website

websiet

ajab gajab

હું મારી ઓફિસમાં કામ કરતી એક યુવતી જોડે રોજ સમા-ગમ કરું છું પણ પત્ની કહે છે કે…

સવાલ.હું ૪૫ વર્ષની બે સંતાનની માતા છું. સમા-ગમ દરમિયાન મારા સ્તનમાંથી પ્રવાહી નીકળે છે. જો કે એ દૂધ નથી. આ સિવાય હું તંદુરસ્ત છું. શું આ ચિંતાનું કારણ છે?

જવાબ.આ સામાન્ય બાબત નથી. તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. ડૉક્ટર પ્રાલેક્ટિન હાર્મોન્સ લેવલ ચેક કરાવવાની સલાહ આપે એવી શક્યતા ખરી. સમય ન ગુમાવતા કોઇ એન્ડોક્રાઇનૉલૉજિસ્ટની સલાહ લો.છેલ્લા બે વર્ષથી મારું માસિક ૧૫-૨૦ દિવસ મોડું આવે છે. માસિક દરમિયાન મને છાતીમાં પણ ઘણું દરદ થાય છે. માસિક શરૂ થતા પૂર્વે મને પગ અને સ્તનમાં પણ દુ:ખે છે. યોગ્ય સલાહ આપશો.

સવાલ.માસિકમાં તકલીફ છેલ્લા બે વર્ષથી હોવા છતાં અત્યાર સુધી તમે શાંત કેમ બેસી રહ્યા? તમારે તાત્કાલિક તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. અને આ પાછળનું યોગ્ય કારણ જાણી ઉપચાર કરાવો. સામાન્ય રીતે વજનમાં વધારો અને હાર્મોન્સમાં અસંતુલનને કારણે માસિક મોડું આવે છે.મારી કૉલેજનો એક છોકરો આખો દિવસ મારા પર નજર રાખ્યા કરે છે. એકવાર તો તેણે મારા ઘર સુધી મારો પીછો કર્યો હતો. આ ઉપરાંત તે મારી નજીક આવીને કઇ બબડયા કરે છે. જો કે એ વાતચીત શરૂ કરે એ પૂર્વે હું ત્યાથી ખસી જાઉં છું. મને એનામાં જરા પણ રસ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

જવાબ.આ છોકરો તમારા પ્રેમમાં છે અને તે તમારી પાછળ આદુ ખાઇને પડયો છે. તમારું ધ્યાન ખેંચવા તે જાતજાતના ઉપાય કરે છે. તે તમારો પીછો કરે છે. આ વાત ચિંતા ઉપજાવે એવી છે. આ કારણે તમારા અભ્યાસ તેમજ માનસિક શાંતિ પર પણ અસર પડે છે.શક્ય હોય તો તેનો સામનો કરી એને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો કે એ તમારો પીછો નહીં છોડે તો તમારે ફરિયાદ કરવી પડશે. આ ઉપરાંત તમારા પરિવારના વડીલોથી આ વાત છૂપાવો નહીં. તેમનો ટેકો તમને ઘણો ઉપયોગી થઇ શકે છે. ગુ્રપમાં ફરવાનું રાખો. ઘરે જતી વખતે પણ એકલા જાવ નહીં. તેમજ તમારો સમય બદલી નાખો.

સવાલ.હું ૧૯ વરસની છું. એક વર્ષ પૂર્વે મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઇબ્રોઇડ હોવાથી ઓપરેશન કરવું પડયું હતું. ઓપરેશનની ગાંઠ કાઢી લેવામાં આવી. આ પછી શારીરિક તપાસમાં પણ બધુ નોર્મલ આવ્યું. આ પછી મારું માસિક પણ નિયમિત થઇ ગયું. પરંતુ મને ઘણા પ્રમાણમાં સફેદ ડિસ્ચાર્જ થાય છે. આ કારણે મને ચિંતા થાય છે કે હું માતૃત્વ ધારણ કરી શકીશ કે નહીં? ડૉક્ટરનું કહેવું છે કે મને સિઝરિયન કરવું પડશે.

જવાબ.ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ જેવી ગાંઠો સામાન્ય છે. આ કારણે ગભરાવાની કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને તમારો તો ઇલાજ પણ થઇ ગયો છે. આથી ચિંતા છોડી દો. સિઝેરિયન ડિલિવરીનો પ્રશ્ન છે તો આજે આ સામાન્ય છે અને ડિલિવરી નોર્મલ થશે કે સિઝરિયન એનો આધાર તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર છે.

સવાલ.નાની હતી ત્યારે મારા એક પિત્રાઇ ભાઇએ મારું શારીરિક શોષણ કર્યું હતું. એ પછી મને એક યુવક સાથે પ્રેમ હતો અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ હતો પણ અમારા લગ્ન થઇ શક્યા નહીં. હવે મારા મમ્મી-પપ્પાએ મારા લગ્ન નક્કી કર્યાં છે. લગ્ન પછી મારા પતિને આ વાતની જાણ થશે એની મને ચિંતા છે. આ ઉપરાંત મને હસ્તમૈથુનની આદત હોવાથી ગર્ભ રહેવામાં કોઇ તકલીફ થઇ શકે ખરી?

જવાબ.તમારા કોઇ સાથે શારીરિક સંબંધ હોય એ તમે પોતે કહો નહીં ત્યા સુધી કોઇને ખબર પડી શકે તેમ નથી. આમ છતાં પણ તમે તમારું બોડી ફર્મ અને ટોન બનાવવાનો પ્રયત્ન કરો. આ માટે વ્યાયામ કરો.તેમજ વજન ઊતારવા નિયમિત ચાલવાનું રાખો. આકર્ષક બનો. આમ તમારામાં આત્મવિશ્વાસ વધશે એટલે આપોઆપ તમારો ડર દૂર થઇ જશે અને આમ પણ દરેકનો કોઇ ભૂતકાળ હોય છે. બધુ ભૂલીને સોનેરી ભવિષ્ય તરફ આગળ વધો. તમારું રહસ્ય તમારા પૂરતું જ રાખો. આ સાથે બીજા કોઇને નિસ્બત નથી.

સવાલ.હું ૨૫ વર્ષની પરિણીતા છું અને મારે ત્રણ વર્ષની એક પુત્રી છે. મારા સ્તન પહેલેથી જ નાના હતાં, પરંતુ ડિલીવરી પછી ખૂબ લબડી પડયા છે. મેં સાંભળ્યું છે કે એવી દવાઓ મળે છે જેનાથી લબડી ગયેલા સ્તન ફરીથી પહેલાં જેવા બનાવી શકાય છે.મહેરબાની કરીને આ વિશે સંપૂર્ણ જાણકારી આપો જેથી કરીને મારાં સ્તન સુંદર અને સુડોળ બની શકે.

જવાબ.પ્રસૂતિ પછી બાળકને દૂધ પીવડાવવાથી સ્તનના આકારમાં અમુક ફેરફાર થાય એ સ્વાભાવિક છે. આવા પરિવર્તનોથી નથી બચી શકાતું કે કોઈ દવાથી એને દૂર કરી શકાતું.હજુ સુધી એવી કોઈ ભરોસાપાત્ર દવા અથવા ક્રીમ શોધી શકાયાં નથી કે જે મનગમતું પરિણામ આપી શકે. સ્તનને મનગમતો આકાર આપવાનો જો કોઈ ઉપાય હોય તો એ છે કોસ્મેટિક સર્જરી. તમે કોસ્મેટિક સર્જનને મળો અને ઓપરેશનના ફાયદા અને મર્યાદાઓ સમજીને યોગ્ય નિર્ણય લો.

સવાલ.મારા અંડકોષમાં સોજો આવે છે કારણ કે હું નિયમિત રીતે હસ્ત-મૈથુન કરું છું. મેં પણ ડોક્ટરની સલાહ લીધી અને દવા લીધી. થોડા દિવસો માટે મને રાહત મળી પરંતુ જેમ જ મેં હસ્ત-મૈથુન શરૂ કર્યું મને સોજો આવી ગયો. શું આ રોગની નિશાની છે? આ સંકટમાંથી બહાર આવવા માટે મારે શું કરવું જોઈએ?

જવાબ.સ્વાસ્થ્ય સારું રહે તે માટે સ્વાસ્થ્ય અને અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો કે, આ માટે ઘણી દવાઓ છે. જો તમે ઇચ્છો તો, તમે એવા ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો જે તમારી સમસ્યાને સમજે અને તમને યોગ્ય દવા આપે.

સવાલ.હું ૩૫ વર્ષની પરિણીતા છું. મારા પતિની ઉંમર ૪૦ વર્ષની છે. અમારા લગ્નને ૧૪ વર્ષ થયાં છે. અમારે બે બાળકો છે. અમારું લગ્નજીવન સુખરૂપ છે, પરંતુ મારી સમસ્યા એ છે કે મારા પતિ ઘણા જ જલદી સ્ખલિત થઈ જાય છે. જેના કારણે મને ચરમસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. અમે ‘સ્ટોપ-સ્ટાર્ટ’ અને ‘સ્ક્રુઈઝ’ રીત પણ અજમાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો ન થયો.

જ્યારે તે ‘ક્લાઈમેક્સ’ અથવા ‘ઓન્લી મી’ જેવા સ્પ્રેનો ઉપયોગ કરે ત્યારે તેમને જરૂર ફાયદો થાય છે અને હું પણ સંતોષ પ્રાપ્ત કરી શકું છું. મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે પુરુષ જો જાયલોકેનનો ઉપયોગ કરે તો શીધ્રસ્ખલનની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. હવે અમને એ ચિંતા થવા લાગી છે કે વારંવાર સ્પ્રેનો ઉપયોગ કરવાથી મારા પતિના સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર તો નહીં થાય ને? અમે અન્ય ઉપાયો શોધી રહ્યાં છીએ. શું વિયાગ્રા ઉપયોગમાં લઈ શકાય.

જવાબ.શી-ઘ્રસ્ખનલનની સમસ્યા મુખ્યત્વે મનોવૈજ્ઞાાનિક છે. જાતીય જીવન સક્રિય થતા શરૂઆતના દિવસોમાં જો સમાગમ પ્રક્રિયા પૂરતી કરવાની ઘણી ઉતાવળ તથા માનસિક દબાણ હોય ત્યારે આ બાબત બને છે. જે કિશોર છુપાઈને ઉતાવળમાં હસ્ત-મૈથુન કરે છે અને સ્ખલિત થવામાં ઉતાવળ કરે છે તે વિવાહિત જીવનમાં પણ તાણમુક્ત થઈ શકતો નથી. જો તમારા પતિ ‘પેલ્વિક ફલોર’ એક્સરસાઈઝ અજમાવી જાશે તે સારું પરિણામ મળશે.આ એક્સરસાઈઝ કરવાની રીત ઘણી સરળ છે.

શિશ્નના સ્નાયુઓને મૂત્રત્યાગની ક્રિયાને રોકી રાખતા હો તે રેતી સંકોચી રાખો અને છ સુધીની ગણતરી કર્યા બાદ તેને ઢીલા છોડી દો. ફરી છ સુધી ગણો. ફરી આ જ વ્યાયામ કરો. પહેલાં દિવસે ૧૦ થી ૧૨ વાર અને તે પછી ક્રમશ: વધારીને સવારસાંજ ૨૦ થી ૨૫ વાર સતત છ અઠવાડિયા સુધી કરવાથી આ પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.જાયલોકેન એક પ્રકારનું સ્થાનિક સંવેદનહારી એનેસ્થેટિક છે. તેનાથી અનુભૂતિ મંદ થાય છે.

સ્ખલન ક્રિયા પરનું નિયંત્રણ સારું બનતું નથી. આના પ્રયોગથી સ્ત્રીના જાતીય સુખમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે.આ પરિસ્થિતિમાં સિલ્ડનાફિલ સાઈટ્રેટ (વિયાગ્રા) ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ આ એક પ્રિસ્ક્રિપ્શન ઔષધિ છે, જે ડોક્ટરની સલાહ લઈને લેવી જોેઈએ. જે વ્યક્તિને હૃદયરોગ હોય, હાઈ બી.પી. હોય અથવા એવી દવા ચાલતી હોય જેની સાથે સિલ્ડનાફિલ સાઈટ્રેટ લેવાથી દવાના આંતરિક રિએક્શનનો ભય હોય તેના માટે આ જોખમકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *