૂછપરછ કરી તો તેણે પોતાની હકીકત જણાવી.હકીકત જાણ્યા બાદ પરિવાર છોકરીને આઈશબાગ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો ત્યાં પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો. આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેની ધરપકડ માટે ખંડવામાં દરોડા પાડી રહી છે.

આવોજ એક બીજો કિસ્સો, મધ્યપ્રદેશના બુરહાન જીલ્લામા એક યુવકે 15 વર્ષીય બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર યુવક નુ નામ સુરેશ મિશ્રા છે અને તે એક કારખાના મા નોકરી કરે છેતેને થોળાંક સમય પેહલા એક 15 વર્ષીય બાળકી ને પોતાની ધર્મની બહેન બનાવી હતી પોલિસે આગાળ જણાવતા કહયુ કે એક દિવસ સુરેશે એક દિવસ પાર્ટી કરવાને બહાને તે સગીરા ને પોતાના ઘરે બોલવી અને

જ્યારે તે છોકરીએ તેના ઘરે આવી ત્યારે તેણે તેની સાથે બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપ્યો છોકરી ના જણાવ્યા મુજબ સુરેશ તેના પિતા ના પરિચય મા હતો અને તેઓ ઘણા સમય થી અમારા ઘરે આવતો જતો હતો પરંતુ થોડાક દિવસ પેહેલા તેણે મારી સાથે છેડતી પણ કરી હતી પરંતુ મેં આ વાત કોઈ ને કહી ન હતી કેમકે તેણે મને આ વાત કોઈને ના કહેવાની ધમકી આપી હતી.

મિત્રો કોઈપણ વ્યક્તિ કે જેણે એક 15 વર્ષીય નાની છોકરી ને પોતાની બહેન બનાવી છે તેની સાથે આવુ દુષ્કર્મ કરવાનુ કેવી રીતે વિચારી શકે પરંતુ આ યુવકે આ બધાનો વિચાર ના કરતા આ છોકરી સાથે તેણે બળાત્કાર જેવી ઘટનાને અંજામ આપ્યો મિત્રો આવુ તેણે એકવાર નહી પરંતુ 10 મહિના સુધી સતત ચાલ્યુ જ રાખ્યુ અને આ વિશે છોકરી કોઇને કહી ના દે તેની બીક થી છોકરાએ તેને એક વિડીયો પણ બનાવી દીધો જે અત્યારે પોલિસ ના પાસે છે.

તે સિવાય તેણે અલગ અલગ મંદીરો મા જઇ ને ભગવાની ખોટા સોગંધ પણ અપાવતો હતો પરંતુ તેમ છતા છોકરી ના માની ને પોતાના પિતાજી ને કહી દેવાનુ કહયુ ત્યારે સુરેશે તેને મારી નાખવાની ધમકી આપતા કહયુ કે જો તે આ વાત કોઇને કહેશે તો તેને મારિ નાખશે છોકરી ત્યારે તો કોઇને આ વાત ના કરી પરંતુ થોળાક સમય પછી તેણે આ વાત પોતાના પિતાને જાણાવી દીધી.

મિત્રો તે છોકરી ના પિતા ને આ વાતની જાણ થતા જ તેમને ખુબજ દુખ થયુ પરંતુ હિમ્મત ના હારતા તેઓ તેમની છોકરી ની લઈને પોલિસ સ્ટેશને ફરિયાદ નોધાવી જ્યા છોકરી એ જણાવ્યુ કે સુરેશ મિશ્રાના નામના યુવકે તેની સાથે 10 મહિના સુધી બળાત્કાર ગુજાર્યો છે અને તેણે આ વાત કોઈને ના કહેતા મારી નાખવાની પણ ધમકી આપી છે મિત્રો પોલિસે આ છોકરી ની ફરિયાદ નોધીને છોકરી ને મેડીકલ ટેસ્ટ માટે સરકારી હોસ્પિટલ મા મોકલવામાં આવી છે

જ્યારે આરોપી સુરેશ મિશ્રા અને તેમની માતા કિરણ મિશ્રા ની ધરપકળ કરવામા આવી છે મિત્રો સુરેશ ની ધરપકડ પછી પોલિસે જણાવ્યુ કે આ યુવક વિરુદ્ધ પેહલા પણ છોકરીઓની છેડતી ની ફરિયાદ નોધવામા આવી હતી પરંતુ જામીન ના સહારે તે છુટી ગયો હતો પરંતુ અત્યારે તેને કોર્ટ મા હાજિર કરી ને તેને જેલ મા મોકલી દેવામા આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *