website

websiet

ajab gajab

15 વર્ષ ની છોકરી ને લઈને ભાગી ગઈ મહિલા અને કર્યું એવું કે જાણીને બધા ઉડી ગયા હોશ….

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,

કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીનું અમરોલીમાં રહેતી તેની 21 વર્ષીય પ્રેમિકાએ અપહરણ કરીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા, જેથી પોલીસે પ્રેમિકા વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી ધર પકડ કરી છે. કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કંચન(નામ બદલ્યું છે) મૂળ નેપાળની છે.

તે પહેલાં પરિવાર સાથે વાપીમાં રહેતી હતી અને હોટલમાં રિયા(નામ બદલ્યું છે, હાલ રહે. અમરોલી, મૂળ રહે. પશ્ચિમ બંગાળ)સાથે નોકરી કરતી હતી. ત્યાંથી બંને એકબીજાને ઓળખતા હતા. લોકડાઉન દરમિયાન હોટલ બં’ધ થતાં પરિવાર સુરત આવી ગયો હતો.

ફોનનું લોકેશન ટ્રેસ કરી પકડી પાડી.10 દિવસ પહેલાં કંચન ગુમ થઈ ગઈ હતી, તેથી તેના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. રોશની પાસે ફોન હતો, તેથી પોલીસે તેના ફોનના આધારે તપાસ કરતાં તેનું લોકેશન અમરોલી આવાસ આવતું હતું અને એક નંબર પર કંચન સતત વાત કરતી હોય એવું જણાયું હતું. તેથી પોલીસે ત્રણ દિવસ સુધી અમરોલી આવાસમાં તપાસ કરી, ત્યાંથી રિયાને પકડીને તેના કબજામાંથી કંચનને મુક્ત કરાવી હતી.

બંને વચ્ચે સંબંધ હોવાનું કબૂલ્યું.બંનેને પોલીસ સ્ટેશને લાવ્યા ત્યારે રિયાએ પોલીસને કહ્યું હતું કે કંચન તેની પ્રેમિકા છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. બંનેએ જણાવ્યું હતું કે તેમણે શરીર સંબંધ પણ બાંધ્યો હતો, તેથી પોલીસે રિયા વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ ઉમેરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલાં પણ વાપીમાં કંચન રિયા સાથે કોલકાતા ભા’ગી ગઈ હતી. બાદમાં પખવાડિયા પછી પરત આવી હતી. ફરી એક વાર આ ઘટના બનતાં પરિવારજનોએ પોલીસ ફરિ યાદ કરી હતી.

આવોજ એક બીજો કિસ્સો, મિત્રો આપણા સમાજમા ઘણા એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે કે જેના ઉપર વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ હોય છે મિત્રો આજે અમે તમને એક એવાજ કિસ્સા વિશે જણાવીશું મિત્રો મધ્ય પ્રદેશના ગુના જીલ્લામા એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી બધાના હોશ જ ઉડી ગયા છે મિત્રો આ કિસ્સામા બે છોકરીઓ એ ઘરે થી ભાગી જઈને ને એકબીજા સાથે લગ્ન કરી લીધા છે.

આ કિસ્સામાં એક 20 વર્ષીય છોકરીએ એક સગીરા સાથે લગ્ન કરી લીધા હતા અને મિત્રો હેરાન કરવાવાળી વાત તો એ છે કે આ છોકરી જ બીજી છોકરીને લઈને ભાગી ગઇ હતી મિત્રો આવા કિસ્સાઓ કોઇકવાર જ જોવા મળે છે મિત્રો આવો જાણીએ કે ખરેખરમા આ ઘટનામા શુ બન્યુ છે.

મિત્રો આ ઘટના મધ્યપ્રદેશના ગુના જીલ્લાના બૂઢે બાલાજી વિસ્તારમા જોવા મળી છે મિત્રો જ્યા એક છોકરીએ એક સગીરાને તેના ઘરે થી ભગાડી જઇને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા મિત્રો પોલિસે જણાવ્યુ હતુ કે શિવપુરી વિસ્તારના એક પરીવારમા થોળાંક સમય પહેલા એક સબંધીની છોકરી રહેવા આવી હતી.

પરંતુ ત્યારબાદ 22 જૂને જ્યારે સગીરાના ઘર મા કોઈ હતુ નહી ત્યારે મોકો જોઇને તે છોકરી જોડે રહેતી એક સગીરા ને લઈને ભાગી ગઈ હતી અને તેઓએ એકબીજાની સમંતિ થી એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ જ્યારે આ વાત જાણ તેમના પરીવારના લોકોને થઈ ત્યારે તેમના પરીવારના લોકોને ખુબજ આઘાત લાગ્યો અને ત્યારબાદ સગીરાના પરીવારના લોકોએ પોલિસ સ્ટેશનના ફરિયાદ નોધાવી હતી.

મિત્રો સગીરાના પરીવારના લોકોએ પોલિસને ફરિયાદ નોધાવી હતી જેમા તેમણે જણાવ્યુ હતુ કે થોડાક સમય પહેલા તેમની બાજુના શિવપુરી વિસ્તાર મા એક પરીવારમા કોઈ સબંધીની છોકરી રહેવા આવી હતી અને જ્યારે 22 જૂન તેમના પરીવારના લોકો કોઈ કામ થી બહાર ગયા હતા ત્યારે તે છોકરી સગિરાને તેના ઘરે થી ભગાડી જઈને લગ્ન કરી લીધા હતા.

જ્યારે પોલિસે તપાસ ચાલુ કરી તો પોલિસને આ ઘટનાની જાણ થઈ જેમા પોલિસે જાણકારી આપી કે તે બંને છોકરીઓ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા જેમા મોટી છોકરી વરરાજા બની હતી અને નાની છોકરી દુલ્હન બની હતી અને આ લગ્ન તેમની એકબીજાની સંમતિ થયા હતા તેમ જાણવા મળ્યું હતુ.

મિત્રો પોલિસે જણાવ્યુ હતુ કે સગીરા છોકરીના માતાપિતા એ આપેલી રિપોર્ટ મુજબ શિવપુરીમા રેહનારી છોકરીની વિરુદ્ધ કલમ 363 અને પૉકસો એક્ટ મા ફરિયાદ નોધી છે અને ત્યારબાદ તે છોકરીની ધરપકડ કરી લેવામા આવી છે જ્યા તેમણે તે છોકરીને મહીલા અદાલત મા હાજર કરી હતી જ્યા તેને મહિલા જેલ મા મોકલી દેવામાં આવી છે અને સગીરાને તેના માતાપિતાને સોપી દેવામાં આવી છે.

આવોજ એક બીજો કિસ્સો, ઘરેથી ગુમ થયેલ બે છોકરીઓએ મંદિરમાં કર્યા લગ્ન, પોલીસ સ્ટેશન પહુંચીને જણાવ્યું અમે બંને પતિ-પત્ની. કાનપુરના બર્રામાં ઘરેથી ગુમ થયેલી બે છોકરીઓએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. પોલીસે તેમને ફોન કરીને બોલાવી તો બંને હાર પહેરીને પોલિસ સ્ટેશન પહોંચી. યુવતીઓનું કહેવું છે કે, જો તેમને અલગ કરવામાં આવશે તો તે પોતાનો જીવ આપી દેશે. તેમની જાણકારી મળતા જ બંનેના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હંગામો કર્યો.

બર્રાની રહેવાસી અને બીએસસીની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, તેની માં હંમેશા તેને મારતી હતી. તેનાથી તે પરેશાન થઈ ગઈ હતી. અને લગભગ 1 વર્ષ પહેલા તે પોતાની પાડોશમાં રહેતી યુવતીની નજીક આવી. તે બંનેને એક બીજા સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. યુવતીઓએ જણાવ્યું કે તેમણે ગઈ 25 ઓગસ્ટે બિઠૂરમાં આવેલા મંદિરમાં ભગવાનની સામે એક બીજાને હાર પહેરાવીને લગ્ન કર્યા હતા.

આ વાતની જાણકારી જયારે તેમના ઘરવાળાને આપી તો તેમણે વિરોધ કર્યો અને મહેણાં માર્યા. બંને પરિવારે તેમને ઘરમાંથી નીકળવા ન દીઘી, પણ બંને જીદ્દ પર અડી રહી. ગઈ 22 સપ્ટેમ્બરે એક યુવતીની માં એ પોતાની દીકરી સાથેનો સંબંધ તોડી નાખ્યો. પછી બંને યુવતીઓ ઘરેથી ભાગી ગઈ.

ત્યારબાદ તેમણે બિઠૂરમાં આવેલા મંદિરમાં ફરીથી લગ્ન કર્યા અને 25 સપ્ટેમ્બર સુધી તે ઘંટાઘર પાસે આવેલી એક હોટલમાં રહી, પણ ઘરવાળા તરફથી સતત ધમકી ભરેલા ફોન આવવા પર તે કાનપુરના નવીપુર ગામ પહોંચી, જ્યાં એક ભાડાનું મકાન રાખીને રહેવા લાગી.

યુવતીએ જણાવ્યું કે, સોમવારે સવારે બર્રા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. તેમના બોલાવવા પર અમે બંને હાર પહેરીને પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં બંનેના પરિવારે એક બીજા પર આરોપ લગાવીને ખુબ હંગામો કર્યો. બર્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સત્યપાલ સિંહે જણાવ્યું કે, બંને પરિવારને સમજાવવામાં આવ્યા છે. હમણાં બંને યુવતીઓ કોઈ એક યુવતી ના ઘરે રહેશે. જો સમસ્યા થઈ તો તે રૂમ રાખીને અલગ પણ રહી શકે છે.

છોકરાઓને નફરત કરું છું, માં પર પણ લગાવ્યો આરોપ : તેમાંથી એક યુવતીનો આરોપ છે કે, તેની માં તેને ખોટું કામ કરવા માટે દબાણ કરે છે. વિરોધ કરવા પર તેની માં હંમેશા તેને મારે છે, આ કારણે તે હવે દરેક છોકરાને નફરત કરે છે. એટલા માટે તેણે યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેની સાથે જ રહેશે. તેમજ યુવતીની માં એ યુવતીની ઉંમર 17 વર્ષ જણાવી છે. તેમનો આરોપ છે કે, બીજી યુવતીએ તેને પોતાની વાતોમાં ફસાવીને આવું કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *