ડોક્ટરના કેવાથી યુવક રોજ શારીરિક સંબંધ બાંધવા લાગ્યો,પણ એક દિવસ જે થયું એ જાણીને ચોકી જશો,તમે ના કરતા આવું…
હાલના આ સમયમાં તમે તમારી આજુબાજુ બનતી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે.મિત્રો તમે જાણતા જ હશો કે આપણા દેશમાં બળાત્કાર કેશો એવી રીતે વધી રહ્યા છે જેમ મોંઘવારી વધી રહી છે. સરકાર પણ આ બળાત્કારીઓ ને રોકવા માટે અલગ અલગ કાયદાઓ બનાવ્યા છે તેમ છતાં આરોપીઓ ખુલ્લે આમ ફરતા હોય છે. ડોકટરો ને ભગવાન માનવામાં આવે છે જે દરેક દર્દીને બીમારીમાંથી બચાવીને નવું જીવન આપવામાં સક્ષમ હોય છે.
મિત્રો જ્યારે બચવા માટે કોઈ વિકલ્પ નથી હોતો ત્યારે લોકો ડોક્ટરની સલાહ લેછે પરંતુ આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઇએ કે ડોક્ટેરે શારીરિક સુખ માણવાનું કહ્યું છે જો નહીં માણું તો બીમાર પડી જાઈશ’ આવું કહીને એક અજાણ્યા શખ્સે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતા પાસે બિભત્સ માંગણી કરતા ચકચાર મચી જવા પામ્યો છે. મહિલા અને તેના પતિએ આ અંગે વેજલપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે અમદાવાદના વેજલપુરમાં એક 24 વર્ષીય યુવતીનો પતિ નોકરી પર ગયો હતો અને તે પોતાના ઘરે ઘરકામ કરી રહી હતી ત્યારે તેના ફ્લેટમાં આશરે 40 વર્ષોનો દાઢી ધારી શખ્સ ઘૂસી આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ તેણે પરિણીતા નો હાથ પકડી અને કહ્યું હતું કે તું સારી દેખાય છે, તુ ઉત્તર પ્રદેશની છો મને તારા જેવી છોકરી સાથે લગ્ન કરવા છે.
મને ડોક્ટરે કહ્યું છે કે તું શારીરિક સુખ નહીં માણે તો બીમાર પડી જઈશ’ આવું કહી અને શખ્સે મહિલાના હાથ પર ચુંબન કરી લીધું હતું.નરાધમના વર્તનથી ડઘાઈ ગયેલી મહિલાએ આડોસી પાડોસી અને પતિને જાણ કરતા તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ વેજલપુર પોલીસે આ ઘટનામાં અજાણ્યા દાઢીધારી શખ્સ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.બિહારની રાજધાની પટનાની લવ સ્ટોરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો 71 વર્ષના ડૉક્ટરનો છે જેણે તેની પોતાની એક યુવતી સાથે શારીરિક શોષણ કર્યું હતું.જેવી ઘટના સામે આવી છે આ યુવતી પૈસા અને નોકરીના લોભને કારણે યુવતી મૌન રહી.
મિત્રો તમને જણાવી દઈએ કે આ યુવતી આ ડોકટર સાથે કામ કરતી હતી અને તે ખૂબ જ ગરીબ હતી આ યુવતી દરરોજ આ ડોકટર સાથે કામ કરવા આવતી હતી આ સમય દમિયાન આ ડોકટરને આ યુવતી સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા.જે બાદ બંને કલીનિકમાં જ અવારનવાર શારીરિક સબંધ બાંધતા હતા.પરંતુ આ યુવતી અફરોઝ નામના વ્યક્તિને પ્રેમ કરતી હતી.
ત્યારે યુવતીનું હૃદય અફરોઝ નામના યુવક પર પડ્યું. જે બાદ યુવતીએ આખી વાત તેના પ્રેમીને કહી દીધી, ત્યારબાદ તેઓએ સાથે મળીને ડૉક્ટર સામે કાવતરું ઘડ્યું. યુવતીએ ડૉક્ટરને બોલાવીને મળવા બોલાવ્યો. જે પછી તેણીએ તેના પ્રેમી અફરોઝને ડૉક્ટરને મળવા મળ્યો અને કારમાં બેસીને ચાલવાનો કાર્યક્રમ બનાવ્યો.
બસ, ત્યારે જ કારમાં બેસીને છોકરી અને તેના પ્રેમીએ બ્લેડ વડે ડૉક્ટર પર હુમલો કર્યો, તેની કાંડાની નશ કાપી નાસી છૂટતાં લૂંટ ચલાવી હતી. બંને પોલીસ હાલમાં તપાસ હેઠળ છે અને ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.