મારી બહેનપણી કહે છે કે તું તારા બોયફ્રેન્ડે જોડે તારા સંતરાનો રસ કઢાવજે,નહીં તો એ મોટા નહીં થાય,શુ આવું….
સવાલ.હું 21 વર્ષની યુવતી છું બે મહિના પછી મારાં લગ્ન છે સુહાગરાત અને જાતીય સંબંધો વિશે મને કશી જ માહિતી નથી મને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો બીજી વાત એ કે મારા ભાવિ પતિ મારાથી ચાર વર્ષ મોટા છે ઉંમરનું અંતર અમારા આત્મીય સંબંધોમાં અવરોધરૂપ તો નહીં બને ને?એક યુવતી (સુરત)
જવાબ.આજની યુવા પેઢીમાં જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ પરંતુ તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સારા લેખકનાં પુસ્તકો વાંચો સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં.
કારણ કે એવાં પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચેનું ઉંમરનું અંતર લગ્નજીવનમાં અવરોધરૂપ નહીં બને તેથી ડર મનમાંથી કાઢી નાખો આમ ત્રણ-ચાર વર્ષની ઉંમરનો તફાવત તો સામાન્ય ગણાય.
સવાલ.હું 15 વર્ષનો વિદ્યાર્થી છું મારી સ્કૂલમાં જ ભણતી એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો છે એ છોકરી જાણે છે કે હું એને પ્રેમ કરું છું પણ મારા પ્રેમના ઊંડાણને એ સમજી શકતી નથી.
એટલે હાલમાં એ કોઈ બીજા છોકરાના ચક્કરમાં છે તેને બીજા શહેરમાં લઈ જઈને એની સાથે લગ્ન કરી લઉં કે આમ દૂરથી જ જોયા કરું?તમારી સલાહ મને મદદરૂપ થશે.એક વિદ્યાર્થી (ભાવનગર)
જવાબ.કિશોરાવસ્થામાં વિજાતીય પાત્ર માટે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે પરંતુ એને પ્રેમ સમજાને ભૂલ ના કરશો કારણકે એ ફક્ત આકર્ષણ હોય છે તમારા આવેગ અને આવેશને શાંત થવા દો અને તમારી કારકિર્દીને જ તમારું લક્ષ્ય બનાવો.
થોડાં વર્ષો પછી તમને જ તમારા આ ગાંડપણ બદલ હસવું આવશે આથી સંયમથી કામ લો અને કોઈ આડુંઅવળું પગલું ના ભરશો અત્યારે અભ્યાસ સિવાય તમારે બીજી કોઈ બાબતમાં રસ લેવો જ ના જોઈએ.
સવાલ.હું 20 વર્ષની યુવતી છું મારા લગ્ન નથી થયા હું હાલ અબ્યાસ કરું છું ત્યારે મારી એક બહેનપણીના લગ્ન ટૂંક સમયમાં થયા છે તે જયારે પણ મારા ઘરે આવે છે ત્યારે મને પૂછે છે.
કે તારી દ્રાક્ષનો રસ કાઢયો કે નહીં?હું તેને સામે પૂછું છું કે તેનો અર્થ શું થાય તો તે જણાવતી જ નથી અને સામે મને જણાવે છે કે તારા લગ્ન થાય ત્યારે તારા ફિયાન્સને પુછજે તે સાચો જવાબ આપશે?
જવાબ.ત્યારે તેનો અર્થ એવો થાય છે તમારે કોઈ બોયફ્રેન્ડ છે કે નહિ અને તમે અંગત માણવાનો પ્રથમ અનુભવ લીધો કે નહીં ત્યારે ઘણી યુવતીઓ આ અંગોને અનેક નામથી બોલાવતી હોય છે ત્યારે તેને અંગત ક્ષણો માણતી વખતે દબાણના કારણે તેમાંથી પ્રવાહી છૂટે છે તેમ દ્રાક્ષ સાથે સરખાવવામાં આવે છે.
સવાલ.હું 23 વર્ષનો બી.એ.ના ત્રીજા વર્ષમાં ભણતો યુવક છું મારાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે પરંતુ મારાં સાસરિયાંઓ મારી પત્નીને મોકલતા નથી એટલું જ નહીં મારી પત્ની મને મળવા મારી સાથે વાત કરવા કે મારા ઘેર આવવા પણ ઉત્સુક લાગતી નથી.
દરમિયાનમાં હું એક અન્ય યુવતીને પ્રેમ કરવા લાગ્યો છું એ મારી સાથે રહેવા તૈયાર છે પરંતુ સમાજ અને સાસરિયાંઓ અવરોધરૂપ બન્યા છે તેથી હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું.
મારી પત્ની મારી સાથે રહેવા તૈયાર નથી અને બીજું કોઈ મારી સાથે રહે એ મારી પત્ની અને સાસરિયાંઓને મંજૂર નથી તો શું આખી જિંદગી મારે એકલા જ રહેવું પડશે?એક યુવક (મુંબઈ)
જવાબ.લગ્ન પછી પણ તમારી પત્ની તમારી સાથે રહેવા તૈયાર નથી એનું કારણ શું છે?એ તમને મળવાનું તો દૂર વાત કરવાનું પણ પસંદ કરતી નથી એની અને તમારા સાસરિયાંઓની નારાજગીનું કોઈ ખાસ કારણ તો હશે જ અને તમે એ બરાબર જાણતા પણ હશો.
વડીલોને સાથે રાખી સાસરિયાંઓ સાથે બેસી તમારી સમસ્યાનું સમાધાન કરો તમારો વાંક હોય તો સ્વીકારી પણ લો કોઈ બીજી યુવતીના લફરામાં પડવાના બદલે તમારી પત્ની સાથે સમાધાન કરી લો નહીં તો તમારી સમસ્યા ઉકેલવાના બદલે વધી જશે