website

websiet

ajab gajab

મારી કાકી મારી સાથે ઘણી વાર શ-રીર સુખ માણે છે,અને હવે કાકી અને પુત્રી બને એક સાથે કરવા માંગે છે,મારે શું કરવું જોઈએ?….

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.

પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે મિત્રો અહીંયા એક મહિલાની એવી સમસ્યા છે કે તેના પતિનું લિંગ સમાગમ દરમિયાન કડક થતું ન હતું જેથી મહિલાએ પછી કર્યું કઈક એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે. તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો.

પ્રશ્ન : હું 24 વર્ષનો યુવક છું.મારી બાજુમાં રહેતી 36 વર્ષની વિધવા કાકી સાથે ઘણી વાર પ્રણય કર્યું છે.અને હવે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે.અને કાકીની 17 વર્ષની પુત્રી પણ મને ખૂબ પ્રેમ કરે છે અને તે મારી સાથે લગ્ન કરવાનો આગ્રહ રાખે છે. મારે શું કરવું જોઈએ?

યોગ્ય સલાહ આપવા વિનંતી જવાબ : તમે જુના ખેલાડી લાગો છો, જે કાકી અને પુત્રીના પ્રેમમાં ફસાયેલ છો. તમે તમારા જીવનને આમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરો, નહીં તો તમે કોઈ દિવસ આવી ખરાબ મુશ્કેલીમાં મુકાઈ જશો કે ન ઘર કે ઘાટ નહિ રહો.

સવાલ:હું ૧૭ વર્ષની છોકરી છું. મારા સ્તન બહુ નાના છે. તમે ઘણા પ્રશ્નના ઉત્તરમાં કસરત કરવાનું જણાવ્યું છે તો એ કસરત કેવી રીતે કરવી એ જણાવશો.જવાબ:દુનિયામાં આજ સુધી એવી કોઈ દવા નથી શોધાઈ કે જેનાથી માત્ર સ્તન વિકસિત થાય. બ્રેસ્ટની નીચે પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ આવેલા છે.

એને વિકસાવવાથી અથવા ટોન-અપ કરવાની કસરત કરવાથી એની સાઈઝમાં વધારો થઈ શકે છે. આ સ્નાયુની સાઈઝ થોડી વધારવા માટે અમુક કસરત કરવી પડે. પહેલાં તમે ઊભાં રહો, બન્ને હથેળીઓ કમર પર રાખો અને જોરથી દબાવો.

તમને છાતીની નીચે થોડું ખેંચાણ જેવું લાગશે જે ભાગમાં ખેંચાણ લાગશે એ પેક્ટોરલિસ મેજર નામના સ્નાયુ છે. આ દબાણ લગભગ પંદર સેકન્ડ સુધી આપવું અને પછી ત્રીસ સેકન્ડ સુધી રિલેક્સ થવું ફરી આ કસરત ચાલુ કરવી. સવાર-સાંજ વીસ વાર આવું કરવાથી છ-આઠ મહિનામાં તમને સ્તનની સાઈઝમાં એક-દોઢ ઈંચનો વધારો થયો હોવાનું અનુભવાશે. એટલું યાદ રાખો કે સ્તનની સાઈઝ વધારવામાં કોઈ ટોનિક, ક્રીમ, તેલ કામમાં આવતા નથી. સૌથી જલદ ઈલાજ છે સ્તન મોટા કરવાની બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરીનો.

પ્રશ્ન : હું એક 19 વર્ષની છોકરી છું. હું 4 વર્ષથી એક છોકરા સાથે પ્રેમમાં છું. અને થોડા દિવસો પહેલા છોકરાના પરિવારના સભ્યોને અમારા પ્રેમ વિશે જાણ થઈ હતી. તેણે છોકરાને ખૂબ સમજાવો છે.અને હવે તેઓ કહે છે કે તેમના ઘરે આજ સુધી કોઈના લવ મેરેજ થયા નથી.

અને થશે નહિ. લગ્ન મોટા લોકો નક્કી કરે છે તેથી જ લગ્નનો સવાલ ઉભો થતો નથી. છોકરાના પિતાએ તેને કહ્યું છે કે જો તે મારી સાથે વાત કરશે તો તે તેને ઘરની બહાર કે દૂર ક્યાંક કોઈ સં-બંધીને ઘરે મોકલી દેશે. છોકરો હવે મારી સાથે વાત પણ કરતો નથી. હું તેને અને તેના પરિવારને કેવી રીતે સમજવું?

જવાબ : તમારી હાજી લગ્નની ઉમર નથી તમે ખૂબ જ નાના છો અને 12-13 વર્ષની વયથી તમે કહો છો કે તમારો પ્રેમ ચાલી રહ્યો છે, બાળકોને પ્રેમ શબ્દનો અર્થ પણ ખબર નથી. તેથી તમે જેને પ્રેમ સમજો છો તે ફક્ત વહેમ છે,તેથી તમે તમારા અભ્યાસ કારકિર્દી પર ધ્યાન આપો અને આ પ્રેમ અહીં બંધ કરો. પરિવારને ગુસ્સો કરીને પોતાને માટે અને છોકરા માટે મુશ્કેલીઓ ઉભી ન કરો.

પ્રશ્ન : હું 40 વર્ષની મહિલા છું. મારા ચહેરા પર ઘણી બધી કરચલીઓ પડી ગઈ છે અને મારી આંખો હેઠળ કાળાવર્તુળો થઇ ગયા છે. મને તેનો કોઈ ઉપાય સૂચવો?જવાબ : તમારા ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે,મુલતાની ની મીટ્ટી, દહીં અને ઇંડા નાખીને એક પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો અને તેને 10 મિનિટ રાખો અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.

કરચલીઓને દૂર કરવામાં ચોક્કસપણે મદદ થશે. જ્યાં સુધી આંખોની નીચે કાલા વર્તુળોની સમસ્યા હોય ત્યાં સુધી સૂવા માટે આંખોની આજુબાજુની ત્વચા પર બદામનું તેલ લગાવો. અન્ડર આઇ જેલ અને અંડરિ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. તમને ચોક્કસપણે લાભ થશે.

પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું. હું છેલ્લા 4 વર્ષથી એક છોકરાને ખૂબ જ પ્રેમ કરું છું. અને થોડા સમય પહેલા સુધી બધું બરાબર ચાલતું હતું.હવે તેણે મને જીવનભર સાથે રહેવાનું સપનું બતાવ્યું હતું. અને અમે રોજ મળતા હતા.ફોન પર ઘણી વાતો કરતા હતા. પણ કેટલાક મહિનાઓથી તેના વર્તનમાં ઘણો ફેરફાર થઇ ગયો છે.

હવે તેને મળવા માટે અઠવાડિયાની રાહ જોવી પડે છે હવે તે પોતાને પહેલાની જેમ વાતો કરતો નથી. પણ જ્યારે પૂછવામાં આવે તે બીજા કોઈના પ્રેમમાં નથી પડ્યાં? આવું થાય તો શું થશે? હું તેના વિના જીવી શકતો નથી કૃપા કરી મારે શું કરવું જોઈએ?

જવાબ : 4 વર્ષનો લાંબો સમય બાદ જો તમને લાગે કે તમારો બોયફ્રેન્ડ તમારા પ્રત્યે ઘણો અનાદર રાખે છે, હવે તમને મળવાનું બંધકરી દીધું છે અને હવે બોલાવતો નથી, તો તમારે તેની સાથે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ અને જાણવું જોઈએ કે તેની કારણ શું છે? તેને દુખ થયું હશે અથવા તેના પરિવારને આ પ્રેમ ન જોઈએ. તમારે એક સાથે વાત કરવી જોઈએ. જો કોઈ મૂંઝવણ હોય તો તે તમારી સાથે વાત કરવી જોઈએ. કારણ જાણ્યા પછી, તેનો ઉપાય પણ મળશે.

સવાલ:હું ૭૦ વર્ષનો તંદુરસ્ત પુરુષ છું. મને હજી સંભોગ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે હું સંભોગ નથી કરી શકતો. મને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર કે હૃદયરોગ જેવી કોઈ બીમારી નથી. મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષની છે અને તેને પણ સંભોગ કરવાની ઈચ્છા થાય છે.

શું મારી પત્ની માટે વાઈબ્રેટરનો ઉપયોગ સહીસલામત ગણાય?જવાબ:વાઈબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઈબ્રેટર ખરીદજો, કેટલાંક વાઈબ્રેટરો જુદી જુદી સ્પીડ ધરાવતાં હોય છે, જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટાભાગની સ્ત્રીઓને એનાથી ખૂબ સંતોષ મળે છે.

પરંતુ આ સાધનનો ઉપયોગ સાવધાનીથી કરવો. જડભરતની જેમ નહીં.સવાલ:હું ૨૬ વર્ષની છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. બે વર્ષ સુધી સંતાનની ઇચ્છા ન હોવાથી હું ગર્ભનિરોધક ગોળી લઉં છું. આ ગોળી લેવાને કારણે સેક્સ પ્રત્યેની મારી રૂચિ ઘટી ગઇ છે. મારા પતિ આ માનવા તૈયાર નથી.

શું ગર્ભ નિરોધક ગોળીની આવી આડઅસર થાય છે.જવાબ:કેટલાક કિસ્સામાં આમ થઇ શકે છે. ગર્ભ નિરોધક ગોળીથી સ્ત્રીની ઉત્તેજના માટે જવાબદાર એવા પુરુષોના હાર્મોન ટેસ્ટેસ્ટેરોનમાં ઊણપ આવી શકે છે. આ કારણે સેક્સમાં રૂચિ ઘટી જાય છે. તમારી પતિને સમજાવી તેમને નિરોધનો ઉપયોગ કરવાનું કહી તમે ગોળી બંધ કરો. અથવા તો ડૉક્ટરને મળી તેમની સલાહ લો.

સવાલ:એઈડ્સથી બચવા નિરોધ સિવાયની કઈ દરકાર રાખવી જોઈએ? લિંગ પર ચીરા પડયા હોય અને મુખમૈથુન કરાવીએ તો એઈડ્સનો ચેપ લાગવાની શક્યતા ખરી.જવાબ:કોઈ અજાણી વ્યક્તિ સાથે સમાગમ એ એઈડ્સને નોતરું આપવા જેવું છે.

એવી વ્યક્તિ સાથે સંભોગ કરવાથી દૂર ન રહી શકાતું હોય તો નિરોધ એ એઈડ્સથી બચવાનો એકમાત્ર ઉપાય છે. એનો બીજો કોઈ વિકલ્પ નથી.જો તમારા લિંગ પર ચીરા પડયા હોય તો નિરોધ પહેરીને મુખમૈથુન કરાવવું બહેતર રહેશે. હવે તો બજારમાં વિવિધ સુગંધ અને સ્વાદવાળા નિરોધ મળે છે.

ધારો કે તમે એ પહેર્યા વિના મુખમૈથુન કરાવો અને તમને એઈડ્સ થયો હોય તો સામેવાળી વ્યક્તિને એનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એ જ રીતે સામેવાળી વ્યક્તિના મોઢામાં ચાંદા પડયાં હોય અને તમારા લિંગ પર ચીરા પડયા હોય એ સમયે પ્રવાહીની આપ-લે થાય તો એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નકારી ન શકાય.

જો તમને લિંગ પર કાપા પડતા હોય તો કેન્ડિડ-બી કે બિટામિલ-જીએમ બેમાંથી કોઈપણ એક મલમ ચાર-પાંચ દિવસ સુધી લગાવો અથવા ચમેલીનાં ફૂલનું તેલ લગાવો તો આ તકલીફમાંથી મુક્ત થઈ જશો. ત્યારબાદ મુખમૈથુન કરાવશો તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશો અને એચઆઈવી પોઝિટીવ થવાની શક્યતા નહીંવત્ બની જશે.

સવાલ:હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.

જવાબ:સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે. ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.

સવાલ:હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું. તેઓ પણ ઘણા પ્રેમાળ છે.

તેઓ હસ્તમૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.જવાબ:શક્ય છે કે તેઓ સેક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય. તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારીરિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *