હું એક પરિણીત મહિલા છું મારો છોકરો અને મારી પાસે ટ્યુશન આવતી છોકરી તેની સાથે શ-રીર સુખ માણે છે. હું શું કરું ?
પ્રશ્ન : મારાં લગ્નને છ મહિના જ થયાં છે. મારા પતિ અત્યારથી જ મને કહે છે કે મને કશી જ સમજણ નથી પડતી અને મારા કારણે એમનું જીવન બગડ્યું. હકીકતમાં તેમને અન્ય યુવતી સાથે પ્રેમ હતો અને તેઓ એની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. હજી પણ તેમની વચ્ચે પ્રેમસંબંધ તો છે જ. આવા સંજોગોમાં મારે શું કરવું? એક મહિલા, અંકલેશ્વર
ઉત્તર : તમારા લગ્નને છ મહિના જ થયા છે અને તમારા પતિ જો અત્યારથી જ તમારી સાથે આ રીતે વર્તતા હોય તથા તમારા જણાવ્યા મુજબ જો તેમને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોય તો તમારે આ વાતની જાણ તમારા સાસરિયામાં કરવી જોઇએ.
તમારા પતિને શાંતિથી પૂછો કે તમે કઇ રીતે એમનું જીવન બગાડ્યું કેમ કે તેમને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છે. હકીકતમાં એ તમારી જિંદગી સાથે રમત રમ્યાં છે. છતાં જો તેમના વર્તનમાં કોઇ ફેરફાર ન જણાય તો તમારા પરિવારમાં વડીલો સાસુ-સસરા કે જેઠ-જેઠાણીને વાત કરો. જરૂર લાગે તો તમારા માતા-પિતાને પણ વાત કરો.
સવાલ: હું 23 વર્ષની યુવતી છું, મારા થનારા પતિ મારા જોડ વોટ્સપમાં આખો દિવસ એકજ ટોપિકમાં વાત કરે છે,હજુ લગ્ન ની તારીખ પણ નક્કી નથી થઇ અને એમને હનિમૂનના પ્લેસ અને પોઝિશન નક્કી કરી લીધા છે, મને આ વાત કરવામાં શરમ નથી પણ હજુ લગ્ન નથી થયા અને પતિએ આવું બધું નક્કી કરવા લાગ્યા એ વાતથી ચિંતિત છું, હું શું જવાબ આપું,
એક યુવતી
જવાબ: હું તમને કહું છું કે તમે એની વાતને હમેશા ટ્વિસ્ટ કરતા શીખો,તમે પૂછો કે તમને આ બધું ક્યાંથી ખબર? તમને કયી ગમે છે ? અને આ વાત ફેરવો કેમ કે ઘણા બધા કિસ્સામાં લગ્ન પેહલા સમાગમ કરીને યુવકો લગ્ન નથી કરતા એટલે આ બાબતે ચિંતિત તો રેહવું જ પડશે..