હું 22 વર્ષની મહિલા છું, મે મારા બોયફ્રેન્ડ જોડ એટલી વાર સે@ક્સ કર્યું કે મને હજુ સુધી દુખાવો થાય છે, આનો કોઈ ઈલાજ ખરો…
સવાલ.મારી ઉંમર ૧૬ વર્ષની છે. મારા પિતાનો સ્વભાવ ખૂબ જ ગરમ છે. ગુસ્સે ભરાય ત્યારે તેઓ સારા નરસાનું ભાન ગુમાવી બેસે છે. કેટલીક વખત મને મારે છે. કોઈક વાર તો હાથમાં આવે તે વસ્તુ છૂટી મારે છે. તેમને ઘણા સમજાવ્યા પણ તેમનો સ્વભાવ સુધરતો નથી. મારી મમ્મી પણ મારી સાથે સારી રીતે વર્તતી નથી મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
જવાબ.ખરેખર તમારી હાલત ઘણી દયનીય છે. અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી હોસ્ટેલમાં રહેવાની ગોઠવણ કરો. શાંતિ ચિત્તે પરિસ્થિતિનો સામનો કરો. શક્ય હોય તો તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો ઘર મોટું હોય તો ઘરમાં રહો તેટલો સમય તમારા રૂમમાં જ પસાર કરો. રજાનો દિવસ ઘરની બહાર સહેલીઓ સાથે વિતાવો.
સવાલ.મારી ઉંમર ૨૬ વર્ષ છે શું પેનિસની સાઇઝ વધારી શકાય એવી કોઈ ક્રીમ છે ખરી?ઇરેક્શનની સ્થિતિમાં મારું પેનિસ ૬ ઈંચનું હોય છે પરંતુ મારી ગર્લફ્રેન્ડ સેટિસ્ફય થતી નથી મને સમજાતું નથી કે તેને કેમ સેટિસ્ફેક્શન થતું નથી?હું તેને કેવી રીતે વધારે સંતોષ આપી શકું?મને યોગ્ય જવાબ આપો.
જવાબ.એ સ્પષ્ટતા જરૂરી છે કે તેઓ કઈ બાબતથી સેટિસ્ફય નથી તેના વિશે તમે જણાવ્યું નથી તમે પૂરતું ફેરપ્લે ન કરતા હોવ તો કરવા લાગો તયાર બાદ તમે સે-ક્સ કરો આ ઉપરાંત તમારી ગર્લફ્રેન્ડ સાથે પ્રેમભરી વાત કરો અને સે-ક્સ વિશે ચર્ચા કરો.
સવાલ.મારી ઉંમર ૨૩ વર્ષની છે. મારા લગ્ન થયા નથી છેલ્લાં બે મહિનાથી મને માસિક આવતું નથી. મેં ગાયકોનેકોલોજીસ્ટની સલાહ લીધી છે. તેમની સલાહ અનુસાર કેટલાક ટેસ્ટ પણ કરાવ્યા. પરંતુ આ રિપોર્ટ નોર્મલ આવ્યા. આ પૂર્વે મારે આવી સમસ્યાનો સામનો કરવો પડયો નથી. હમણા હમણા મારું વજન પણ વધ્યું છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.સમસ્યા પ્રથમ વાર જ ઉદ્ભવી છે એટલે ખાસ ચિંતા કરવાની જરૂર નથી. માનસિક તાણ બીમારી, એન્ટિબાયોટિક્સ, જગ્યામાં ફેરફાર જેવા કારણોસર આમ થઈ શકે છે. થોડો સમય રાહ જુઓ. તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ મુજબ સારવાર ચાલુ રાખો.
સવાલ.મારી વય 34 વર્ષની છે અને હું એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહી છું. હું મુંબઇમાં રહું છું જ્યારે મારો બોયફ્રેન્ડ અમદાવાદમાં રહે છે. પહેલાં હું પણ અમદાવાદમાં જ રહેતી હતી પણ હવે અમે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપમાં છીએ.અમે વારંવાર રૂબરૂ મળી શકતાં નથી. આ કારણે છેલ્લા થોડા સમયથી અમને ચેટ પર જ ઉત્તેજક વાતો કરવાની આદત પડી ગઇ છે. આના કારણે શારીરિક પ્લેઝર તો મળે છે પણ મને લાગે છે કે આ ખોટું છે. શું ખરેખર આ ખોટું છે?.
જવાબ.તમારી વયમાં શારીરિક પ્લેઝરની આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે અને તમે તમારા બોયફ્રેન્ડ સાથે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપથી જોડાયેલાં છો એટલે ચેટમાં આવી વાતો કરો એ ખોટું નથી પણ આ મામલે સતર્કતા રાખવાની જરૂર છે. આવી વાતો ચેટમાં કરવા માટે પાર્ટનર સંપૂર્ણપણે ભરોસાપાત્ર હોય બહુ જરૂરી છે.જો તમને થોડી પણ શંકા હોય તો તમારે આ પ્રકારની વાતો મેસેન્જરમાં કરવાની બંધ કરી દેવી જોઈએ.
વિચાર કરો કે જો તમારી આવી ચેટ કે ફોટોગ્રાફ્સ બહાર આવે તો કદાચ તમે શરમજનક પરિસ્થિતિમાં મૂકાઇ શકો છો. તમને તમારા પાર્ટનર પર લગીરે શંકા ન હોય અને તમને તેના પર પૂરો વિશ્વાસ હોય તો જ તમે જે આનંદ મેળવો છો એમાં કંઇ ખોટું નથી કરતાં. આની હકારાત્મક વાત એ છે કે આ પ્રકારની ચેટથી નબળા સમયે અન્ય વ્યક્તિ તરફ ઢળવાની શક્યતા પણ ઘટી જતી હોય છે.
સવાલ.હું 22 વર્ષની મહિલા છું, અને કોલેજમાં અભ્યાસ કરું છું, છેલ્લા 8 મહિનાથી મારે એક બોયફ્રેન્ડ છે તેના જોડ હું લગભગ 10 એકવાર સમા-ગમ માણી ચુકી છું, પ્રથમ વખત તો મને ખુબજ દુખાવો થયો હતો, પણ થોડોક થોડોક દુખાવો હજૂપણ થાય છે, આ દુખાવો ના થાય એ માટે હું શું કરું.
જવાબ.સમા-ગમ દરમિયાન થોડુંક દુખવું એ સ્વાભાવિક છે અને એવો દુખાવો તો રહેવાનો, એના ઘણા બધા કારણ હોઈ છે,યોનિમાં ચીકાશ પેદા ના થાય કે યોની સંકુચિત થઈ જાય, પણ સમા-ગમ પેહલા જો તમે થોડીવાર ફોરપ્લે કરો તો પણ આ બધામાં સારી એવી રાહત મળશે.
સવાલ.હું 21 વર્ષથી એક છોકરાને પ્રેમ કરું છું. અમે કેટલીય વાર શારી-રિક સં-બંધ પણ બાંધ્યા છે. હવે મારાં લગ્ન બીજા છોકરા સાથે થવાનાં છે. મને ડર છે કે મારા થનારા પતિને પ્રથમ સમાગમમાં રક્તસ્ત્રાવ ન થતા ખબર પડી જશે કે લગ્ન પહેલાં મારા કોઈની સાથે સંબંધ રહ્યા છે. હવે હું શું કરું, વિચારીવિચારીને થાકી ગઈ છું. ઘરમાં કોઈની સાથે આ બાબતે હું વાત નથી કરી શકતી. શું લગ્ન માટે ના પાડી દઉં?
જવાબ.લગ્નપૂર્વેના અનૈતિક સંબંધ ભવિષ્ય માટે ચિંતાનું કારણ બને જ છે. તેથી લગ્નપૂર્વે તેનાથી બચવું જોઈએ. જોકે તમે આ ભૂલ કરી ચૂક્યા છો, તેથી તમારી ચિંતા પણ વાજબી છે. પરંતુ લગ્ન કરવાની ના પાડવી એ તેનો ઉકેલ નથી. તેથી લગ્ન કરી લો. પતિને તમારા આ સંબંધો બાબતે ક્યારેય કંઈ ન કહો.