website

websiet

ajab gajab

મને મારા પાર્ટનર સાથે સે@ક્સ કરવામાં મજા આવતી નથી, મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મજા ડબલ થઈ જાય?..

સવાલ.સમા-ગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો હોય? બપોર, મધ્યરાત્રિ કે સવાર? સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં હોય? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમાગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા? ગુપત અંગમાં ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમા-ગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય છે? થાય તો તેનો ઉપાય શો કરવો? સમા-ગમની ક્રિયા કેવી રીતે કરવી જોઈએ જેથી બન્નેને સંતોષ થાય? આસનો વિશે પણ વધુ માહિતી આપશો.

જવાબ.ના, દૂરથી સ્ત્રીની કામોતેજના અને સમા-ગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય છે. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોતેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું જ છે.

સમા-ગમનો ‘શ્રેષ્ઠ’ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે છે રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે છે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી. બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય હોય છે .ગુપત અંગ પર ચામડી ઢંકાયેલી હોય છે. સમાગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મેથુન વખતે તકલીફ પડતી જ નથી.

જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમાગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ પણ થઇ જાય છે. સમાગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જ જોઇએ.

જેથી એકબીજાની કામોતેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ પણ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે છે તો કામોત્તેજના વધે અને તે વિશે મન મૂકીને રજૂઆત કરવી પણ જોઇએ.

સવાલ.મારી ઉંમર ૬૯ વર્ષની છે. ૬૭ વર્ષ સુધી મારી સેક્સ-લાઈફ નોર્મલ હતી. બે વર્ષ પહેલાં જાણ થઈ કે મને ઑસ્ટિયોપોરોસિસ છે. બે વર્ષથી ઉત્થાનની તકલીફ પણ છે અને સંભોગ કર્યા પછી ઘણી વીકનેસ લાગે છે. તો ઑસ્ટિયોપોરોસિસ હોય એ વ્યક્તિએ સેક્સ-લાઈફ બંધ કરી દેવી જોઈએ કે ચાલુ રાખી શકે? સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને વધુ નુકસાન કે કેલ્શિયમ વધુ-ઓછું થાય એવું બને માર્ગદર્શન આપશો.

જવાબ.સેક્સ-લાઈફ ચાલુ રાખવાથી હાડકાંને બિલકુલ નુકસાન નથી થતું. હકીકતમાં મૂવમેન્ટ ચાલુ હોય તો હાડકાં વધુ મજબૂત થાય છે અને એની મજબૂતાઈમાં કોઈ વિપરીત અસર નથી થતી. સંભોગ કર્યા પછી તમને જો થાક લાગતો હોય તો નિયમિત સવારે રાસાયણ ચૂર્ણ નરણા કોઠે લેવું હિતાવહ રહેશે.

રાસાયણ એટલે એ દવા જે જવાની ટકાવી રાખે અને બુઢાપાને દૂર ઠેલે. આમાં ત્રણ દ્રવ્યો આવે છે : ગળો, ગોખરું અને આમળાં. ગળો શક્તિપ્રદ છે. ગોખરું માટે હમણાં પુરવાર થયું છે કે એનામાં ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) ખૂબ જ છે.

પરિણામે એ કામેચ્છા અને કામશક્તિમાં આવેલી ઊણપ પૂરી કરી શકે છે, વૈદ્ય બાપાલાલ આ દવાની હંમેશાં ભલામણ કરતા. રાત્રે સૂતી વખતે એક ચમચી ગાયનું ઘી ગાયના દૂધમાં પ્રમાણસર ખડીસાકર સાથે મેળવીને પીશો તો પણ રાહત થશે. ગાયનું ઘી ગાયના દૂધમાંથી જ બનતું હોય છે હાડકાંની મજબૂતી માટે પણ એ મદદરૂપ થશે. ગાયનું ઘી માનસિક શાંતિ પ્રદાન કરે છે. એનાથી ઍસિડિટી ઓછી થાય છે અને કબજિયાતમાં પણ અમુક અંશે રાહત મળે છે.

સવાલ.મારા લગ્નને 11 વર્ષ થયાં છે પણ હું બીજી સ્ત્રી સાથે પ્રેમમાં છું. પત્નીને આની જાણકારી છે અને અમે ફક્ત પરિવારને કારણે જ સંબંધ ચલાવીએ છીએ. અમારી વચ્ચે કોઈ સંબંધ નથી. લોકડાઉનને કારણે અમારે એક બીજાનો સામનો કરવાની ફરજ પડી છે. થોડા દિવસો પહેલા સંબંધ બંધાયા અને હવે તે ફરીથી તેના માટે મને સંકેતો આપી રહી છે, પરંતુ હું મારી ગર્લફ્રેન્ડને છેતરવા માંગતો નથી. હું પણ સેક્સ માટે તરસું છું. સમજાતું નથી કે શું કરવું?

જવાબ.લોકડાઉન હોય કે નહીં,આ બિલ્કુલ આદર્શ પરિસ્થિતિ નથી. તમે ઉલ્લેખ કર્યો છે કે તમારું લગ્નજીવન ખૂબ જ નિષ્ક્રિય રહ્યું છે, મને ખાતરી છે કે તમારી પત્ની એવી છાપ હેઠળ જીવે છે કે કંઈક સારું થઈ રહ્યું નથી. તમારી પત્ની સાથે પ્રમાણિક બનો. તમે બંને હાથમાં લાડુ લઈને ચાલી શકતા નથી.

સવાલ.મારી ઉંમર 25 વર્ષની છે. પહેલાં હું દરરોજ એકવાર માસ્ટરબેશન કરતો હતો, પરંતુ હવે લોકડાઉન પછી હું તે અઠવાડિયામાં એક જ વાર કરી શકું છું. શું કરવું?

જવાબ.હસ્ત-મૈથુન અથવા સે@ક્સ, રોજ કરો, અઠવાડિયામાં એકવાર અથવા મહિનામાં એક વાર, તેનાંથી કોઈ ફરક પડતો નથી. તમે શારીરિક રીતે ફીટ છો. હસ્ત-મૈથુન અથવા સે@ક્સ કેટલું કરો છે તેની ગણતરી કરવી જરૂરી નથી, પરંતુ તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમે તેને યોગ્ય રીતે કરી શકો છો કે નહીં. બંને બાબતોમાં સૌથી મહત્વપૂર્ણ છે, વ્યક્તિની ઇચ્છા. જો ઇચ્છા યોગ્ય છે, તો યોગ્ય ઉત્તેજના લાવશે અને જ્યાં ઉત્તેજના હશે તો જ તમે પરાકાષ્ઠાએ પહોંચી શકશો.

સવાલ.હું લોકડાઉન દરમિયાન મારો મોટાભાગનો સમય ઇન્ટરનેટ પર વિતે છે. હું કોઈની મદદ કરી શકતો નથી; પરંતુ જેઓ હાંસિયામાં છે તેઓનો વિચાર કરું છું. તેની અસર મારી સે@ક્સ લાઈફ પર પણ થવા લાગી છે અને હું માસ્ટરબેશન પણ કરી શકતો નથી. શું કરવું?

જવાબ.હું તમારી ચિંતા સમજી શકું છું. મને લાગે છે કે તમારે કંઈક દાન કરવું જોઈએ જેથી તમારું મન શાંત થઈ શકે. જ્યાં સુધી સે@ક્સ અને હસ્ત-મૈથુનનો સવાલ છે, તો તમે પહેલા થોડીક અશ્લીલતા જોઈ શકો છો, શૃંગારિક કંઇક વાંચશો અથવા તમારા જીવનસાથી સાથે ફર્લટ કરો અને ગલપચી થાય તેવા કામ કરો.

સવાલ.કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સે@ક્સમાં કઈ સાવચેતી રાખવી જોઈએ?

જવાબ.જો કોઈને કોરોના ટેસ્ટ પોઝિટિવ મળ્યો છે અથવા કોઈને ફલૂ (તાવ, શરદી, ખાંસી) જેવા લક્ષણો છે, તો આ સમસ્યા ન જાય ત્યાં સુધી સે@ક્સથી દૂર રહેવું વધુ સારું છે. આપણા પૂર્વજો સં@ભોગ કરતા પહેલા ઉનાળામાં પણ નવશેકું પાણીથી સ્નાન કરતા હતા જેથી શરીર પર સૂક્ષ્‍મજંતુઓ કે ગંધ ના આવે. પણ, નવશેકું પાણી થાક ઘટાડે છે અને તાજગી લાવે છે. આ બધી બાબતોને અપનાવવાથી બંને પાર્ટનર વધુ નજીક આવશે. આનંદ પણ વધશે.

સવાલ.અમે લેસ્બિયન યુગલો છીએ અને સે@ક્સ માટે ડિલ્ડોઝનો ઉપયોગ કરીએ છીએ. અમે તેને હંમેશા યોનિમાર્ગમાં દાખલ કરતાં પહેલાં તેના પર થૂંકી છીએ. શું આમ કરવાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી કોવિડ -19 ફેલાવાનું જોખમ વધશે?

જવાબ.જો તમારામાંથી કોઈને કોવિડ -19નો ચેપ લાગ્યો છે, તો બીજાને પણ લાગશે પછી ભલે તમે લાળનો ઉપયોગ કરો કે નહીં.સોશિયલ ડિસ્ટન્સ એ કોરોના વાયરસથી બચવા માટેનો એકમાત્ર રસ્તો છે. મારી સલાહ છે કે KY જેવી ચીકણી જેલી, જે દરેક કેમિસ્ટ પાસે મળે છે તે વધુ યોગ્ય રહેશે.

સવાલ.હું 21 વર્ષની યુવતી છું મારા બોયફ્રેન્ડ સાથે સે@ક્સ કરું છું, ભલે તે મને શારીરિક રીતે સંતોષ આપતો હોય પણ હું ઓર્ગેઝમ એટલે કે ચરમ સુખનો આનંદ નથી માણી શકતી. આવામાં કિસ્સામાં આનંદ વધારવા માટે કોઈ ટેક્નિક કે ઉપાય હોય છે?

જવાબ.તમે કામસૂત્ર પરનું એક પુસ્તક ખરીદો, જેમાં અલગ-અલગ પોઝિશન વિશે વાત કરવામાં આવી હોય, આ પોઝિશન વિશે જાણો, તે આનંદમાં વધારો કરે છે. આ સિવાય તમે બન્ને શરીરના અલગ-અલગ ભાગને સ્પર્શ કરીને સંતુષ્ટ થઈ શકો છે. એ વાત તમને આશ્ચર્યમાં મૂકનારી બનશે કે તમે પોતે જ મજા માટેની નવી રીત શોધી શકો છો, જે તમને ઝડપથી ઓર્ગેઝમ તરફ લઈ જઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *