website

websiet

ajab gajab

છોકરાઓ ના મળતા અહીંની છોકરીઓ આ રીતે કરે છે પોતાને સંતુષ્ટ…

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે. શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે. તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું..ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.સવાલ.હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સે@ક્સ વિશે અમને જાણ છે.

અમે એકાદ બે વાર પહેરેલે કપડે સે@ક્સ માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારી-રિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સે@ક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ.હું મારા એક કલિગને લગભગ 1 વર્ષથી ડેટ કરું છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે ઘણો સારો અને સભ્ય વ્યવહાર પણ કરે છે પણ તે સે@કસ દરમિયાન કૉ-ન્ડમ પહેરવાનું પસંદ નથી જ કરતો અને જેના કારણે મારે ગોળીઓ ગળવી પડે છે. પણ આ ગોળીવાળો પ્રયોગ મને વધારે યોગ્ય નથી લાગી રહ્યો મને ખબર છે કે તે એકદમ સ્વસ્થ છે અને તેને કોઈ STD પણ નથી. બીજી તરફ મને તેનાથી ભવિષ્યમાં થનારી મુશ્કેલી અંગે વિચાર આવે છે. શું હું બ્રેકઅપ કરી જ નાખું.

જવાબ.સારી વાત તો છે કે તે તમારી સાથે સારો અને સભ્ય વ્યવહાર કરે છે.પરંતુ ફિઝિકલ રિલેશનશિપ દરમિયાન તમને બન્નેને પસંદ હોય તેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારા બન્ને માટે જરુરી છે. પાર્ટનર શા માટે કૉન્ડમ પસંદ નથી કરતો તે અંગે તમારે બેસીને તેની સાથે વાત કરવી જોઈએ.

કૉન્ડમ અવોઈડ કરવાથી ભવિષ્યમાં કેવી કેવી તકલીફો થઈ શકે છે તે વિશે પણ પાર્ટનર સાથે વાત કરવી જ જોઈએ. આ સાથે તમે ગોળીઓ ગળીને સમાધાન કરી રહ્યા છો તે વિશે પણ વાત કરવી જ જોઈએ. બ્રેક અપ કરવું કે ન કરવું તેનો નિર્ણય તમારે દરેક વાતો વિચારી અને સમજીને જાતે જ કરવો પડશે.

સવાલ.હું એક પરણિત સ્ત્રી છું અને મારે મારા પાડોશી સાથે ફિઝિકલ રિલેશનશિપમાં પણ છું. અમારા સંબંધોને 6 મહિનાનો સમય થયો છે, અને આ લગ્નેત્તર સંબંધોનો મારા લગ્ન જીવન સાથે કોઈ સીધો સંબંધ નથી, હું મારા પતિને ખૂબજ પ્રેમ કરું છું, મારા બે બાળકો પણ છે. પણ તાજેતરમાં મે બસ ચેન્જ અને મજા માટે પાડોશી સાથે અફેર શરુ કર્યું છે.

જવાબ.જો તમે લગ્ન દરમિયાન તમારા પતિને વચન આપ્યું હોય તો તમે તેનો આજે ભંગ કરી રહ્યા છો. ભલે તમે તમારા પતિ સાથે ખુશ હોવ પણ કોઈ તકલીફ હોવાથી જ તમે પાડોશી સાથે રિલેશન બાંધવા પડ્યા છે પણ તમારે એ શોધવું જોઈએ કે તમારા પતિ કઈ બાબતે સક્ષમ નથી જેથી તમારે પાડોશી સાથે અફેર કરવાની જરૂર પડી છે તમારા પતિ કે પરિવારને આ વાતની જાણ થશે તો મોટો આઘાત લાગશે માટે તમારે આ બધું છોડીને પોતાનું ઘર સંભળવું જોઈએ.

સવાલ.આ મારા માટે ઓકવર્ડ છે પરંતુ હવે હું આ બાબતે એક્સપર્ટની સલાહ લેવા માગુ છું. બીજા કોઈની સામે એક્પોઝ કરવામા કે નગ્ન થવાના વિચાર માત્રથી હું એકદમ ઉત્સાહિત થઈ જાવ છું. અને આ રીતે હું મારી જાતને બ્યુટિફૂલ હોવાનું અનુભવું છું.

કોઈ અજાણ્યું પણ મને આ રીતે જુવે તો મને કોઈ ફરક પડતો જ નથી. ક્યારેક આ ઇચ્છા એટલી તો પ્રબળ બની જાય છે કે હું મારી જાત પ્રત્યે જ શરમ અનુભવા લાગું છું. શું તમને લાગે છે કે એક સ્ત્રી તરીકે આ પ્રકારની ઇચ્છાઓ શું યોગ્ય છે?

જવાબ.આ એક એક્ઝિબિશનિઝમ ડિસઓર્ડર હોઇ શકે છે આપણું સબકોન્સિયસ માઇન્ડ ખૂબ અલગ જ રીતે કામ કરતુ હોય છે તેને સમજવું હજુ સુધી શક્ય બન્યું નથી. તમે કદાચ પેરાફિલિક ડિસઓર્ડરનો શિકાર હોઈ શકો છો. આ ડિસઓર્ડરને એક્ઝિબિશનિઝમ કહે છે જેમાં વ્યક્તિ પોતાની તરફ કોઈનું ધ્યાન આકર્ષિત થાય તેવું સતત ઇચ્છતી હોય છે.

સામાન્ય રીતે મહિલાઓમાં આ ડિસઓર્ડર ઓછો જોવા મળે છે. તેની પાછળ પણ એક જ કારણ છે કે સમાજ શું કહેશે તે ભયના કારણે તે સામે આવીને સ્વીકારતી જ નથી. એક્ઝિબિશનિઝમ એટલે પ્રાઈવેટ બોડી પાર્ટને પ્રદર્શિત કરવા-જેમ તમે કહ્યું હતું કે બીજાની સામે અને અજાણ્યા વ્યક્તિની સામે પણ પોતાની જાતને એક્સપોઝ કરવાની તમને અદમ્ય ઇચ્છાઓ થઈ જાય છે.

આ ડિસઓર્ડરમાં મોટાભાગે એવું જ બનતું હોય છે કે જે વ્યક્તિ આ રોગની શિકાર હોય છે તેની પોતાની ઇચ્છા ન હોય તો પણ તે આવું કરવા પ્રેરાય છે.એક્ઝિબિશનિઝમના ત્રણ પ્રકાર હોય છે- જો આપણે વધુ વિસ્તારથી વાત કરીએ તો એક્ઝિબિશનિઝમ ડિસઓર્ડરના ત્રણ પ્રકાર છે.

1.પુખ્ત ન બન્યા હોય તેવા બાળકો સામે એક્સપોઝ કરવાની ઇચ્છા થાય.2.વયસ્ક વ્યક્તિ સામે નગ્ન થવાની ઇચ્છા.3.બંને પ્રકારના લોકો સામે નિર્વસ્ત્ર થવાની ઇચ્છા.એક્ઝિબિશનિઝમ છે કે નહીં ચેક કરવા પોતાની જાતને આટલું પૂછો- તમે એક્ઝિબિશનિઝમના શિકાર છો કે નહીં તે જાણવા માટે પોતાની જાતને આટલા પ્રશ્નો પૂછવા જ જોઈએ.

1.પાછલા 6 મહિનામાં ક્યારેય તમને વારંવાર કોઈ અજાણ્યા સામે નગ્ન થવાની ફેન્ટસી થઈ ગઈ છે.2.શું આવી ફેન્ટસી તમારા કામના સ્થળે અથવા જાહેર સ્થળે ફરતા હોવ ત્યારે પણ થાય છે કે ફક્ત ઘરે.3.શું તમે ક્યારેય તેના મુજબ કામ કર્યું છે? જો હા, હોય તો શું તેના કારણે ક્યારેય મુશ્કેલીમાં મુકાયા છો.

આ ડિસઓર્ડર થવાના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા જ નથી. પુરુષોને આવા વિચાર આવવા ખૂબ સામાન્ય છે. તેમજ મોટા ભાગે આપણે આવા ન્યુઝ પણ સાંભળીએ છીએ કે કોઈ પુરુષે જાહેરમાં પોતાનું પેન્ટ કાઢી નાખ્યું અને મસ્ટર-બેટ કરવા લાગે છે.

જ્યારે સ્ત્રીઓ મોટાભાગે આવી ઇચ્છાઓને દાબી શકે છે. જે હકીકતમાં ખૂબ નોર્મલ હોય છે.આવી સ્ત્રીઓના લક્ષણ,સમાન્ય રીતે જો મીડિયાની વાત કરવામાં આવે તો જે ગર્લ કે વુમન ઉંડું ગળુ અને સ્તન દેખાય તેવું ટોપ પહેરે અને પેટના ભાગને એક્સપોઝ કરે, નાના સ્કર્ટ પહેરે, દેહયષ્ટીને દેખાડતા ચપોચપ ટાઇટ ડ્રેસ પહેરે કે ખૂબ જ પાતળા ડ્રેસ પહેરે વગેરે લક્ષણો ધરાવતી ગર્લની સેક્સી એવી ગણતરી કરવામાં આવતી હોય છે. તમે ઉત્તેજક અને સેક્સી દેખાવ તેવા કપડા પહેરો તે મહિલાઓનો વિશેષાધિકાર હોય છે.

જે સમાજ દ્વારા જેને બનાવવામાં આવ્યો છે.તો એવું તો નથીને કે તમે ફક્ત સે@ક્સી લાગવા માગો છો,તમારી જાતને હજુ એક પ્રશ્ન પૂછો કે એવું તો નથીને કે નિર્વસ્ત્ર થઇ તમે ફક્ત સે@ક્સી જ લાગવા માગો છો? શું તમારા મગજમાં આ જવાબ આવે છે? જો તમે ફક્ત દરેક પુરુષ સામે ઉત્તેજક દેખાવાનું પસંદ કરતા હોવ છો તો દરેક મહિલા માટે આ ખૂબજ સામાન્ય બાબત હોય છે.

તમારે કાઉન્સેલિંગની જરુર છે તેમ છતા પણ જો તમને એવું જ લાગતું હોય કે તમે પેરાફિલિક ડિસઓર્ડર એક્ઝિબિશનિઝમથી પીડાવ છો તો તમારે તરત જ મનોચિકિત્સકની મુલાકાત લેવી જોઈએ. અને આ ડિસઓર્ડરના ઉપચાર માટે કેટલાક સેશનની મનોવૈજ્ઞાનિક ટ્રીટમેન્ટ અને કેટલીક દવાઓની જરુર છે.

સવાલ.હું 20 વર્ષનો છું અને છેલ્લા 5 વર્ષથી હું ભૂલ્યા વિના દરરોજ હસ્ત-મૈથુન કરું છું. હવે હું મારી રોજેરોજ હસ્ત-મૈથુન કરવાની આદત છોડવા માંગુ છું. પરંતુ, હું હસ્ત-મૈથુનની આદત છોડી શકતો નથી, હું દરરોજ હસ્ત-મૈથુન કરવાની આ આદત કેવી રીતે છોડું?

જવાબ.જો તમારે હસ્ત-મૈથુનની આદત છોડવી હોય તો તમારા જીવનમાં જે સૌથી મહત્વપૂર્ણ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો, વ્યસ્ત રહો જેથી હસ્ત-મૈથુનનો વિચાર ન આવે. હસ્ત-મૈથુન એક કુદરતી પ્રક્રિયા છે, તેનાથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ તમારે ત્યારે જ હસ્ત-મૈથુન કરવું જોઈએ.

જ્યારે તમે સે@ક્સ કરવા ઈચ્છો છો. રોજ હસ્ત-મૈથુન કરવાની આદતમાંથી બહાર નીકળવા માટે તમારે બીજા કોઈ શોખમાં વ્યસ્ત રહેવું પડશે. જો તમે આમ કરશો તો તમારું ધ્યાન હસ્ત-મૈથુનથી હટશે અને આ આદત ધીમે ધીમે દૂર થઈ જશે.

સવાલ.એક યુવતી છું. હું ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખું છું, આ છતાં સાથળના ભાગે મને સ્કીન પ્રોબલેમ થઈ ગઈ છે. જ્યારે હું જીન્સ પહેરું ત્યારે સખત નડતરરુપ બની જાય છે. હું મારી ઉંમરના છોકરાને ડેટ કરું છું આ તકલીફના કારણે મારે સેક્સને અવોઈડ પણ કરવું પડે છે.

હું મારી તકલીફને લઈને ખાસ્સી ચિંતામાં છું. પાર્ટનર પણ આ વિશે કશું કહી શકતો નથી પણ તે અપસેટ રહે છે. મારે શું કરવું જોઈએ આના કારણે હું મારી સેક્સ લાઈફને અસર થવા દેવા માગતી નથી.જવાબ.તમને સામાન્ય ઈન્ફેક્શન થયું છે, તમે કોટનના અંડરવેર અને કપડાં સ્કીન પર ચોંટી ન જાય તેટલા જ ખુલ્લા પહેરો. દિવસમાં બે વખત Betn ovate ક્રિમ પણ લગાવો. તમારી સ્કીન પ્રોબલેમ દૂર થઈ જશે. જો તમે ડૉક્ટરનો સંપર્ક ન કર્યો હોય તો પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો.

સવાલ.મે પહેલા ક્યારેય પણ ફિઝિકલ રિલેશન નથી બાંધ્યા. પણ હવે હું અને મારો બોયફ્રેન્ડ તેના માટે રેડી જ છીએ. મારો બોયફ્રેન્ડ ડોટેડ કો-ન્ડમ યુઝ કરવાનું વિચારી રહ્યો છે, શું તે સુરક્ષિત હોય છે.

જવાબ.કૉ-ન્ડમ ડોટેડ હોય કે પ્લેન હોય તે પહેરવાથી સુરક્ષા મળે જ છે. વધારે મહત્વનું તો એ છે કે, તેને પહેરવાની સમજ હોવી જ જોઈએ.કારણ કે કેટલાક કિસ્સમાં કૉ-ન્ડોમને યોગ્ય રીતે ન પહેરવાથી તે પછીથી તેના પરિણામ પણ ભોગવવા પડે છે. ઘણીવાર તમારા પર્સ અથવા કારના ગ્લોવ કમ્પાર્ટમેન્ટમાં રાખવામાં આવેલ કો-ન્ડોમ એક્સાપયર જ થઈ ગયા હોય તો પણ કામ લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *