થોડા સમય પહેલા મે મારી ભાભી સાથે સે@ક્સ કર્યું હતું, હવે તે મારી સાથે ફરી એકવાર સંબંધ બાંધવા માંગે છે હું શું કરું?..
વાલ.મારા અંડકોષમાં સોજો આવે છે કારણ કે હું નિયમિત રીતે હસ્ત-મૈથુન કરું છું. મેં પણ ડોક્ટરની સલાહ લીધી અને દવા લીધી. થોડા દિવસો માટે મને રાહત મળી પરંતુ જેમ જ મેં હસ્ત-મૈથુન શરૂ કર્યું મને સોજો આવી ગયો. શું આ રોગની નિશાની છે? આ સંકટમાંથી બહાર આવવા માટે મારે શું કરવું જોઈએ?
જવાબ.સ્વાસ્થ્ય સારું રહે તે માટે સ્વાસ્થ્ય અને અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો કે, આ માટે ઘણી દવાઓ છે. જો તમે ઇચ્છો તો, તમે એવા ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો જે તમારી સમસ્યાને સમજે અને તમને યોગ્ય દવા આપે.
સવાલ.મારી ઉંમર 68 વર્ષ છે, છેલ્લા ઘણા સમયથી છાતીમાં ડાબી તરફ ખૂબ દુખ્યા કરે છે, હાથ ફેરવતાં ગાંઠ જેવું કાંઇ વર્તાતું નથી, તેથી ગાંઠ તો કદાચ નહીં હોય પણ આ દુખાવો શાનો હોઇ શકે? શું સૂવાફેર થવાને કારણે આ દુખાવો હોય ખરો? મને યોગ્ય ઉત્તર જણાવશો.
જવાબ.બહેન, ચેકઅપ કર્યાં વગર તે દુખાવો શેનો છે તે જણાવવું મુશ્કેલ હોય. મસ્ક્યુલર પેઇન હોય, સૂવાફેરના કારણે દુખાવો હોય તો તે બેથી ત્રણ દિવસનો મહેમાન હોય, પણ તેનાથી વધારે સમયથી તમને તે દુખાવો થતો હોય તો બહેતર એ જ છે કે તમે એક વાર ગાયનેક પાસે તપાસ કરાવડાવી લો. ચેકઅપ કરાવશો તો જ તમને યોગ્ય ઇલાજ મળશે.
સવાલ.મારી ઉંમર 45 વર્ષ છે. મને થાઇરોઇડની તકલીફ છે. હું તેની દવા લઉં છું. મારું શરીર થાઇરોઇડ થયો ત્યારે એટલું બધું નહોતું વધ્યું, હું નિયમિત દવા પણ લઉં છું. છતાં છેલ્લા ઘણા સમયથી વજન ખૂબ વધી રહ્યું જણાય છે. છેલ્લા એક મહિનામાં જ મારું વજન પાંચ કિલો વધી ગયું છે.
હું ખોરાકમાં કાબૂ રાખું છું. પણ મને શંકા છે કે સે@ક્સના કારણે મારું વજન વધ્યું હશે. મેં મારી એક મિત્ર પાસે સાંભળ્યું હતું કે થાઇરોઇડમાં સે@ક્સ કરવાથી વજન વધી જતું હોય છે, શું આ સાચી વાત છે.
જવાબ.ના સે@ક્સને અને થાઇરોઇડને દેખીતી રીતે કોઇ જ કનેક્શન નથી. તેથી સે@ક્સ કરવાથી વજન વધે તેવું ન માનશો. બને કે થાઇરોઇડ વધ્યો કે ઘટ્યો હોય તો પણ આ રીતે વજન વધી જતું હોય છે, માટે તમે પહેલાં એ ચેકઅપ કરાવો.
રહી વાત તમારી મિત્રની તો ડોક્ટરથી સાચી સલાહ તમને કોઇ નહીં આપી શકે, માટે બીજાની વાત સાંભળવાને બદલે તમે એક વાર ડોક્ટરને બતાવી દો.
સવાલ.હું શિક્ષિક અને નોકરી કરતી મહિલા છું. અને હજુ સુધી મારા લગ્ન થયા પણ નથી. મારી બહેનપણીના પિતા સાથે મારે શારી રિક સંબંધ બંધાઇ ગયા છે અને આ ઉપરાંત બીજા કેટલાક યુવકો સાથે પણ મારા શારી-રિક સંબંધો છે.
હવે મને આનાથી એકદમ નફરત થઇ ગઇ છે. મને લગ્ન પછી મારુ શું થશે એનો ડર લાગે છે. હું હવે પૂર્વે સ્થિતિમાં આવવા માગું છું તો હવે મારે શું કરવું તે જણાવશો. એક યુવતી
જવાબ.તમે શિક્ષિત અને નોકરિયાત હોવા છતાં પણ નારીત્વની ગરિમા સમજી શક્યા જ નથી. તમે તમારા માર્ગમાંથી ભટકી ગયા છો. હાથે કરીને તમે તમારી ખાસ બહેનપણીના સંસારમાં આગ ચાંપી દીધી છે.
તમે સે@ક્સ મેનિયાક હોય એવું લાગે છે. કોઇ મનોચિકિત્સકની સલાહ લો. અને તેઓ તમારો ઇલાજ કરી શકશે. જાગ્યા ત્યારથી સવાર સમજી તમારી ખરાબ આદત ને છોડી દો.
મનોચિકિત્સકની સલાહ મુજબ ઉપચાર કરી કોઇ યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરી લો અને ભૂતકાળ ભૂલી અને ગૃહસ્થી જીવન જીવો. લગ્ન કરી લેવા એજ તમારી બધી સમસ્યાઓનો અંત છે.
સવાલ.એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો છે. મને મળ્યા પૂર્વે તે એક યુવકના પ્રેમમાં હતી એ હું જાણું છું. અને મને એનો વાંધો પણ નહોતો.
પરંતુ મને મળ્યા પછી પણ તેણે તેના એક કઝીન સાથે જ સંબંધ બાંધ્યો હતો અને આ કારણે મેં તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. પરંતુ હું તેના વગર રહી શકતો જ નથી. મારે તેને પાછી મેળવવી છે. તો હું શું કરવું?.
જવાબ.તેને તમારે પાછી મેળવવા માટે તમારે ઘણા પ્રયત્નો કરવા પડશે. અને આ પછી તમે તેને મેળવશો તો પણ પાછી આ જ સમસ્યા હાઉ બનીને તમારી સામે આવી જવાની છેે. આ છોકરી તેનું ધાર્યું કરનારી હોય એવુ લાગે છે.
ભવિષ્યમાં પણ તે તમારો વિશ્વાસઘાત કરી દે એવી શક્યતા પણ છે. આથી જે પગલું ભરો તે બધુ વિચારીને તમારા ભવિષ્યનો વિચાર કર્યાં પછી જ ભરજો. અને શરૂઆતમાં તેને ભૂલવાનું કામ જરા મુશ્કેલ લાગશે.
પરંતુ દિવસો પસાર થતા જશે તેમ તમે એને તમે ભૂલી જશો. બીજી પ્રવૃત્તિઓ કરો તેમજ તમારા મિત્રો સાથે સમય પસાર કરો. જો મન વ્યસ્ત રહેશે તો એ યુવતીને ભૂલવાનું ઐકદમ આસાન થઇ જશે.
સવાલ.મારા ભાઈના લગ્નના 20 વર્ષ પછી પણ સંતાન નહોતું. ભાભીએ મારી સાથે શારી-રિક સંબંધ બાંધ્યા, પછી એક છોકરીનો જન્મ થયો, પરંતુ 3 દિવસ પછી તે ગુજરી ગઈ. યુવતીના મૃત્યુના 4 મહિના બાદ ભાભી ફરીવાર મારી સાથે સે@ક્સ માણવા માંગે છે. હું શું કરું?
જવાબ.એકવાર તમે પાપ કર્યું છે, તમે તેને પુનરાવર્તન કરી શકો છો. પરંતુ આમાં ઘણો ખતરો છે. જો તમને ખબર પડે તો તમારું જીવન બરબાદ થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિ અન્ય પુરૂષ સાથે શારીરિક સંબંધોની મંજૂરી આપતી નથી, તેમ છતાં આ કારણો છે જે સ્ત્રીઓને બિન-પુરુષો તરફ આકર્ષિત કરે છે.