website

websiet

ajab gajab

મેં મારી પ્રેમિકા જોડે પહેલીવાર સે-ક્સ કર્યું તો એને બિલકુલ પણ દુખાવો ના થયો,તો મારે શુ સમજવું એ હવસ ની ભૂખી હશે..

સવાલ.મારી ઉંમર 37 વર્ષની છે. મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા.અને મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સે@ક્સ માન્યું છે.અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું.પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે. સે@ક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો. મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે?

જવાબ.પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સં@ભોગ કરી શકો છો, આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે. સે@ક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો.

જોકે, આ કોમન સમસ્યા છે. સે@ક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી. સે@ક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.

સવાલ.મારો બોયફ્રેન્ડ મને પોતાના દોસ્ત જોડે પણ હવે જવા માટે કહે છે, મેં ના પાડી તો તેને મને ધમકી આપી કે તું નહિ જાવ તો હું તને છોડી દઈશ.હું શું કરું મારાથી એના વગર રહેવાતું નથી.

જવાબ.પહેલી વાત કે આવા વ્યક્તિને વહેલી તકે છોડવો એજ તો તમારા માટે ભલાઈ છે.બીજું કે તમે કોઈ ધંધો કરાવાતા વ્યક્તિ નથી કે એ કોઈ પણ જોડે તમને મોકલી શકે, મારું માનો તો આને છોડીને કોઈ સારા માણસને શોધી લો

સવાલ- મારી પ્રેમિકા મને સંતોષ નથી આપી શકતી, એ બોવ જલ્દી થાકી જતી હોય મને સંતોષ નથી મળતો,હું કેમનો સંતોશ મેળવી શકુ.

જવાબ.તમે તમારા પ્રેમિકા જોડ સુખ માનતા સમયે ક્યુ આસન કરો છો એ બદલીને હવે નવું આસન કરો જેથી એની ઉપર કોઈ ભારના આવે તો પણ આની અસર સારી એવી થઈ શકશે.અને તમને વધુ સંતોષ મેળવી શકશો..

સવાલ.મને મારા પડોશી યુવક જોડે પ્રેમ છે પણ મને ડર લાગે છે કે જો આ વાતની મારા ઘરમાં ખબર પડી ગઇ તો એ લોકોને ઘર ખાલી કરાવશે અને મારા લીધે એમને તકલીફ થશે.

જવાબ.તમે ખુદ આટલા સમજદાર છો, તમારો ખુદ આટલો સારો નેચર છે તો પછી શું કામ તમે પણ આ વાત માં પડવા માંગો છો એ નથી સમજાતું..

સવાલ.મારા બોયફ્રેન્ડ જોડે હું કેટલીય વાર રૂમમાં જય આવી છું,પણ મેં એના જોડ કેટલાય સમય પહેલા જંગલમાં ફરવા ગઈ હતી અને અમે ત્યાં આનંદ માણ્યો હતો એ ખુબજ મજા આવી હતી એને, પણ મને રૂમમાં જ ગમે છે પણ એ મારા જોડ જીદ કરે છે.

જવાબ.આનંદ તો જ્યાં માણો ત્યાં મજા તો આવવાની જ છે, રહી વાત જંગલ અને રૂમ વચ્ચેની તો તમને બેવને જ્યાં વધારે સારું લાગે ત્યાં તમે માણતા રહો કોણ તમને રોકે છે ?

સવાલ.મારા લગ્ન બે મહિના પહેલા થયા હતા. મારા પતિ થોડા શરમાળ છે. જો હું તેમની સાથે ઉત્સાહથી વાત કરું તો તેઓ મારી તરફ ધ્યાન ન આપે. જ્યારે હું બોલું છું ત્યારે મને લાગે છે કે તેઓ તેમની જ દુનિયામાં છે. આનાથી મને ખૂબ ગુસ્સો આવે છે અને મને તેમની સાથે વાત કરવાનું મન થતું નથી. આ સમસ્યા વધુ વકરી ન જાય તે માટે મારે શું કરવું જોઈએ?

જવાબ.તમારા લગ્નને હવે બે મહિના થયા છે અને તમારે આટલા ઓછા સમયમાં ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ. ખરેખર, સ્ત્રી અને પુરુષ બંનેની માનસિકતા અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે, સ્ત્રીઓ કુદરતી રીતે વાચાળ હોય છે. તેઓ બોલવામાં ઝડપી છે. એટલી ઝડપથી કે બીજી વ્યક્તિને પ્રતિક્રિયા કરવાની તક ન મળે. જ્યારે તે બોલે છે, ત્યારે તે બીજી વ્યક્તિ તરફ વળે છે, સામેની વ્યક્તિ પર નજર નાખે છે અને પછી બોલવાનું શરૂ કરે છે.

તે જેટલું વહેલું બોલે છે, તેટલું જલ્દી તે ઈચ્છે છે કે બીજી વ્યક્તિ પણ બોલે. માણસ સમજવામાં અને ઓછું બોલવામાં માને છે. તેઓ શાંતિથી સાંભળે છે અને જરૂર પડે ત્યારે જ બોલે છે. સ્ત્રીઓમાં એટલી ધીરજ હોતી નથી અને વસ્તુઓ બગડે છે. પુરુષોને પણ ચૂપ રહેવામાં કોઈ સમસ્યા નથી.

જો પુરુષ મૌન હોય અથવા આંખ મીંચીને વાત ન કરી શકે, તો સ્ત્રી વિચારે છે કે પુરુષને તેની વાત સાંભળવામાં રસ નથી, પરંતુ આ સાચું નથી. તમારી સમસ્યાનો ઉકેલ એ છે કે વાત કરતી વખતે તેઓ તમારી તરફ જોઈ રહ્યા નથી અથવા ધ્યાન આપતા નથી તે ભૂલી જાવ.

ઘણી વસ્તુઓને અસ્પષ્ટ રીતે બતાવવાને બદલે એક વાત સ્પષ્ટ રીતે સમજાવો. પ્રતિક્રિયા આપવાની ઉતાવળ ન કરો અને તેમને વિચારવાનો મોકો આપો. જો આમ કર્યા પછી પણ તે તમારી અવગણના કરે છે તો તમારે તેને કહી ફરિયાદ ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ.

સવાલ.હું 28 વર્ષનો છું, મારી એક 23 વર્ષની ગર્લફ્રેન્ડ છે જેની સાથે મેં પહેલીવાર સે@ક્સ કર્યું હતું, તેણીને કોઈ દુખાવો થતો નહોતો, તેથી મને આશ્ચર્ય થાય છે કે શું તેને પહેલાં સે@ક્સ કર્યું છે? જો હું તેને પૂછું, તો શું તેને દુઃખ થશે? મારે તેને આ પ્રશ્ન કેવી રીતે પૂછવો જોઈએ?.

જવાબ.છોકરીને દુખાવો થાય છે કે નહીં, તમે તેને એ રીતે નક્કી કરી શકતા નથી કે તેણી સે@ક્સ કરે છે તેથી તેણીને પીડા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *